શક્તિયો કૂવો : ધ્રાંગધ્રા | SHAKTIYO KUVO : DHRANGADHRA | શક્તિ માતાજી મંદિર ધ્રાંગધ્રા

  Рет қаралды 121,793

BHARATKHAND DARSHAN

BHARATKHAND DARSHAN

Жыл бұрын

શ્રી શક્તિયો કૂવો ધ્રાંગધ્રા, કૂવાનું પાણી આજે પણ મીઠું ટોપરા જેવું છે.. ઘણી માન્યતાઓ પણ આ કૂવાના સ્થાન સાથે જોડાયેલી છે.. જેમકે ઘણા પ્રકારના રોગ આ પાણી થી મટી જતા હોય છે.. જેવા કે ઉટાટિયો, આ સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર બાયપાસ પર આવેલ ૪૫ નંબર ની ફાટક ની બાજુ એથી જે રસ્તો નીચે ઉતરે છે એ માર્ગે થઈ ને જવાય છે.. આમતો આ જેગડવા ગામનો જૂનો ગાડા માર્ગ કહેવાય છે.. ખરેખર આ સ્થળ ચમત્કારિક કહેવાય છે લોકો શ્રદ્ધા થી અહીંયા માનતા માને છે અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે..આ કૂવો અંદાજીત ૫૫૦ વર્ષથી પણ પ્રાચીન ગણાય છે, કૂવાના પાવઠા ના નીચે ના ભાગ તીથી વાર સહિત માહિતી દર્શાવતી એક જુનવાણી પથ્થરની તક્તી પણ લાગેલી છે..
જય શક્તિ માતાજી.
શક્તિયો કૂવો
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા
શક્તિયો કૂવો : ભાગ-૨
• શક્તિયો કૂવો : ધ્રાંગધ...
#સૌરાષ્ટ્ર #લોકસંસ્કૃતિ #સંસ્કૃતિ #ઝાલાવાડ #તીર્થદર્શન #તીર્થયાત્રા #ધર્મદર્શન #Gujarat #GujaratiVideo #Gujarativlogs #Gujarativlogger #Bharatkhanddarshan
➜ Bharatkhand Darshan (Playlist)
bit.ly/3Agai4Z
➜ Gujarat Darshan (Playlist)
bit.ly/3lkYwQC
➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
bit.ly/39awemm
➜ Channel Link:-
/ @bharatkhanddarshan
➜ Instagram :-
/ bharatkhanddarshan
➜ Facebook Page
/ bharatkhanddarshan
➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
✧ Thanks For Watching The Video ✧

Пікірлер: 34
@MukeshThakor-xj9iv
@MukeshThakor-xj9iv 13 күн бұрын
જય મા શક્તિ
@user-qw1ob4lu2b
@user-qw1ob4lu2b 3 күн бұрын
Jay Shakti mataji🙏🙏🙏
@JagdishRathod20
@JagdishRathod20 13 күн бұрын
જય શક્તિ માં 🙇🙏🙏🙏
@AshokGohilVlogs
@AshokGohilVlogs 13 күн бұрын
જય માતાજી 🙏🙏
@user-to7tf7ff9q
@user-to7tf7ff9q Ай бұрын
સરસ
@jadavprakash430
@jadavprakash430 17 күн бұрын
મારા કુલદેવી
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 17 күн бұрын
જય શક્તિમાં
@Rajput-tl8ll
@Rajput-tl8ll 4 ай бұрын
જયશિતારામ જયશકતિમા જયહનુમાનજી જયહરશધીમા જયહીગડાજમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 4 ай бұрын
જય માતાજી
@bansariedit1297
@bansariedit1297 4 ай бұрын
Jay shakti maa
@user-eg5rp4rp3k
@user-eg5rp4rp3k 4 ай бұрын
જય શક્તિમાં
@banesinhzala4744
@banesinhzala4744 4 ай бұрын
🙏🚩જય શ્રી મરમરા માં જય શ્રી શકિત મા જય હરપાલ દાદા જેને મારી માં નો વિડિઓ બનાવીય હોય તે ને મારા વતી ખુબ ખુબ ઝાઝા જય શ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🚩
@KBvaghela-hb4mm
@KBvaghela-hb4mm 2 ай бұрын
🇮🇳🌻🌹✍️👏✍️🌹🌻🇮🇳jay ho
@bherarammeena9666
@bherarammeena9666 5 ай бұрын
Jay ho maa 🌹🌹🙏🙏🌷🌷
@rameshtpurohit8679
@rameshtpurohit8679 Жыл бұрын
Jay mataji Kuo bahu sarash bhai
@Rajput-tl8ll
@Rajput-tl8ll 4 ай бұрын
જયઢવાણીયાદાદા જયગોગાબાપા
@user-jw1hw7ny8e
@user-jw1hw7ny8e 4 ай бұрын
જય શક્તિ મા
@satyeetx
@satyeetx 4 ай бұрын
Jay shakatimaa🎉❤🙏🙏💯 1:00
@rameshtpurohit8679
@rameshtpurohit8679 Жыл бұрын
ब्राह्मणो द्वारा कुआ निर्माण बहुत अच्छा, लोक कल्याण के लिए 🙏🏻🙏🏻
@ajaysinh6012
@ajaysinh6012 7 ай бұрын
Braman nhai hindu.bolo ...
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 7 ай бұрын
भाई साहब जो कुँवा में लिखा है यही बोलेंगे ना, कुँवा साबर शंकर विजय शंकर रावल (ब्राह्मण) के द्वारा बनाया गया है वोभी विक्रम संवत १५३२ (1532) में
@ravidantani4939
@ravidantani4939 4 ай бұрын
Jay shakti ma
@jhaladharmishthaba1944
@jhaladharmishthaba1944 4 ай бұрын
Jay saktima
@priyankazala5652
@priyankazala5652 Жыл бұрын
Jay maa shakti❤
@batukgangani1616
@batukgangani1616 Жыл бұрын
Ha maru dhg🎉
@dineshbhuva399
@dineshbhuva399 4 ай бұрын
🙏👍
@ajaysinh6012
@ajaysinh6012 7 ай бұрын
Jay maa sakti ... Jay ho maa ❤❤❤❤❤😅
@20nuthakor94
@20nuthakor94 7 ай бұрын
Gam kayu se lokisan muko
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 7 ай бұрын
વિડિયો નું ટાઈટલ મા ગામનું નામ અને વિડિયો મા એડ્રેસ આપેલું છે તમે સાંભળ્યું નહીં હોય ક્યા પછી વિડિયો પુરો નહીં જોયો હોય
@zalajalamsinhranjitsinh9634
@zalajalamsinhranjitsinh9634 3 ай бұрын
Jay ma shakti
@kamlavaghela4126
@kamlavaghela4126 3 ай бұрын
Jay shakti maa
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 5 ай бұрын
જય શક્તિ મા
@jhaladharmishthaba1944
@jhaladharmishthaba1944 4 ай бұрын
Jay saktima
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 21 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
વઢિયારની વિરાસત સમલી વાવ  SAMLI VAV
6:38
Bhagvatdan gadhavi OFFICIAL
Рет қаралды 22 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН