શું પુનર્જન્મ હોય છે? તંત્ર, મંત્ર અને મેલી વિદ્યા શું છે👹? સાંભળો સંન્યાસી નાં જવાબો

  Рет қаралды 39,649

Moje Gujarat

Moje Gujarat

2 ай бұрын

શું પુનર્જન્મ હોય છે ? તંત્ર, મંત્ર અને મેલી વિદ્યા શું છે? સાંભળો સંન્યાસી નાં જવાબો
આ વીડિયોમાં ગિરનારના જંગલોમાં એક સન્યાસીએ તંત્ર મંત્ર મેલી વિદ્યા જાદુ ટોણા અને પુનર્જન્મ વિશે અદભુત શાસ્ત્રો દ્વારા સમાધાન આપ્યું છે. તો સમગ્ર વીડિયોમાં આપો પુનર્જન્મ અને બીજા બધા પ્રશ્નોના સમાધાન મેળવી શકશો.
#પુનર્જન્મ
#mantra
#punarjanma
#girnari
#aghori
#ghost
#tantra
#bhut
#melividhya
#mojegujarat
#punarjanam
#hansgiribapu
આ વીડિયોમાં તમને નીચેના પ્રશ્નોના જવાબ મળશે
1. શું પુનર્જન્મ જન્મ હોય છે?
2. મેલી વિદ્યા શું છે?
3. તંત્ર મંત્ર વિદ્યા શું છે?
4. કર્મ આધારિત જન્મ કઈ રીતે મળે છે?
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
============================
Bhavnath taleti, girnar parvat, girnar taleti bhavnath, junagadh girnar, moje gujarat, graduate bapu. sunilgiri bapu, giri bapu, shiv katha
GIRNAR TALETI
What is girnar famous for
how to reach girnar
girnari bapu, sanyasi bapu, sociel discussion, samaj vyavstha, bapu nu interview, satsang, graduate bapu, sanyasi, girnar parvat, girnar taleti, bapu, sadhu, moje gujarat, punar janam, meli vidhya, bhut, palit, bijo avtar

Пікірлер: 90
@raziarathore4536
@raziarathore4536 2 ай бұрын
Hindu Dharm .....🤔🤔🤔 Saat Jamo na bandhan ..... 😜😜😜
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
દરેક વાત અલગ અલગ મુદ્દા ને સમજૂતી માટે અલગ રીતે રજૂ થતી હોય... સૌથી મોટો ધર્મ માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ છે... તમારો અને મારો ધર્મ અલગ હોય શકે પણ દેશ એક છે એ ન ભૂલવું જોઈએ... અને અન્ય ધર્મો નું સન્માન ન કરી શકો તો અપમાન ન કરવું એ પણ એક ધર્મ છે... આશા રાખું છું કે તમને ગમતી હોય એવી વાત સાંભળો અન્યથા વિડિયો જોવા નું ટાળી શકો... મને મારો ધર્મ અન્ય નું સન્માન કરતા શીખવે છે.. જય હિન્દ🙏
@vijubhai3561
@vijubhai3561 2 ай бұрын
@@MojeGujaratOfficial ભાઇ 👏👏👏🙏
@kishan-ayar
@kishan-ayar Ай бұрын
100% right 👍
@bhaktiandshivmahapuran
@bhaktiandshivmahapuran 2 ай бұрын
ૐનમો નારાયણ પરમ પૂજ્ય હંસગીરી બાપુ દંડવત્ પ્રણામ 🙏🏻🙏🏻
@BhavikSolanki-nh9hb
@BhavikSolanki-nh9hb 6 сағат бұрын
Right ✅️
@jayeshbhai7967
@jayeshbhai7967 8 күн бұрын
અમર શાંત સર્વવ્યાપી પરમાત્મા 🙏🙏🌹🌹🌹🌹
@bhagajithakorbhagaji3991
@bhagajithakorbhagaji3991 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર હંસ ગીરી બાપુ મજા આવી આગળ પણ આવી રીતે સમજાવતા રહે જો
@kundanpujara1202
@kundanpujara1202 2 ай бұрын
આજનો મોજે ગુજરાતનો એપિસોડ ખરેખર ખૂબ જ સમજવા જેવો છે ઘણા બધા ડાઉટસ ક્લિયર થઈ ગયા હંસરાજ ગીરી બાપુ ને નમસ્કારઆવું સરસ જ્ઞાન આપવા બદલ તમારો ખુબ આભાર
@Hanshgiri1990
@Hanshgiri1990 2 ай бұрын
ખૂબ સરસ
@SureshLuhar-jp3qo
@SureshLuhar-jp3qo 2 ай бұрын
Address please, એક મુમુક્ષુ ​મળવા માંગે છે.@@Hanshgiri1990
@ripalvala7095
@ripalvala7095 2 ай бұрын
આશ્રમ કાય છે
@sanjayvaghela7698
@sanjayvaghela7698 2 ай бұрын
વાહ ખુબ સરસ વિડિયો.
@hpandya7132
@hpandya7132 2 ай бұрын
જય ગીરનારી બાપુ ❤❤❤❤❤
@vipulpbhai8352
@vipulpbhai8352 2 ай бұрын
બોવ સરસ સમજાવયા
@jayeshbhai7967
@jayeshbhai7967 8 күн бұрын
મોક્ષ અને મુક્તિ છે શું
@user-hs6rc9ln4y
@user-hs6rc9ln4y 2 ай бұрын
જુનૂ
@ParmarAmruta
@ParmarAmruta 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર બાપુ સાથે નો વીડિયો માટે એમને મળવાનુ મન થઇ આવ્યુ.
@RameshChavda-un1ej
@RameshChavda-un1ej 2 ай бұрын
A badhi anubhv vgr ni vatu che jene apne fkt yaad skti kevai anathi vdharre kai ny
@pravinsavaliya5112
@pravinsavaliya5112 2 ай бұрын
અદભુત જ્ઞાન
@kasisodiya
@kasisodiya 2 ай бұрын
બહુ સરસ સમજાય એવું સ્પષ્ટ બોલે છે હો બાપુ
@krishnalathiya9539
@krishnalathiya9539 2 ай бұрын
Khub saras samjaviyu to sani Ane magal jap je Loko karave 6 te krtlu sachu 6 su jap krava thi koi nirakaran aave
@demaGodha
@demaGodha Ай бұрын
Jay mataji
@dhuvitgoswami5052
@dhuvitgoswami5052 2 ай бұрын
Mahadev har
@BhavikSolanki-nh9hb
@BhavikSolanki-nh9hb 6 сағат бұрын
Acharya prashant ne pan sabhado
@KanubhaiDesai-og3tq
@KanubhaiDesai-og3tq 2 ай бұрын
Bapu ni ak channel banavo special to gyan prapt thay...
@hetalayar8153
@hetalayar8153 2 ай бұрын
Bahu saras...bapu ne vinanti k ishwar prapti ane sadhna ma agad vadhva mate su karvu ..kripa kari aa vishe jankari aapjo amne
@rathwasureshkumar232
@rathwasureshkumar232 2 ай бұрын
Om namo narayan
@WordMobileSolution
@WordMobileSolution 2 ай бұрын
ખુબજ સરસ
@neetarathod9243
@neetarathod9243 2 ай бұрын
Jay girnari ❤
@zalamayursinh621
@zalamayursinh621 2 ай бұрын
વાહ બાપુ વાહ ઘણું બધું જાણવા મળ્યું છે અમને
@patrekalpana4546
@patrekalpana4546 2 ай бұрын
Namo narayana app nu satsang raday ma vasi jai che ane khubaj anand ne santi male che app no khub khub abhar
@kanokalathiya9118
@kanokalathiya9118 2 ай бұрын
ૐ નમો નારાયણ ખૂબ સરસ વાત કરી બાપુ યે ગિરનાર માં જયે ત્યારે આવા સંતો ને જરૂર મળવું જોય
@satyamxerox
@satyamxerox Ай бұрын
ૐ નામો નારાયણ
@jayeshbhai7967
@jayeshbhai7967 8 күн бұрын
મારો સવાલ એછે કે આત્મા અમર છે નિત્ય છે તો પછી જનમ મરણ ના ચક્ર મા કોણ બંધાયેલો છે
@rameshbhaipatel6817
@rameshbhaipatel6817 Ай бұрын
જયગીરનારી
@daxrajsinhzala4928
@daxrajsinhzala4928 2 ай бұрын
Om nomo narayana
@mayurbajrangi9063
@mayurbajrangi9063 2 ай бұрын
Har har mahadev
@user-gz9cg6dh1w
@user-gz9cg6dh1w Ай бұрын
ૐ નમો નારાયણ બાપુ
@namratasoni7910
@namratasoni7910 2 ай бұрын
Very very nice video sir ji guruji bahu saru samjave che ane next time bija topic par aap guruji sathe video banavo evi amari ichha che 🙏🙏
@vijaysolanki6896
@vijaysolanki6896 2 ай бұрын
हर हर महादेव बापू 🙏🌹🙏
@RAVISINH051
@RAVISINH051 2 ай бұрын
સત સત કોટી કોટી નમન સંત શ્રી પરમ હંસ જી બાપુ .
@kanubhaijayswal
@kanubhaijayswal 2 ай бұрын
Jayguru.mharhal
@neetarathod9243
@neetarathod9243 2 ай бұрын
Har har Mahadev ❤
@vishalgoshai855
@vishalgoshai855 2 ай бұрын
🕉 નમો: નારાયણ 🙏🙏❤❤
@KevalKumar96
@KevalKumar96 2 ай бұрын
વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે
@ravalvipul5250
@ravalvipul5250 2 ай бұрын
🙏
@RAVISINH051
@RAVISINH051 2 ай бұрын
ખરેખર અદ્દભૂધ નોલેજ સે આ સંત ને
@user-he8eu6xt8h
@user-he8eu6xt8h 2 ай бұрын
રામ રામ
@jayeshbhai7967
@jayeshbhai7967 8 күн бұрын
જનમ મરણ કારણ છે શુ,?
@bhagatsoni8701
@bhagatsoni8701 2 ай бұрын
ઓમ નમો નારાયણ હંસગઈરઈબઆપઉ ના દર્શન કરવા માટે નું સરનામું મોકલવા વિનંતી
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
બગસરા
@Archana-qf8bm
@Archana-qf8bm 2 ай бұрын
બાપુ જુનાગઢ માં ક્યાં મળે છે,આશ્રમ ક્યો છે
@Bhautikchauhan586
@Bhautikchauhan586 2 ай бұрын
Junagadh ma aa bapu ne malavu hoy to kay jgay par mali shakay
@iswarbai173
@iswarbai173 2 ай бұрын
नाख अेवु लखाइगीयुछे माटेसोरि100री
@iswarbai173
@iswarbai173 2 ай бұрын
हंसगीरीबापु ना विडीयो जो बीजाहोयतो नाखवी नंती🇮🇳🚩🌹💐👍🙋‍♂️👌😔🙏
@punjabhaiprajapatibhikhabh5247
@punjabhaiprajapatibhikhabh5247 2 ай бұрын
Bapu maro rog matadse
@user-gb5ci5lp5b
@user-gb5ci5lp5b 2 ай бұрын
Akxidan thay ne MRI Jay a pn manv janm lese
@ShaileshPatel-le8cq
@ShaileshPatel-le8cq 2 ай бұрын
Sanyasiji nu sthan kya 6. Amno ashram kya 6
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
ગિરનાર મા નથી... જુનાગઢ થી 60 km બગસરા મુકામે પૂટળીયા મહાદેવ
@vpvala9729
@vpvala9729 2 ай бұрын
Bapu no ashram nu address
@user-gb5ci5lp5b
@user-gb5ci5lp5b 2 ай бұрын
Hve aapne bhgvan nu naam lai ne bhgvan madd kre a sachu se ke ny a tatkalik aave k ny
@jagdishahir2754
@jagdishahir2754 2 ай бұрын
आवत गारी ऐक है उलटत होय अनेक चोरासी नो फेरो फरवो ज पडशे पडशे पडशे
@lakumhansraj5746
@lakumhansraj5746 2 ай бұрын
Bapu no asaram kaya se
@Yashu-1C
@Yashu-1C 2 ай бұрын
Bapu jode sari frdship lage 😂 , 1 week ma 1 vidio hoi j 😂😂😂😂😂😂
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
દર વખતે આપણે વિચારીએ એવું હોતું નથી, બધા વિડિયો જ્યારે મળ્યો ત્યારે એક સાથે લીધેલા છે... પાર્ટ પ્રમાણે મૂકતા હોય.. પણ હા frendship જેવું થઈ ગયું છે... જ્યાં સુધી લોકો નિહાળતા રહેશે ત્યાં સુધી મૂકતા રહીશું
@RakeshSatasiya-cr5js
@RakeshSatasiya-cr5js 2 ай бұрын
પાકુ એડ્રેસ આપો ને
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
+91 79908 56456
@pravinbhaijoshi11
@pravinbhaijoshi11 2 ай бұрын
પૂ. બાપનું સરનામું મોકલશો જેથી જુનાગઢ જવાનું થાય તો બાપુના ચરણોમાં વંદન કરી શકાય
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
+91 79908 56456
@hehe9337
@hehe9337 23 күн бұрын
अरे भाई,, कुछ भी,,, बाबा रेण दे अपने मन गणंत तर्क,, अगर मनुष्य दुबारा मनुष्य ही बनता है तो फिर राजा भरत एक हिरण क्यों बना,,, न्याय वैशेषिकादी अभ्यास कर
@ghanshyamchauhan9263
@ghanshyamchauhan9263 2 ай бұрын
Aa bapu no number moklo ne mara jode hato pan mobile change karyo aetle nikdi gyo che Bhai aemno number moklo bhai
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
+91 79908 56456
@dhavalmer5430
@dhavalmer5430 Ай бұрын
મારી બેન ને 20 વરસ થી મેલી વિદ્યા કરેલી કોઈ થી સારું થતું નથી એટલે તમારો અનુભવ કહેજો બાપુ
@UdayArya-fq8cu
@UdayArya-fq8cu 10 күн бұрын
Koy meli vidhya na hoy mansik disorder hoy che
@KJ._.Corner
@KJ._.Corner 2 ай бұрын
bapu na number malse ?
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
+91 79908 56456
@bhaveshmakwana254
@bhaveshmakwana254 2 ай бұрын
Khub khub abhar
@user-kl1dt6yy4d
@user-kl1dt6yy4d 2 ай бұрын
ચોસઠ જોગણી નાં બધાં જ નામ જણાવો ને?
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
1. divyayoginī - दिव्ययोगिनी 2. mahāyoginī - महायोगिनी 3. siddhayoginī - सिद्धयोगिनी 4. gaṇeśvarī - गणेश्वरी 5. pretākṣī - प्रेताक्षी 6. ḍākinī - डाकिनी 7. kālī - काली 8. kālarātri - कालरात्रि 9. niśācarī - निशाचरी 10. jhaṃkārī - झंकारी 11. ūrdvavetālī - ऊर्द्ववेताली 12. kharparī - खर्परी 13. bhūtayāminī - भूतयामिनी 14. ūrdvakeśī - ऊर्द्वकेशी 15. virupākṣī - विरुपाक्षी 16. śuṣkaṃgī - शुष्कंगी 17. māṃsabhojanī - मांसभोजनी 18. phetkārī - फेत्कारी 19. vīrabhadrākṣī - वीरभद्राक्षी 20. dhūmrākṣī - धूम्राक्षी 21. kalahapriyā - कलहप्रिया 22. raktā - रक्ता 23. ghoraraktākṣī - घोररक्ताक्षी 24. piśacī - पिशची 25. bhayaṃkarī - भयंकरी 26. caurikā - चौरिका 27. mārikā - मारिका 28. caṇḍī - चण्डी 29. vārāhī - वाराही 30. muṇḍadhariṇī - मुण्डधरिणी 31. bhairavī - भैरवी 32. cakriṇī - चक्रिणी 33. krodhā - क्रोधा 34. durmukhī - दुर्मुखी 35. pretavāhinī - प्रेतवाहिनी 36. kaṇṭakī - कण्टकी 37. dīrghalaṃbauṣṭhī - दीर्घलंबौष्ठी 38. mālinī - मालिनी 39. mantrayoginī - मन्त्रयोगिनी 40. kālāgnī - कालाग्नी 41. mohinī - मोहिनी 42. cakrī - चक्री 43. kapālī - कपाली 44. bhuvaneśvarī - भुवनेश्वरी 45. kuṇḍalākṣī - कुण्डलाक्षी 46. juhī - जुही 47. lakṣmī - लक्ष्मी 48. yamadūtī - यमदूती 49. karālinī - करालिनी 50. kauśikī - कौशिकी 51. bhakṣiṇī - भक्षिणी 52. yakṣī - यक्षी 53. kaumārī - कौमारी 54. yantravahinī - यन्त्रवहिनी 55. viśālā - विशाला 56. kāmukī - कामुकी 57. vyāghrī - व्याघ्री 58. yākṣini - याक्षिनि 59. pretabhavanī - प्रेतभवनी 60. dhūrjaṭā - धूर्जटा 61. vikatā - विकता 62. ghorā - घोरा 63. kapālā - कपाला 64. laṅgalī - लङ्गली
@KJ._.Corner
@KJ._.Corner 2 ай бұрын
saheb hansgiri mahraj no video banavo aava knowlage vada sadhu badhu ocha che gujrat ma kzfaq.info/get/bejne/jb5idK-SyrumgnU.htmlsi=jIa0oM9II7ZbqI4F kzfaq.info/get/bejne/jb5idK-SyrumgnU.htmlsi=jIa0oM9II7ZbqI4F
@MojeGujaratOfficial
@MojeGujaratOfficial 2 ай бұрын
બનાવશું હજુ પણ
@RameshChavda-un1ej
@RameshChavda-un1ej 2 ай бұрын
Tmaro potano anubhv hoi e j kyo
@luckypatel1372
@luckypatel1372 2 ай бұрын
Bapu Aapne Pranam aap nu knowledge and intelligence level is great it's does make absolutely sense ,
@sunandaupadhyay3067
@sunandaupadhyay3067 2 ай бұрын
🙏
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 73 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 80 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 73 МЛН