વેસ્ટ વસ્તુની સાથે ઘરમાં રહેલી વસ્તુઓ માંથી બનાવ્યો ચમત્કારિક પાવડર.waste vastu mathi banavyo pavdar

  Рет қаралды 1,538

Natural Life With Dina

Ай бұрын

આ ચમત્કારિક પાણીનો ચમત્કાર જોઈ શકશો

Пікірлер: 26
@maltipatadiya3557
@maltipatadiya3557 Ай бұрын
Jai Swaminarayan dinaben Bov saras sachi vat suvichar ma Powder no idea bov super
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ
@user-uk7hu6zs5x
@user-uk7hu6zs5x Ай бұрын
😊😊 તમારો વિડીયો બહુ સરસ છે રોજ
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
આભાર 🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Suvichar sars ek dam sahi vat Kari ❤️
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
આભાર 🙏
@AlkaGandhi-bl3dn
@AlkaGandhi-bl3dn Ай бұрын
Nice receipe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
આભાર 🙏
@dharamshipatel3349
@dharamshipatel3349 Ай бұрын
જય ઉમિયા મા Like સાથે. ખુબ સરસ રૂટીન ❤❤.. સુંદર પુછી લેવાનો સુવિચાર. સરસ ટીપ્સ તાંબા પીતળનાં વાસણ સાફ કરવાની. ધન્યવાદ આવજો જય લક્ષ્મીનારાયણ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ્..
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય ઉમિયા માં જય લક્ષ્મીનારાયણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર ધરમશીભાઈ કૃષ્ણં વંદે જગતગુરુ 🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Jay hatkesh 😊
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય હાટકેશ 🙏
@sangitadomadia1525
@sangitadomadia1525 Ай бұрын
Jai Jinendra 🙏 ur videos best out of waste r very useful do share d measurements of this powder ho much salt baking powder detergent to put.Thanks for sharing
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય જિનેન્દ્ર 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર અને માપની વાત કરીએ ને તો બધું જ સરખે ભાગે લેવાનું બેકિંગ સોડા થોડાક ઓછા હોય તો પણ ચાલે
@rasilatank7234
@rasilatank7234 Ай бұрын
Masi Jay swaminarayan nice vlog nice suvichar masi tmari tbiyat nu dhyan rakhjo jivdu j hse masi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ આભાર
@harshapaleja7494
@harshapaleja7494 Ай бұрын
Jai Shree Krishna Dinaben.Aa powder na ingredients description ma laksho toh saru.bahuj saras banavyo Che. 😊thanks
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
ઓકે ઓકે ચોક્કસ
@alfapatel5215
@alfapatel5215 Ай бұрын
જય લક્ષ્મીનારાયણ જોરદાર આઈડીયા દીનાબેન નવી રેસેપી બતાવો ઘણા દીવસ થયા નથી બતાવી તમારી તબિયત નો ખ્યાલ રાખજો આપડા માં કહેવત છે ને કે દૂબળા ઢોર ને મરછર જાજા એવું છે. તમારૂં કાંઈક શરીર નું ખ્યાલ રાખજો માં ઉમીયા. ચડતી રાખે જય ઉમીયા માં હું અલ્પા પટેલ 👌🌹🌷❤
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ ધન્યવાદ સાથે આભાર અલ્પાબેન ચાલો આ રીતે અનુકૂળતાએ ક્યારેક ક્યારેક રેસીપી બતાવશું તમે સજેશન આપતા રહેજો આભાર
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Masi powder sars banavyo 😊
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
ધન્યવાદ સાથે આભાર 🙏 ગાયત્રીબેન શક્ય હોય તો પાવડર ના વિડીયો ને શેર કરજો
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Masi hath ma kharaj aavti hati lal chakamu thi gyu hatu to dr ne batai aavya ?
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
હા દવાખાને બતાવયુને, હવે મટી પણ ગયું છે
@gayatridholakia2865
@gayatridholakia2865 Ай бұрын
Masi tabiyat sachavjo
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Ай бұрын
આભાર 🙏
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН