Рет қаралды 92,644
#Trushastaste_Gujarati #leftoverrecipes #leftoverkhichdirecipes #vadhelikhichdiivangiyo #vadhelikhichdinimasalaidli #vadhelikhichdinohandvo #leftoverrecipesbytrusha @SheetalsKitchenGujarati
વધેલી ખીચડીના ઉત્તપમ : kzfaq.info/get/bejne/gtVibM1-0sDKoWg.html
INGREDIENTS :
1. મસાલા ઈડલી બનાવવા :
* 1.5-2 કપ વધેલી ખીચડી
* 3/4 કપ સોજી
* 3/4 કપ ખાટું દહીં
* 1 ટે સ્પૂન ઘી
* 1/2 ટી સ્પૂન રાઈ
* 1/2 ટી સ્પૂન જીરુ
* 1/2 ટી સ્પૂન ચણાની દાળ
* 1/2 ટી સ્પૂન અડદની દાળ
* 6-7 જીણા સુધારેલા લીમડાના પાન
* 1 ઝીણું સુધારેલું લીલું મરચું
* 1.5 ઇંચ ખમણેલું આદુ
* 3 ટે સ્પૂન કાજુના ટુકડા
* મીઠું સ્વાદ પ્રમાણે
* 1 પાઉચ ઈનો
2. હાંડવો બનાવવા :
* 1 કપ ઈડલીનુ વધેલું ખીરું
* 3 ટે સ્પૂન ખમણેલું ગાજર
* 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
* 1 ટી સ્પૂન તેલ
* 1/4 ટી સ્પૂન રાઈ
* 1/4 ટી સ્પૂન સફેદ તલ
* 4-5 લીમડાના પાન
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : KZfaq.com/c/trushastasteHindi
Facebook link : Trushas-taste-107072164804238/
Music in this video :
-------------------------------------------------
Carefree Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
creativecommons.org/licenses/by/4.0/
Music promoted on www.chosic.com/free-music/all/
---------------------------------------------------
Thank you for your love and support 🙏🙏