આવી જાયંટ દહીપૂરી વર્લ્ડમાં ક્યાંય જોવા નહીં મળે | પાણીપૂરી મોઢામા સમાવવી મુશ્કેલ | સૌથી સસ્તી

  Рет қаралды 132,535

Gujju box

Жыл бұрын

Best street food in Ahmedabad
Lakshmi Panipuri
Ankur Char rasta,
AHMEDABAD
#streetfood

Пікірлер: 58
@mitpatel2217
@mitpatel2217 Жыл бұрын
બહુ સરસ મોંઢામાં પાણી આવી ગયુ સમીરભાઈ
@RaviRayka2.0
@RaviRayka2.0 Жыл бұрын
First comment mota Bhai & aapne joine j inspayer Thai n channel start Kari
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 Жыл бұрын
માવા ફાકી ખાવાવાળા તો સાદી પાણી પુરી પણ નથી ખાઇ સકતા તો આ કયાંથી ખવાઈ good video સમીરભાઇ જમાવટ વીડીયો જય જય ગરવી ગુજરાત
@nishadpandya2892
@nishadpandya2892 Жыл бұрын
bilkul vat sachi 6
@hareshbakraniya6704
@hareshbakraniya6704 Жыл бұрын
😅😆😂
@chhayagajera4032
@chhayagajera4032 Жыл бұрын
Khub srs smir bhai...khub srs....moj aayigy...👍😋😋😋👌👌👌
@yogeshparmar9433
@yogeshparmar9433 Жыл бұрын
Samir bhai Quality video sirji Maza avi gay Sev puri pakodi jordar
@rajverma-xd2il
@rajverma-xd2il Жыл бұрын
Jordar panipuri video,I will visit.Thanks.
@chandrikamodi3689
@chandrikamodi3689 Жыл бұрын
Very is locksen Laxmi pain puri
@bipinbhalsod463
@bipinbhalsod463 Жыл бұрын
Vah. Samir bhai Super
@user-zt5qe1mi1s
@user-zt5qe1mi1s Жыл бұрын
આવું સરસ રાજકોટ માં શોધો કે મજા પડી જાય હો.... 😋😋😋 વિડીયો જોય ને મોં માં પાણી આવી જાય છે....
@shilpadoshi5482
@shilpadoshi5482 Жыл бұрын
Superb video
@mytwinsbabyfunnyvidio7454
@mytwinsbabyfunnyvidio7454 Жыл бұрын
થોડા આગળ એની એજ લાઈન માં રાજસ્થાન પાણી પુરી છે બહુ મસ્ત હોય છે એ પણ
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@sunilmansata6567
@sunilmansata6567 Жыл бұрын
વાહ સમીર ભાય સરસ મોજેમોજ 😅
@harryharks7330
@harryharks7330 Жыл бұрын
Samir bhai is so nice foody people gujrati hulk
@bandingadhavi1664
@bandingadhavi1664 Жыл бұрын
Fine.......... Like...... R R Gadhavi Ahmedabad
@ShivamPatel-jc6wb
@ShivamPatel-jc6wb Жыл бұрын
સમીર ભાઈ જય મા્હદેવ
@Bharti_Vaidya
@Bharti_Vaidya Жыл бұрын
Today would have been nice to showcase Independence day related food post
@brijeshrudani1764
@brijeshrudani1764 Жыл бұрын
Very nice . Jay SwaminRayan
@kamleshvyas4048
@kamleshvyas4048 Жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@gautamparamar2577
@gautamparamar2577 Жыл бұрын
હા મોજ હા ભાઈ જય હિન્દ જય ભારત
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Wow ❤️
@pankajbariya9436
@pankajbariya9436 Жыл бұрын
Jayant dahi Puri khavani maza padi jaaye vlog joi ne maza aavi gay
@dhrutigolwala3154
@dhrutigolwala3154 Жыл бұрын
Laxmi panipuri is very famous in naranpura area,they serves very testy panipuri & Dahi puri Very nice video 👍
@rudrasoniprince
@rudrasoniprince Жыл бұрын
2nd branch was Ranna Park visit us
@hemalikadiya7633
@hemalikadiya7633 Жыл бұрын
Bahubali ni lain jordar
@harshdholariya9606
@harshdholariya9606 Жыл бұрын
👌👌
@kevinkotecha2041
@kevinkotecha2041 Жыл бұрын
Jay shree krishna
@ladhapatal8329
@ladhapatal8329 Жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि
@pratikoza4185
@pratikoza4185 Жыл бұрын
Biji ae jagya dahi puri mate.... Pramukh dahi puri Opp. Maninagar police station.. Near dudhiya sweet...
@rajendrabhatt3640
@rajendrabhatt3640 Жыл бұрын
આવડી મોટી મોટી પાણી પુરી, મોજ પડી ગયો છે👌!, મહાભારત મા, કૃષ્ણ ભગવાને, મોઢું ખોલી ને, જે રીતે ખોલ્યું હતું તે રીતે તમે, મોઢું ખોલ્યું છે,.. જોરદાર મોઢું ખોલ્યું છે તમે હો, સમીર ભાઈ, જે હાવભાવ ના દર્શન કરાવ્યા છે👌 જબરું હતું એ, આખેઆખો પાણી પુરી વાળા ભાઈ ને જ, ગળી જવો હોય એટલું બધું મોઢું ખોલ્યું હતું જ, 😂😜😋😂🤣😂હર હર હર મહાદેવ🙏 સમીર ભાઈ🙏
@bhartimehta7621
@bhartimehta7621 Жыл бұрын
Narayenpura bhavin School paseche
@gayatrimashru3281
@gayatrimashru3281 Жыл бұрын
Mare jarur visit marvi padse, family sathe.
@Shiromani_hair_makeupstudio
@Shiromani_hair_makeupstudio Жыл бұрын
Khoto save no bagad kare 6e aa biju kay nathi jarak khay toy test saroj aave map ma nakhvani hoy aam hoy
@mehulmehta3259
@mehulmehta3259 Жыл бұрын
ગુરુકુળ રોડ
@nehamodi1674
@nehamodi1674 Жыл бұрын
Voice quality sav bhangar chhe Me ahiya test karelo chhe panipuri no saras chhe
@girishjogi6122
@girishjogi6122 Жыл бұрын
It's better to use gloves for preparing/serving pani puri
@ankitthakar2671
@ankitthakar2671 Жыл бұрын
Please send this big puris to Pune. Missing it a lot...
@hemakarnayak3375
@hemakarnayak3375 Жыл бұрын
bhai aa original Laxmi panic puri wala nathi original Laxmi panipuri Val 12 year thi che ane atyare rannapark alahabad bank ni baju ma che je original che
@parkarmaltiben4457
@parkarmaltiben4457 Жыл бұрын
bhai tamara thi na khavay to hu tamari paheli mey khai lidhi aa bi khai lais
@birenshah6787
@birenshah6787 Жыл бұрын
અંકુર કઈ જગ્યા એ આવ્યું છે. Link મોકલવા નું રાખો ને પ્લીઝ....
@dineshchauhan3252
@dineshchauhan3252 Жыл бұрын
Vah pani puri no aavi size to peli var jova mali samir bhai,🙏🏻🙏🏻🙏🏻
@shilpadoshi5482
@shilpadoshi5482 Жыл бұрын
આટલી મોટી પાણીપુરી મુંબઈ માં મલાડ વેસ્ટ માં પણ મળે છે.
@nishidhbhavsar4592
@nishidhbhavsar4592 Жыл бұрын
સમીર ભાઇ આના થી પણ સહેજ થોડી સાઇઝ મા મોટી પકોડી કાંકરીયા રોડ, પારસી અગીયારી પાસે ટોપલા વાડા ની પાણીપુરી, અને ગોપાલ પાણીપુરી,ગોર નો કુવો, આ બે જગ્યા એ મોટી અને સરસ પાણી પુરી મડે છે
@jitenthacker2476
@jitenthacker2476 Жыл бұрын
સમીર ભાઈ આને ગોલગપ્પા ના કહેવાય ગોલગપ્પો કહેવાય 😂😂😂😂😂😂👍 ટેસ્ટી પાણીપુરી ને દંહી પૂરી એ પણ કાજુ વાડી ચટણી સાથે👍
@mitpatel2217
@mitpatel2217 Жыл бұрын
મીત પટેલ એટલે વિપુલ પટેલ
@patelnirav9837
@patelnirav9837 Жыл бұрын
This is duplicate laxmi panipuri. Original one is situated ghatlodia .
@naranrabari2948
@naranrabari2948 Жыл бұрын
સમીરભાઈ તમારા વીડિયો જોયા વગર મને રજત શમા ના નુયજ જોવા ની મજા નથી આવતી
@jagrutshah1537
@jagrutshah1537 Жыл бұрын
Address?
@chandrikamodi3689
@chandrikamodi3689 Жыл бұрын
What is mob no
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 27 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Rajesh ka flying dance 😂
0:11
Rajesh Kumar Shorts 14
Рет қаралды 13 МЛН
小宇宙不要那么小气嘛!#火影忍者 #佐助 #家庭
0:11
火影忍者一家
Рет қаралды 26 МЛН
На сколько опасна рыба меч?
0:40
Fact Fusion
Рет қаралды 5 МЛН
На сколько опасна рыба меч?
0:40
Fact Fusion
Рет қаралды 5 МЛН
A woman comes a plan to teach her indifferent husband a lesson #shorts
0:44
Fabiosa Best Lifehacks
Рет қаралды 3,2 МЛН
Байкеры помогли доехать маме и сыну 😯
0:20
Фильмы I Сериалы
Рет қаралды 2,6 МЛН
Гигантский мост взорвали в Китае💣
0:20
Алексей Корчун
Рет қаралды 2,7 МЛН