ડુંગળી ના ભજીયા અને વરસાદ ની મોજ .village cooking channelvillage lifevillage cooking@Blvadivlog

  Рет қаралды 13,704

BL vadi vlog

2 күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtube #youtubechannel #likeforlikes #like #enjoy #rain
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 179
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m Күн бұрын
ખૂબ સરસ વાહ દાદા મજામાં ને મોજે મોજ
@kalpanabhatt6184
@kalpanabhatt6184 2 күн бұрын
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@rgajera9054
@rgajera9054 Күн бұрын
👏👏
@nileshranpariya8031
@nileshranpariya8031 Күн бұрын
Sitaram
@jigarbarot1764
@jigarbarot1764 Күн бұрын
સીતારામ
@user-uq9ug6rr8z
@user-uq9ug6rr8z 2 күн бұрын
Good
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 9 сағат бұрын
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને જમાવટ જ હોય હો દાદા તમારે બધાઈ તમારા વિડિયો જોઈ ને અમારું મન ને બહુજ આનંદ અને ખુશી નો અનુભવ થાય છે 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@sureshbhairathod8360
@sureshbhairathod8360 2 күн бұрын
વાહ સરસ વરસાદ અનેભજીયાઅમારેવરસાદસે
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ સુરેશભાઈ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@sumitrapatel1828
@sumitrapatel1828 14 сағат бұрын
સરસ નજારો જય માતાજી
@ashvingondaliya3541
@ashvingondaliya3541 2 күн бұрын
Sitaram ha bhajiya ni moj
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 күн бұрын
Jordar❤❤❤
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ જ્યોતિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@gaurangparmar100
@gaurangparmar100 Күн бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે અને ડુંગળી ના ભજીયા એ તો જમાવટ કરી દીધી ...
@ilaraja6986
@ilaraja6986 23 сағат бұрын
@@gaurangparmar100 હા વરસાદમાં ભજીયા ખાવાની બધાને મજા આવે
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 2 күн бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
જય માતાજી યુવરાજસિંહ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@purohitnitinkumar3988
@purohitnitinkumar3988 Күн бұрын
Jay somnath
@geetahakani9530
@geetahakani9530 23 сағат бұрын
Kem Cho Sita .Ram
@ArunabenUkani
@ArunabenUkani 2 күн бұрын
Sita Ram
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@sagarkheni4550
@sagarkheni4550 2 күн бұрын
Jai gurudev 🙏
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય ગુરુદેવ સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@Rkbudhelvlogs
@Rkbudhelvlogs Күн бұрын
Jay dawarikadhis
@mahadevbhaidantreliya8339
@mahadevbhaidantreliya8339 Күн бұрын
જય માતાજી.બાબુભાઈ.તમારુકામબહુઊચુહોભાઈ.સરસ
@vrajbabriya5607
@vrajbabriya5607 2 күн бұрын
Sitaram kaka
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@walajipatel3413
@walajipatel3413 Күн бұрын
વહા ભાઈ વાહ બહુંજ સરસ જમાવટ છે ડિગળી ના ભજીયા અને ચટણી ચટાકેદાર ની જમાવટ
@damyantishah386
@damyantishah386 2 күн бұрын
મજામાં કાકા કાકી વરસાદ મા ભજીયા ખાવાની મજા આવે જયજીનેદ્
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
જય જિનેન્દ્ર સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી ખૂબ ખુબ ધન્યવાદ આપનો.. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l 2 күн бұрын
Sitaram bhai
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@user-oq8ge6gs5c
@user-oq8ge6gs5c 2 күн бұрын
Sita ram
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@ilaraja6986
@ilaraja6986 2 күн бұрын
જય માતાજી બાબુ કાકા માસી હા વરસાદ ચાલુ કામના ભજીયા ની મોજ કેરીનો અને રીંગણાનું અથાણું થઈ ગયું અમે આવશું બહુ સરસ બનાવ્યું છે
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
જય માતાજી સીતારામ ઇલાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. ચોક્કસ આવજો .
@diptijoshi5635
@diptijoshi5635 Күн бұрын
Superb sitaram
@hiragauribhatt
@hiragauribhatt Күн бұрын
વાહ ભાઈ વાહ ભજ્યા ની જમાવટ વરસાદની જમાવટ ભેગી મકાનના કામની પણ જમાવટ ભજ્યા ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ બન્યા છે હો
@sonalpaida8000
@sonalpaida8000 2 күн бұрын
ડુગળી ના ભજીયાં ની મોજ માશામાશી રામરામને સીતારામ
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@misha.baxi2011
@misha.baxi2011 Күн бұрын
Varsad avi gayo jamavat thai gai 👍
@bhartidave2983
@bhartidave2983 2 күн бұрын
Jay mataji bhu saras video mza aavi
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
જય માતાજી ભારતીબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vipatel-oy5cn
@vipatel-oy5cn Күн бұрын
ખાવા નું મન થયું... સીતારામ
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ આવો .
@mahavirsinhsodha3518
@mahavirsinhsodha3518 2 күн бұрын
Jay mataji dada
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@YatraDhamPravasiVlogs
@YatraDhamPravasiVlogs 2 күн бұрын
વાહ ખુબ સરસ ભજીયા બનાવવા છે.
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@YatraDhamPravasiVlogs
@YatraDhamPravasiVlogs 23 сағат бұрын
@@Blvadivlog હા ચોક્કસ તમે અમારા વિડિયો જોતાં રહેજો.ચેલન છે. યાત્રા ધામ પ્રવાસી છે.વનાભાઈ ચૌહાણ હું અમે સાથે હોઈ છીએ.સીતારામ 🙏
@shyamchandarana7198
@shyamchandarana7198 2 күн бұрын
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@jitendragohil9454
@jitendragohil9454 2 күн бұрын
Sitaram dada dadi
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@komalbhatt2791
@komalbhatt2791 2 күн бұрын
Sita Ram...🙏
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw Күн бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી
@jagdishchavda5343
@jagdishchavda5343 2 күн бұрын
ૐ નમો નારાયણ ગાંધી સુદામા ભૂમિ પોરબંદર થી જગદીશભાઈ અને જ્યોત્સના ડુંગળી ના ભજીયા ભારે જમાવટ હો દાદા અને બા સીતારામ🙏🏼
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
ૐ નામો નારાયણ. સીતારામ જગદીશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@pravinacharkhawala168
@pravinacharkhawala168 2 күн бұрын
Sit aram Babubhai n Gitaben
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@dharamshipatel3349
@dharamshipatel3349 Күн бұрын
સીતારામ રાધેશ્યામ like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન..❤ હા વરસાદી મહોલ ગરમાગરમ ભજીયાં મોજ vlog. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. ધરમશી પટેલ મુંબઈથી.
@baraiyagautam7220
@baraiyagautam7220 Күн бұрын
હા બાબુ દાદા ની મોજ કુળદેવી માઁ ને પ્રાર્થના કે ખુબ આગળ વધો અને જમાવટ કરવતા રહો તમે હજી આપણી જુની પરમપરા બતાવી ને આપણી પરમપરા ને ઉજાગર કરી છે 🙏🙏🙏
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 2 күн бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય મોગલ માં સીતારામ નાગજીભાઈ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@dravyangelfamilyvlog
@dravyangelfamilyvlog 2 күн бұрын
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k Күн бұрын
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@parthrajmorivlog
@parthrajmorivlog 2 күн бұрын
વિડીયો જોવાની પણ બહુ મજા આવે છે.
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 күн бұрын
View pan jordar se 👌👌👌
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rktejani9998
@rktejani9998 2 күн бұрын
સીતારામ કાકા
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu 2 күн бұрын
Sitaram ben majama surat thi varsha
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 2 күн бұрын
વાહ ભાઈ ભજીયા ની મોજ માણી એમ ને ખુબ સરસ જય માતાજી
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી યુવરાજસિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. કેમ છો મજામાં ને.
@indirapatel3492
@indirapatel3492 19 сағат бұрын
ભાઈ તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ભજીયા બનાવ્યા છે બેન તમે
@manusihora7622
@manusihora7622 2 күн бұрын
Super બાબુભાઈ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ મનુભાઈ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 2 күн бұрын
Sitaram Babu Bhai🙏 Varsad Ma Dungali Na Bhajiya Ni Jamavat Wah👌
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. હા હો 😊
@ghanshaymmakavana
@ghanshaymmakavana 2 күн бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ બાબુભાઈ ને
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય બજરંગ દાસ સીતારામ ઘનશ્યામ ભાઈ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kishoreparekh5050
@kishoreparekh5050 Күн бұрын
Sita Ram ! Babu bhai Ane Gita ben ! Saras Varsad ni moj Ane bhajiya ni jamavat
@parmarmeena2095
@parmarmeena2095 2 күн бұрын
સાતા રામ કાકા સરસ મોજ પડી ગ ઈ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@shilpamistry2777
@shilpamistry2777 2 күн бұрын
wah bhai wah bhjya ni moj shilpa ben Ahemdabad
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ શિલ્પાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. સીતારામ
@arvindmakwana5682
@arvindmakwana5682 2 күн бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
બાપા સીતારામ અરવિંદભાઈ આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
@varshasoni9599
@varshasoni9599 2 күн бұрын
Baa ye srs bhajiya banavya varsad ma to moj thaigai jarmer jarmer varse jeena megh rey 🥗moj
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@merrakesh4815
@merrakesh4815 2 күн бұрын
જય માતાજી સીતારામ ‌કાકા 🎉🎉
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@ArunabenUkani
@ArunabenUkani 2 күн бұрын
Ba bichara bovj sara che
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@kiranpatel6796
@kiranpatel6796 2 күн бұрын
Sita ram kaka kaki
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@hansharamesh4005
@hansharamesh4005 2 күн бұрын
સીતા રામ કેમ છૌ મજામા ને જ્ય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@BhavnaPithadiya-qr2zq
@BhavnaPithadiya-qr2zq Күн бұрын
રામ રામ જય શ્રી કૃષ્ણ કાકા હું મુંબઈ રહસ્ય હું ટાણા ની દીકરી છું
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu Күн бұрын
બા દાદા ભજીયાં સરસબનાયા એક બાજુ વરસાદ આવતો હોય ગરમ ગરમ ભજીયાં ખાવાની મોજઆવી જાય તો બઘા ને સીતારામ 🙏🙏
@amishaghelani7007
@amishaghelani7007 Күн бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ ભજીયા બનાવ્યા મજા આવી ગય 😊😊 સીતારામ દાદા દાદી હું અમીષા સુરત થી
@sanjayrokad7249
@sanjayrokad7249 2 күн бұрын
સીતારામભાઈ, વાવણી થઇ ગઈ, અભિનંદન, ડુંગલીના ભજીયા ખાવને આનંદ કરો, આંબા વાવ્યા, સરસ, આવજો, રાજકોટ, સંજયભાઈ રોકડ.
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ સંજયભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hiragauribhatt
@hiragauribhatt Күн бұрын
કાકા અને કાકીને જય શ્રી કૃષ્ણ હું એમ કેતી હતી ke કાકી એ જે અથાણું બનાવીયુ ટે બાર મહિના રહે ખરું
@bedcodno15
@bedcodno15 Күн бұрын
હમણા તમારા વિડીયો જોવાતઃ નોતા બેદિવશ થી જોવ છુ કેરી 🍆 નુ અથાણુ સરસ બનાવીયુ 🎉🎉🎉🎉
@VishalBhil-hu2fe
@VishalBhil-hu2fe 2 күн бұрын
જયમાતાજી ભાઈ અને બહેન સોનલબેન નીચાકોટડાથી
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી સોનલબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Күн бұрын
સીતારામ દાદા દાદી ખુબજ સરસ ડુંગળી ભજીયા બનાવ્યા દાદી માઁ એ ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ભારતીબેન ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@anitaparmar8340
@anitaparmar8340 Күн бұрын
ડુઞણી ના ભજીયા જોરદાર અનીતા બેન આણંદ થી સીતા રામ
@varshasoni9599
@varshasoni9599 2 күн бұрын
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family ame kale banavya bhajiya varsad ni moj 😂
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@alkapatel8404
@alkapatel8404 Күн бұрын
Wah wah bahoo majana bhajiya banavya che gitaben sita ram USA texas thi alka 🙏🏼❤️
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 2 күн бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ રશ્મિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@harshapateldiyora391
@harshapateldiyora391 2 күн бұрын
Mahadev. Har
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
હર હર મહાદેવ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 2 күн бұрын
Rekhaben shukel surat🎉sitarm
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ રેખાબેન ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@chetalzaveri8711
@chetalzaveri8711 2 күн бұрын
સીતારામ બા દાદા ❤❤ અથાણા ની રીત ખુબ સરસ બતાવી અમે આવતી સાલ બનાવીશુ અમે તો પહેલીવાર જ જોયુ ખુબ સરસ બનાવ્યુ
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ચોક્કસ બનાવજો .
@yessolanki2435
@yessolanki2435 2 күн бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ અશોકભાઈ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@BharatKaravadra-uo2mh
@BharatKaravadra-uo2mh 2 күн бұрын
Tamara gamnu namaste apo
@HasmukhbhaiSanghani
@HasmukhbhaiSanghani Күн бұрын
હસમુખભાઈ સંઘાણી
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg Күн бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા થી
@satyapalsinhgohil7495
@satyapalsinhgohil7495 2 күн бұрын
જય માતાજી ભાવનગર થી કૈલાસબા અમારે પણ તમને મળવા આવવું છે
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી કૈલાસબા સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્ક્સ આવજો અમને આનંદ થશે.
@bhanudevshi665
@bhanudevshi665 Күн бұрын
HELLO ..SITARAM BHAI SITARAM BEN OK I AM BHAVANA FROM London ok I always watch your vlog really nice ok I really like your house . cooking and everything. One day I will come and meet you everyone bhai and God bless you always ok
@bharatchudasama7230
@bharatchudasama7230 2 күн бұрын
❤ from alang babubhai majama.
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ એક દમ મજા માં ભરતભાઈ આપ કેમ છો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@haresvaghela6087
@haresvaghela6087 2 күн бұрын
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત સુરતપણબોવવરસાદસે
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય ગિરનારી હરેશ ભાઈ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jayamaa7408
@jayamaa7408 2 күн бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai. Na. Ben. To bay
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Күн бұрын
DUNGLI NA BHAJIYA NI MOJ MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE
@meenapandya2622
@meenapandya2622 2 күн бұрын
Ame Ajej khadha banavine
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ખૂબ સરસ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@savitakeshwala2055
@savitakeshwala2055 Күн бұрын
sitaram kaka ne kaki ne kaka varsad pan saro Thai giyo ne bhajiya pan kakiye bahuj Saras banava che ho to khavanu man Thai che to sitaram ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@dineshrathod1489
@dineshrathod1489 21 сағат бұрын
Babu dada Kem savo maja ma hu Palitana thi su
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 2 күн бұрын
સીતારામ ભાવનગર હષૉબેન અમારે પણ વરસાદ છે
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ખૂબ સરસ વરસાદ આવે તો સારું જ ને
@KalubhaiMathukiya-bk4wk
@KalubhaiMathukiya-bk4wk Күн бұрын
Babukaka keso
@shaileshvaghela8540
@shaileshvaghela8540 2 күн бұрын
Modha.ma.pani.Aavi. Gyu.srs.bhjiya.niru.ben. Surt
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ નીરૂબેન ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@rajeshm1820
@rajeshm1820 2 күн бұрын
ગઢડા સ્વામીના. રાજુભાઈ સુથાર. જય માતાજી બાબુ દાદા. દાદી તમને પણ. જય માતાજી બાબુ દાદા . જામો પાડો છો. દાદીમા ખૂબ મહેનત કરે છે જમવાનું બનાવવામાં
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
જય માતાજી રાજુભાઈ સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@dineshmendapara5248
@dineshmendapara5248 Күн бұрын
Kaka tamaru gam kyu6
@kiranpatel6796
@kiranpatel6796 2 күн бұрын
Tuver dhokali banavo
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો ચોક્કસ બનાવીશું.
@mahinambaliya3233
@mahinambaliya3233 2 күн бұрын
બેન ને કયો પેણુ ને કાપડું પેરે તો મસ્ત લાગે વિડીયા
@Blvadivlog
@Blvadivlog 23 сағат бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ વિચાર શું આપના વિચાર પર .
@user-tc7wr6yd6q
@user-tc7wr6yd6q 2 күн бұрын
Kothami vadare nako
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ વધારે નાખીશું
@Dharajiyajaggdishbhia.mer256
@Dharajiyajaggdishbhia.mer256 2 күн бұрын
વિડીયોકોન ઉતારે બતાવો એ ભાઈને બતાવો
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો મારા દીકરા જ ઉતરે છે . આ વિડિયો માં બતાવેલું છે .kzfaq.info/get/bejne/mL6YfsdottTQiIk.htmlsi=GY9rVwlbG2G4MaP1
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 2 күн бұрын
બાબુભાઇ વરસાદ થયો કે નહીં જણાવો સાબરમતી થી મીનાબેન રાજુભાઇ અભિષેક અને આનંદ
@Blvadivlog
@Blvadivlog Күн бұрын
સીતારામ મીનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. હા હો વરસાદ ખુબ સારો છે .