No video

વડોદરા મા ભગવાન પાસે મળ્યો ખજાનો /

  Рет қаралды 99,238

HRK HELP

HRK HELP

4 ай бұрын

વડોદરા મા ભગવાન પાસે મળ્યો ખજાનો / #HRK_HELP | Social Work | Hrk Help Group
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે. આવી જ રીતે વૉટ્સઅપ્પ ગ્રુપ માં જોડાઈ વધુ માં વધુ લોકો ને મદદ કરવા +91 7777 998 777 પર આપનું નામ અને જિલ્લા નું નામ લખી મોકલી આપશો.
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ KZfaq CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#teamhrk
#hrkhelpgroup
#helpingindia

Пікірлер: 45
@HRKHELP
@HRKHELP 4 ай бұрын
ભગવાન (પ્રભુજી) પાસે થી મળેલ રકમ તેમના નામ થી આશ્રમ માં જમા કરેલ છે. જે રકમ તેમના પરિવાર મિલન સમયે પરિવાર ને સોપી દેવામાં આવે છે, કોઇ પણ કારણ સર ભગવાન (પ્રભુજી) નું આશ્રમ બદલી કરવા માં આવે તો તે રકમ તેમની સાથે જ આશ્રમ માં જમા કરાવવામાં આવે છે. વધુ માહિતી માટે આપના ઘર આશ્રમ - વડોદરા નો સંપર્ક કરી શકીએ છીયે.
@dilipnaik3936
@dilipnaik3936 3 ай бұрын
ખૂબજ સારું કાર્ય, ભગવાન તમને આવા સતકાર્ય માટે નિરોગી લાબું અને બીજાને માટે પ્રેરક અને ધન ધાન્યથી ભરપૂર જીવન બક્ષે એવી અંતરની પ્રાર્થના 🙏🌹🙏
@amishadesai3447
@amishadesai3447 4 ай бұрын
તમે બહુ સરસ કામ કરો છો 🙏
@sushilapatel1560
@sushilapatel1560 4 ай бұрын
ભગવાન. તમારું. ભલું. કરે. જય શ્રી કૃષ્ણ
@k.ckapadia.kapadia7485
@k.ckapadia.kapadia7485 3 ай бұрын
સરસ કામ કરો છો. ધન્ય છે તમારા માતા પિતાને હર હરમહાદેવ
@manilalparmar4802
@manilalparmar4802 3 ай бұрын
Bhaio tmne ane tmara mata pitane khub khub dhnyvad
@KanhaiyaaSingh-rp9rh
@KanhaiyaaSingh-rp9rh 4 ай бұрын
Great 👍
@kuldeepsinhyadav2029
@kuldeepsinhyadav2029 2 ай бұрын
👌👌👌સાચી દિશાની અને યોગ્ય વ્યક્તિની સેવા, આપને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ 🙏🙏🙏 આશ્રમનું સરનામું ?
@bhartisolanki8816
@bhartisolanki8816 3 ай бұрын
વા. વાહ 🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@santubenjadav4325
@santubenjadav4325 4 ай бұрын
સંગીત બંધ રાખીને વિડીયો બનાવવા અવાજમાં કંઈ સંભળાતું નથી
@patelpravinkhodidas104
@patelpravinkhodidas104 4 ай бұрын
Good work
@user-gk3pr8ep7x
@user-gk3pr8ep7x 4 ай бұрын
Har Har mahadev
@ashokthakor3310
@ashokthakor3310 4 ай бұрын
જય માતાજી
@ashokvankar7838
@ashokvankar7838 4 ай бұрын
God bless you Bhai ❤❤🙏🙏🙏👍
@rameshvasava9197
@rameshvasava9197 3 ай бұрын
ખરેખર આવા લોકો ને સાચી સમજ આપવાની જરૂર છે
@welseervi7998
@welseervi7998 Ай бұрын
Bahut Hi Nek Kam Kar Rahe Ho Bhai
@HRKHELP
@HRKHELP Ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@durlabhaachary3213
@durlabhaachary3213 4 ай бұрын
જય શ્રી રામ 🙏
@devirathod1152
@devirathod1152 4 ай бұрын
Jai shree krishna
@gitabenvegda5537
@gitabenvegda5537 4 ай бұрын
જય ભોળાનાથ 13:24
@dilshadkajani3207
@dilshadkajani3207 4 ай бұрын
ઘન્ય છે કમારી જનેતાને આવો પુત્ર જનમ આપ્યો
@asgajera3462
@asgajera3462 3 ай бұрын
Je bhagwan 🙏🏻🙏🏻
@shaileshbaraiya3067
@shaileshbaraiya3067 4 ай бұрын
જય માતાજી ભાઈ
@fernandogonzalezperez7870
@fernandogonzalezperez7870 4 ай бұрын
Excelente video. Que bueno que ayudes a esa persona de la calle. Que bueno fuera que pusieran Sustitulos en español para poder entender. Saludos de Zapopan Jalisco México
@vidyabenparmar3097
@vidyabenparmar3097 4 ай бұрын
તમને અને તમારી પુરી ટીમને ધન્યવાદ સરસ કામગીરી કરો છો ભાઈ તમે આજીવન વ્યસ્ત રહો મસ્ત રહો જક્કાસ રહો અને લોકસેવા કરતા રહો
@dilshadkajani3207
@dilshadkajani3207 4 ай бұрын
એને પ્રેમથી સમજાવો
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o 4 ай бұрын
Good job
@HRKHELP
@HRKHELP 4 ай бұрын
Thanks
@activeboysexperiment1639
@activeboysexperiment1639 4 ай бұрын
🙏🙏🙏
@shivajimunupalli5799
@shivajimunupalli5799 4 ай бұрын
❤🙏🙏🙏🙏
@rajwani786
@rajwani786 4 ай бұрын
Good job👍🙏
@HRKHELP
@HRKHELP 4 ай бұрын
Thank you 👍
@kinjaldoshi4048
@kinjaldoshi4048 4 ай бұрын
સંગીત બંધ કરો
@user-sq9gv2ol2o
@user-sq9gv2ol2o 4 ай бұрын
સંગીત બંધકરીનેબતાવોતોસંભળયનહીતરસંભળાતુનથી
@pathanmahebubkhan1446
@pathanmahebubkhan1446 4 ай бұрын
પૈસા તો ગણો કેટલા છે શુ કરશો આ પૈસાનુ જનતાને ખબર પડે
@dheerubhaimakwana6161
@dheerubhaimakwana6161 4 ай бұрын
સંગીત નામૂકો
@nahidjabeen9805
@nahidjabeen9805 4 ай бұрын
Great job Bhai 👍👍👍👍
@SangitaRauniyar-rt7co
@SangitaRauniyar-rt7co 2 ай бұрын
Vikarika paisa unko hi Dena
@avinashrajan3412
@avinashrajan3412 4 ай бұрын
Mahatma ji ka paisa aaplog inke diet me aur medicine me use kriye plz
@pathanmahebubkhan1446
@pathanmahebubkhan1446 4 ай бұрын
Avaz Barbara nathi kasu samadha to nathi
@dilshadkajani3207
@dilshadkajani3207 4 ай бұрын
આટલા રૂપિયા તમે આશ્રમમા આપશો કે શું કરશો જણાવવા મહેરબાની
@HRKHELP
@HRKHELP 4 ай бұрын
Atyare je apna ghar aashram ma rakhya che etle paisa pan emni sathe tya j aashram ma emna name j mukya che tame ae aashram pan confirm mari shako cho. Temaj ae vyakti je pan aashram ma transfer thase tya emni sathe j aapvana hoi che. Ane agar vali varasdar mali jay che to paisa emna vali varasdar ne sopi devama aave che.
@jayeshdarji450
@jayeshdarji450 4 ай бұрын
Khare khar hal na jamana ma koi saru kaam kre to pn hisab mage che......sala nagfato tme tmara maa baap ne sachvo pchi hisab mago aa sara manso jode thi ...
મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
11:30
Popatbhai Charitable Foundation
Рет қаралды 2,6 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 47 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 209 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН