મા-બાપ પ્રત્યે દિકરા ની બેદરકારી l Gujarati Samjik Video l Vaghubha Na Video

  Рет қаралды 365,707

HARSIDDHI TIGER GROUP

HARSIDDHI TIGER GROUP

2 жыл бұрын

નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
મા-બાપ પ્રત્યે દિકરા ની બેદરકારી l Gujarati Samjik Video l Vaghubha Na Video
#vaghubhanavideo #vaghubhanicomedy #kadvabhanacomedy #laljinicomedy
FOLLOW
---------------------------
INSTAGRAM :
/ harsiddhitiger
કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
👌વિડીયો ગમે તો👌
લાઇક કરો.....👍
શેર કરો........🤳
કોમેન્ટ કરો....🖊
( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી
CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
contact - kiranthakor161@gmail.com

Пікірлер: 229
@ankitsinhdarbar6258
@ankitsinhdarbar6258 2 жыл бұрын
ખરેખર ભાઈ દિલ સ્પર્શી ગયો તમારો વિડિયો ધન્યવાદ આપું છું તમારી આખી ટીમને. 🙏🙏🙏🙏🙏સ્ટોરી લખનાર ને પણ મારા જય માતાજી ભાઈ
@AsHOKASHOK-hx3jl
@AsHOKASHOK-hx3jl 2 жыл бұрын
બઊ સરસ વિડીયોછે વાગૂભા કડવાભા રોશની બેન આખમા આશૂ આવીગયા જય માતાજી
@dilipsinhsolanki9210
@dilipsinhsolanki9210 2 жыл бұрын
BBQn we
@arjunbhai6122
@arjunbhai6122 2 жыл бұрын
જેનો ....સમય...હતો..સેવાનો...પણ...જુવાની...ક્યાં...જોવે...ઘડપણ...
@hkofficial5461
@hkofficial5461 2 жыл бұрын
ખરે ખર આ video જોઈને હું એટલું બધું રડ્યો છું કે. મે મારા મનમાં પણ નહોતું વિચાર્યું... nice video vaghubha, Lalji. આજના છોકરાઓ ને ખબર તો પડે ને કે માં- બાપ ની કેટલી care કરવી જોઈએ.
@Rajashakti2742
@Rajashakti2742 2 жыл бұрын
આ વિડિયો હાલ મા બહુ જ શીખ વિ જાય છે..હાલ મા ઘણી જગ્યા ઍ આવુ મે પોતે જ જોયે લુ છે...તમારી ટીમ ને ....જય માતાજી.......
@vijayChauhan-kx6df
@vijayChauhan-kx6df 2 жыл бұрын
ખુબ ખુબ સરસ લાલજીભાઈ વાગુભા રોષનીબેન વિડીયો જોઈને આખમાથી આસુ આવી ગઈ
@jayvihatramchannel923
@jayvihatramchannel923 2 жыл бұрын
આવા જ વિડિયો બનાવો કે કોઈ પણ દીકરા એમના મા બાપ ને તરછોડે નહીં અને પૂરે પૂરી સેવાઓ કરે દરેક ને નમ્ર વિનંતી છે કે માં બાપ હુસેને ત્યાંસુધી ખબર નહીં પડે પણ જે દિવસે નહીં હોયને ત્યારેજ પસ્તાવો થસે જય વિહત રામ
@arunapatel9570
@arunapatel9570 2 жыл бұрын
ખરેખર દિલ સ્પર્શી જાય તેવો વિડીયો છે ખૂબ ખૂબ ધન્યવાદ આજના આ યુગમાં મેઠાભા નાગજીભા જેવા માણસો મળવા બહુ કાઠા છે Very very nice video માબાપથી આ દુનિયા માં કોઈ મોટું નથી
@prakasthakor4897
@prakasthakor4897 2 жыл бұрын
Jay mataji
@rawatrajoffice3027
@rawatrajoffice3027 2 жыл бұрын
જોરદાર છે વીડિયો કડવાં ભા
@visnubhadarbar402
@visnubhadarbar402 2 жыл бұрын
જયગોગા તરફથીજયમાતાજા
@bhargavravatbhargav4153
@bhargavravatbhargav4153 2 жыл бұрын
जोरदार छे वीडियो कड़वा भा मा बाप ना आशीर्वाद
@dilipthakor2520
@dilipthakor2520 2 жыл бұрын
જય માતાજી વાઘુભા
@rutikcharan8900
@rutikcharan8900 2 жыл бұрын
Badhaye jordar acting kari che
@vikenparmar1087
@vikenparmar1087 2 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏
@sadhimaatiger9178
@sadhimaatiger9178 2 жыл бұрын
મામા ના આશિર્વાદ 👌👌
@rajachamudadigital5725
@rajachamudadigital5725 2 жыл бұрын
રાજા ચામુંડા વાળા તરફથી બધા મિત્રોને જય માતાજી
@nareshthakorthakor4366
@nareshthakorthakor4366 2 жыл бұрын
Rajamahakali Wada ThiTamari Puri Time Jay Mataji
@thakordilip2769
@thakordilip2769 2 жыл бұрын
👍👍👍
@ravalalpesh8312
@ravalalpesh8312 2 жыл бұрын
આખ માથી આશુ આવી ગયા
@vijaysenvasenva19
@vijaysenvasenva19 2 жыл бұрын
Khub saras vaghu bha team jay chamundama ma
@user-vh9zu5mr9k
@user-vh9zu5mr9k 2 жыл бұрын
વાધુભા સુપર વિડીયો
@sanjayjadav8937
@sanjayjadav8937 2 жыл бұрын
ખૂબ સરસ વાઘુભા
@ankitsinhdarbar6258
@ankitsinhdarbar6258 2 жыл бұрын
*🙏🙏🙏🙏
@nareshthakor7829
@nareshthakor7829 2 жыл бұрын
જોરદાર હો ભાઈ 👍👍👍👍👍👍👍
@jaydipofficial1706
@jaydipofficial1706 2 жыл бұрын
મા, બાપ, થી, મોટુ આ દુનિયામાં કોઈ નથી, ખરેખર વિડીયો, જોઈને, આંખો માંથી આસુ, આવી જાય, વાઘુભા, લાલજી, રોશની બહેન,
@maheshthakor1592
@maheshthakor1592 2 жыл бұрын
જોરદાર વિડિયો બનાયો છે ભાઈ
@user-io3nv9vp2f
@user-io3nv9vp2f 2 жыл бұрын
લાલસિંહ ઠાકોર કાણોદર. આંખ માંથી આંસુ👍
@gautamzala3425
@gautamzala3425 2 жыл бұрын
ખુબ. ખુબ. આભાર. વાગુભા.અને કડવાભાને. એક. દીકરા. ની. સંસ્કાર રી.વેદનાને
@vaghelahasmukh4485
@vaghelahasmukh4485 2 жыл бұрын
Super,acking,roshni,and,laji,and,vaghubha,bhu,mast
@AmitPatel-vg5ku
@AmitPatel-vg5ku 2 жыл бұрын
🙏🙏👈
@gj.2.pagal.geming743
@gj.2.pagal.geming743 2 жыл бұрын
ખરે ખર દુઃખદ વિડિયો છે
@HiteshKumar-yd6xk
@HiteshKumar-yd6xk 2 жыл бұрын
Bhai really nice Bhai ek dam dil par lagyu jordar video bdnsvyo ghubaj saras ane ssmajva layak video hato all tem thank you video banava badal👍🙏
@lalajichauhanchauhan723
@lalajichauhanchauhan723 2 жыл бұрын
વાહ શુ વિડીયો બનાયો મા -બાપ ની કરુણતા 🙏🙏🙏🙏🙏
@thakorvijaybthakorvijayb9565
@thakorvijaybthakorvijayb9565 2 жыл бұрын
Super ho dilthi 👍👍👍
@aglodiyaaiyub7517
@aglodiyaaiyub7517 2 жыл бұрын
સુપર વિડીયાે
@vishalchavda6333
@vishalchavda6333 2 жыл бұрын
Nice વાઘુભા પાટ 2 બનાવો સુપર ડુપર
@laxmanpatel6730
@laxmanpatel6730 2 жыл бұрын
વાર્તા અને અભિનય સારા છે.સંદેશ પણ સારો છે
@nagjibhairaval2184
@nagjibhairaval2184 2 жыл бұрын
સરસ વીડિયો
@MrRavat-uh2fj
@MrRavat-uh2fj 2 жыл бұрын
જોરદાર સ્ટોરી લખી છે જેને પણ લખી હોય એને ધનવાડ આપું છું ભાઈ ખરેખર માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી
@kiranthakor2979
@kiranthakor2979 2 жыл бұрын
Yyu
@hardiksolanki9596
@hardiksolanki9596 Жыл бұрын
😥😢😥😢😥😢આખમાથી આંસુ આવી ગયાં ખરેખર 😥😢😥😢😢
@mrsadhivada2jaysadhima981
@mrsadhivada2jaysadhima981 2 жыл бұрын
Nais vidio atarna chokra aava hoy che bedarkar nais vagubha
@aaruhiofficial1929
@aaruhiofficial1929 2 жыл бұрын
Akhomathi aashu nikli gaya good video
@thakorranjit5321
@thakorranjit5321 2 жыл бұрын
આવા દીકરાઓ. હોય. તો આવુજ. ઠાય😥😥😥😥😥😥😥😥😥😥😥
@fashiondesign735
@fashiondesign735 2 жыл бұрын
Vaghubha caractor story is real and true story. very nice sir,
@sanjysinghvaghela4097
@sanjysinghvaghela4097 2 жыл бұрын
Saro Massage Aapyo Se Samaaj Ne 👍👍👍👍👍
@zalajitendra6913
@zalajitendra6913 2 жыл бұрын
માં બાપના આશીર્વાદ
@TA_OFFICAI_035
@TA_OFFICAI_035 2 жыл бұрын
Nice video samajik
@abhesangsolanki5565
@abhesangsolanki5565 2 жыл бұрын
Jaymatajlvakubha
@ravalraju7080
@ravalraju7080 2 жыл бұрын
આવા વિડીયો બનાવતા રહેજો
@solankirajubha1128
@solankirajubha1128 2 жыл бұрын
ખૂબ સરસ છે વિડિયો 👍
@ravaltushar980
@ravaltushar980 2 жыл бұрын
6:
@user-io3nv9vp2f
@user-io3nv9vp2f 2 жыл бұрын
સરસ વિડિયો છે વાગુભા 👍 લાલસિંહ ઠાકોર કાણોદર
@rakeshkumarbaraiya3673
@rakeshkumarbaraiya3673 2 жыл бұрын
Heart touching video bhaio good
@v.i.vaghela
@v.i.vaghela 2 жыл бұрын
ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો_જય માતાજી 🙏
@dhavalpandya9458
@dhavalpandya9458 2 жыл бұрын
Roshani and good job roshani very nice cute acting
@thakorrohit2698
@thakorrohit2698 2 жыл бұрын
જય માતાજી વાધુભાઈ વિડીયો જોઈ ને તો આંખ માથી આશું આવી ગયા Nice very Good Matajii Tamne Har pal Kush Rakeh 🙏Jay Chamud Ma Jay Jogni maa Jay Sadhi maa Jay Meldi maa 📿
@vasudevsuthar4159
@vasudevsuthar4159 3 ай бұрын
તમારી ટીમ એ દિલથી સેલ્યુલર વાધુભા કડવાભા બહુજ સરસ વિડયોબનાયોછે જય માતાજી ખુબ પ્રગતિકરો
@vaghelahasmukh4485
@vaghelahasmukh4485 2 жыл бұрын
Jor,video
@viratkohlicricket8409
@viratkohlicricket8409 2 жыл бұрын
સુપર ભાઈ લાલજી ભાઈ
@jasoraval6599
@jasoraval6599 2 жыл бұрын
Very nice video vaghu bua 🙏🙏🙏
@upendarpatel9416
@upendarpatel9416 2 жыл бұрын
Very nice video motor video daily 4 video Jo song video mein bahut bahut bahut pasand hai
@MaheshMahesh-ub4yp
@MaheshMahesh-ub4yp 2 жыл бұрын
Super video
@chauhan54761
@chauhan54761 2 жыл бұрын
ખુબ સરસ વિડિયો
@JagdishParmar-bt9cz
@JagdishParmar-bt9cz Жыл бұрын
ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા
@hardiksolanki9596
@hardiksolanki9596 Жыл бұрын
રોશની બેન સુપર એકટીંગ ખરેખર મજા આવે છે રોશની બેન સુપર એકટીંગ ખરેખર મજા આવી ગઈ 👌👌❤❤
@Rajashakti2742
@Rajashakti2742 2 жыл бұрын
Jay mataji.........harsiddhi tiger ...no...1 ...........
@HareshPatel-zw4bn
@HareshPatel-zw4bn 2 жыл бұрын
Vahsaras
@nareshsolanki3983
@nareshsolanki3983 2 жыл бұрын
સુપર છે દુનિયાના બેસ્ટ
@mayursharma1511
@mayursharma1511 2 жыл бұрын
બહુજ સરસ જાણવા જેવુ છે. દરેક છોકરાઓ માટે સમજવા જેવુ નાટક છે. આપ સવૅ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે જય શ્રીરામ વાંચશો.👌👌👌👍👍👍🙏🙏🙏🙏
@chetanthakoredits8179
@chetanthakoredits8179 2 жыл бұрын
@Jay khodiyar jay khodiyar 0
@abhisharma9371
@abhisharma9371 5 ай бұрын
❤dikra.shsnshkar..a.apvana.ma.hap.par..she....bak8..gujrat.ma..ashram...1.pan...na...hoy...sheh❤
@bhupendraparmar9735
@bhupendraparmar9735 Жыл бұрын
કડવાભાઇજયમાતાજી
@dineshthakor1694
@dineshthakor1694 2 жыл бұрын
Super 👌 👍 vidio vagubha. Jay mataji
@rutikcharan8900
@rutikcharan8900 2 жыл бұрын
Vahh vghubha vahh
@jayganeshavolg6697
@jayganeshavolg6697 2 жыл бұрын
Nice વાધુભા જય માતાજી
@ravalraju7080
@ravalraju7080 2 жыл бұрын
ખુબ સરસ વાઘુભા આવા વિડીયો બનાવો બહુ સરસ વિડીયો છે
@sunilraval6020
@sunilraval6020 2 жыл бұрын
જિંદગી મા પેલ્લી વાર આંખ માંથી આસુ આવી ગયા વિડિઓ જોઈ.. 🙏🙏🙏🙏🙏
@bhoikaushik3994
@bhoikaushik3994 2 жыл бұрын
વાહ....👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@kanusolanki2378
@kanusolanki2378 2 жыл бұрын
જય. માતાજી બધા મિત્રોને☝️☝️☝️☝️☝️☝️☝️
@thakoralpesh3818
@thakoralpesh3818 2 жыл бұрын
Jordar
@rohitthakor6302
@rohitthakor6302 2 жыл бұрын
Nice
@gj.2.pagal.geming743
@gj.2.pagal.geming743 2 жыл бұрын
OP VIDEO Vabhubha 🔥 NICE Video 👍 VABHUBHA 🔥🔥
@Rajashakti2742
@Rajashakti2742 2 жыл бұрын
Jay mataji........tamari all team ne jay mataji
@Rajashakti2742
@Rajashakti2742 2 жыл бұрын
Maa ..baap siva koi nhii hai ...............
@parmarnitusinhji6686
@parmarnitusinhji6686 2 жыл бұрын
આ વિડીયો જોઈને આખો માં થી આસુ આવી ગયો
@goshwamimanishgiri2906
@goshwamimanishgiri2906 2 жыл бұрын
વેરી સુપર વેરી સુપર
@user-io3nv9vp2f
@user-io3nv9vp2f 2 жыл бұрын
આંખ માંથી
@MukeshThakor-id9pz
@MukeshThakor-id9pz 2 жыл бұрын
ભાઈ હાવુ માં બાપ ને દુખ ના અપસો
@rasik__thakor__offical__205
@rasik__thakor__offical__205 2 жыл бұрын
Very nice 🙏🙏🙏
@gajendrasinghdewal8097
@gajendrasinghdewal8097 2 жыл бұрын
👍👍👍👍
@ankurvyasankurvyas7502
@ankurvyasankurvyas7502 2 жыл бұрын
Nice video
@balvantprajapati3948
@balvantprajapati3948 2 жыл бұрын
Nice video super
@ravalsanjay3255
@ravalsanjay3255 2 жыл бұрын
સંજય
@vijaysenvasenva19
@vijaysenvasenva19 2 жыл бұрын
Jay mataji
@SureshThakor-si4om
@SureshThakor-si4om 2 жыл бұрын
Super video 👌👌
@nareshsolanki3983
@nareshsolanki3983 2 жыл бұрын
માં બાપ આ ને કોઈ વાય
@user-ur9dn5dl9c
@user-ur9dn5dl9c 3 ай бұрын
Supar
@user-ec9zx6gt2c
@user-ec9zx6gt2c 8 ай бұрын
Jordar.vidio.aava.banav.samaj.ma.banata.hoi.se.aa.vidio.ganu.badhu.sikhvi.jay.se.jay.kali
@dipakthakor6489
@dipakthakor6489 2 жыл бұрын
Very nice Emotional Story
@thakorvijay2703
@thakorvijay2703 2 жыл бұрын
heart touching video vaghu bha super video
@rohitthakor6302
@rohitthakor6302 2 жыл бұрын
Super
@BharatThakor-nf4yz
@BharatThakor-nf4yz Жыл бұрын
Vah kya vidio banaya aakhose pani nikal gaya yar jay mataji tim ne ane iekhak ne
@jayveergrupshahapur398
@jayveergrupshahapur398 2 жыл бұрын
Naci video
@rawatrajoffice3027
@rawatrajoffice3027 2 жыл бұрын
બીજો ભાગ બનાવો
@kuvarthakor3172
@kuvarthakor3172 2 жыл бұрын
સરસ વિડિયો બનાયો છે જય માતાજી
@rahulmirza2007
@rahulmirza2007 2 жыл бұрын
વાગૂભા બોવ ઈમોશનલ વીડીયો છે ખરેખર આ દૂનીયામા માં બાપ થી મોટૂ કોઈ નહીં
@user-vu5cb1se9w
@user-vu5cb1se9w 2 жыл бұрын
Nice video ❤️
@sawaisoni5412
@sawaisoni5412 2 жыл бұрын
😭 Wo bhai super
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 69 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 6 МЛН
❤️❤️
6:37
🙏Raja👑Bahuchar
Рет қаралды 14 М.
Задержи дыхание дольше всех!
0:42
Аришнев
Рет қаралды 3 МЛН
It’S So Fun To Wash My Son’S Hair! #funny #baby#cute  #funnybaby
0:14
Amazing Children Toys
Рет қаралды 11 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 724 М.
Показала отцу парня, что она не такая как все 🥺 #фильмы #сериалы
1:00