No video

USA Visa Interview: માંડ પાંચ મિનિટના ઈન્ટર્વ્યુમાં જ તમને વિઝા મળશે કે નહીં તે નક્કી થઈ જાય છે

  Рет қаралды 46,843

I am Gujarat

I am Gujarat

Күн бұрын

અમેરિકાના વિઝા મળી જાય ત્યારે કેટલાક લોકોને જાણે મોટી જંગ જીતી લીધો હોય તેવી લાગણી થાય છે. આમ પણ અમેરિકાના વિઝા સરળતાથી નથી મળતા, વિઝિટર વિઝાની જ વાત કરીએ તો ઈન્ડિયામાં હાલ તેની એપોઈન્ટમેન્ટ માટે પણ એકાદ વર્ષ રાહ જોવી પડે છે. તેવામાં જો એકવાર વિઝા રિજેક્ટ થઈ જાય તો ફરી વિઝા ફી તો ભરવી પડે છે, પરંતુ સાથે લાંબો સમય ફરી રાહ જોવાનો પણ વારો આવે છે. અમેરિકા કોઈપણ વ્યક્તિને વિઝા આપતા પહેલા તેની એકેએક બાબતોની ચકાસણી કરે છે, ડોક્યુમેન્ટ્સ ઉપરાંત વ્યક્તિ અમેરિકા જવા કેમ માગે છે, ત્યાંથી તે પાછો આવશે કે નહીં તે વાતની પૂરી ખાતરી ના થાય ત્યાં સુધી ઈમિગ્રેશન ઓફિસર વિઝા અપ્રુવ નથી કરતા. ટુરિસ્ટ વિઝાની જ વાત કરીએ તો તે મેળવવા માટે 15થી લઈને 80 વર્ષના વ્યક્તિએ તેના માટે ઈન્ટર્વ્યુ પણ આપવો પડે છે, અને વિઝા મળશે કે નહીં તેનો મોટો આધાર આ ઈન્ટર્વ્યુ પર જ હોય છે.

Пікірлер: 13
@d.h.chaudhari1941
@d.h.chaudhari1941 8 ай бұрын
આવી ઉપયોગી માહિતી આપો તો લોકોનો આત્મવિશ્વાસ વધે...
@prahladbhaipatel1477
@prahladbhaipatel1477 Жыл бұрын
કૃપા કરીને જણાવવા વિનંતી કે શું મેરેજ ફાઈલ પરના વિઝાનો ઇન્ટરવ્યુ ગુજરાતી એટલે કે માતૃભાષામાં આપી શકાય?
@patelvijay6467
@patelvijay6467 Жыл бұрын
Aawaz bahut dhimi Ave che, AA banate me biji vakhat takor Kari
@vivahdecorandevents
@vivahdecorandevents Жыл бұрын
SAHEB CANADA JAVA MATE AGENTS JE LMIA NAME THI PAISA NI MOTI KAMANI KARE CHE ENE PAN DHYAN MA LO .....AND ENE PAN APDA GOVERNMENT NE ENA PAR ACTION LE EVU KAIK KARO.
@pratapchavda858
@pratapchavda858 4 күн бұрын
ડોક્યુમેન્ટ જોવાના હોતા નથી
@Zafu
@Zafu Жыл бұрын
Why Do You Want to Go USA ? Where ? How Many Days You Will Stay ? When WIll You Back ?
@shaileshpatel5552
@shaileshpatel5552 Жыл бұрын
44
@FirozMetar
@FirozMetar 3 ай бұрын
Going tourism perpes visit New York Washington 2 week I will stay yes I will back my home country join my business
@indiainternationaltravelle6565
@indiainternationaltravelle6565 Жыл бұрын
If you are true you will.get visa
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Жыл бұрын
ये सब झूठ है ऐसा इंटरव्यू तो भारत में सरकारी नोकरी पाने के लिए भी नहीं होता। मुझे ये आदमी झूठा और गड़बड़ी लगता है
@indiainternationaltravelle6565
@indiainternationaltravelle6565 Жыл бұрын
No everything is wrong
@user-hm8bj6oh3h
@user-hm8bj6oh3h 11 ай бұрын
Good work tamaro fon number mokaso
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 53 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 53 МЛН