No video

દીકરીને સાંભળી લોકો કહે છે વર્ષો પછી ગુજરાતને આ બૂલંદ અવાજ મળ્યો છે | Gujarati Singer Himani Gadhavi

  Рет қаралды 63,855

Vaat Gujarati

Vaat Gujarati

9 ай бұрын

#himanigadhvi #singer #lokgayak #singers #dayro #bhavnagar #palitana #interview #lokdayro #gadhvi #vaatgujarati
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 90
@user-bn5ls8yg6n
@user-bn5ls8yg6n 9 ай бұрын
ગજબ... અવાજ.. આટલો ઊંચો અવાજ .. ખરેખર ચારણની દીકરીના અવાજમાં જગદંબા હોય છે.. એ આજે કળિયુગમાં પણ સાબિત થયું... ૧૦૦ ટકા આજ કાલની કિંજલ દવે કરતા આ દીકરી લાખ ગણું સારું ગાય છે... બેટા ખૂબ આગળ વધો... માતાજીના તમને અખંડ રખોપાં❤❤❤❤❤
@jankidasgondaliya6296
@jankidasgondaliya6296 7 ай бұрын
😊😅😊😊😅😅😂😊😘 up😊👍🏾😅❤😊
@rupalgadhvishah5077
@rupalgadhvishah5077 9 ай бұрын
ખૂબ જ સરસ હિમાની બેટા ખૂબ આગળ વધો તેવી માં મોગલ ને પ્રાથર્ના
@glvaghelagf9769
@glvaghelagf9769 9 ай бұрын
સિંહ ને બળદિયો બેવું સંગે જોડી મા ગાડું તે હંકારિયું,.... સૌ કોઈ જોઈને બોલ્યા આવી હોય ચારણ ની દીકરિયું... વાહ હિમાની બેન તમે મોટા કલાકાર બનશો... માતાજી ને આરદાહુ... જબર છો જોરાળી હે દેવસુરની રે મોગલ માનું ગીત લીરીક મુકો બેન
@ranabhabhan4089
@ranabhabhan4089 9 ай бұрын
આવી હોય ચારણની દિકરીયુ વાહ બેન આઈમાની સદાઈ ક્રુપા રહે જયમાતાજી
@a2_gohil83
@a2_gohil83 9 ай бұрын
ખુબ જ સરસ હિમાનીબેન 🙏 ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો એવી મા મોગલ ને પ્રાથના🙏
@kaushikzankat1896
@kaushikzankat1896 9 ай бұрын
સૌ કોઈ જોઈ ને બોલ્યા આવી હોય ચારણ ની દીકરીયું 🙌🙌🙌🙏 જય માતાજી 🙏
@kavadnitesh7175
@kavadnitesh7175 9 ай бұрын
ઈશરદાનગઢવી ,ભીખુદાનગઢવી,આદિત્યગઢવી પછી કોઈ ખૂબ જ સરસ અવાજ સાંભળ્યો હોય એવું લાગે છે.. ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ .. 👏🙏
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan 9 ай бұрын
Vah himaniben gadhvi no aavaj saras se
@kishorjadeja851
@kishorjadeja851 9 ай бұрын
ખૂબ ખૂબ જ સરસ દિકરી બા આપ ધણાં આગળ વધો તેવી પ્રાર્થના મૌમાઇ આશાપુરા આપની સદાકાળ સાહય કરે જય માતાજી👍
@Anil_Ahir5016
@Anil_Ahir5016 9 ай бұрын
જય માતાજી બેન આપ ઉતરોતર પ્રગતિ કરો એવી. શુભેચ્છાઓ
@HPROHADIYA
@HPROHADIYA 9 ай бұрын
ખુબ જાજા દિવસે આવો અવાજ સાંભળવા મળ્યો છે ખુબ સરસ અવાજ છે
@user-bq2pg8yh5p
@user-bq2pg8yh5p 9 ай бұрын
Wahhh Gjb avaj chhe ben no 👌👌👍👍
@AvniGadhavi_013
@AvniGadhavi_013 9 ай бұрын
Waahhh himanii
@chavdapravinbhai3199
@chavdapravinbhai3199 9 ай бұрын
ખુબ આગળ વધે એવી પ્રાર્થના
@samirgadhvisamirgadhvi3096
@samirgadhvisamirgadhvi3096 9 ай бұрын
Vaah Ben baa khub saras mataji ni sahay sadaa rahe aej prathana 🎉🎉🎉
@anilgadhavi5578
@anilgadhavi5578 9 ай бұрын
બહેન આપ ખુબ જ આગળ વધો ખુબ જ સારું નામ બને એવી ખુબ ખુબ શુભ કામના
@mamtagadhvi3380
@mamtagadhvi3380 9 ай бұрын
Wahhhh 👏👏👏
@gujarthistory3408
@gujarthistory3408 9 ай бұрын
Wah...🎉
@hareshharesh1986
@hareshharesh1986 9 ай бұрын
Vha ben dikri tmane mataji khub aagan vdhare
@rajuchauhan...1542
@rajuchauhan...1542 9 ай бұрын
Jay mataji Ben khubaj kanthilo avaj che mataji ne prarthna che tame khubaj agal vadho evi ma bhagavati ne prarthna che
@anilgadhavi5578
@anilgadhavi5578 9 ай бұрын
વાહ વાહ બહેન વાહ ખુબ સરસ
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 9 ай бұрын
કીરણબેન. ગઢવી. જેવુ.સરસ.ગાય.સે.જય.સોનબાઈ. મા
@natvarsinhsolanki1150
@natvarsinhsolanki1150 7 ай бұрын
ધન્ય છે..હિમાનીબેન .. આપના પર હમેશા માં સરસ્વતીની કૃપા બની રહે...❤❤❤
@sagar.__.bharvad
@sagar.__.bharvad 9 ай бұрын
Ha ben ha ❤
@chavdavm7184
@chavdavm7184 9 ай бұрын
વાહ મારી બહેન.... સુપર અવાજ.....
@user-wq6in9zv1b
@user-wq6in9zv1b 9 ай бұрын
Khubkhub aabhi nndn
@user-so9vh6cm7n
@user-so9vh6cm7n 9 ай бұрын
Vahjaymataji
@Jay_momay_maa
@Jay_momay_maa 9 ай бұрын
વાહ દીકરી વાહ ખુબ આગળ આવો જયરાજબાઈ મા
@gadhavidhavaldan4878
@gadhavidhavaldan4878 9 ай бұрын
વાહ હિમાની બેન વાહ....
@bhaveshdhameliya1101
@bhaveshdhameliya1101 9 ай бұрын
બોવ સરસ
@NebhabhaiKamariya-vk6ro
@NebhabhaiKamariya-vk6ro 8 ай бұрын
Best song himaniben
@babupatel2874
@babupatel2874 8 ай бұрын
ખૂબ સરસ bખૂબ સુરત
@YuvrajSinh-cl2oq
@YuvrajSinh-cl2oq 9 ай бұрын
વાહ વાહ જોગમાયા અમે ચારણ-કન્યા ને જોગમાયા કહીને બોલાવતા હોય છી
@vjgohil7308
@vjgohil7308 9 ай бұрын
Voice of gujarat....best wishes benba
@nikitasaliya6117
@nikitasaliya6117 9 ай бұрын
Wahhh ben. Matino avaj 6e ben tmaro
@vishalsolanki2892
@vishalsolanki2892 9 ай бұрын
જય હો
@cpswami0910
@cpswami0910 9 ай бұрын
જયજોગમાયા
@gopalvaghasiya6278
@gopalvaghasiya6278 9 ай бұрын
વાહ વાહ
@user-ud2od4zl9q
@user-ud2od4zl9q 9 ай бұрын
Nice himu..♥️
@valabalbhadrasinh3513
@valabalbhadrasinh3513 9 ай бұрын
Jay ma mogal.....
@dilubhaikamaliya1609
@dilubhaikamaliya1609 9 ай бұрын
Wah bhaniba
@gujratisahitya5340
@gujratisahitya5340 8 ай бұрын
Jordar beni 👌
@user-lq5sr3nw6u
@user-lq5sr3nw6u 9 ай бұрын
સારણ ને તો જીભે સરસ્વતી હો જય હો યાઈમાની
@santvanidayro5427
@santvanidayro5427 9 ай бұрын
જય જય હો
@user-mc1dc1jc4e
@user-mc1dc1jc4e 9 ай бұрын
Khub saras himani
@yugdipsinhzala3813
@yugdipsinhzala3813 9 ай бұрын
Wah saras 👌👌👌
@mehulghadvi7947
@mehulghadvi7947 9 ай бұрын
જય.મોગલમા.વાહબેન
@royalbanna6702
@royalbanna6702 7 ай бұрын
વાહ બેન બા...શું અવાજ છે તમારો...🙏♥️
@rajeshbhan1929
@rajeshbhan1929 4 ай бұрын
Brilliant singing. Jay mataji 🙏💐
@_narsi_bharvad
@_narsi_bharvad 8 ай бұрын
ખુબ સરસ અવાજ છે.. જય ઠાકર ધણી
@hasmukhbarvaliya2572
@hasmukhbarvaliya2572 9 ай бұрын
Jay mataji ben
@kripalsinhzala6378
@kripalsinhzala6378 9 ай бұрын
ખૂબ ને ખૂબ આગળ વધો બા 👸💪🇮🇳
@kiritsinhjadeja9057
@kiritsinhjadeja9057 8 ай бұрын
વાહ દીકરી ધન્ય છે
@sonalbenaamaliyar8720
@sonalbenaamaliyar8720 6 ай бұрын
Vah vah ben vah🎉🎉
@user-hy8ls3or3p
@user-hy8ls3or3p 9 ай бұрын
જય માતાજી જય ગુરુદેવ જય મોગલ માં
@plannerop
@plannerop 9 ай бұрын
Nice Voice 🎉
@user-wu5fb5mr7z
@user-wu5fb5mr7z 9 ай бұрын
વાહ મારિ ભગવતી લાખલાખ વંદન તારા ચરણોમાં આદાસના
@mojilothakorofficial9347
@mojilothakorofficial9347 5 ай бұрын
ખુબ સરસ 🙏🙏🙏
@solankidilip8970
@solankidilip8970 8 ай бұрын
માં મોગલ તમને ખુબ આગળ વધારે
@babupatel2874
@babupatel2874 8 ай бұрын
બેન બા તમારા ગલામા સ્પંદન છે
@priyanshicargocontainer2342
@priyanshicargocontainer2342 9 ай бұрын
Jay sonal ma Khub srs Bhani Ba
@aayalsworldfarm8135
@aayalsworldfarm8135 9 ай бұрын
Gjab 🙏🙏
@user-oz2eo5ge8h
@user-oz2eo5ge8h 9 ай бұрын
કિરણબેન ગઢવી જેવો અવાજ છે
@mansukhhirapara5571
@mansukhhirapara5571 9 ай бұрын
જય હો જય માતાજી
@rajvirgadhviofficial
@rajvirgadhviofficial 8 ай бұрын
વાહ બેન 👌🏻👌🏻
@user-zv6ur3po1u
@user-zv6ur3po1u 9 ай бұрын
Viri good
@user-oz2eo5ge8h
@user-oz2eo5ge8h 9 ай бұрын
બેન ના શબ્દો સીધા રદયને આડે છે.હુ પાલીતાણા નો છે
@karshanchudasama8146
@karshanchudasama8146 6 ай бұрын
જય માતાજી ❤
@bharatpingalsur2628
@bharatpingalsur2628 9 ай бұрын
Khub aagal vadho ben avi ma mogal ne prathna karu chhu
@user-rr7lx7bm4r
@user-rr7lx7bm4r 4 ай бұрын
Jay माताजी
@dhanrajgadhvi3189
@dhanrajgadhvi3189 9 ай бұрын
Jay ma sonal
@user-lg6xt2eb4s
@user-lg6xt2eb4s 4 ай бұрын
વાહ આઈ માં જગદંબા છો તમે
@jilubhaibudhda8035
@jilubhaibudhda8035 8 ай бұрын
Jay ma mogal karupa
@solankiaman151
@solankiaman151 9 ай бұрын
😊
@bhavnapatel6488
@bhavnapatel6488 9 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@gujarthistory3408
@gujarthistory3408 9 ай бұрын
🎉🎉🎉
@solankiarvind1175
@solankiarvind1175 7 ай бұрын
ખુબશરશબેનતમેગાયૃ
@patelbharat7178
@patelbharat7178 2 ай бұрын
Jay.mataji.beta
@patelbharat7178
@patelbharat7178 2 ай бұрын
@kapilsarma4019
@kapilsarma4019 3 ай бұрын
aane platform aapo bhai aagad jahe ho..
@user-cl6hr9do4q
@user-cl6hr9do4q 6 ай бұрын
Gujratma.aanek.rag.Kala.khajanose.
@user-oz2eo5ge8h
@user-oz2eo5ge8h 9 ай бұрын
ભાઇ તમે પાલીતાણા કહો છો.બેન તલાજા તાલુકાના કેછે
@bhardarn6175
@bhardarn6175 9 ай бұрын
Hu to ghediya kodi se pan saran ni dikari na avaj bov game
@user-wq6in9zv1b
@user-wq6in9zv1b 9 ай бұрын
Ben tmne makhodl na aasir vad
@madhubenparmar5091
@madhubenparmar5091 7 ай бұрын
Ghadhvi ni dikari Jay mataji
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45