No video

વંશ ગોત્રઅને તમારી અટક પ્રમાણે કૂળદેવી જાણો ભાગ-3 l bapji l

  Рет қаралды 220,851

BAPJI-THE SPIRITUAL MAN

BAPJI-THE SPIRITUAL MAN

Күн бұрын

#bapji
કૂળદેવી ની સંપૂર્ણ જાણકારી માટે જુઓ આ વીડિયો......l Bapji the spiritual man l
વંશ, ગોત્રઅને તમારી અટક પરથી તમારા કૂળદેવી જાણો l bapji the spiritual man l
Namaskar mitro 🙏🙏
welcome to our youtube channel
About video:
ye video mein aapki kuldevi ke bareme sampurn jankari hai.hum apni kuldevi ka jagrut sthapan kaise kare ye es video mein bataya gaya hai.hamari kuldevi kaun hai eske bare mein ye video mein bataya gaya hai.es video mein dharmik prasango se kuldevi ki jankari batayi gayi hai.hume apni kuldevi ki puja kaise karni Chahiye? kuldevi ki aaradhana kaise karni Chahiye? kuldevi se lagti sabhi samsyao ka samadhan ess video mein bataya gaya hai.
Thanks for watching 🙏
-----------------------------------------
About channel:
ye channel astrology,gyan, vastusastri, numerology,tantra mantra, astrological gyan,jivan updesh,jivan gyan , motivation, spiritual gyan aadi hetuo se banaya gaya hai.
subscribe our chanal like ,share and comment
Follow Me On Instagram:www.instagram....
follow Me On Facebook:m.facebook.com...
Follow Me On Twitter: / bapjijay
IMPORTANT NOTICE: SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME.WE USED SOME IMAGES AND COPYRIGHT FREE VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE AND FOR BEST VIEW EXPERIENCE TO VIEWERS ONLY.
jivan ma aavti tamam samasya ma thi chhutkaro medv va mate vaidokt ane shastrokt anubhut prayogo ni shrunkhla
Bharatiya prachin sanskruti na
sadhu santo na mukhe kahela sidhh prayogo
vastu se related aur videos ki link....
• જન્મ તારીખ અને રાશિ પ્...
• ચાલ્યો રે પ્રાણી કાયા ...
• રામદેવ રણુજા વાળા ની ઉ...
• SOLVE YOUR LEAGAL ISSU...
• નાણાકીય સ્થિતિ મજબૂત બ...
• बच्चा खाना न खाएं, उल्...
• તમામ સમસ્યાઓમાંથી બહાર...
contact us .7990920227
BAPJI THE SPIRITUAL MAN

Пікірлер: 2 500
@sharmakhushi799
@sharmakhushi799 2 ай бұрын
. જય હો બાપુજી બ્રાહ્મણ શર્મા જાતિ ગોત્ર જણાવશો
@divinetales08
@divinetales08 Жыл бұрын
બાપજી અમે લુહાર-સુથાર ને અમે ગોહિલ અમારા કુળદેવી અને ગોત્ર જણાવજો ... તમારો ખુબ આભાર માનીશું 🙏જય માતાજી🙏
@parvinsolankparvinsolanki5325
@parvinsolankparvinsolanki5325 8 ай бұрын
હરિજન ની કુળદેવી અને ગોત્ર કયું
@prajapatiyug5144
@prajapatiyug5144 5 ай бұрын
Prajapati August kuldevi kon che
@hardik_prajapti
@hardik_prajapti 3 ай бұрын
લગભગ કુળદેવી ચામુંડા ને ગોત્ર કશ્યપ ઋષિ
@dhirubhaireliya7096
@dhirubhaireliya7096 5 күн бұрын
જય માતાજી બાપુ હું કોળી છું ગામ રેલ થી નીકળેલ એટલે રેલીયા મુળ અટક મકવાણા. કુળ ગોત્ર કુળદેવ કુળ દેવી ઇષ્ટદેવ એવી પ્રાર્થના તમારા ચરણોમાં પ્રણામ બાપુ મને જણાવશો એવું હું પ્રાર્થના કરું છું
@KrishnaSadhu-d5i
@KrishnaSadhu-d5i 6 күн бұрын
બાપુજી હુ માર્ગી સાધુ સુ મારી અટક મેસવાણિયા સે માતાજી અને ગોત્ર ક્યું સે
@ramansolanki7721
@ramansolanki7721 7 ай бұрын
અમે હરિજન છીએ અમારુ ગોત્ર અને કુળદેવી કોણ છે તે જણાવશો
@Gujrati_status_king_8
@Gujrati_status_king_8 4 ай бұрын
અમે હરીજન,અટક ગીગૈયા છીએ,તો અમારા કુળદેવી કોણ છે અને અમારું ગોત્ર કયું છે
@kataraanera7987
@kataraanera7987 3 ай бұрын
અમારી કટારા અટક છે to અમારા કુળદેવી kon
@kataraanera7987
@kataraanera7987 3 ай бұрын
અમારું ગોત્ર kon
@Isha_k27
@Isha_k27 3 ай бұрын
youtube.com/@khunkhaarmeldimaabareja?si=qIjcTE_VCuiDXviz-(ઉપરજુઓ તમને બધી માહિતી મળી જશે બસ વિશ્વાસ રાખો)
@dhavalbhuvaji2439
@dhavalbhuvaji2439 2 ай бұрын
અમારી અટક તપોધન રાવલ કુળદેવી કઈ
@mahendrasinhparmar5936
@mahendrasinhparmar5936 Жыл бұрын
જય માતાજી🙏બાપુ હું. મૂળી પરમાર વંશની બધી માહિતી જણાવવા નમ્ર અરજ કરુ છું જય માતાજી🙏
@vijaybharada_official4322
@vijaybharada_official4322 4 күн бұрын
Bharada Shu bavji hu amari kuldevi and gautr janav sho bavji
@laxmikantmota9879
@laxmikantmota9879 29 күн бұрын
Jy guru dev ki
@ashvinthakor1778
@ashvinthakor1778 6 ай бұрын
બાપજી....મારી અટક બુઢનપરા (ચૌહાણ) છે તો અમારી કુળદેવી. વંશ ને ગોત્ર શુ છે...... ચુવાળીયા કોળી...
@dineshmakwana111
@dineshmakwana111 2 жыл бұрын
🙏 જય માતાજી ગુરુ જી હું જાલા મકવાણા તળપદા કોળી છું મારાં કુળદેવી કોણ ઈ જણાવવા વિનંતી 🙏
@makwanamadhu2816
@makwanamadhu2816 Жыл бұрын
Shakti mata
@Jaymaabhavani845
@Jaymaabhavani845 7 ай бұрын
Maa Shakti
@BipinPatel-ox6po
@BipinPatel-ox6po Ай бұрын
જય શક્તિ માતા જય ચામુંડા
@alpeshgohil4832
@alpeshgohil4832 Күн бұрын
બાપુ અમે ગોહિલ છીએ અમારું ગોત્ર જણાવજો અને અમારા કુળદેવી જણાવશો... અમારા માતાજીની અમને ખબર જ નથી 50 60 વર્ષથી
@ShipraRajesh
@ShipraRajesh 6 сағат бұрын
Thakor atak shipra matajikon
@sdabhi3974
@sdabhi3974 Жыл бұрын
જય માતાજી🙏🙏🙏 રામ રામ ડાભી (ઠાકોર) માટે કુળદેવી ગોત્ર
@barotrajeshree6884
@barotrajeshree6884 Жыл бұрын
9amadartcatoamarakubabayekonca
@mokariyabharatjbharatj5586
@mokariyabharatjbharatj5586 Жыл бұрын
Amari kuldevi vindhywasini che ghadiya Koli Ane mokariya atakche
@mayurdabhi3887
@mayurdabhi3887 9 ай бұрын
Momai
@akshaymakvana108
@akshaymakvana108 8 ай бұрын
ચામુંડા માતાજી અને મેલડી માતાજી
@Sanjju_Silent_
@Sanjju_Silent_ 7 ай бұрын
​@@akshaymakvana108 ભાઈ અમારે તો કુળદેવી આગમતા છે.
@rahulraval8341
@rahulraval8341 Жыл бұрын
જય માતાજી બાપુ 🙏 રાવળ યોગી સમાજ વિશે માહિતી આપજો બાપુ 🙏
@amindharmistha143
@amindharmistha143 10 ай бұрын
Dharva Parmar ni kuldevi janavjo
@yogeshparmar8995
@yogeshparmar8995 3 ай бұрын
યોગેશ પરમાર હિંદુ બાબર અમારા ગોત્ર, વંશ, કુળદેવી વિશે સંપૂર્ણ માહિતી આપી આભારી કરશોજી.
@dhansukhpatel5116
@dhansukhpatel5116 5 ай бұрын
જય માતાજી બાપજી. અમે દક્ષિણ ગુજરાત ના કોળી પટેલ છીએ અમારું ગોત્ર અને કુળદેવી જણાવવા વિનંતી. જય માતાજી.
@Sangitadesai-se7xo
@Sangitadesai-se7xo 8 ай бұрын
જય માતાજી બાપજી મારા સસરા ની અટક રંજયા રબારી છે તો કુલદેવી માતા કઈ છે એ જણાવશોજી
@vinodraigadhia3624
@vinodraigadhia3624 28 күн бұрын
Gadhia patel na kuldevi ane gotar. Kyu
@user-ql6ko2ot6o
@user-ql6ko2ot6o 2 жыл бұрын
જય રામપીર બાબા
@jashvantpanada9893
@jashvantpanada9893 2 жыл бұрын
પણદા જાતિ આધારિત કુળદેવી કઈ છે
@bharatkumardhoriya4619
@bharatkumardhoriya4619 Жыл бұрын
ચોહાણ ધોરિયા ના કુળ દેવી તથા ગોત્ર માટે માહિતી આપશો જય શ્રી દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@mahalaxmi4767
@mahalaxmi4767 Жыл бұрын
મહારાજ અમે જાદવ છે અમારી કુળદેવી કઈ એ અમને ખબર નથી
@mehulthakor9365
@mehulthakor9365 Ай бұрын
હું કલોલ થી હું ઠાકોર છું ભુવાજી એવું કહે છે તમારી ચામુંડ માતા છે અમારા પરદાદા એની સેવા બ્રહ્માણી માતા ની સેવા કરતા સાચું છે કે ખોટું ભુવા ની વાત ખોટી છે કે ત્યારે અમે ભરમાણી માતાની સેવા કરીએ છે પણ ભુવાજી એવું કહે છે કે તમારે કુળદેવી ચામુંડ એના માટે મેં તમને મેસેજ કર્યો તમે મને જવાબ
@vikamrevdarya9951
@vikamrevdarya9951 6 ай бұрын
ઓડેદરા સુમરા રાજપૂત ક્ષત્રિય મહેર ની કુળદેવી કુળદેવતા ગોત્ર ચંદ્રવંશી જય દ્વારિકાધીશ🕉️🌞🌹🌺🏵️🌼🌸🌻💐🌴
@Prkashmevada644com
@Prkashmevada644com 4 ай бұрын
Mevada.mahyavansi Ni. Kuldevi.kon? Janajo.pujiy bapji
@jitubhaipatel6615
@jitubhaipatel6615 7 ай бұрын
જય માતાજી બાપુ અમે કડવા પાટીદાર છીએ અમારું ગોત્ર જણાવશો અમારા માતાજી ના નૈવેદ્ય જણાવશો
@ketansojitra
@ketansojitra Жыл бұрын
🙏જય માતાજી બાપુ 🙏 અમારૂ (મુળ ગામ સોજીત્રા ગામ હતું ) અમારો પરીવાર સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં છે અમે લેવા પટેલ છીએ સોજીત્રા અટક છે અમારા પરિવાર ના કુળદેવી કોણ છે..? અને ગોત્ર કયું..? સોજીત્રા અટકમાં થી 13 અટક જુદી જુદી પડી છે મુખ્ય શાખા સોજીત્રા છે🙏
@viratthakor3870
@viratthakor3870 10 күн бұрын
કોટવાલ ની કુળદેવી જણાવશો. જય માતાજી
@bhagorajay-td8rt
@bhagorajay-td8rt Ай бұрын
Bhagora kuldevi gotra
@katariyabavbhai4571
@katariyabavbhai4571 2 жыл бұрын
જય શ્રી મોરલીધર આહીર કાતરીયા
@piyuparmar3036
@piyuparmar3036 10 ай бұрын
જય માતાજી પિયુષ પરમાર જિલ્લો(આનંદ)(મોચી)કુળદેવી,ગોત્ર, નૈવેદ આપ જરૂર જણાવશો
@ramabendabhi5698
@ramabendabhi5698 25 күн бұрын
જય મોમાઈ માતાજી
@user-ql6ko2ot6o
@user-ql6ko2ot6o 2 жыл бұрын
જય હો બાપજી
@divyakantrathod8681
@divyakantrathod8681 2 жыл бұрын
અમારી અટક રાઠોડ જાતિ મોચી તો કુળદેવી ગોત્ર અને ઉત્પતિ કહો જય માતાજી
@divyakantrathod8681
@divyakantrathod8681 2 жыл бұрын
જય માતાજી
@Funny.short.official1995
@Funny.short.official1995 10 ай бұрын
જય માતાજી. બાપજી અમે ઠાકોર સમાજ.અમારી અટક સાવડીયા અમારી કુળદેવી અને ગોત્ર કયુ🙏🏼જરૂર બતાવજો🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dhimantkansagra7739
@dhimantkansagra7739 9 ай бұрын
Amba ❤
@user-hn9ub3ff3n
@user-hn9ub3ff3n 7 ай бұрын
બાપજી હું કાઠી દરબાર સુ મારી અટક ખાચર છે તો આપ ગોત્ર અને કુલ દેવી અને પુરી વિગત આપછો જય મહાદેવ ​@@dhimantkansagra7739
@shantilalrana1851
@shantilalrana1851 7 ай бұрын
રાણા અટક ની કુળદેવી કોણ છે કૃપા કરીને કહેશો જી
@shantilalrana1851
@shantilalrana1851 7 ай бұрын
વિડિઓ મા જવાબ ન કયો બાપજી
@mahisk.1472
@mahisk.1472 10 ай бұрын
બારૈયા ની કુળદેવી કઈ છે એ વિડીયો બનાવજો કારણ કે અમારી માતા ખબર નથી જય માતાજી
@daxubaraiya1928
@daxubaraiya1928 5 ай бұрын
તમે કેવા બારૈયા છો
@raysinhbaraiya
@raysinhbaraiya 19 күн бұрын
ચોહાણ બારૈયા ની કુળદેવી જણાવશો
@virendrabhagat4
@virendrabhagat4 Жыл бұрын
જય માતાજી બાપુ હું વણકર સાધુ છું તો તો મારી કુળદેવી માં ક્યાં છે જણાવ જો જય માતાજી🙏
@ifeelking2050
@ifeelking2050 Жыл бұрын
Hi bhai jai mataji..
@damorashvinbhai8116
@damorashvinbhai8116 7 ай бұрын
બાપજી હુ ડામોર (હરિજન ) અને અમારું ગૌત્ર અને અમારા કુળદેવી કોન છે તે જણાવજો
@sanjaybaraiyathakor6060
@sanjaybaraiyathakor6060 24 күн бұрын
Baraiya
@royalking-dv9tl
@royalking-dv9tl Жыл бұрын
જય માતાજી 🙏 વજીર અટક પરમાર અમારૂ ગૌત્ર અને કુળદેવી બતાવજો
@AnilbhaiAnilbhai-dn6ui
@AnilbhaiAnilbhai-dn6ui Жыл бұрын
Vasaiya pari varni kul devi kan
@AnilbhaiAnilbhai-dn6ui
@AnilbhaiAnilbhai-dn6ui Жыл бұрын
Vasaiya ni kol devi Kay che
@sharadbhabhor8425
@sharadbhabhor8425 2 жыл бұрын
બાપજી ખુબજ સરસ માહિતી જાણવા મળી
@ishwarlalbhansali4949
@ishwarlalbhansali4949 2 жыл бұрын
ભણશ|લી
@pravinpadhiyar7430
@pravinpadhiyar7430 2 күн бұрын
અમે પઢિયાર છીએ ગોત્ર અને કુળદેવી જણાવશો🙏🙏🙏🎂
@NatubhaiDevda
@NatubhaiDevda 4 күн бұрын
બાપૂ. અમે દેવડા અપના. ગોત્ર પણ જણાવજો 🙏🙏🙏🙏
@sukrambhaipargi8072
@sukrambhaipargi8072 2 жыл бұрын
મહરાજ અમે આદીવાસી ભીલ પારગી જાત છે તો કુલદેવી અને ગોત્ર શું છે 🙏🙏🙏🙏🙏
@shantilaltabiyar4680
@shantilaltabiyar4680 11 ай бұрын
आदिवासी तबियार
@foolchandpargisundrav9511
@foolchandpargisundrav9511 8 ай бұрын
पारगी आदिवासी कुलदेवी आनंदपुरी बांसवाड़ा
@maheshasoda7495
@maheshasoda7495 7 ай бұрын
હલાવત માતા
@maheshasoda7495
@maheshasoda7495 7 ай бұрын
હલાવત માતા
@maheshasoda7495
@maheshasoda7495 7 ай бұрын
ભેડ માતા
@kalpeshmakwana3360
@kalpeshmakwana3360 Жыл бұрын
જય માતાજી બાપુ અમે વાલ્મીકિ અટક મકવાણા શી તો અમારા સાચા કુળ દેવી કોણ
@shekharvaghela736
@shekharvaghela736 Жыл бұрын
તમારી કુળદેવી ચામુંડા માતા હશે
@fenilpetel7429
@fenilpetel7429 2 ай бұрын
બાપુ અમે જાતીયા ઢોડ્યા સે અમારી કૂલ્ દેવી કોન સે
@Radhekrishnabhaktisadhna09
@Radhekrishnabhaktisadhna09 Жыл бұрын
જય માતાજી 🙏🏻 અમારી અટક - પ્રધાન ( ધોડિયા ) અમારા કુળદેવી અને બીજી પુર્ણ details આપવાની કૃપા કરશોજી... અમારા કુળદેવી નુ સ્થાન ક્યાં છે અને અમારે શુ કરવુ એ પણ જણાવવાની કૃપા કરશોજી
@HackerGaming-mw8uy
@HackerGaming-mw8uy 7 ай бұрын
હર્ષબ઼।મણ ક્ળના ક્રૂડ દેવી અમને બતાવવા મહેરબાની કરશો?
@bhavshingjariya6604
@bhavshingjariya6604 7 ай бұрын
લોધા ક્ષત્રિય સમાજ વષિટ રૂષિ ગોત્ર છે ટેનંગુરીયા વન્સ દેશ ઇયુપી ઇટાવા જીલ્લા કુલદેવી કોણ છે
@kalpeshgarasiya812
@kalpeshgarasiya812 22 күн бұрын
અમે આદિવાસી છીએ અમારી અટક ગરાસિયા .. હિન્દુ ભીલ છે. અમારી કુળ દેવી કય છે. અમને જણવસો..
@mandliyamital957
@mandliyamital957 4 күн бұрын
અમે પટેલ સી અમારૂં ગૌત્ર જણાવો
@bariayogesh2018
@bariayogesh2018 Жыл бұрын
ક્ષત્રિય સમાજ ની કુળદેવી જણાવો ને બાપુ
@rajeshmachhi3127
@rajeshmachhi3127 2 жыл бұрын
ગુરૂજી મારી અટક માછી છે તો અમારી કુળદેવી કોણ છે અને ગોત્ર કયું છે જરૂર બતાવજો જય માતાજી
@user-th2gv2ew4d
@user-th2gv2ew4d 11 ай бұрын
ચામુંડા માતાજી
@bharatrana1490
@bharatrana1490 7 ай бұрын
જય માતાજી બાપુ અમે આદિવાસી ભીલ છીએ એમાં ડગળા કે રાઠોડ અમારી હાખ શે તેના કુળદેવી. ગોત્ર. નિવેદ્ય. પાલકદેવ મૂળક્યાંના જણાવશો. તમે જાણવોએ અમને ખબર કેમ પડશે બાપુ જરૂર થી time કાઢી જણવશો 🙏🏻🙏🏻🙏🏻
@bharatrana1490
@bharatrana1490 7 ай бұрын
બાપુ જરૂર જાણવશો કુળદેવી. પાલક દેવ નિવેર્ધ કઈ તિથિ વગેરે જણાવશો
@vaidehiscraft5672
@vaidehiscraft5672 4 күн бұрын
ઉત્તર ગુજરાત (મહેસાણા-વિસનગર) લેઉવા પટેલ નુ ગોત્ર તેમજ કુળદેવી નુ નામ જણાવવા વિનંતી.
@jaybhole1138
@jaybhole1138 Жыл бұрын
દાતણીયા ગોત્ર કુળ દેવી જણાવશો ગુરુદેવ 🙏🙏🙏
@chiragrojara
@chiragrojara Жыл бұрын
જય માતાજી બાપુ હું રોજાસરા (કોળી) છું તો અમારું ગ્રોત્ર અને કળ ની દેવી કોણ અને બીજો જે કય પણ ઈતિહાસ હોય તે જાણવા કૃપા કરશો જી
@patelpatel8275
@patelpatel8275 Жыл бұрын
કોરાટ પરિવારના ગોત્ર કોણછે
@miteshgohil9449
@miteshgohil9449 Жыл бұрын
Gohil Rajput kudevi Gotha Vises Jnavs
@jagmalchudasma1473
@jagmalchudasma1473 Жыл бұрын
Chudasam koli
@jagmalchudasma1473
@jagmalchudasma1473 Жыл бұрын
Chudasama koli. Gotr
@geegabhaisolanki6903
@geegabhaisolanki6903 Жыл бұрын
Ama. Solanki. Vamek cea amaru gotara ne kabar nate matage kaya
@KaranVasuniya-u6p
@KaranVasuniya-u6p 2 сағат бұрын
Hu bhil chu ane Mari atak vasuniya che Mari kuldevi ane kuldevta kon che? Bapuji
@NayakdineshbhaiNayka
@NayakdineshbhaiNayka 19 күн бұрын
બાબુજી નાયકા આદીવાસી ની કુળદેવી આને ગોત્ર કયું છે
@ArvindTank-xk9rl
@ArvindTank-xk9rl 9 ай бұрын
અમે પ્રજાપતિ કુંભાર છે આમારું ગોત્ર સુ છે બાબુ.... આમરી અટક છે ટાંક..
@bariabaria2875
@bariabaria2875 Жыл бұрын
અમારી જાતિ કોળી બારીયા છે,તોઅમારી કૂ‌‌‌‌‌ળદેવી અને ગોત્ર જણાવવા બાપજી ને વિનંતી. ... ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
@hansabaria4985
@hansabaria4985 2 ай бұрын
Bhai tamne javab malyo
@jitendratadvi180
@jitendratadvi180 7 ай бұрын
બાપજી હુ તડવી સૂ અને મારા ક્યાં કુર્દેવી જય માતાજી
@ThakorShiraj
@ThakorShiraj 7 ай бұрын
ખુખાર,મેલડી,બારેજા,ધામ,અમદાવાદ,,ની,માનતા,રાખો,તમારી,કુલદેવી,સપને,આવશે
@ThakorShiraj
@ThakorShiraj 7 ай бұрын
રામ,રામ
@JagdisParamar-fr7be
@JagdisParamar-fr7be Күн бұрын
પરમાર ની કુળદેવી અને ગોત્ર કયું નીવેદ શું સહાયક માતા કયી છે જગદીશ પરમાર વિડિયો બતાવ જો
@balkrishnajoshi3780
@balkrishnajoshi3780 Жыл бұрын
જય માતાજી બાપુ અમે સિમબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ છીએ મારી અટક જોષી છે ઊના બાજુ ના કાધી ગામ ના છીએ તો અમારા કુલદેવી કોન છે જાણાવશો🙏
@harisinhdabhi4791
@harisinhdabhi4791 7 ай бұрын
Jaymatagidabhirajputnikuldavi
@gordhanbhaiparmar5669
@gordhanbhaiparmar5669 Жыл бұрын
જય માતાજી. અમારૂ કુટુંબ ગોહીલ છે. અમારી કુળદેવી કોણ છે તથા ગોત્ર જણાવશો.
@user-lu4ey4wm3c
@user-lu4ey4wm3c 6 ай бұрын
અમે પાટણ જિલ્લા ના ભીલ વાઘેલા કુળ ના છીએ તો અમારી કુળદેવી કે દેવતા જણાવશો
@makvanakevlabhai1144
@makvanakevlabhai1144 2 ай бұрын
આદિવાસી મકવાણા ની કુળદેવી કોણ છે
@Bakabhai-n3q
@Bakabhai-n3q 4 күн бұрын
અમે રાઠવા સમાજના છે અમારા કુળદેવી નું નામ તાલુકો દેવગઢ બારીયા જિલ્લો પંચમહાલ દાહોદ
@Bakabhai-n3q
@Bakabhai-n3q 4 күн бұрын
અમે રાઠવા સમાજના છેઅમારી કુળદેવી નું નામ શું છે તે જણાવવા તાલુકો દેવગઢ બારિયા દાહોદ, પંચમહાલ
@vinubhaimathurbhairathva5063
@vinubhaimathurbhairathva5063 2 жыл бұрын
હું બામણીયા રાઠવા જ્ઞાતિના છીએ અમારા કુળદેવી જણાવવા વિનંતી
@user-uh1xn3yo3l
@user-uh1xn3yo3l 6 күн бұрын
Hu bhamaniya rathva chu Amara kudt devi kon che
@gopalrathod8495
@gopalrathod8495 2 жыл бұрын
ગુરૂજી મારી અટક રાઠોડ જાતિ વણકર છે અમારો વંશ ગોત્ર અને કુળદેવી માતાજી ક્યા છે વેદ કયો તે અમને જણાવવા વિનંતી જય માતાજી
@mukeshwagh2376
@mukeshwagh2376 Жыл бұрын
ગુરુજી મારી અટક વાઘ છે મારુ ગોત્ર.કુળ દેવી કો છે એ જણાવજો
@jigneshvirani7359
@jigneshvirani7359 Жыл бұрын
ગુરુજી મારી અટક વિરાણી જાતિ લેઉવા પટેલ છે. અમારો વંશ, ગૌત્ર કયા છે તે જણાવવા વિનંતી. જય માતાજી
@GhodfatabhairumalbhaiGhod
@GhodfatabhairumalbhaiGhod Ай бұрын
હું અત્યારે આદિવાસી છુ અને અટક છે ઘોડ છે તો અમારી કુળદેવી જણાવોને ગુરુજી
@newworldofindia5270
@newworldofindia5270 19 күн бұрын
બાપજી રાજપૂત કારડીયા શું અમારા કૂલ દેવ માહિતી આપો
@pandormanoj9193
@pandormanoj9193 2 жыл бұрын
પાંડોર આદિવાસી ની કુળદેવી ની મહિતી આપશો બાવજી
@maheshasoda7495
@maheshasoda7495 7 ай бұрын
પિપલાહેન માતા
@BaldevbhaiJejariya-zy4xp
@BaldevbhaiJejariya-zy4xp 7 ай бұрын
જેજરીયાસોલકી
@maniyar-on9gv
@maniyar-on9gv 5 ай бұрын
😮😮😮😮😮😮
@ravizezariya5632
@ravizezariya5632 26 күн бұрын
Kya hamna so bhai
@ravalparshottambhai5811
@ravalparshottambhai5811 2 ай бұрын
🙏. બાપુ. અમે. રાવળ. દેવ. છીએ... 🙏.. 👍.. P. F. Raval... મક્તુપુર.... ઊંઝા.... 👍
@MukeshYadav-hb1wo
@MukeshYadav-hb1wo 17 күн бұрын
કુળદેવી મળે તો mane જણાવજો
@MukeshYadav-hb1wo
@MukeshYadav-hb1wo 17 күн бұрын
કુળદેવી મને જણાવજો bhai હું પણ રાવળ દેવ સુ
@user-wu9nk1yq7m
@user-wu9nk1yq7m 5 ай бұрын
અમે લેવા પટેલ છવી અમારી અટક શેલિયા છે અમારા કુળદેવી માં કયા છે
@gosaijagdishgiri6006
@gosaijagdishgiri6006 2 жыл бұрын
Hii
@payalrathva541
@payalrathva541 Жыл бұрын
રાઠવા આદિવાસી છે તો અમને અમારુ ગોત્ર પણ જણાવજો🙏
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 7 ай бұрын
અરજણભાઈ પ્રજાપતિ ગુર્જર પ્રજાપતિ ગોત્ર અને કુળદેવી કોણ છે જણાવવા વિનંતી
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 7 ай бұрын
બજાણીયા પરિવાર પ્રજાપતિ
@pradipmotka3002
@pradipmotka3002 7 ай бұрын
જય માતાજી બાપુ અમે કડવા પટેલ છીએ અમારી અટક મોટકા છે અમારા કુળદેવ હનમાનજી છે અમારા કુળદેવી કયા છે તે જણાવો આના વિશે વિસ્તૃત માહિતી આપશો
@sonalba3373
@sonalba3373 10 ай бұрын
અમે ગુજર રાજપુતસીયે
@paridhipatel8109
@paridhipatel8109 Жыл бұрын
અમે પટેલ છીયે તો અમારી કુળદેવી કોઈ છે અને ગોત્ર મને જાણ કરજો હું બહુ તકલીફમાં છુ.
@yeshapatel4101
@yeshapatel4101 9 ай бұрын
5:24
@rtdkaran1242
@rtdkaran1242 6 ай бұрын
જય માતાજી બાપુજી 🙏 હું રાઠોડ (તળાવિયા) છું તો અમારું ગોત્ર જણાવવા કે અમે રાઠોડ રાજપૂત માં છીએ. તો આ જણાવવા વિનંતી.🙏
@VagadyiaKjrja
@VagadyiaKjrja 17 күн бұрын
બાપજી હૂ આદિવાસી છૂ મારિ જાત ભાભોર છે સૂ તમે મને જણાવશો કે કૂળદેવિ કોણ છે
@Jay_mamadev___143
@Jay_mamadev___143 8 ай бұрын
બાપુજી લુહાર જીલ્કા અમારા કુડદેવી કોન છે
@jagdishchawda277
@jagdishchawda277 7 ай бұрын
Sarnem su che
@Jay_mamadev___143
@Jay_mamadev___143 7 ай бұрын
Jilka
@Jay_mamadev___143
@Jay_mamadev___143 4 ай бұрын
જીલ્કા
@Jay_mamadev___143
@Jay_mamadev___143 4 ай бұрын
અટક જીલ્કા છે
@vasudevconsultancy2699
@vasudevconsultancy2699 2 жыл бұрын
આગળ અમે આપને આનંદ જિલ્લા માં સેનવા સમાજ વિશે પ્રકાશ પાડવા માટે વિનંતી કરવા મા આવી હતી અને આપે વોટ્સ એપ પર રાહ જોવાની જાણ કરી હતી આજ થી 3 મહીના અગાઉ તો ગુરુજી અમારા સમાજ વિશે હજુ સુધી આપના તરફ થી કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી તો આપ ગુરુજી ને વિનંતી છે કે અમારા સમાજ વિશે જણાવો કુળદેવી વિશે
@bapji-thespiritualman5703
@bapji-thespiritualman5703 2 жыл бұрын
હા મિત્ર,મને યાદ છે ટૂંક સમયમાં જ રજુ થઇ રહ્યો છે
@yogeshrathva3416
@yogeshrathva3416 Жыл бұрын
Babaji RATHVA nu gotra ane vansh kayu che
@vasudevconsultancy2699
@vasudevconsultancy2699 Жыл бұрын
Senva
@vasudevconsultancy2699
@vasudevconsultancy2699 Жыл бұрын
🙏
@subhashpargi6522
@subhashpargi6522 Жыл бұрын
Jay guru dev pargi ni kul devi kai che 🙏
@factsboy2
@factsboy2 7 ай бұрын
મકવાણા કોળી ની કુળદેવી અને ગોત્ર શું છે ?
@jaymataji-rr1iz
@jaymataji-rr1iz 5 күн бұрын
બાપજી. અમે કોળી સવી વાઘેલા. અમારી કુળદેવી કોણ સે
@bhaveshbaraiya9389
@bhaveshbaraiya9389 5 ай бұрын
બાપુજી બારૈયા તળપદા પટેલ કોળી સમાજ ના કુળદેવી નુ નામ જણાવવા વિનંતી.
@daxubaraiya1928
@daxubaraiya1928 5 ай бұрын
તમે કેવા બારૈયા છો
@bariasurajkumar4400
@bariasurajkumar4400 7 ай бұрын
બાપુ હું આદિવાસી બારીઆ છું અમારી કુળદેવી કઈ છે અને ગોત્ર કયું છે
@user-ml2io9mr2b
@user-ml2io9mr2b 13 күн бұрын
St Dodiyar ni kul devi kon che
@somalalbrahmbhatt3659
@somalalbrahmbhatt3659 7 ай бұрын
બારોટ બ્રહ્મભટ્ટ રાવ નું ગોત્ર કુળદેવી અન્ય
@kumarsoni9202
@kumarsoni9202 29 күн бұрын
parnam ...amari katta atak che..rajsthan mud na...hale gujrat ma rahiye chiye...bhamniya soni chiye...amari kuddevi and gotra janavso ...dhanyvad bhagvan...
@minaxipatel6562
@minaxipatel6562 5 ай бұрын
મારી કુળદેવી કોણ, ઘરથાલ ની માતા કોણ પટેલ છું
@pragjibhaijambukiya1497
@pragjibhaijambukiya1497 4 ай бұрын
બાપજી આમારી અટક ચૌહાણ છે ગામ ઊપર થી જાંબુકિયા અને વડવા ઊપર થી વેલાણી છે તો અમારૂ ગોત્ર છુ છે.અને.કુળદેવી.કોણ
@gitabenlimbachiya2682
@gitabenlimbachiya2682 7 күн бұрын
હું વાળંદ છું મારુ ગોત્ર અને કૂળદેવી કોણ છે તેની માહિતી આપો
@navinbhaipatel9539
@navinbhaipatel9539 Ай бұрын
આદિવાસી કૂકણા અમારી કુળ દેવી કોણ નવીનભાઈ પટેલ સુરત અમરોલી ગુજરાત
@lukeshgamar6969
@lukeshgamar6969 7 ай бұрын
Ram Ram. Gamar. Lokesh. Hamari kuldevi.
@bariapiyush-on4ms
@bariapiyush-on4ms 18 күн бұрын
અમે બારીયા છીએ તો અમારું ગોત્ર કુળદેવી અને કુળદેવતા કોણ છે જણાવશે પ્લીઝ
@reenamdave2472
@reenamdave2472 28 күн бұрын
અમે ઞરગાચારય છીએ અમઃરી અંટક દવે છે અમારી કુલદેવી કોણ છે ?
@user-vj1pz4qv9k
@user-vj1pz4qv9k 3 ай бұрын
મકવાણા રેબરી સરતાનપર તળાજા તાલુકો અમારી કુળદેવી કોણ છે
@maganrathva8567
@maganrathva8567 6 ай бұрын
રાઠવા ની કુળદેવી કઈ છે બાપુ
@ChetanaChaudhary-fm6rr
@ChetanaChaudhary-fm6rr 5 ай бұрын
જય માતાજી બાપુ અમે ચૌધરી માં ધૂળિયા છીએ તો અમારી કુળદેવી કોણ હોય જરા કેશો બાપુ
@jagdishbariya5018
@jagdishbariya5018 5 ай бұрын
જય માતાજી ઃગુરુજી મારી કુળ દેવી કે શો। ,મારી અટક બારીયા છે ને કુળ દેવી નૂ મંદીર કયા આવેલ છે
@daxubaraiya1928
@daxubaraiya1928 5 ай бұрын
બારૈયા છે.... અને... કોળી છો તમે...
@bhanumatibensutariya1639
@bhanumatibensutariya1639 2 ай бұрын
અમે હિન્દૂ વણકર છીએ અટક મારી રાઠોડ છે. અમારું ગોત્ર, કુળદેવી અને તે વિશે ની સંપૂર્ણ માહિતી જણાવશો બાપજી.
@vasantdarji8826
@vasantdarji8826 24 күн бұрын
Ame sorathia darji rathod chia. Gotra ane kuldevi ni mahiti aapasho
@kalubhaibudhabhai5616
@kalubhaibudhabhai5616 7 ай бұрын
Rajput bhoi ni kuldevi or gotra batavaso
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 10 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 9 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18