No video

વણજારી વાવ બારબાર વરસે નવાણ ગળાવીયા

  Рет қаралды 1,771,857

Rupade Rathod

Rupade Rathod

Күн бұрын

Пікірлер: 307
@dhansukhsoni4902
@dhansukhsoni4902 2 жыл бұрын
વાહ નાનપણ ની યાદ તાજીથયી આ ફિલ્મ હું ખુલ્લી થીયેટર માં જોવા ગયો હતો વાહ પ્રાણલાલ વ્યાસ ભાઈ વાહ શું તમારો કંઠ છે.. પ્રાણલાલ વ્યાસ ના આત્માને શાંતિ આપે એવી દીલથી પ્રાર્થના કરૂં છું..ખુબજ સરસ ગાયક હતા..મારી ખુબ જ પ્રીય ફીલમ છે
@allinonegaming1716
@allinonegaming1716 4 ай бұрын
ha ભાઈ ha સાચી વાત
@HevinpatelHevinpatel
@HevinpatelHevinpatel 3 күн бұрын
9​@@allinonegaming1716
@kamleshbhaiparmar6781
@kamleshbhaiparmar6781 2 жыл бұрын
જય શ્રી વિર મેઘમાયા વણકર એક સત્ય ઘટના
@user-zu6pw2lj6y
@user-zu6pw2lj6y 2 ай бұрын
Ha moj
@NarendrasinhVaghela-dm1hp
@NarendrasinhVaghela-dm1hp Ай бұрын
​@@user-zu6pw2lj6y😊😊😊😊😊😊ppppl😊😊😊😊😊lllp😊😊😊😊llllplp😊😊lppllpppp😊lp😊😊ppplppppl😊😊 ppppl p😊😅 lp😊😊lp😊l😅😊p LP😅 lp pl l😊😊ll😅 ll😅 p😊lll LP pl😅 pp😅 ll😊l😊😊😊ppllpll😊😊😊😊😊p😊😊😊😊😅pll😅😊😊😊😊😊😊😊😅plp😊😊😊😊llll😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😅😅😊😅😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊??😊😊
@ChiragPatel-eu1gj
@ChiragPatel-eu1gj 6 ай бұрын
આ ગીત જ્યારે હું ગાઉં છું ત્યારે આંખ માંથી આંસુ આવી જાય છે my best song
@jivubhaipatel2984
@jivubhaipatel2984 9 ай бұрын
વલસાડ માં ડીમલેન્ડ થિયેટર માં 1975 માં જોઈ હતી. અદ્ભુત ફિલ્મ હતી.
@bhasmangtrivedi140
@bhasmangtrivedi140 11 ай бұрын
આ ગીત મારું ફેવરીટ છે અને હું નાનપણથી આ ગીત સાંભળુ છુ અને આ ફિલ્મ સાથે સંકળાયેલા કથા મુજબ આજે મહત્તમ ઉપયોગ મારા wadhwan ni છે ❤❤❤
@ghanshyamsinghjadeja7782
@ghanshyamsinghjadeja7782 2 жыл бұрын
વાહ મારી ગરવી ગુજરાતના ઘરેણાં સંગીત અને અવાજ ના માલીક સાવજ કોટી કોટી વંદન આ ગીત 40 વર્ષ થી સાભણુ છું
@ChiragPatel-eu1gj
@ChiragPatel-eu1gj Жыл бұрын
બહુ જ સરસ આ ગીત સાંભળી ને રુંવાડા ઊભાં થી જાય છે
@naimishdbhatt7922
@naimishdbhatt7922 4 ай бұрын
કેવા માનવી બાપ ના આદેશ પર સમાજ ના ભલા માટે બલિદાન આપનાર 🙏🙏
@dineshpateldigital9227
@dineshpateldigital9227 Жыл бұрын
આ ગીત સાંભરી ખરેખર બાળપણ ની યાદ આવી ગઈ હવે ફરી થી આવા ગીતો સાંભરવા નહિ મળે, માટે તમારી નવી પેઢી ને આવા ગીતો સાંભરાવજો જેથી ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે 🙏👌
@Laladiya.ashokbhai
@Laladiya.ashokbhai 4 ай бұрын
બચપણ યાદ આવી ગયું લાઈફ નું ખૂબ સરસ સોંગ્ ગાયક કલાકાર શ્રી પ્રાણલાલ વ્યાસ ઇશ્વર એમના આત્મા ને શાંતિ આપે 🙏
@rekhabenambaliya3545
@rekhabenambaliya3545 4 жыл бұрын
ધન્ય ધન્ય છે આપડા ગૂજરાત ને ધન્ય ધન્ય છે ગુજરાતી માનવ ને
@parmarkiran4381
@parmarkiran4381 3 жыл бұрын
વાહ,જુના,દિવસો,ની, યાદ અપાવે છે,,,
@rajendrachavdachavda2354
@rajendrachavdachavda2354 7 ай бұрын
શબ્દો ની ગોઠવણ વાળું અદભુત કરૂણ અને ખુમારી વાળું ગીત.અદભૂત અવાજ
@tejendrasinhvaghela5029
@tejendrasinhvaghela5029 Жыл бұрын
પ્રાણલાલ વ્યાસ નો અવાજ એમાં દોહા ને મહેશ નરેશ નું સુરિલું સંગીત, ફિલ્મ પણ સુપર હિટ હતી એ જમાના માં અને તમામ ગીતો એ ધૂમ મચાવી હતી,
@starshine1491
@starshine1491 4 жыл бұрын
સંગીત પણ બહુ મજા નું.વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@zalanavalsinh690
@zalanavalsinh690 4 жыл бұрын
હા.....મારુ ગુજરાતી ઘરેણું હો .....નરેશ ભાઈ....હો....🙏🙏🙏🙏🙏
@nareshbhati5092
@nareshbhati5092 Жыл бұрын
બહુ દુઃખ થાય છે કે ગયેલો સમય અને મૌ માથી નિકળેલા શબ્દો પાછા નથી આવતા😂😂😂
@starshine1491
@starshine1491 10 ай бұрын
આ યુગ નહીં મળે
@starshine1491
@starshine1491 10 ай бұрын
પ્રાણલાલ વ્યાસ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@sanjayparmar3502
@sanjayparmar3502 Жыл бұрын
ગીત નો એક એક શબ્દ સાંભળી ને મન પ્રફુલ્લિત થઈ જાય છે
@dpgohil4681
@dpgohil4681 4 жыл бұрын
ખુબ સરસ વણજારી વાવ (માધાવાવ) વઢવાણ ની મુલાકાત લઈ ને મન આનંદ વિભોર.થઈ ગયું પહેલા ના માંણસો ની ખુમારી જોઈને. 🙏🙏🙏🙏🙏
@ravipatni6546
@ravipatni6546 3 жыл бұрын
🐅🦁🐅
@ravipatni6546
@ravipatni6546 3 жыл бұрын
Fhcbdh🦍🐩🐅🐯🦓🦄
@Poorhelpinghand1816
@Poorhelpinghand1816 3 жыл бұрын
પહેલાનું સંગીત ની તો વાત થાય એમ નથી .. ભગવાન આવો ટાઈમ ક્યારે પછો અપાવશે ..
@kamleshbhaiparmar6781
@kamleshbhaiparmar6781 3 жыл бұрын
હા મારા હાવજ તમને મળવાનું સપનું અધુરૂ રહયું મારી સમાજ નુ ગૌરવ
@kirtisuthar2248
@kirtisuthar2248 Жыл бұрын
જય ભારત
@OnlyTtuth
@OnlyTtuth 14 сағат бұрын
Kalakarone samaj na simada na hoy mara bhai
@vishnusinhdabhi5526
@vishnusinhdabhi5526 2 жыл бұрын
जय हो वाढवन ना राजकुमार नी प्रजा माटे पोताना बलिदान आप्या
@sahilparmar9898
@sahilparmar9898 Ай бұрын
ખુબજ સરસ ગીત છે👌👌👌
@gujjubhau7904
@gujjubhau7904 4 ай бұрын
આ ઝાલાવાડ‌ ના વઢવાણ ની વણઝારી વાવ છે પાણી માટે બલિદાન આપ્યું એની વાત છે ચોટીલાના કવિ . ઝવેરચંદ મેઘાણી ના સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ 1 થી 7. વાંચી જુઓ કાડિયાવાડમાં વતન વટ મા ઘણા બહારવટિયા થ ઇ ગયા ભપત બહારવટિયો કાદુ મકરાણી વીર રામવાળો
@Poorhelpinghand1816
@Poorhelpinghand1816 3 жыл бұрын
આવિ ફિલ્મ ક્યારે નહી બને. જેમાં આપણી સંસંકરીતિ જોવા મળતી રહી છે.. એક ટાઈમ હતો કે ફિલ્મ જોવા માટે લોકો ઉત્સુખ હતા. એ ટાઈમ હાલ માં બૌજ મિસ કરું છું..
@hedambarameshbhai618
@hedambarameshbhai618 2 жыл бұрын
Have.kadapiawi.filmjovnhimalr
@darshanvaghela3681
@darshanvaghela3681 Жыл бұрын
હા ભાઇ સાચુ
@maheshthakor3170
@maheshthakor3170 Жыл бұрын
મને તો એવું થાય છે કે ફરી પાછા નાના બાળક બની જઇએ
@GohilKanaksinh-hq3ti
@GohilKanaksinh-hq3ti 5 ай бұрын
શું ❤❤😊😊 ❤❤ઙઙઙઙઙ ​@@darshanvaghela3681
@jilanisabapu4874
@jilanisabapu4874 Жыл бұрын
Wah super pranlal Vyas super vanjari vav
@gautamsolanki7102
@gautamsolanki7102 5 жыл бұрын
Pranlal vyash sada Amar raho
@harpalsinhgohil1484
@harpalsinhgohil1484 13 күн бұрын
હવે આ જમાનો ક્યારે પાછો આવસે બધુજ છે અત્યારે પણ એ મોજ જુનાં જમાની મોજ એની વાત નો થાય
@satishrana4607
@satishrana4607 Жыл бұрын
ગર્વ છે.... ગુજરાતી છું...😊
@vb6931
@vb6931 4 жыл бұрын
માધાવાવની આજે ઘોર અવદશા થઈ ગયેલ છે, સ્વચ્છતા અને જાળવણી નો અભાવ જોવા મળે છે. હેરિટેજ સાઈટ ગણી યોગ્ય માવજત થાય તો આકર્ષણ જળવાઈ રહે..
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 4 жыл бұрын
સરસ રીતે વાંચી સંભળાવ્યું છે 🌷🌷🌷🌷🌷🌷🌷
@vb6931
@vb6931 4 жыл бұрын
@K.G ગીરી બાપુ તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર
@user-rn6nh9sv8f
@user-rn6nh9sv8f 3 жыл бұрын
જય માતાજી જય દ્વારકાધીશ 🙏
@user-zu6pw2lj6y
@user-zu6pw2lj6y 2 ай бұрын
Ha
@gopalahir279
@gopalahir279 4 жыл бұрын
ધન્ય છે બીજાને માટે પ્રાણ ન્યોસાવર કરનાર ને ધન્ય છે
@gopalbhaigamara6070
@gopalbhaigamara6070 4 жыл бұрын
બોલે ગુજરાતી સાંભળે ગુજરાતી અને કૉમેંટ અંગ્રેજી મા લખે. આને કહેવાય માતૃભાષા નો પ્રેમ.
@starshine1491
@starshine1491 4 жыл бұрын
વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@rajendrachavdachavda2354
@rajendrachavdachavda2354 4 жыл бұрын
You are right but I have no Gujrati key board support.Jai Hind.Jai Garvi Gujarat
@anilvaghela4751
@anilvaghela4751 4 жыл бұрын
@@rajendrachavdachavda2354 ડાઉનલોડ કરો ભાઈ
@rameshmahida9230
@rameshmahida9230 2 жыл бұрын
ખુબ જ હૃદય સ્પર્શી ગીત ધન્ય ધન્ય ગરવી ગજરાત
@khimaniyamukesh7220
@khimaniyamukesh7220 4 жыл бұрын
જય હો વણજાર વાવ ને
@dilipahirhhht57
@dilipahirhhht57 2 жыл бұрын
Pranlal vyas. Great voice
@ishwarparmar8596
@ishwarparmar8596 5 жыл бұрын
સરસ ગીત
@shaileshgelani85
@shaileshgelani85 5 жыл бұрын
જય રવામિનારયણ
@shaktiorchestraofficial7098
@shaktiorchestraofficial7098 2 жыл бұрын
ખુબજ સરસ ગીત છે....
@bhupendrasolanki6915
@bhupendrasolanki6915 Жыл бұрын
Koti koti Vandan ho aava Pavitra ane Mahaan Manaso je aapda Gujarat ma thayi gaya... Salaam chhe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ip1qq9mw9y
@user-ip1qq9mw9y 2 ай бұрын
Khoobj saras bhai aava geeto ane ava gava vala have AA duniyaa ma nathi
@nileshsolanki6104
@nileshsolanki6104 5 жыл бұрын
khubaj saras git chhe
@mohanvanjara266
@mohanvanjara266 Жыл бұрын
Super
@madhubenparmar5091
@madhubenparmar5091 4 жыл бұрын
વાહ મારા ગુજરાતી ભાષા અને સાહિત્ય
@abhishekabhi3819
@abhishekabhi3819 Жыл бұрын
Wah.!! dhanya che mari gujarat ni dharti.
@sureshkhalasi642
@sureshkhalasi642 4 жыл бұрын
Super lokgee jay ho garvi gujrat mein gujrati chhe mane garvo gujrat sant dhara ni bhumi. Bhumi chhe
@rajendrachavdachavda2354
@rajendrachavdachavda2354 4 жыл бұрын
Classic Bhajjan of pranlal vyas
@user-fv7mo3li5m
@user-fv7mo3li5m 4 жыл бұрын
વણજારી વાવ
@deshmerarangila272
@deshmerarangila272 Жыл бұрын
આ વાવ અમારા ગામ પાસે આવેલ છે ખેંગાર વાવ નામ છે શાપુર સોરઠ જી. જુનાગઢ
@naimishdbhatt7922
@naimishdbhatt7922 3 жыл бұрын
જય બહુચરાજી
@user-rn6nh9sv8f
@user-rn6nh9sv8f 3 жыл бұрын
જલ હી જીવન 🙏👌🙏
@sanjaymaheta9652
@sanjaymaheta9652 Жыл бұрын
Golden time hato e Gujarati old movies etla sara ane bahuj saras hata 👌👌👍👍
@jogeshpandya4268
@jogeshpandya4268 4 жыл бұрын
ઞુજરાત નુ નજરાણું
@harsadhabhi453
@harsadhabhi453 3 ай бұрын
Meghval gbati no veer meghmayo patan ni vav ma homayo tiyare te vav ma pani aaviyu hatu
@afjaljargela4048
@afjaljargela4048 2 жыл бұрын
Vah khub saras 👌👌👌👌 ha maru Gujrat
@user-harshadj
@user-harshadj 4 ай бұрын
વાહધનછેસોરઠનીધરતીને.હષૅદઠાકોર
@KishorKumar-wx9yl
@KishorKumar-wx9yl 3 ай бұрын
આ ફિલ્મ મે લગભગ 20 વાર સિનેમા હોલ માં જોઈ છે.. સરસ
@maheshthakor3170
@maheshthakor3170 Жыл бұрын
નરેશ કનોડિયા ની વાત જ ના થાય ભાઈ
@gautamgohel2097
@gautamgohel2097 2 ай бұрын
Namaskar
@kamleshwadhavana816
@kamleshwadhavana816 5 жыл бұрын
Heart touching song
@vaghorarutvika8181
@vaghorarutvika8181 3 жыл бұрын
જય જય જય ગરવી ગુજરાત
@vimalroshiya6657
@vimalroshiya6657 4 жыл бұрын
Khubj saras
@rathodvipulsinh5905
@rathodvipulsinh5905 6 жыл бұрын
This is a true Indian culture. I like very much. Superb song.
@chimangiri
@chimangiri Жыл бұрын
ખૂબ સુંદર ફિલ્મ
@dineshchudasama3561
@dineshchudasama3561 5 жыл бұрын
Jay garvi gujrat
@Mahi00771
@Mahi00771 Жыл бұрын
Atlu sundar ane madhur git Naa bhuto na bhavisyti Atlu karun chhe ke kaleju faati ne baar avi jase avu lage
@govindbhanushali9477
@govindbhanushali9477 Жыл бұрын
વાહ વાહ ગુજરાતી ગુજરાતિછે
@HiteshPatel-yl3cx
@HiteshPatel-yl3cx 4 жыл бұрын
Old is gold jamano na aavse
@user-of7tq4qo2q
@user-of7tq4qo2q 4 ай бұрын
Purani wadhwani Surendra nagar me vav.mai Pani nahi aatatha is waqt pati patni jal samadhi Li phir wo vav Mai se Pani nagaya wadhwani me Aaj bhi woh vav hai nice sachi kahani original sanskruti
@harjivansolanki4546
@harjivansolanki4546 5 жыл бұрын
Rupaba ne thnyavad juniyad taji karavi.jaymataji
@camkirti06
@camkirti06 6 жыл бұрын
ધન્ય છે ગરવી ગુજરાત ની આ ભોમકા ને.
@maheshrathod8087
@maheshrathod8087 2 жыл бұрын
love thise song & music so nice 🙏🙏🙏🙏🙏
@ravi.parmarravi980
@ravi.parmarravi980 3 жыл бұрын
Dhanya che jene avu Sundar git banayu vah vah
@harshadbhatt5449
@harshadbhatt5449 6 жыл бұрын
Nice song
@Comedyo-q2f
@Comedyo-q2f 3 жыл бұрын
Jo super new Gujarati song Lai Gori Lai
@vijaychaudhary6301
@vijaychaudhary6301 5 жыл бұрын
I love this song so much
@dineshvaraniya4090
@dineshvaraniya4090 2 ай бұрын
Great movi ❤
@baldevbhaipatel130
@baldevbhaipatel130 4 ай бұрын
બહુ.મસ્ત
@shekhharunbapu9370
@shekhharunbapu9370 4 жыл бұрын
Wah pranlal Vyas Wah,,,
@kamleshsondarva4116
@kamleshsondarva4116 2 жыл бұрын
હાં મારૂં ગુજરાત હાં
@Masti.time.0007
@Masti.time.0007 2 жыл бұрын
અદભૂત ગીત
@mansukhpatel7249
@mansukhpatel7249 Жыл бұрын
First time I watched this movie in 1980, when I was in 2nd STD. very interesting movie
@kanubhaiparmar928
@kanubhaiparmar928 5 жыл бұрын
Vah kathiyAvad
@valjibhaijethva7197
@valjibhaijethva7197 4 жыл бұрын
,્હિરો ઘોઘે જય આવ્યો ગુજરાતી ફિલ્મ મુકવા વિનંતિ
@jadejaharshveershih4468
@jadejaharshveershih4468 4 күн бұрын
આવા હતા આપણા વળવા
@mahendrasinhzala6870
@mahendrasinhzala6870 5 ай бұрын
શું એ સોનેરી દિવસો હતા,,,, આવા સંગીત સાંભળતા જૂની યાદો તાજી થાય છે ને આંખ ના ખૂણા ભીના થાય છે,,,, શું આ મોબાઈલની પાછળ ઘેલી બનેલી પેઢી આ ભાવનાત્મક ગીતો સમજી શકતી હશે??😢😢😢
@pravinjogadiya5071
@pravinjogadiya5071 5 жыл бұрын
Vaahsuper hitgujrati film
@kishorsinh1448
@kishorsinh1448 5 жыл бұрын
હા. સૌરાષ્ટ્રના. શુરવીર ધન્ય છે. તારીજનેતાને
@harshpanchal3954
@harshpanchal3954 5 жыл бұрын
Kishor sinh
@khchauhan7699
@khchauhan7699 4 жыл бұрын
Really old is gold
@udayvaniya9943
@udayvaniya9943 3 ай бұрын
Mara birth prlani pic છે pan mane aa ગીત gsme છે
@Mahi00771
@Mahi00771 Жыл бұрын
Dhany chhe apdi sanskruti
@dineshbhaipatel1964
@dineshbhaipatel1964 Жыл бұрын
VA. વાવ કઈ. છે ક્યાં છે
@kirtichavda5459
@kirtichavda5459 5 жыл бұрын
It's too much heart touching song because of Gujarati song also deeply attracted for human body
@starshine1491
@starshine1491 4 жыл бұрын
Kharu kirti Bhai , from mehsana
@starshine1491
@starshine1491 4 жыл бұрын
Sachu gujrat
@KeshavPadhiysr-bi1dr
@KeshavPadhiysr-bi1dr Ай бұрын
આવા ગુજરાતી ફિલ્મ સમાજ માટે હોવા. જોઈએ
@bharatmakwanaofficial150
@bharatmakwanaofficial150 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@sadhukhemdas848
@sadhukhemdas848 4 жыл бұрын
Kubaj.saras.gujrati.kalakaro.ne kubaj. dil.thee.naman.tamara.abhinay.kayare.bhulaesh.nahi.jugo.gug.tamari.jay.jay kar.ho
@ruturajsinhrajput1715
@ruturajsinhrajput1715 11 ай бұрын
ઓલ્ડ ઇઝ ગોલ્ડ.
@rambhaigadhavi9201
@rambhaigadhavi9201 4 жыл бұрын
Wah....abhesang ji
@patelatul386
@patelatul386 2 жыл бұрын
Jay garvi gujarat
@jnmakwana4232
@jnmakwana4232 6 жыл бұрын
Best ma thi pan best song i like very much Mane garv che aalta best film .tena song mate Super hit
@amrutlalkumbhani4438
@amrutlalkumbhani4438 5 жыл бұрын
Bhjjo
@bharatmesia7581
@bharatmesia7581 5 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ...ઍક ઉત્તમ કક્ષા નાં ગાયક..સુર શબ્દ ....નાં...સાચા ...ભજન આરાધક..... જય ભોલેનાથ
@starshine1491
@starshine1491 4 жыл бұрын
Vaah vaah rupade
@marwadidharmesh7153
@marwadidharmesh7153 4 жыл бұрын
Very good
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 14 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 19 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Vanzarivav Part 2 (વણઝારી વાવ)
22:54
Shree Shivam Mobile Gujrat
Рет қаралды 304 М.
Madi Hu To Bar Bar Varase Aviyo [Film: Patli Parmar]
7:24
Ketan Raiyani
Рет қаралды 11 МЛН
Maro Sona no Ghadulo-Bhathiji Maharaj
6:21
PrafullDave1
Рет қаралды 804 М.
Ame Re Champo Ne Tame Kel
5:56
Anuradha Paudwal Official
Рет қаралды 591 М.