વઘારેલી ખીચડી વઘારેલી છાસ village lifefarmer lifevillage cooking channelcooking vlogvillage cooking

  Рет қаралды 38,431

BL vadi vlog

BL vadi vlog

17 күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubeshorts #youtubevideo #youtube #shortvideo #shorts #food ‪@Blvadivlog‬
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 411
@BM.Shorts_0450
@BM.Shorts_0450 16 күн бұрын
સીતારામ દાદા અને તમે જાડ ની ખુબજ સરસ માહિતી આપી અને તમે પંખી માટે એટલો સરસ વિચાર કરો છો તે જોઈ અને સાંભળી ને ખુબજ આનંદ થાય છે માઁ ખોડીયાર પાસે પ્રાથના કરીશ કે તમને અને તમારા પરિવાર નેહમેશા ખુશ અને તંદુરસ્ત રાખે ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@rajubhaimakvana1587
@rajubhaimakvana1587 5 күн бұрын
Ha moj ha
@bharatvithlani6531
@bharatvithlani6531 20 сағат бұрын
સ્વાર્થની આ દુનિયામાં પ્રાણીઓ પક્ષીઓ માટે સદભાવના રાખીને વૃક્ષો વાવ્યા છે તે અભિનંદન ને પાત્ર છે બાકી તો દરેક ખેડૂતો આવક નું વિચારીને ખેતી કરતા હોય છે ❤❤
@shobhanasolanki3927
@shobhanasolanki3927 15 күн бұрын
Amazing trees you have planted❣ - I cannot wait to see them grow big, it will be a Moj sight and good for health. Also, wah re khichdi & kadhi my favourite meal. I enjoyed watching this video Thank you, Jai Sitaram! Shobhana Solanki💖
@manishdave4660
@manishdave4660 3 күн бұрын
સીતારામ બાબુભાઈ મસ્ત વઘારેલી ખીચડી વાહ વાહ દેશી જમણ ની મોજ હો કઈ નો ઘટે મનીષ દવે, જુનાગઢ
@vikrambapu1836
@vikrambapu1836 10 күн бұрын
વાહ જોરદાર સરસ માહિતી જોરદાર લાજવાબ છોડ માં રણછોડ છે 😊😊❤❤❤
@Blvadivlog
@Blvadivlog 7 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 15 күн бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સોમનાથ મહાદેવ
@jaineegohil6237
@jaineegohil6237 15 күн бұрын
બોવ જ આનંદ થયો તમે જે રીતે પ્રકૃતિ , વનસ્પતિ, પક્ષીઓ ની કેળવણી કરો છો એ જોઈ ને. આન્ટી એ બોવ સરસ દેશી ભોજન બનાવ્યું. જય સીતારામ 🙏🏻 જય માતાજી 🌹 જય બજરંગબલી 💪 - જૈની ગોહીલ , અમદાવાદ
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys 15 күн бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ritamathur6712
@ritamathur6712 6 күн бұрын
સીતારામ ખુબ સરસ
@dharamshipatel3349
@dharamshipatel3349 14 күн бұрын
સીતારામ રાધેશ્યામ ઝાઝાથી like સાથે. હા જમાવટ vlog ❤❤.. ખુબ ખુબ ઝાડવાં હા ખીચડી કઢી વાળું મોજ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ...
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ રાધેશ્યામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય દ્વારિકાધીશ
@charupandya221
@charupandya221 6 күн бұрын
🙏
@k.h.111
@k.h.111 15 күн бұрын
જય માં મોગલ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય મોગલ માં
@KishanThakor-pg3cc
@KishanThakor-pg3cc 13 күн бұрын
Gulab
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 15 күн бұрын
બોવ સરસ ખીચડી હો દાદા દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gujuji7363
@gujuji7363 15 күн бұрын
કેમ. છો. કાકા. ને. માસી. તમારી. લાઇફ. બહુજ. સુખી. છે. જોઇને. બહુ જ. આનંદ. થાય. છે. અને. પ્રાચીન. પધધિ. બહુ. જ. ગમે. છે. આપનો. આભાર. વિડિયો. માટે. 🙏🏻. પણામ. હું. અમેરિકાથી. જોયુ. છુઁ. મારુઁ. નામ. સુનંદા. ફરી. આભાર. 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🌹🌹🌹🌞🌞🌞👍👍👍
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@preeti0945
@preeti0945 5 күн бұрын
👌👌👌👌👌👍 khub saras. Tamari vadi joine khub Anand thayo.🎉 Khub khub abhinandan 💐🎊🎊🎊🎊🎊🎊🎊💐💐🙏💐
@mayaoza7117
@mayaoza7117 16 күн бұрын
Arey ha Babubhai ane Bhavnaben ne Happy Anniversary 💐🎁🍱🎉🎊🤗😍🥰❤️🙏🏻😘😇 Jamvanu to rojeroj Bhavnaben saras....j banavta hoy 6...........👌🏻😋🤗😍❤️🙏🏻... jeevanna tamam e tamam karyo tamara Sunder....Sitaram Sitaram.....MBOza from Gandhin’gar 🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@savitakeshwala2055
@savitakeshwala2055 16 күн бұрын
sitaram kaka ne kaki ne bahuj Saras bagicho banavo che. nasib Ma hase to Jova avsu India avsu tiyare. kaki vadhreli khichdi pan bahuj Saras banavi che to sitaram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️👍👍👍👍👍👍
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. હા જરૂર આવજો અમને ખૂબ આનદ થશે આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@komalbhatt2791
@komalbhatt2791 15 күн бұрын
ખૂબ સરસ... જોવાની જાણવાની ખૂબ મઝા આવે છે... સીતારામ...🙏
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys 15 күн бұрын
Jayswaminarayan
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય સ્વામિનારાયણ
@dharjiyajentibhaidharjiyaj2025
@dharjiyajentibhaidharjiyaj2025 4 сағат бұрын
જય સોમનાથ બાબુભાઈ
@asgajera3462
@asgajera3462 16 күн бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhh jad ropine mast ksm karu ho 4 5 years ma to motu van bani jashe Vg
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા એક દમ સાચી વાત કહી છે
@JDBOY9028
@JDBOY9028 15 күн бұрын
બાપા બા સીતારામ,,🙏
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
બાપ સીતારામ
@ghanshaymmakavana
@ghanshaymmakavana 16 күн бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતારામ
@mukeshbabriya8874
@mukeshbabriya8874 13 күн бұрын
Jay shree Krishna Radhe Radhe
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@Bhavesh_vlogs1988
@Bhavesh_vlogs1988 16 күн бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી
@babulalhbabulalh9951
@babulalhbabulalh9951 2 күн бұрын
જય માતાજી
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 11 күн бұрын
Rekhaben shukel surat🎉
@Blvadivlog
@Blvadivlog 8 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashokbhaipatel8018
@ashokbhaipatel8018 16 күн бұрын
તમારી જમીન ખુબ ગમે છે
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@JadeJanatubhaJadeJa
@JadeJanatubhaJadeJa 14 күн бұрын
જય માતાજી ગાય રાખો બે
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી હા રાખીશું
@nitarathod9025
@nitarathod9025 14 күн бұрын
સીતારામ દાદા દાદી અમદાવાદ થી સરસ ઝાડ ઉગાડયા વાડી એ આવવાનુ મન થઈ ગયુ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર આવજો અમને ખૂબ આનદ થશે
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 16 күн бұрын
Khub khub saras video bhai
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hiteshagravat7227
@hiteshagravat7227 9 күн бұрын
Kyu gam dada khub saras ba sitaram
@Blvadivlog
@Blvadivlog 7 күн бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@latamehta7562
@latamehta7562 14 күн бұрын
🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@antaryatradcp
@antaryatradcp 14 күн бұрын
Baa ne dada ni mozz
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotipatel7453
@jyotipatel7453 15 күн бұрын
બા તમારી વઘારેલી ખીચડી અને છાસ જોરદાર ખાવાનું મન થઈ ગયું😋😋👌
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys 15 күн бұрын
Ok
@kamlabenpatel8708
@kamlabenpatel8708 15 күн бұрын
Paropkari jivan chhe tamaru bhagvan tame khub jsaru Jivan rakhe
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@hansahansa8941
@hansahansa8941 15 күн бұрын
સરસ જોરદાર ખીચડી કઢી 👌સીતા રામ🙏
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mayaoza728
@mayaoza728 16 күн бұрын
“ વૃક્ષારોપણ “એ સારામાં સારું કાર્ય કર્યું છે ને બીજું ઈ કે તમે ને જાતજાતના “ પંખીઘર “ બનાવ્યાં….આ બે કામ રોજબરોજ ના કામમાંથી અલગ તરીને કેવાં સરસ કામ….અપ્રતિમ….બહુ સરસ…..સીતારામ સીતારામ🙏🏻🙏🏻 MBOza from ગાંધીનગર
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@hdharia8719
@hdharia8719 16 күн бұрын
ડ્રેગન ફ્રૂટ વાવો. ચાઇના નું ફ્રૂટ છે. અને બજાર માં મોંઘું મળે છે.
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ હા રોપા તૈયાર છે વાવીશું વિડિયો જોતા રહેજો
@ankitajoshi6458
@ankitajoshi6458 16 күн бұрын
સિતા.રામ.દાદા.
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@alpamadhav7345
@alpamadhav7345 13 күн бұрын
Mast
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaipateliya4541
@bharatbhaipateliya4541 12 күн бұрын
ધન્ય છે તમને આ‌ ‌પછું પક્ષીનો પ્રેમ
@Blvadivlog
@Blvadivlog 8 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ashokbhaipatel8018
@ashokbhaipatel8018 16 күн бұрын
તમારી જમીન ખુબ ગમે છે તમારી જમીન મારા દિલમાં લાગી છે
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@VishalBhil-hu2fe
@VishalBhil-hu2fe 14 күн бұрын
જયમાતાજી દાદા અને દાદી સોનલબેન નીચાકોટડાથી ❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 15 күн бұрын
રામ રામ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
રામ રામ
@user-bd4sx3zl8o
@user-bd4sx3zl8o 16 күн бұрын
ખુબ સરસ બના ઈ ખી ચ ડી બેન મસ્ત દેસી રી તે ત મા રાં વી ડી યો સરસ હો ય છે સી તા રામ બેન ❤❤🎉🎉
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@bhanumatimaru601
@bhanumatimaru601 16 күн бұрын
Jai Sri Krishna waah Baabu bhai lagbhag badhaj zaad vavya chhe tame vaav (Kuvaani) baaju ma vad ane pipda ne khaash vaavjo kaaranke Aa zaad jamin ma paani no sangra kare chhe kuvama kiyarey paani khute nahi Geeta ben ni rasoy yummy yummy 😋 waah nice video Jai Mataji Mumbai thi bhanu ben
@user-yd3wd4yi7h
@user-yd3wd4yi7h 16 күн бұрын
❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotipatel7453
@jyotipatel7453 15 күн бұрын
સીતારામ દાદા બા બોવ જ સારૂ અને મનને શાંતિ થાય તેવું આયોજન કર્યું છે બસ જોવાનું ગમે તમારું ઘર અને આજુબાજુનું વાતાવરણ ખરેખર કેવું પડે❤થી 🙏🙏🙏
@hiragauribhatt
@hiragauribhatt 15 күн бұрын
કાકા અને કાકી જય શ્રકૃષ્ણ અને સીતારામ આજે તમે ઝાડવા વિશે જે માહિતી આપી me જે ઝાડ ના નામ વિશે પછ્યું હતું કૉમેટસમાં તેનો જવાબ મને મળી ગઈ યો અને બીજા મારા જેવા ભાઈ અને બહેનો પણ હવે વાત કરીયે તમે જે વાત કય તેમાં ઘણુંબધુંઆવરી લીધું તમારો ઉત્સાહ અને ઉમઁગ છે અને પક્ષીઓ વિશે ની અગાથ મહેનત અનેરોપા ક્યાં ક્યાં ક્યાંથી લાવીયા વગેરે વળી પર યાવરણ વિશે પણ આપણે હાય વે પર જતા હોય આ વર્ષ જેવો તાપ હોય અને જો ઝાડવાનો છાંયો મળી જાય તો કેવી શાંતિ મળેએ પણ સરસ વાત છે તમે આજે ઘણું બધું કય દીધું અને કાકી એ વધારેલી ખીચડી અને મસાલેદાર કઢી અને વરસાદી સીઝન મોજે દરિયા ભાઈ લ્યો હવે જમી લ્યો
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 15 күн бұрын
દાદા બા સરસ તમારી વાડી છે દાદા એ તો બહુજ ફળ અને જાડ રોપીદીઘા બહુજ સરસ કામ અને વાડી રેવાની મજા આવી જાય તો બઘા ને સીતારામ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ આપની કોમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@walajipatel3413
@walajipatel3413 16 күн бұрын
સીતારામ ભાઈ વાહ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ છે બધા ઝાડ નાં નામ દર્શાવેલ હતા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@hemantvyas5663
@hemantvyas5663 15 күн бұрын
સીતારામ બાબુભાઈ અને બેન તમારો વિડીયો જોવા ની મઝા આવે છે. હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ravatgar1355
@ravatgar1355 15 күн бұрын
ખૂબ સરસ જીવન જીવો છો તમે
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@merrakesh4815
@merrakesh4815 16 күн бұрын
સરસ વિડીયો બનાવ્યો છે જય માતાજી કાકા
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl 15 күн бұрын
જય માતાજી બાબુ દાદા ગીતાબેન
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 16 күн бұрын
સીતારામ ભાવનગર હષૉબેન
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ
@arunamakwana5730
@arunamakwana5730 15 күн бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne mari baby kushi ne hospital ma thi chuti mali gay che ne ane aaram karvanu kidhu che doctor ne tame ghana jad vaviya ne bhadhe na nam janaviya saru lagiyu aana thi aamara chokari ne khabar pad se jamavat ho ne vagareli khichdi ne vagareli chas moj che ho ane video wala bai ketan bhai ne pan jara video ma aav vanu kejo saru lage ke kaka kaki sathe bhai pan video ni jamavat kare ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@bhavnatrivedi1714
@bhavnatrivedi1714 16 күн бұрын
રામ રામ સીતારામ રાજકોટ ભાવના બેન
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
રામ રામ સીતારામ
@n.vgadhavi2839
@n.vgadhavi2839 15 күн бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. વૃક્ષો અને પક્ષીઓ પ્રત્યે જે પ્રેમ છે એ જાણી ને ખૂબ આનંદ થયો. વૃક્ષો ના મહત્વ વિશે જે વાત કરી એ ખૂબ સાચી વાત છે અને જેટલા વૃક્ષો વાવશુ એટલું ફાયદો છે અને આવનાર પેઢી ને સારું રહેશે નહીંતર તાપને કારણે તકલીફ વધશે. વૃક્ષો વાવો વરસાદ લાવો. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@rameshrojasara694
@rameshrojasara694 15 күн бұрын
કુદરતના ખોળે જીવન છે, આવું તો સ્વર્ગમાં પણ ન મળે. ઈશ્વર તમને બધાને ખુશ રાખે તેવી અભ્યર્થના.
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@kantibhaipatel2379
@kantibhaipatel2379 16 күн бұрын
કઢી સરસ બની સીતારામ દાદા
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashapatel518
@ashapatel518 16 күн бұрын
Sita ram 🙏 Jai mataji from Ashaben London
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ જય માતાજી
@dravyangelfamilyvlog
@dravyangelfamilyvlog 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@jaydeeprajputana2508
@jaydeeprajputana2508 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏👍
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RupalGadhavisKitchen
@RupalGadhavisKitchen 16 күн бұрын
sachu sukh aaj che, jay mataji
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Rkbudhelvlogs
@Rkbudhelvlogs 16 күн бұрын
❤❤ Jay dawarikadhis
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય દ્વારિકાધીશ
@manusihora7622
@manusihora7622 16 күн бұрын
Super બાબુભાઈ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 16 күн бұрын
Sitaram bhai
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@satyapalsinhgohil7495
@satyapalsinhgohil7495 16 күн бұрын
જય માતાજી ભાવનગર થી કૈલાસબા બહુ મજા આવી ગઈ બધા ફળ ફૂલ આવી ગયા સરસ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@vrajbabriya5607
@vrajbabriya5607 15 күн бұрын
Sitaram kaka
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-zf1np3by1w
@user-zf1np3by1w 16 күн бұрын
Allah khub aagal vadhare
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@haresvaghela6087
@haresvaghela6087 16 күн бұрын
જયગિરનારી બાબુદાદા તમને અને મારા બાને બાબુ દાદા હુમારેકેવુ તમારૂકામ એવુછે કે એનુ કોઈ વર્ણન જ નથી ખુબ ખુબ અભિનંદન મારે દાદાના આવુછે એકદિવછ હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય ગિરનારી હરેશભાઈ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@S.S_gaming3079
@S.S_gaming3079 16 күн бұрын
🙏Jay Shri radhe Krishna 🙏
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@ninty6
@ninty6 16 күн бұрын
Mane pan pankhi no bau shokh che roj ghare kang khava aave che dada masi jay swaminarayan Tamaru house andar thi batavo
@jaluvaland6272
@jaluvaland6272 15 күн бұрын
સાડી સરસ પહેરી છે જમવાનું સારુ બનાવયુ છે સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-bu2ic9jd3b
@user-bu2ic9jd3b 16 күн бұрын
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pareshsolanki9813
@pareshsolanki9813 15 күн бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે તમારી ખીચડી સરસ રીતે બનાવી છે ખાવાનું મન થાય છે
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 16 күн бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ કુહા થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર ગુલાબ 🌹
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-xp8mt6gg7c
@user-xp8mt6gg7c 15 күн бұрын
Babubhai tame badha zaad ropya pan ganesh gegdi ni tree nathi ropyu prabhu ena ful pan mast aave che , Jashodaben from baroda
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર વાવીશું
@vikeshvaja4
@vikeshvaja4 15 күн бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kailasbeladiya9629
@kailasbeladiya9629 16 күн бұрын
હરહર મહાદેવ 🌿🌹🕉️🙏 સુરત થી કૈલાસ બેન એક સરખી ઓળ થય ગય શીંગ ની અમારે તો સુરત જગ્યા ના હોય કેમ વાવવા ભાઇ તમારા શોખ એવા છે કે બધાને કામ આવે એવા વેરી નાઈસ અમે તમારી બાજુ બુઢણા ગામ છે ત્યાં ના છીએ બાકી હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 17:02
@kishoreparekh5050
@kishoreparekh5050 15 күн бұрын
Vaah vaghareli khichdi ne vaghareli chhash ! Saras chhod vavya
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@chetalzaveri8711
@chetalzaveri8711 16 күн бұрын
સીતારામ બા દાદા ❤❤
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 16 күн бұрын
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family everyone
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rekhavyas9194
@rekhavyas9194 16 күн бұрын
ખુબ સરસ રસોઈ બનાવી છે અને ચોખ્ખાઈ સરસ રાખો છો તમારા વોલગ જોવાની ખુબ મજા આવે છે કયારેક આવશુ તમારી વાડીએ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@geetajaraval3806
@geetajaraval3806 15 күн бұрын
Khub saras
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ArunabenUkani
@ArunabenUkani 15 күн бұрын
Baa dada bovj sara che dada bovj sara che dada bani jodi amar rahe
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@Solanki_D_j
@Solanki_D_j 16 күн бұрын
જીતુ ભાઇ માલણકા દરવાજા નું પંખી નીચે કીધુથુ ઈ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@narendrapatel2236
@narendrapatel2236 15 күн бұрын
વાહ બાબુભાઇ તમારો jaadva no પ્રેમ બહુ ગમ્યો jitubhai વડોદરા થી
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@narendrapatel2236
@narendrapatel2236 9 күн бұрын
@@Blvadivlog બાબુભાઇ અમને તમારી રૂબરૂ મુલાકાત લેવી છે
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 16 күн бұрын
Jay maa mogal
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
જય મોગલ માં
@vins6036
@vins6036 15 күн бұрын
Jail mataji bhai,bhabhi tamari vaadi bahuj Sara's lage che. Kevado vavana cho? Badhane amara UK thi Sita Ram🙏
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર વાવીશું સીતારામ
@ankitajoshi6458
@ankitajoshi6458 16 күн бұрын
શોભનાબેન.જોષી.રાજકોટ.થિ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ
@pallavikochiyaniya4859
@pallavikochiyaniya4859 16 күн бұрын
Vaah kaka vaah bov saras video
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@amishaghelani7007
@amishaghelani7007 15 күн бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી ખુબ સરસ ખીચડી બનાવી બા એ ખાવાનું મન થયું 😊 સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@P_Diu
@P_Diu 14 күн бұрын
Picahar uatarvano sokah ce moje moj
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 15 күн бұрын
Ram Ramshitaram
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
રામ રામ સીતારામ
@kantibhaipatel2379
@kantibhaipatel2379 16 күн бұрын
વૃક્ષોનું જતન સારું છે
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Peli fere tractor sikhvama ariho tute go
15:30
Om And Family Gujarati
Рет қаралды 131 М.
Khaman Recipe | ખમણ | Deshi Stayl Khaman | Khaman Dokla | Recipe video
12:08
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН