No video

નાની ઉંમરની દીકરીની બુદ્ધી જોઈને મોટેરાઓ પણ વિચારતા થઈ જશે | Swara Vanavi | Vaat Gujarati

  Рет қаралды 539,742

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#swara #motivation #vaatgujarati #gujarati #motivationalvideo #dikri #speech #interview
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 225
@gitamramavat4425
@gitamramavat4425 19 күн бұрын
વા દેશનું ગૌરવ અભિનંદન દિકરીઓ ને🌹🌹🌹
@meramannandaniya509
@meramannandaniya509 Ай бұрын
આ દિકરી ને લાખ લાખ અભિનંદન જય દ્વારકાધીશ જય માતાજી
@ATULUNADKAT-rt2st
@ATULUNADKAT-rt2st 29 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤,આ,નાની,દીકરે,માતાજી,આંગણ, વધે,માતાજી,ના,આસીયરવાદ,છે,માહાદેવના,એના,ઉપર,આસીરવાદછે,
@bhartibenprabhudas4947
@bhartibenprabhudas4947 29 күн бұрын
વાહ વાહ ભારતદેશનુ ગોરવ છે આ દિકરી ભગવાન દરેક ઘરમાં આવીજ દિકરીઓ આપે❤
@user-cn1wm7nr6w
@user-cn1wm7nr6w Ай бұрын
દીકરી બહુ સરસ બોલે છે તેને સ્ત્રી ના સન્માન વિશે જ્ઞાન આપ્યું એ પણ બરાબર છે સંવિધાન વિશે જ્ઞાન આપ્યું તે પણ બરાબર છે પણ ધર્મ વિશે જે પડકારવામાં આવે તે બરાબર નથી કારણ કે આપણી રામાયણ ની અંદર ભગવાન રામે સ્ત્રીઓને સન્માન આપ્યું છે અને તેના આધારે આપણાં આપણા હિન્દુસ્તાન ની અંદર ભારત દેશની અંદર માન મર્યાદા નું જ્ઞાન છે રામાયણ નું જ્ઞાન એક એક નાના માણસ સુધી બધાને છે આ દીકરીને પણ રામાયણ નું જ્ઞાન આપો બધા જ માત પિતા રામાયણ ના આધારે પોતાના ઘર કુટુંબને જીવન જીવવાની પ્રેરણા આપે છે જય શ્રીરામ જય સનાતન ધર્મ
@kapilapatel9163
@kapilapatel9163 28 күн бұрын
આટલી નાની ઉમરે જવાબ આપવા એ પૂર્વ જન્મ ના અધુરા રહી ગયેલા સંસ્કાર જ હોઈ શકે..જય હો સ્વરા🌹🌹🎉🎉👌👌
@gopalparmar8846
@gopalparmar8846 29 күн бұрын
નાના ભૂલકાના જ્ઞાનની વાત વિશ્વ સામે મુકવા બદલે ચેનલને અભિનંદન-ધન્યવાદ🙏
@kajalgajjar3598
@kajalgajjar3598 Ай бұрын
વાહ રે વાહ ભારત માંજ આવા બાળકો જોવા મલે.ભારત નું ગૌરવ વધારે.ખૂબ આગળ આવે આવા બાળકો.❤❤❤
@shilpavasoya6403
@shilpavasoya6403 28 күн бұрын
ખૂબ ખૂ ધન્યવાદ આ ગુજરાત ના ગૌરવને દરેક ઘરમાં આવી દીકરી હોય
@Minabensolanki-ki7se
@Minabensolanki-ki7se 29 күн бұрын
ખુબ ખુબ અભિઅભિનંદન આટલી નાની ઉમર મા આટલુબધુ યાદ રાખી મહિલા ઓ વિશે ખબ સરસ બોલી છે નિડર છે મોટી થસે ભારત નુ નામ રોશન કરશે 🙏🇮🇳
@user-jp1ip4eq2x
@user-jp1ip4eq2x Ай бұрын
🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho Swara intelligent lovely beti ki
@e-khedut444
@e-khedut444 Ай бұрын
આટલી નાની ઉંમરે આટલું જાણે છે તો આગળ ભણીને ખૂબ જ મોટી વ્યક્તિ બનશે અને ગુજરાત નું, ભારત નુ નામ રોશન કરશે.😊😊
@patel7399
@patel7399 Ай бұрын
😮
@KesubhaiKundariya-vc2hx
@KesubhaiKundariya-vc2hx 29 күн бұрын
​@@patel7399😅ટકકર ષટકોણ નકકી પટકાઇ વટ પટટો😮😅નકકી ઐ ફટકા વનનો ઐતિહાસિક😅. હસતા સબડે😢
@mitulmn6828
@mitulmn6828 29 күн бұрын
અત્યારે સારી ડીગ્રી વાળા લોકો પણ મજુરી કરે છે આપણા દેશમા
@JasvantiRajput
@JasvantiRajput 28 күн бұрын
​@@patel7399ઔ
@varshanakum9081
@varshanakum9081 27 күн бұрын
⁰0⁰😊00
@ninjafitnesstrainingcenter4945
@ninjafitnesstrainingcenter4945 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બાળકના માતા પિતાને ખુબ સરસ ધડતર કર્યું છે ભારતનું નાક છે દીકરીને ખૂબ ખૂબ અભિનંદન very good......👍
@binapatel9379
@binapatel9379 Ай бұрын
Om Namaha SHIVAYA Khub Khub Blessings Svara She is God Gifted 💐
@kavanbhai9565
@kavanbhai9565 15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દીકરી સ્વરાને
@rameshshamaliya344
@rameshshamaliya344 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન જય ભીમ
@meetvyas990
@meetvyas990 28 күн бұрын
દીકરી સ્વરા અને તેના માતા-પિતાને ખૂબ ખૂબ અભિનંદન🎉
@jignashadesai
@jignashadesai 16 күн бұрын
વાહ ભાઈ વાહ સ્વરા ગોડ ગિફ્ટ છે ધન્ય છે એના મા બાપ ને ❤❤❤❤❤❤❤
@gopalparmar8846
@gopalparmar8846 29 күн бұрын
ચિ. સ્વરા ને અને મા-બાપને અભિનંદન🙏
@krishnabenparmar1820
@krishnabenparmar1820 26 күн бұрын
vah vah
@raviarambhadiya1281
@raviarambhadiya1281 Ай бұрын
वाह ढींगली बेन तने महादेव ना आशीर वाद छे ओर आगे बढ़े भुदेव नाआशीर वाद जामनगर भुदेव🎉
@GrishmaVala
@GrishmaVala Ай бұрын
આટલી નાની ઉંમર માં ટેટલું મસ્ત bole🥰🥰
@JanakParmar-xd5eu
@JanakParmar-xd5eu 29 күн бұрын
વાહ ભારત મા આવી નારીની જરૂર શે ખુબ ખુબ અભિનદન દિકરીને
@BhavarthHapani
@BhavarthHapani 25 күн бұрын
વાહ...બેટી..વાહ..આવી..દિકરી...ઘરેઘરે..પેદા થઈ..એવી..ભગવાન..પાસે...પ્રાર્થના...😮😮😮😮
@kishoracharya4486
@kishoracharya4486 15 күн бұрын
વાહ ! અદભૂત બેટી જીવનમાં ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા
@valibenparmar72
@valibenparmar72 20 күн бұрын
બેટા તારી જીન્દગી માં ખૂબ ખૂબ આગળ વધો🎉🎉🎉❤
@bhartibenprabhudas4947
@bhartibenprabhudas4947 29 күн бұрын
સ્વરાના માતા પિતાને ખુબ ખુબ અભિનંદન ખાસ કરીને એની માતાને❤
@harsukhbhaimalli2853
@harsukhbhaimalli2853 29 күн бұрын
Svaraben khub khub dhnyavad
@nirubhagohil6227
@nirubhagohil6227 Ай бұрын
આ દીકરી ગુજરતનુ ગૌરવસે આગળ ગુજરાતનુ નામ રોશનકરશે ધન્યવાદ
@bhavsinhchavda103
@bhavsinhchavda103 29 күн бұрын
ખુબ ખુબ અભિનંદન 👌🏻👍🏻
@kapilapatel9163
@kapilapatel9163 28 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન..સ્વરા🌹🎉👌
@niketpatel783
@niketpatel783 28 күн бұрын
ધન્યવાદ દીકરી ને આટલી નાની ઉંમર છે છતાં આટલુ બોલી શકે છે
@takshildamor77
@takshildamor77 Ай бұрын
ધન્યવાદ 😊😊😊
@SonalbenPatel-by6uu
@SonalbenPatel-by6uu Ай бұрын
Veri good beta
@AnuVyas-p5m
@AnuVyas-p5m 22 күн бұрын
ધન્ય છે આ દીકરી અને તે ના માતા પિતા ને મહાદેવ સુખી રાખે
@Dave6072-d9m
@Dave6072-d9m 28 күн бұрын
Are wah 🎉 khub saras ....
@monapatel2546
@monapatel2546 28 күн бұрын
Khub j saras❤
@vagjibhaikhuman3525
@vagjibhaikhuman3525 15 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@PratikshaCharan
@PratikshaCharan 28 күн бұрын
Jay ma sonal🎉
@user-vk8uu8fq2z
@user-vk8uu8fq2z 28 күн бұрын
Nice ❤❤❤❤❤betaa
@PankajPrajapati-h8s
@PankajPrajapati-h8s 29 күн бұрын
સરસ બેટા
@qwertyking190
@qwertyking190 27 күн бұрын
Khub khub abhindan swra Beti 🎉🎉
@kapilapatel9163
@kapilapatel9163 28 күн бұрын
સ્વરા.. ખરેખર તું ક્લેક્ટર બનવા ને લાયક છે..ધન્યવાદ 🎉🎉🌹🌹👌👌
@mayurbdabhi883
@mayurbdabhi883 27 күн бұрын
Good બેટા.....
@jenishmaru1828
@jenishmaru1828 27 күн бұрын
Bharatiy nu gaurav 6 aa dikari🇮🇳💙
@UshaJethva-nf5lz
@UshaJethva-nf5lz 28 күн бұрын
Vah
@nmmachhi8775
@nmmachhi8775 24 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ આ દીકરી ને અને તેના માતાપિતાને
@patelsardaben4419
@patelsardaben4419 29 күн бұрын
❤sai bless you beti
@user-vu6yt1kw3m
@user-vu6yt1kw3m 6 күн бұрын
❤ Jay Ho Swra
@keshavlalvankar6979
@keshavlalvankar6979 26 күн бұрын
सबसे पहले तो इस वीडियो के माध्यम से दुनिया को अवगत करवाने के लिए चैनल के प्रयासों के लिए उनको अभिनंदन।स्वरा बिटिया के माता पिता और उनको पढ़ने में सहाय करनेवाले सबको अभिनंदन । स्वरा एक अलौलिक ईश्वरीय वरदान प्राप्त बिटिया है ये एक निर्विवाद हकीकत है । भगवान का ही एक अंश है । उनको ढेर सारी शुभकामनाएं और आशीर्वाद ।
@Dushyantkukareja333
@Dushyantkukareja333 28 күн бұрын
🌅👍
@shambhuahir5821
@shambhuahir5821 27 күн бұрын
Vahbetavah
@harshadpatel2413
@harshadpatel2413 28 күн бұрын
Congratulation shwara on your this age jay shree ram
@harshathacker3428
@harshathacker3428 27 күн бұрын
Ha bhgvan bdhane avij dikri ape
@ratilalprajapati1687
@ratilalprajapati1687 29 күн бұрын
આટલી નાની ઉંમરમાં ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન
@user-bg4ip8nb5v
@user-bg4ip8nb5v 29 күн бұрын
વિહ ઢીંગલી વિહ ધન્ય છે તારિજનેતા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@LaxmiPithiya-hw3wd
@LaxmiPithiya-hw3wd 28 күн бұрын
Very good
@parmarajitsinh2116
@parmarajitsinh2116 Ай бұрын
God bless you❤ and i am so proud💪 of you❤❤
@aashabenjoshi3369
@aashabenjoshi3369 7 күн бұрын
Kadachad ગોખ્યું હોય તો પણ આ ઉંમરે આટલું સરસ યાદ ના રાખી શકાય ...આજ ઉંમર 6 બાળકોની તેમના મગજ ને કસવાની ને તૈયાર કરવાની નવી પેઢી ની ભવિષ્યતિ❤❤
@chandrakantshah218
@chandrakantshah218 29 күн бұрын
Vah Bharat ki beti vah
@ShankutlaMadhavi
@ShankutlaMadhavi 29 күн бұрын
Very good 👍👏love you bachaa
@aashabenjoshi3369
@aashabenjoshi3369 7 күн бұрын
Maru pn khevu 6 k aatli yad shkti hovi te pn aagla jnm na snskar hshe ..ma bap nu nam roshn કરશે ખૂબ ખૂબ અભિનંદન બેટા❤❤❤❤❤
@ushaDamor-zj7ic
@ushaDamor-zj7ic Ай бұрын
VERY GOOD SVARA
@gopikalani8870
@gopikalani8870 23 күн бұрын
ખુબ જ સરસ ધન્ય છે તેની મા ને સંસ્કાર આપ્યા આવા
@neetajain190
@neetajain190 26 күн бұрын
Khubaj saras Swara બાળકો જે પ્રશ્ન પૂછે અનો અંસર આપવો જોઇએ ❤
@kanubhaiparmar662
@kanubhaiparmar662 4 күн бұрын
વાહ સ્વરાબેન ને સો સલામ કહેજો
@atriharshabenjayeshkumar1904
@atriharshabenjayeshkumar1904 27 күн бұрын
અમેઝિંગ .. ખરેખર ગુજરાત નું ગૌરવ 👍👏👏👏
@Ranjanpatel-r5x
@Ranjanpatel-r5x Ай бұрын
I am proud of this doughter
@krivaranipa4484
@krivaranipa4484 Ай бұрын
Vah સિંહણ
@bipinparmar3347
@bipinparmar3347 25 күн бұрын
Jai Bhim beta namoh budhay ધન્ય છે એ મા બાપ ને જે દિકરી રૂપી રત્ન મર્યું શે
@vatoviralvibhutioni
@vatoviralvibhutioni 27 күн бұрын
Har Har mhadev
@Mayurgohil815
@Mayurgohil815 29 күн бұрын
🎉🎉 wow
@paraslrathod3133
@paraslrathod3133 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤ વાહ ખુબ સરસ..... ધન્યવાદ..
@ParmarvaljibhaiValjibhai
@ParmarvaljibhaiValjibhai 11 күн бұрын
ધન્યવાદ અભિનંદન સ્વરા સ્વરાજ
@bhartikher9289
@bhartikher9289 27 күн бұрын
Vah vah God bless you
@AjaysinhGohil-ub3cg
@AjaysinhGohil-ub3cg 25 күн бұрын
સરસ દિકરી બોલે છે હો
@meetpatel5444
@meetpatel5444 27 күн бұрын
Jay Jay Garavi Gujarat
@aayalsworldfarm8135
@aayalsworldfarm8135 Ай бұрын
Wah 🎉
@bhartiranva9357
@bhartiranva9357 22 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સ્વરા ❤
@user-qu6ko6qn6d
@user-qu6ko6qn6d 16 күн бұрын
Very brave girl khub khub abhinandan aa baby Gujarat nu Ane father mother nu naam Ane saan vadhar say thanku
@MangalbhaiPatel-ur9lo
@MangalbhaiPatel-ur9lo Ай бұрын
Very Good.
@user-ue2bk2wv1b
@user-ue2bk2wv1b 22 күн бұрын
જય ભીમ દીદી
@christianusha9527
@christianusha9527 29 күн бұрын
Congratulations Svara 👌👌
@MaheshSolanki-g2k
@MaheshSolanki-g2k Ай бұрын
Vah vah vah vah vah
@user-gq1gn4mr7t
@user-gq1gn4mr7t Ай бұрын
Superb ❤
@chohanmakabhai3681
@chohanmakabhai3681 22 күн бұрын
ખૂબ ખૂબ અભીનંદન 👍
@HansabenMakwana-rf2gl
@HansabenMakwana-rf2gl 2 күн бұрын
PROUD OF GIJARAT
@JyotiKhuman-up4nz
@JyotiKhuman-up4nz 22 күн бұрын
વા બેટા ખૂબખૂબ અભિનંદન 🎉
@Ramesh.MThakkarThakkar
@Ramesh.MThakkarThakkar Ай бұрын
ભાઇ આપણે હારી ગયા ધન્ય છે બેટી ને વારંવાર
@nayanamehta8863
@nayanamehta8863 15 күн бұрын
Waah dikri brilliant chhe
@MaheshPatel-pp1rp
@MaheshPatel-pp1rp Ай бұрын
ગુજરાત નું ગૌરવ💐 God Gift.......🙏
@sarvaiyark8_pbr
@sarvaiyark8_pbr 24 күн бұрын
Srs
@chavdadk5400
@chavdadk5400 Ай бұрын
સ્વરાના માતા પિતા ને ધન્યવાદ કે આટલી નાની બાળકી ને ગજા ઉપરવટ નું જ્ઞાન આપ્યું
@MaheshSolanki-g2k
@MaheshSolanki-g2k Ай бұрын
Svara is a best
@Vjkareliya
@Vjkareliya 14 күн бұрын
God blessing you beta
@AshokPatel-yg2op
@AshokPatel-yg2op 26 күн бұрын
ખૂબ સરસ 🎉
@kanjibhaimakvana3528
@kanjibhaimakvana3528 19 күн бұрын
વાહભૈવા..ધનૈવાતછે
@KunjanMakwana-vp3wc
@KunjanMakwana-vp3wc 4 күн бұрын
Very very Nice 👌👌👌
@sajanshing9171
@sajanshing9171 12 күн бұрын
વાહ વાહ હું મારી દીકરી Swaraને નમન કરુંછુ તેમના મા બાપને પણ
@ramanlalpatel912
@ramanlalpatel912 Ай бұрын
અભિનંદન બેબી ને
@user-ly4bc9on2t
@user-ly4bc9on2t 23 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤devi
@AshokVankar-yh3dm
@AshokVankar-yh3dm 25 күн бұрын
Jay Bheem
Swara Vanvi_ Bhesan_ Bhim Dayro_
14:07
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 535 М.
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 100 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,6 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН