No video

વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ,મારે તને શોધવો ક્યાં ક્યાં જઈ.! કૃષ્ણજી નું સુંદર કિર્તન સેર કરજો.!

  Рет қаралды 74,836

અંશુલ ડિજીટલ બાપુપુરા

અંશુલ ડિજીટલ બાપુપુરા

3 ай бұрын

હેવાલો મારો બેઠો તું ક્યાં ક્યાં જઈ, મારે તને શોધવો ક્યાં ક્યાં જઈ
હેં ગોકૂળ માં ગોતયો નેં મથુરા માં ગોતયો..૨
હેં વાલો મારો બેઠો છે દ્વારકા માં જઈ મારે તને શોધવો ક્યાં...
હેં નદીમાં ગોતયો નેં નાળાં માં ગોતયો..૨
હેં વાલો મારો બેઠો સાગરમાં જઈ મારે તને શોધવો ક્યાં...
હેં ધરતી પર ગોતયો નેં આકાશ માં ગોતયો..૨
હેં વાલો મારો બેઠો પાતાળમાં જ ઈ મારે તને શોધવો ક્યાં...
હેં કથામાં ગોતયો નેં કિર્તન માં ગોતયો...૨
હેં વાલો મારો બેઠો સત્સંગ માં જઈ મારે તને શોધવો ક્યાં..
હેં ભાગવતમાં ગોતયો નેં રામાયણમાં ગોતયો..૨
હેં વાલો મારો બેઠો ગીતામાં જ ઈ મારે તને શોધવો ક્યાં...
હેં ડાકોર માં ગોતયો નેં શામળાજીમાં ગોતયો.૨
હેં વાલો મારો બેઠો ભક્તો નેં ઘેર મારે તને શોધવો ક્યાં..
.........જય શ્રી કૃષ્ણ.......🙏🙏🌹🌹🙏🙏

Пікірлер: 17
@bhavnashah3669
@bhavnashah3669 Ай бұрын
બહુજ સરસ ભજન બેન આવા બીજા ભજન પણ મોકલવા વિનંતી
@parmarsaransh3360
@parmarsaransh3360 2 ай бұрын
Wah khub sundar Bhajan che. Jay shree krishna radhe radhe ❤❤❤❤❤
@Baldevthakorofficialbhabhar
@Baldevthakorofficialbhabhar 2 ай бұрын
જય રાધે રાધે
@bhavnashah3669
@bhavnashah3669 Ай бұрын
બહુજ સરસ ભજન બેન ❤
@radhebhajanmandal6571
@radhebhajanmandal6571 Ай бұрын
રમીલાબેન ના રાધે રાધે
@Alkabenkotak
@Alkabenkotak 2 ай бұрын
જેશીકૃષણ🎉
@Baldevthakorofficialbhabhar
@Baldevthakorofficialbhabhar 2 ай бұрын
વાહ મોજ હા
@vaishalisolanki1548
@vaishalisolanki1548 2 ай бұрын
Jay shree Krishna 🙏🙏
@bhartibenjada
@bhartibenjada 3 ай бұрын
વાહ ખૂબ સરસ કુંવરબાઈનું મામેરું ગાયું બહેનો જયશ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏♥️
@radhebhajanmandal6571
@radhebhajanmandal6571 3 ай бұрын
બધી બહેનો ને રમીલાબેન ના રાધે રાધે મસ્ત
@KushumPatel-uq4cc
@KushumPatel-uq4cc 12 күн бұрын
લખીને મોકલો
@user-gx9el3jj7t
@user-gx9el3jj7t 2 ай бұрын
દુપટ્ટો જમણી બાજુએ રાખો
@vedantp6726
@vedantp6726 Ай бұрын
6
@ManishaPrajapati-li2xz
@ManishaPrajapati-li2xz 3 ай бұрын
Saras lakin mokla
@AshokChaudhari-9205
@AshokChaudhari-9205 3 ай бұрын
કિર્તન લખેલું છે જોઈ લેજો
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 34 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН