No video

ત્રણેય દીકરાઓએ માં ને સાથે રાખવાની ના પાડી દીધી, પછી જુઓ માં એ શું કર્યું | motivational story

  Рет қаралды 1,757,851

Gujarati Motivation

Gujarati Motivation

Күн бұрын

ત્રણેય દીકરાઓએ માં ને સાથે રાખવાની ના પાડી દીધી, પછી જુઓ માં એ શું કર્યું | motivational story
"Gujarati Motivation" Is A Gujarati Motivational KZfaq Channel, Where You Can Find Videos That Will Help You to Motivate Yourself, With the Help You can Understand Yourself, and Also you will able to boost your Mind Power.
In this Video We will Cover up All Solution For the General Life Problems And will give you appropriate Tips And Tricks to make Your Life Happier Than Before.
We Hope You Like Our Videos And If You Think It Is Helpful You Can Share Them Wid Your Friends.
!! See More !!
Gujarati Motivation :-
• Gujarati Motivation
Gujarati Motivation Popular :-
• Gujarati Story
Gujarati Motivation Latest :-
• The Gujju Story
Gujarati Motivation Oldest :-
• Gujarati Motivational ...
!! Contact Us !!
Facebook : / thegujjustory
Instagram : / the_gujju_motivation1
Website : thegujjumotiva...
#gujaratimotivation #gujaratistory #thegujjumotivation #thegujjustatus #motivationalvideo #motivationalvideo #motivationspeech #gujaratimotivation #gujjumotivation

Пікірлер: 483
@bharatbhaipatel3135
@bharatbhaipatel3135 17 күн бұрын
અત્યારની જનરેશન ને સબક શીખવું તે ઘણી મોટી વાત કહેવાય,,ધન્ય છે માંજી,, જેનેં પોતે આટલી હિંમત સાથે પાઠ ભણાવ્યો,,,❤❤❤❤❤❤❤❤❤❤
@user-tk6yo7by9u
@user-tk6yo7by9u Жыл бұрын
માતા-પિતાની સેવા કરવી સવથીમોટુસથાનછેઆસીવાયબીજુગમેતેટલુકરોતેનકૃછેજેનેસમજાયતેમાતાપીતાનીસેવાકરજોઠાકોરરમેશભાઈ૬૩૫૨૧૧૧૭૦૧
@mitulshivyogi380
@mitulshivyogi380 Жыл бұрын
Excellent......aaj nu present generation ......well done keep it up.......khubaj gami....it's true.........Maa Baap ne rakhwa koi ne gamtu nathi
@mukeshgajjar4846
@mukeshgajjar4846 Жыл бұрын
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *> वंदे मातरम् साधु साधु
@Krishna-bi9qn
@Krishna-bi9qn Ай бұрын
Very nice story i like it very much thanks for your wonderful story ❤❤❤❤
@ashishmakavana2682
@ashishmakavana2682 Жыл бұрын
પ્લીઝ દોસ્તો માં બાપ સાથે આવું ના કરો પ્લીઝ જીવન માં સાચા ભગવાન માં બાપ છે એટલા માટે આવું કોઈ દિવસ માં બાપ ને હેરાન ના કરો પ્લીઝ 🙏🙏🌹🌹🙏🌹🌹🙏
@meenatrivedi1216
@meenatrivedi1216 Жыл бұрын
0pppp0p0
@kusumpurohit7992
@kusumpurohit7992 Жыл бұрын
આજકાલ આવુ જ જોવા મળતું હોય છે દોષ હોય છે સમય નો સમય બદલાઈ ગયો છે. આ પ્રશ્ન દરેક સ્ત્રી ને માટે આઘાત જનક હોય છે જ્યારે પતિ ન રહે ત્યારે તો આ નિર્ણય ખુબજ વ્યાજબી છે.
@KetanPatel-ch2ob
@KetanPatel-ch2ob 3 ай бұрын
Ft
@Ahirkiaan0035Ahir
@Ahirkiaan0035Ahir 3 ай бұрын
​@@KetanPatel-ch2ob😮😮
@user-rg3qg3pb9x
@user-rg3qg3pb9x 27 күн бұрын
I’m sorry
@KanubhaiDabhi-m8u
@KanubhaiDabhi-m8u 12 күн бұрын
, 🎉
@ashishmakavana2682
@ashishmakavana2682 Жыл бұрын
ખુબ સરસ વિડિઓ 🙏🙏🙏🙏
@leelashah9346
@leelashah9346 Жыл бұрын
Please I suggest children not to behave like this I beg you
@d.r.amdavadi8417
@d.r.amdavadi8417 6 ай бұрын
જેવા સાથે તેવા માનો નિર્યય ખુબ સરસ
@baroliyaranjanbenbaroliya1538
@baroliyaranjanbenbaroliya1538 Жыл бұрын
આવા સ્વાર્થી દીકરા કરતા દીકરા ના હોય એ વધારે પહેલા દુઃખ થતું કે દીકરો નથી પણ આવું બધું સાંભળીને જોઈને લાગે છે દીકરો નથી તે વધારે
@tirthpro3148
@tirthpro3148 Жыл бұрын
માતેમા બીજા વગડાના વા માને નમન કરવા કયારેય દુઃખ ના દેવુ
@kunlat5276
@kunlat5276 5 ай бұрын
આવુજ કરવુ જોઇએ હીંમત રાખી ને કામ લીઘુ ખુબજ સરસ
@kamlabenmewada9403
@kamlabenmewada9403 Жыл бұрын
માતા નો નિર્ણય. સાચો છે હા
@mumtazbenvohra5129
@mumtazbenvohra5129 Күн бұрын
Aj kal duniya ma avaj dikraao ne dikriyo hoy ch aa duniya ma aj na jamana ma to dhan doltabne peesa ni jarur hoy ch koi ne ma bap ni nathi padi hoti bhai aa vedio bahuj sachhi ch ma ne dukh nahi padiyu hoy temne mota karva ma tame aek balak mota karo to khabar pade ye ma ye to ૩dikra ne janma api mota kariya to aemne ketli taklif padi hashe you are right ch bhai vedio
@shitalpatel7452
@shitalpatel7452 3 ай бұрын
All parents ne hu hath jodi ne request karu su k tame jivo tya sudhi lagani vash thay ne dikara k dikario ne property k cash badhi aapso nahi Tamara hath kapi na deso atyar na samay ma santano pan swathi se to ply tamaru Tamara jode j rakho jivo tya sudhi n jivata j nakki karo k kone su aapvu ae 🙏
@kamlabengorkha3332
@kamlabengorkha3332 Жыл бұрын
બહુ સરસ છે 👌👌 વાતૉ મને બહુ ગમીગયો આવુજ થવું જોઈએ છોકરાઓને સારુ માં એ મીલકત નહીં આપી માં ને રાખવા તૈયાર નથી અને મીલકત લેવા તૈયારછેનથી આપવાનુ
@vandanadhulia7031
@vandanadhulia7031 Жыл бұрын
Barober karu che
@ramneekjain6591
@ramneekjain6591 Жыл бұрын
​@@vandanadhulia7031 he H ,❤😂🎉😢😅 6:38
@maharaja22836
@maharaja22836 Жыл бұрын
કોમલબેન ગોરખા જો દિકરાઓ પોતાની માં રાખવા તૈયાર નથી તો તેની પાછળ એની ઘરવાળી એ પણ કોઈ ની દિકરી જ છે આટલા મા તમે સમજી ગયા હશો.
@IndiraShah-rt5zs
@IndiraShah-rt5zs 11 ай бұрын
​@@vandanadhulia7031ક😢😢😢
@dungarjithakor
@dungarjithakor 11 ай бұрын
​@@vandanadhulia70318:26 pp lo
@rasiladoshi9613
@rasiladoshi9613 Жыл бұрын
Perfect dicision smart Mom god thought blessed to all childrens still Mom is the Mom ❤
@DarshanPatel-im4cy
@DarshanPatel-im4cy 3 ай бұрын
મા-બાપે કોઈ દિવસ મિલકત પહેલા આપી દેવી ના જોઈએ
@patelbharatbhai2725
@patelbharatbhai2725 Жыл бұрын
આશાજી ના નિર્ણયને ખૂબ જ ધન્યવાદ તેમની જગ્યાએ હું હોઉં તો આવું જ કરું
@vaishujinu79
@vaishujinu79 Жыл бұрын
Ashaji did nice job❤
@manjulakothary
@manjulakothary Ай бұрын
બહુ જ સરસ વાર્તા છે આવી વાર્તા મોકલતા રહેશો ખૂબ ખૂબ આભાર ❤😂🎉
@pravingudhka5638
@pravingudhka5638 Жыл бұрын
બહુ સરસ અવાજ વીડીયો મોકલો તા રહેજો 🙏🙏🙏 ધન્ય છે માને પણ સમજે કોણ
@vasantpatel4758
@vasantpatel4758 Жыл бұрын
Sachin hkikat chhe.savdhan.sachho Nirnay.
@baradkrishnakant2559
@baradkrishnakant2559 Жыл бұрын
મા, વ
@jagdishramani2831
@jagdishramani2831 15 күн бұрын
ખુબ સરસ
@mandanpatel3348
@mandanpatel3348 7 ай бұрын
Bahuj saras video banaya badal khubkhu b abhar Jay mate
@kashmirarathod3359
@kashmirarathod3359 Жыл бұрын
આ વાત માં જે થયું , તેવું ઘણી જગ્યા એ થાય છે.સાચી વાત છે 👌👍🙏🌹🙏😊
@bhavnapatel7683
@bhavnapatel7683 Жыл бұрын
માતાનો નિર્ણય સાચો છે હા દીકરાઓને કશું જ ના અપાય જય શ્રી કૃષ્ણ
@kalindioza4821
@kalindioza4821 Жыл бұрын
Good decision of mom
@KriyaRaulji-ru2zp
@KriyaRaulji-ru2zp 11 ай бұрын
God dishishn 😅 14:10
@KriyaRaulji-ru2zp
@KriyaRaulji-ru2zp 11 ай бұрын
Sha nirany che
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 11 ай бұрын
Sahi bat.hai .aajkal navi pedhine..mabap juna vicharo na lage che .bhulo bhale bijubadhu..mabapne bhulo.nahi.
@harshadagandhi5393
@harshadagandhi5393 11 ай бұрын
Very good બેટી જૈન મંદિર માં દાન. કરે મહાવીર સ્વામીની ભગવાન બહેન સાથે જ છે આનંદ કરો આશીર્વાદ આપ્યા છે મે
@tejabhaiaal7266
@tejabhaiaal7266 Жыл бұрын
Saras chhe aashben no niryan sacho chhe
@parulmistry1997
@parulmistry1997 6 ай бұрын
Ma papana bhulshonhi❤❤❤😅😅😅🐕🐕🐦🐿🐘🐚🐉🐉🐚🌹🌷🌻🌷🍁🌱🌿🌾🌺😭😭😭🤲🙏👏👏👏👏🙏🤲🤲⛳⛳⛳⚽️⚾️🏀🚶‍♀️🏃‍♂️🏃‍♀️🚶‍♀️🏃‍♂️🏃‍♀️💃👏👏👏
@rajendraraval5367
@rajendraraval5367 Жыл бұрын
આ વાસ્તવિકતા છે આપણા સમાજ ની પરંતુ આજકાલ નો ઊછેર અને પાશ્ચાત્ય સંસક્રુતી નો પ્રભાવ તેના માટે જવાબદાર છે
@ashwinshah3656
@ashwinshah3656 Жыл бұрын
આશા બેન તમારો નિર્ણય બહુ જ સરસ છે
@AizaUmmaria
@AizaUmmaria 25 күн бұрын
😢😢😢😢🙏🙏🙏🙏🙏😭😭😭😭avu na karta maa baap sathe maa to maa j chhe maa vagar badhu bekar chhe please 🙏😭🙏😭🙏
@JayshreeDesai-ei9gn
@JayshreeDesai-ei9gn 20 күн бұрын
A vat sachi che
@gandabhaipatel1374
@gandabhaipatel1374 11 ай бұрын
Bahu saras chhe, Mataji no mirnay uttam chhe,Balkone bhan thavu joiye,
@joshnapanchal6935
@joshnapanchal6935 Жыл бұрын
ખુબ સરસબેન
@LisabhaliyaToday-pq1sl
@LisabhaliyaToday-pq1sl 15 күн бұрын
જીવતા હોય ત્યાં સુધી ના આપવા ની વિનંતી છે
@maheshbhaigohil5607
@maheshbhaigohil5607 Жыл бұрын
વાહ
@kunlat5276
@kunlat5276 Жыл бұрын
દરેકમાતાએઆવોજવાબઆપવોજોઇએ જયજલારામ
@zavervora5346
@zavervora5346 Жыл бұрын
જયશ્રી કૃષ્ણ બધાને જયશ્રીમાએ જે કરવુંજોઈએતે બરાબર જ કર્યુ છે
@vijayparmar4428
@vijayparmar4428 Жыл бұрын
Heart touching story. Ashaji good decision and very strong woman. Very good 👍
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
સાચી વાત સે👌👌👌😭😭
@chaudharybhavanaben3351
@chaudharybhavanaben3351 Жыл бұрын
સાચી વાત છે
@byaraahir4582
@byaraahir4582 7 ай бұрын
જય શ્રી મોરીયેવારી સંગવારી માતાજી મંદિર ચોબારી. ભરત
@VijaySolanki-yh4vs
@VijaySolanki-yh4vs Жыл бұрын
બહુ સરસ
@jagrutikachhi5780
@jagrutikachhi5780 Жыл бұрын
Vare vah ashaben Tamara jevi j ma hovi joye to j dikara ne khabar pade
@bhavnashah7232
@bhavnashah7232 Жыл бұрын
Vah ashaben tamrajevi jj maa hovi joye to j dikarane khber pade
@shamjibhailadva8821
@shamjibhailadva8821 Жыл бұрын
બહેન તમે સાચા છો જેને દીકરી છે તેનો ઉ્લેખ કરિયa સિવાય વાત કરુંછું દીકરાની ખોટમાં જમાઈ ને દીકરા થી સવાયા રાખ્યા ત્યાર બાદ તે દીકરા એ માં બાપ ઉર્ફે સાસુ સસરા ને જે હાલત કરી ને તેમાવતર આજે રોય સકતા નથી વાત કરી સકતા નથી જીવતા જમાઈ ને ખૂબ રૂપિયા નો હદબાર સહકાર આપ્યો હાલ સાસુ સસરા નોધારા થયા છે કોઈ ને કહી પણ કહી સકતા નથી
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 Жыл бұрын
સત્ય મેવ જયતે
@hemavyas5121
@hemavyas5121 Жыл бұрын
Ashaben Sachu decision lidhu, aava dikra karta dikra na hoy te saru
@pateldaxa1557
@pateldaxa1557 3 ай бұрын
સરસ
@sursinhchauhan5027
@sursinhchauhan5027 11 ай бұрын
આજના સમય પ્રમાણે બનતી સત્ય અને વાસ્તવિકતા છે
@user-fy8wq7cu4c
@user-fy8wq7cu4c 13 күн бұрын
Very good story 😊
@bhupatbhaipatel2500
@bhupatbhaipatel2500 14 күн бұрын
આવાહરામીદિકરાઓનેપાઠભણાવવોજોઈએજ
@hy_chhaya
@hy_chhaya Жыл бұрын
Badha dikara ava hota nathi pn ma prem karta tene teni patni no prem vadhre hoi che ane te prem no faydo patni uthavechhe
@poojashah2317
@poojashah2317 4 ай бұрын
Ha bai atyare aa ktu stya 6 hju pan mata pita dikri ya dikra na vak koi ne khya vager sahan kri ne rhej 6 aama pan jemni pase paiso nathi temni kfodi halt 6
@Dr.BokhaniSuccess15663
@Dr.BokhaniSuccess15663 Жыл бұрын
હા સાહેબ મારે પણ ત્રણ દિકરા છે
@chhotalalpandya9298
@chhotalalpandya9298 Жыл бұрын
તેનું શું છે...? દીકરાઓ કેવા છે અને તેઓની ઉંમર કેટલી છે? ત્રણે ત્રણ શું કરે છે?
@varshabenprajapati7638
@varshabenprajapati7638 Жыл бұрын
Sachi vat che 👍
@fatimashaikh2568
@fatimashaikh2568 Жыл бұрын
Je nirnay karyo te bilkul sacho chae
@rekhasutaria8307
@rekhasutaria8307 Ай бұрын
Very nice xalant 😊😊
@manishjataniya8943
@manishjataniya8943 Жыл бұрын
સાવ સાચી વાત છે ભાઈ 💐👍💐
@dhanimakwana4360
@dhanimakwana4360 Жыл бұрын
બહુ જ સરસ મજાનું છે આવા દિકરા માટે આવુ જ થવુ જોઇએ
@kalabeninamdar2219
@kalabeninamdar2219 Жыл бұрын
આવાજ હોય છે દિકરા ઓ બધાં નેં મિલકત જ જોઈતી હોય છે આજ ના આ કડિયુઞ માં કોઈ નેં માં બાપ નથી વાલા કોઈ નેં સારા હોય છે તે સારું દેખાડે છે પણ ભાઈ ઞામ હોય ત્યાં ઞદકી તો રેવાની કોઈ ને જ સારું નથી હોતું બધાં બહારથી જ સારું દેખાડે છે નહીં તો ઉધ‌ઈ બધેજ લાઞેલી જ છે એટલે તો ભગવાન નું ચક્ર બહુજ સરસ ફરે છે વેરી વેરી નાઈસ વિડિયો છે બહુ જ સમજવા લાયક હોય છે બહેને બરાબર કયું છે કે મારા ભાઞ પાડવા છે મારી મિલકત જોઈએ છે આપડે જીવતા હોય એ ત્યાં સુધી મિલકત કોઈ દીકરા નેં નાજ આપવી જોઈએ જે કરે એજ ખાઈ કાંતો વુદ્વાશ્રમ માં ઞરીબો ને આપી દેવી જોઈએ પણ આવા દિકરા ઓ નેં તો નહીં જ મારું તો મનતર્વય તો એવું જ છે કે બાળકો માં બાપ ની સેવા ના કરે ને મિલકત માઞીજ સેના શકે બરાબર છે બહેને કયું કે ઞેટાઉટ બરાબર છે રાઈટ ❤❤❤
@hariOm-jt7np
@hariOm-jt7np Жыл бұрын
Ghar Ghar ki Kahani Veri good speech thanks बहुत-बहुत dhanyvad Shukriya
@jakiuddinjaroli9798
@jakiuddinjaroli9798 6 ай бұрын
સારો જવાબ આપ્યો છએ
@pinutrivedi5362
@pinutrivedi5362 20 күн бұрын
Very nice 👍
@ravindrashah661
@ravindrashah661 Жыл бұрын
Tamari.story.tutata.samaj.same.divadandi.che.Thankyu.so.much.
@rasamikant6934
@rasamikant6934 Жыл бұрын
જે નિર્ણય લીધો એ સાચો જ નિર્ણય
@dashrathpatel4964
@dashrathpatel4964 Жыл бұрын
બહુ સરસ આશાબેનનો અને એજ કરવું જોઈઈએ
@mrunilitripathi5440
@mrunilitripathi5440 2 ай бұрын
જય શ્રીકૃષ્ણ.બસ આજ કલી કાળ.
@manjulapatel7356
@manjulapatel7356 Жыл бұрын
Mata a saro sabak shikhavio 👌
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Жыл бұрын
Akdam sachi vat che bdhi jga a aavij vaat thay che
@lakhamanbhaivala6028
@lakhamanbhaivala6028 Ай бұрын
માતાપિતા એ. પોતાના બાળકોને માટેશૂનકયુ. પણ પોતાની પત્ની નૂ. કયુકરેશે. તેનેએકપણફૂટી. કોડીનોઅપાય.
@DilipPatel-ex8ok
@DilipPatel-ex8ok Жыл бұрын
Weldon🎉so proud of you mother’s 👍
@harshadondhia5925
@harshadondhia5925 Жыл бұрын
માતાનો નિણર્ય લીધો છે મિલકત પોતાની જ પાસે જ રાખો
@jayantibhaichudasama3923
@jayantibhaichudasama3923 Жыл бұрын
😅😅 😊😊 no n no No no ex I
@sharmisthavaishnav203
@sharmisthavaishnav203 Жыл бұрын
@@jayantibhaichudasama3923 lĺlĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllll llllllllllĺp.p7
@shilpatrivedi5324
@shilpatrivedi5324 Жыл бұрын
​@@jayantibhaichudasama3923😮np😢🎉
@yashparekh9072
@yashparekh9072 4 ай бұрын
Right
@nareshmagodiya5656
@nareshmagodiya5656 Жыл бұрын
Good information Moti family mate .good dicision Ashaben
@nilabenpatel5900
@nilabenpatel5900 Жыл бұрын
બેસ્ટ નિર્ણય લીધો વાહ માં એ વાલનો દરિયો છે પ્લીઝ મા-બાપ છે તો બધુજ છે 🙏પછી વારો તમારો છે જેવું ભરો તેવું ભોગવો હાથ ના ક્યાં હયે લાગે એ ભાવના ભૂલશો નહિ 🙏👍👌 આ દુનિયામાં માં બાપ થી કોઈ મોટું નથી થશે નહીં મારા ભાઈ યાદ રાખજો કોઈ ભૂલ કરતાં નહીં પ્લીઝ ધ્યાન રાખજો યાર
@vishajithakor8516
@vishajithakor8516 Жыл бұрын
માતા નો નિર્ણય સાચો છે
@nilamben2676
@nilamben2676 Жыл бұрын
Mata a lagnima.jvu nhi vstvikta sathe khumari jiv
@HarshaNayak-qp5oz
@HarshaNayak-qp5oz 3 ай бұрын
માં એ ક્યારેય મિલકત આપવી નહી
@kantilalpanchachundriya-qq1tk
@kantilalpanchachundriya-qq1tk 10 ай бұрын
Hu
@maltipancholy7495
@maltipancholy7495 Ай бұрын
Very nice true story parents also learn they don’t give anyone anything up to last breath they can make will and decide who keeps you almost the property going to that person after death
@jayshreeshah3884
@jayshreeshah3884 Жыл бұрын
Jayshree Shah
@shobhavaidya1951
@shobhavaidya1951 10 ай бұрын
Very nice video 🙏👍👌
@PradeepPatel-ge1zb
@PradeepPatel-ge1zb 2 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@amitkumarshah5521
@amitkumarshah5521 6 ай бұрын
Unfortunately very Important issues in our current society. Thank you for discussing openly
@user-ow3yv3pr9t
@user-ow3yv3pr9t Ай бұрын
બહુ સરસ વિડીયો છે
@niranjanapatel7583
@niranjanapatel7583 Жыл бұрын
Very heart touching
@kdrathod6836
@kdrathod6836 Жыл бұрын
માં એકદમ વાત સાચી છે મિલકત દીકરા એમ તો નો જ દેવાય આતો કયુગ છે જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏
@zavervora5346
@zavervora5346 Жыл бұрын
આવાદિકરાઓ માટે આવુ જ કરવું જોઈએ જયશ્રી કૃષ્ણ🙏🙏
@LunagariyaSaturbgai
@LunagariyaSaturbgai Жыл бұрын
😮
@teminadalal
@teminadalal Жыл бұрын
Ýô
@kalubhaipatel8197
@kalubhaipatel8197 8 ай бұрын
​@@zavervora5346❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ્
@laljipatel8220
@laljipatel8220 7 ай бұрын
F
@shamoonharijwala7214
@shamoonharijwala7214 3 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍
@prakashbhatt8774
@prakashbhatt8774 Жыл бұрын
Bhai aavuto roj sambhalva maleche pan tema Jo vahuoma samjan aaveke aapne pan aavoj samay jovano aavshe
@deepakanandpara8210
@deepakanandpara8210 Жыл бұрын
👏👏👏
@jituprajapati5914
@jituprajapati5914 6 ай бұрын
ખૂબ સરસ છે આ વાત ને
@ashabendave7613
@ashabendave7613 Жыл бұрын
Ashaji no nirnya baraber che
@suvasparikh370
@suvasparikh370 Жыл бұрын
Best decision of Ashaben.Salute to her
@jignazatakia228
@jignazatakia228 Жыл бұрын
Bahu j saras videyo che .ashajiye kariu temaj milkatnu larvu joìye
@dasbhainakrani1796
@dasbhainakrani1796 3 ай бұрын
👍
@hiteshprajapati7338
@hiteshprajapati7338 Жыл бұрын
Yes very very Heart 💓 touching story of every person Lifetime ❤️
@ganpatChauhan-cq4qo
@ganpatChauhan-cq4qo 7 ай бұрын
😮😮😮😮 😮 😅😅😅😮😅
@ganpatChauhan-cq4qo
@ganpatChauhan-cq4qo 7 ай бұрын
L Pp P P
@navinchandraupadhyay7344
@navinchandraupadhyay7344 4 ай бұрын
Aashabene bahu saaruchokraone sambhaavyu very nice i like story
@bhupatbhaipatel2500
@bhupatbhaipatel2500 14 күн бұрын
આવાહરામીદિકરાનેપાઠભણાવવોજોઈએજ
@parvatiart8230
@parvatiart8230 Жыл бұрын
Well done
@chhotalalpandya9298
@chhotalalpandya9298 Жыл бұрын
માતા એ બિલકુલ યોગ્ય જ કર્યું....
@navnitkumarmakwana4192
@navnitkumarmakwana4192 Жыл бұрын
KHUB J SARAS A E ADARSH VDO CHHE PANMARA MANVA MUJAB KAPAL MA SUHAG BINDI CHHE TE NO HOY TO VADHU SHRESHTH BANE NE ?.
@yakshrajsinhjadeja7451
@yakshrajsinhjadeja7451 Жыл бұрын
મિલકત માટે જ માને પ્રેમ કરતા હોય અને માં ને રાખવા ન ગમતા હોય તો દીકરા સુ કામ ના આવા દીકરા ને તો કય ન અપાય આશાજી નો નિર્ણય એકદમ સાચો છે ....આખો માં આસુ આવી ગયા....😞
@shaileshchauhan3742
@shaileshchauhan3742 Жыл бұрын
😮😅
@user-qk9sb5kg8g
@user-qk9sb5kg8g 11 ай бұрын
Haaa bhai tamari vat 100% sachi che
@govindbhai6825
@govindbhai6825 Жыл бұрын
બધા આવા નથી હોતા 90%છોકરાઓ સારાજ હોય છે તેના માટે કોઈ કેમ નથી લખતુ મારો અનુભવ કહુ તો મારા દીકરા ઓ તન છે અને તનૈ ને કોઈ બાપ ની મીલકત ની કોઈ એવી આશા નથી અને અમારા બનૈ નુ ખુબ સારુ ઘાયન રાખે છે મારી બીમારી વખતે મારા ધરે થી અનૈ તનૈ દીકરા અને વવુએ જાન લડાવી દીધી તી મનૈ સાજો કરવામા એટલે જે મા બાપ ને ના સાચવવા વાલા બહુ ઓછા હસે અનૈ સાચવવા વાલા વધારે આ મારો અનુભવ છે અનૈ મારા બધા ભાઈબંધ મા આવા સારાજ છે માટે દીકરા ઓ અનૈ વવુઓ વધારે તો સારાજ હોય છે બાકી અપવાદ કદાચ કોઈ કોઈ આવા હોઈ સકે જય અંબે
@geetaparekh1151
@geetaparekh1151 Жыл бұрын
⁹⁹
@chandrikaparmar2560
@chandrikaparmar2560 Жыл бұрын
JK. Kkkkkk
@hradaykantsaraiya9582
@hradaykantsaraiya9582 Жыл бұрын
છોકરા સારા હોય તો પણ મિલકત તેમના નામે ન કરવી. મૃત્યુ પછી વિલ મારફતે ભાગ પાડી દેવા.
@nandlalhirwani8295
@nandlalhirwani8295 Жыл бұрын
@anjanagandhi3365
@anjanagandhi3365 Жыл бұрын
J
માં ની મમતા | Best Heart touching story by Gujarati motivation
13:09
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 7 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 44 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
20:15
સત્ય બનેલી ઘટના | jignesh dada katha 2018 jankhr
14:47
Radhe Krishna Production
Рет қаралды 84 М.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 7 МЛН