વનરક્ષક તૈયારી માટે અનુભવના આધારે 100% સચોટ માર્ગદર્શન🦁🌲🌲

  Рет қаралды 78,792

forestwala

forestwala

Жыл бұрын

ફોરેસ્ટ ગાર્ડ ની લેખિત પરીક્ષામાં સફળતા મેળવો 100% અનુભવ ના આધારે વાંચન પદ્ધતિની સૌથી બેસ્ટ રણનીતિ 🔥
ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ
અનુભવ સાથેનું 100% સચોટ માર્ગદર્શન
ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો તથા મેસેજ કરી ને પણ માહિતી મેળવી શકો છો. લિંક : rg_chaudhary?ig...
ટ્વીટર એકાઉન્ટ ની લિંક : rg_chaudhari?t=mC...
ફેસબુક પેજ ની લીંક: forestwala?m...
#વનરક્ષક #forestguard823 #ફોરેસ્ટ #ફોરેસ્ટડિપાર્ટમેન્ટ #police #beatguard #forest #forestdeparmentrecruitment #forestdepartment #Gujaratforest #governmentjobs #preparation #motivation #motivational #forestguard #phychologyfacts #1600m #1600meter #forestphysycal #running #longjump #highjump #examcrack #unacademy #physicswallah #environment #forestguard #exampreparation #goverment #saputara #thedang #gujarat #gujaratinews #gujaratgovernment #climatechange #climate #forest #gujarati #forestguard #forestexam #forestguard #forestofficer #forestofficers #forestwala #beatguard #govermentjobs #running #highjump #longjump #vanguard #van#vanrakshaksyllabus #vanraksak2022 #vanvibhagbharti2022 #graund #વનરક્ષક #ફોરેસ્ટ #forestguardexam #forestguard #forest #ફોરેસ્ટગાર્ડ #forestpreparation #1600meter #1600m #physicswallah #physicaleducation #prectical #forestexam #forestguard

Пікірлер: 993
@b.jthakor5370
@b.jthakor5370 Жыл бұрын
આભાર બંને સાહેબ શ્રી ઓનો... મારૂ પણ સપનું સે ફોરેસ્ટ ગાર્ડ બનવાનું સાહેબ...
@forestwala
@forestwala Жыл бұрын
100% સફલતા મળશે, સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.
@maheshdamor5984
@maheshdamor5984 Жыл бұрын
aapde to banvuj chhe balene jiv jato re bhai
@forestwala
@forestwala Жыл бұрын
જયારે આપડે સારી અને દિલથી મહેનત કરીયે તો સફલતા મળતી જ હોય છે.
@manishgohel2079
@manishgohel2079 Жыл бұрын
Kya Jilla ma form bharyu bhai
@b.jthakor5370
@b.jthakor5370 Жыл бұрын
@@manishgohel2079 કચ્છ મા તમે ભાઈ
@foujisaab7903
@foujisaab7903 Жыл бұрын
અભાર બંને અધિકારી સાહેબ શ્રી નો આવી જ રીતે સચોટ માહીતી એક અધિકારી જોડે થી મળી રહેશે તો માધ્યમ વર્ગ નાં વિદ્યાર્થી ને બવ લાભદાયક રહેશે .. આવીજ માહિતિ આપતા રહેશો તેવી આશા સહ... જય હિંદ... જય ભરત...જય ગરવી ગુજરાત..
@forestwala
@forestwala Жыл бұрын
ખૂબ ખૂબ આભાર, જય હિન્દ... જય ભારત.
@hamirmundhva7099
@hamirmundhva7099 Жыл бұрын
Khub khub aabhar shaheb shree
@patelhema8172
@patelhema8172 Жыл бұрын
Thank u so much sirG ✨ for information n suggestions/ help us.
@dipakjoshi1984
@dipakjoshi1984 Жыл бұрын
Very thankful to both green soldier to acure our knowledge and given me a proper guidance 🙏🦁🌳
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@dipakthakor4700
@dipakthakor4700 Жыл бұрын
Good Work RAMANBHAI...🎉🎉🎉Keep Sharing such informations👌
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou so much dipakbhai 😊
@mukeshvansiya4618
@mukeshvansiya4618 Жыл бұрын
વાહ ગણેશભાઈ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું..
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou
@kiranpataniNT-DNT
@kiranpataniNT-DNT Жыл бұрын
Thanks Ganesh Bhai🎯
@kailashkumardewasi914
@kailashkumardewasi914 Жыл бұрын
Nice Ganesh bhai
@missioneducation5840
@missioneducation5840 Жыл бұрын
વાહ દોસ્ત ફોરેસ્ટની તૈયારી કરતા યુવાનો અને યુવતીઓને માટે ખૂબ જ મદદરૂપ થાય તેવો વિડિયો બનાવેલ છે.
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@desaibhera2326
@desaibhera2326 Жыл бұрын
Vah kapasiya gamnu gaurav ganeshbhai good work..👍
@forestwala
@forestwala Жыл бұрын
👍🏻👍🏻👍🏻😁
@spthakrevlogs2475
@spthakrevlogs2475 Жыл бұрын
Thank you sir.....🥰👍🙏💯💯 Forest ni taiyari karta loko ne khub madd rup thase..saheb
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@officiallyganu1845
@officiallyganu1845 Жыл бұрын
Nice Sir information aapva badal બંને સાહેબનો ખુબ ખુબ અભિનંદન
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@06-govabhairabari27
@06-govabhairabari27 Жыл бұрын
Thank you Ramanbhai & Ganeshbhai 🙏🏻
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@janaksinhsarvaiya4329
@janaksinhsarvaiya4329 Жыл бұрын
Wahhhh raman bhai👌👌🦁🦁
@chaudharibhavik9899
@chaudharibhavik9899 Жыл бұрын
Nice information both of you sir 🙏🏻
@hiteshsahani5920
@hiteshsahani5920 Жыл бұрын
જોરદાર સાહેબ તમારા આ માર્ગદર્શન થકી હાલ ફોરેસ્ટ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ને ખૂબ મદદ થશે.
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@kameshpatel07
@kameshpatel07 Жыл бұрын
વાહ સાહેબ ખૂબ સરસ માહિતી આપી 🔥🔥🔥
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@parmarj4139
@parmarj4139 Жыл бұрын
Thank you સર માહિતી આપવા બદલ
@parthivsinhraj8512
@parthivsinhraj8512 Жыл бұрын
ખુબ ખુબ આભાર બંને સાહેબ નો જોરદાર માહિતી 🙏💚
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@the_mr_Gamara
@the_mr_Gamara Жыл бұрын
વાહ રમણ ભાઈ અને ગણેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏 ખુબ જ સરસ માહિતી આપી સાહેબ 🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@gamerguru1137
@gamerguru1137 Жыл бұрын
Thank you ganeshbhai 👍👍🌎🌎
@user-qp9ft7cn2m
@user-qp9ft7cn2m Жыл бұрын
વાહ ખૂબ જ સરસ માહિતી આપી .ખરેખર મન ની અંદર એક મહેનત રૂપી અગ્નિ પ્રગટી ગઈ છે સાહેબ અને આ હવે સફળતા મેળવીને જ હું જંપીશ .એવું દ્રઢ વિશ્વાસ સાથે આજથી મહેનત માટે નાં કલાકો વધારી પરીક્ષામાં સફળ થવું જ છે 🇮🇳ધન્યવાદ બન્ને મિત્રો અને યુ ટ્યુબ ચેનલ અને સ્ટાફ ને જય હિન્દ 🇮🇳
@forestwala
@forestwala Жыл бұрын
ખૂબ ખૂબ આભાર મીત્ર 😊
@mukeshrami4980
@mukeshrami4980 Жыл бұрын
તમે જે મુજબ ની તૈયારી કરીને સફળતા મેળવી તેની દરેક સચોટ માહિતી અમને આપો જેથી અમે પણ સફળતા મેળવી તમારી પાસે જ આવી શકીશ........ અમે એકપણ ભૂલ ના કરીએ તેની સંપૂર્ણ જવાબદારી તમારી અને અમારી જવાબદારી કે તમારા દરેક માર્ગદર્શન ને ફોલો કરીએ....... Thanks both of you.... 🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊 હાં હવે પછી તૈયારીનાં બધાં અનુભવ નાં વિડિયો મુકીશું, કેવી રીતે તૈયારી કરી.
@Chintan_Rathva_6060
@Chintan_Rathva_6060 Жыл бұрын
Jay Hind Sir ✌✌🇮🇳🇮🇳🇮🇳
@rakeshthakor8389
@rakeshthakor8389 Жыл бұрын
Thanks sir 👍 માહિતી આપવા બદલ આભાર બંને સાહેબને
@forestwala
@forestwala Жыл бұрын
Welcome ❤️
@anilkumarsangod2482
@anilkumarsangod2482 Жыл бұрын
Good information sir
@Brijesh_Rabari_-124
@Brijesh_Rabari_-124 Жыл бұрын
Thank you ramanbhai & Ganeshbhai
@forestwala
@forestwala Жыл бұрын
Welcome ❤️
@anjalizala2644
@anjalizala2644 Жыл бұрын
Great sir 👌
@hhiteshsisodiya
@hhiteshsisodiya Жыл бұрын
ખૂબ આભાર 🙏
@jayuchaudhary123
@jayuchaudhary123 Жыл бұрын
Wah Amara B.K na savaj nice motivation thank you so much bhai
@forestwala
@forestwala Жыл бұрын
Welcome 😁
@thakorsardar3322
@thakorsardar3322 Жыл бұрын
સરસ માહિતી આપી ગણેશભાઈ🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@armylover.s5009
@armylover.s5009 Жыл бұрын
Ek dm best salha aapi ho sir❤️ love you
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@gauravrajput1810
@gauravrajput1810 Жыл бұрын
Thank you sir help ful video
@solankiramji5705
@solankiramji5705 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર બંને સાહેબ નો...દિલ થી 🤗
@forestwala
@forestwala Жыл бұрын
Welcome 😊
@dipakjoshi1984
@dipakjoshi1984 Жыл бұрын
We are always with you but keep supporting for all forest aspirants 🙏
@sawrupdesai928
@sawrupdesai928 Жыл бұрын
Nice Ganesh bhai 🙏
@forestwala
@forestwala Жыл бұрын
Sure, thankyou 😊
@sampariyadasharath4840
@sampariyadasharath4840 Жыл бұрын
સર પ્રેકટીકલ નથી થતું તો પ્રેકટીકલ ની હાલ તૈયારી કરવી કે કેમ
@forestwala
@forestwala Жыл бұрын
કાલે સવારે વિડિયો આવે છે
@sanjaykumar-lk8vs
@sanjaykumar-lk8vs Жыл бұрын
👍👍👍👍 thank you so much sir atli sari mahiti apva badal
@forestwala
@forestwala Жыл бұрын
Welcome ❤️
@discoverywithdhiraj7270
@discoverywithdhiraj7270 Жыл бұрын
Vah bhaio vah keep it up bhai badha ne aavi rite margdarshan aapta raho👍🙏❤️
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou bhai 😊
@singer_chetanbharvad_offic8182
@singer_chetanbharvad_offic8182 Жыл бұрын
Very good sir 🙏ખૂબ ખૂબ આભાર 💐 શહ અભિનંદન 🙏🙏🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@sonuvasava1221
@sonuvasava1221 Жыл бұрын
Very nice sir👌👌👌👌
@shyamrabari7263
@shyamrabari7263 Жыл бұрын
આભાર ગણેશભાઈ અને રમણભાઈ નો ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓ નો❤️❤️
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@rathodharichandrasinhbalva812
@rathodharichandrasinhbalva812 Жыл бұрын
બન્ને સહેબોશ્રી ઓનો માર્ગદશ આપવા બદલ ખુબ ખુબ આભાર
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@nnb1310
@nnb1310 Жыл бұрын
Khub સરસ...
@nanjibhairatdananjibhairat6207
@nanjibhairatdananjibhairat6207 Жыл бұрын
સારુ બન્ને ભાઈઓ એ સમજ આપી બહુ ત ધન્યવાદ રમણભાઈને
@forestwala
@forestwala Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@hiteshrathva3412
@hiteshrathva3412 Жыл бұрын
ખુબ ખુબ આભાર સર 🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@rahulsinhsolanki7014
@rahulsinhsolanki7014 Жыл бұрын
Nice information sir 🥰🙏🏻
@ajaynayi9283
@ajaynayi9283 Жыл бұрын
Khub khub Aabhar saheb Tamara banne no 🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@Siv_rabari2162
@Siv_rabari2162 Жыл бұрын
Jay hind sir 🇮🇳 Taiyari chalu se🔥
@forestwala
@forestwala Жыл бұрын
Good bhai
@virambhaiahir8896
@virambhaiahir8896 Жыл бұрын
વાહ ભાઈ ખુબ સરસ...
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@HareshAbroadwala
@HareshAbroadwala Жыл бұрын
Hello sir, your reply is very good and you have given very detailed and accurate information that how to prepare for the job in forest department and how to pass the exam, and how to save the trees after passing this, thank you for giving all this information accurately. Thank you very much again...☘️
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@SMCDANGVijayBagul
@SMCDANGVijayBagul Жыл бұрын
ખુબજ સરસ માહિત આપી sir
@Sujal-im1md
@Sujal-im1md Жыл бұрын
If your English is such a good, appear for Higher exam.
@chandrashih1008
@chandrashih1008 5 ай бұрын
jay ho. bk.....🙏🙏🙏🙏🙏
@psd98
@psd98 Жыл бұрын
Saheb .... Thank you ☺️
@nnrabari3788
@nnrabari3788 Жыл бұрын
વાહ ગણેશ ભાઈ અને રમણ ભાઈ
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou bhai 😊
@shrutibharvad5381
@shrutibharvad5381 Жыл бұрын
Thanks 😌 Foreshore Boy's ☺️ Ye video se mujhe bahot Best Suggestion mila hai or ki mera jo bhi Daut tha wo Dur ho gya, Ab Study Kr ne me Maza Aayega , And Again thank you so much for Suggestions. Aaka experience Se Mera Teson Kum ho gya ....... 😁😁😁
@forestwala
@forestwala Жыл бұрын
Ok, Good, thankyou so much 😊
@shrutibharvad5381
@shrutibharvad5381 Жыл бұрын
☺️☺️☺️☺️☺️🤟🏻🙋🏻‍♀️
@vipulraval5899
@vipulraval5899 Жыл бұрын
વાહ ગણેશ ભાઈ...
@SANKHAT04
@SANKHAT04 Жыл бұрын
Super guidance
@maheshmevada6400
@maheshmevada6400 Жыл бұрын
જય હિન્દ
@jigarchaudhary9986
@jigarchaudhary9986 Жыл бұрын
અરે વાહ રમણ તું તો ખુબ સરસ માર્ગદર્શન આપે છે 😀🎉
@patanidilip845
@patanidilip845 Жыл бұрын
અરે ભાઈ આ રીતે વાત ના કરાય ગણેશ ભાઈ અને હું પણ ખાસ મિત્ર છી એ એમની વર્દી ની ઈજ્જત કરો
@forestwala
@forestwala Жыл бұрын
હાં જીગરભાઈ નવા વિદ્યાર્થીઓ મુંજવણ માં હતાં એટલે મદદ કરવાં માટે.
@chauhanajaysinh4896
@chauhanajaysinh4896 Жыл бұрын
Medical kevu hoy che?🤔
@forestwala
@forestwala Жыл бұрын
તે બાબતે વિસ્તૃત માં જાણકારી સાથે વિડિયો બનાવીશું
@chetanchauhan9296
@chetanchauhan9296 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર.
@movies4933
@movies4933 Жыл бұрын
Khub khub abhar saheb shree🙏🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@bhaveshlodha4928
@bhaveshlodha4928 Жыл бұрын
👌👌👍👍🙏🇮🇳
@vaghelajigarsinh5263
@vaghelajigarsinh5263 Жыл бұрын
તમારા બંને સાહેબો નો ખુબ ખુબ આભાર ❤️🙏મારુ પણ સપનુ છે ફોરેસ્ટ ગાડૅ બનવાનુ ❤️❤️
@forestwala
@forestwala Жыл бұрын
100% બની જશો, તૈયારી કરો
@tinabhaipatel2522
@tinabhaipatel2522 Жыл бұрын
Thank you sir
@sureshparmar6484
@sureshparmar6484 Жыл бұрын
Good conference bhai
@pravintabiyad7800
@pravintabiyad7800 11 ай бұрын
Khub khub aabhar sir jankari apva badal
@vijayrabari9838
@vijayrabari9838 Жыл бұрын
અમારા ગનેશ ભાઈ 💚✌
@hirarabarisanosara5990
@hirarabarisanosara5990 Жыл бұрын
ગણેશ👌👌👌👌👌 ભાઈ
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@nayanvankar9330
@nayanvankar9330 Жыл бұрын
Thank you sir 🎉🎉🎉
@haribhai7657
@haribhai7657 Жыл бұрын
Khub Sara's mahiti aapva badal bane sir ne dhany vad
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@pahadi_king
@pahadi_king Жыл бұрын
😘😘😘😘😘
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@yash_rathod__1972
@yash_rathod__1972 Жыл бұрын
Sir Mare 162 hight thai che hu taiyari karu forest ni please reply me 🙏
@forestwala
@forestwala Жыл бұрын
હાં તૈયારી ચાલુ જ રાખો.
@priyankaprajapati4713
@priyankaprajapati4713 Жыл бұрын
thank you so much sir🙏🏿😊
@kamleshthakor07p
@kamleshthakor07p 11 ай бұрын
Thank you for Motivation 🙏🙋👋
@patanidilip845
@patanidilip845 Жыл бұрын
હા ગણેશ ભાઈ હા હું પણ આવું જ છું ડાંગ માં આ વખતે
@hk23hjdfg
@hk23hjdfg Жыл бұрын
Ha Bhai hu pan aavu chu
@forestwala
@forestwala Жыл бұрын
Most welcome 🤗
@patanidilip845
@patanidilip845 Жыл бұрын
@@forestwala thank you
@pandyaneel8077
@pandyaneel8077 Жыл бұрын
સર ગણિત માટે અગત્યના ના ટોપિક જણાવશો પ્લીઝ👍
@forestwala
@forestwala Жыл бұрын
આમ તો ગણિત અને રિજનીંગ સરળ જ હોય છે પણ બધોજ અભ્યાસક્રમ બાબતે વિસ્તૃત માં વિડિયો બનાવીશું ભાઈ
@zeenabhairathva4002
@zeenabhairathva4002 Жыл бұрын
Good sar kub AAbhar
@DCP88
@DCP88 Жыл бұрын
🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર બન્ને sir નો 🙏🏻🙏🏻
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@dhirajthakur6760
@dhirajthakur6760 Жыл бұрын
હું હાલ પોલીસ મા લાગ્યો છું બિન હથિયારીમાં લાગ્યો છું ફોરેસ્ટ ની નોકરી સારી કે પોલીસ ની🙏
@forestwala
@forestwala Жыл бұрын
તે હું આમ ન કહી શકું પણ મારાં અનુભવ મુજબ ફોરેસ્ટ માં શાંતી છે, અને પછી તમારાં પર આધાર, તમને પ્રકુતી સાથે ગમતું હોય, નદીઓમાં નાહવું હોય, night camping કરવા હોય, જંગલોમાં રખડવું ગમતું હોય, ટ્રેકિંગ નો શોખ હોય તો ફોરેસ્ટ બેસ્ટ.
@forestwala
@forestwala Жыл бұрын
ઘણાં બધાં પોલીસ માંથી આવ્યાં છે
@DCP88
@DCP88 Жыл бұрын
@@forestwala nice explanation again sir great 🦅
@armylover.s5009
@armylover.s5009 Жыл бұрын
હમણા sir abhayam nu નવું બુક પાયો બુક સારી છે ને એ વાચે તો ચાલશે ને
@forestwala
@forestwala Жыл бұрын
ચાલે એ બૂક સારી છે, કોઈ પણ એક બૂક વાંચો.
@armylover.s5009
@armylover.s5009 Жыл бұрын
Sir contact nambr aapo ne
@forestwala
@forestwala Жыл бұрын
એમાં એવું છે ભાઈ કે આખો દિવસ ડયૂટી પર હોઈએ, અને વધારે સમય ન મળે, એટલે તમને કોઇ પણ મુંજવતો પ્રશ્ન હોય તે કૉમેન્ટ માં કે પછી ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર માં મને પર્સનલ મેસેજ કરી શકો છો, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર ની લીંક KZfaq channel માં છે.
@armylover.s5009
@armylover.s5009 Жыл бұрын
Ok
@yuvrajsinhmahida4694
@yuvrajsinhmahida4694 Жыл бұрын
Very inspiring video 🙏🙏
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@nikulprajapatinikul5173
@nikulprajapatinikul5173 9 ай бұрын
🙏 Abhar saheb tamaro Mahenat karshu to 100 taka pass thaishu ae jusso Mane apyo
@jaymogal4282
@jaymogal4282 Жыл бұрын
આંખ નંબર ચાલે સર માહિતી આપજો ....
@forestwala
@forestwala Жыл бұрын
કાલે મુંઝવતા દરેક પ્રશ્નો પર વિસ્તૃત માં જાણકારી સાથે વિડિયો મોકલવામાં આવશે, આપડી @forestwala KZfaq ચેનલ પર.
@parbat9804
@parbat9804 Жыл бұрын
બનાસકાંઠા ભાઈ નો મોબાઈલ નંબર આપો
@parbat9804
@parbat9804 Жыл бұрын
Contect
@vineshbambhaniya6222
@vineshbambhaniya6222 Жыл бұрын
Thank you sir
@vineshbambhaniya6222
@vineshbambhaniya6222 Жыл бұрын
ઊંચી ફૂડ કઈ રીતે કરવી? તેના માટે માહિતી આપો.
@forestwala
@forestwala Жыл бұрын
ભાઈ મોબાઈલ નંબર માં એવું છે કે હમણાં જોબ માં બઉ busy હોઉં છું પણ તમને કોઈ મુંજવણ હોય તો મને ઈન્સ્ટાગ્રામ માં કે કૉમેન્ટ માં પ્રશ્ન કરજો હું જવાબ આપીશ
@forestwala
@forestwala Жыл бұрын
તેનાં માટે અમે અલગ વિડિયો મૂકવાના છીએ.
@rcofficialpatan6967
@rcofficialpatan6967 Жыл бұрын
Khub saras mahiti apva badal tamaro આભાર sir 🎉
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@mayurdesai8926
@mayurdesai8926 Жыл бұрын
Super Ganesh Bhai
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@hirensinhdodiya7990
@hirensinhdodiya7990 Жыл бұрын
Exam kyare aavse
@forestwala
@forestwala Жыл бұрын
February અથવા March પછી શક્યતા છે, બઉ જ સમય છે. વાંધો નઈ આવે.
@chemistrywallah5393
@chemistrywallah5393 11 ай бұрын
Vah sir motivation
@anirudhgamit8834
@anirudhgamit8834 Жыл бұрын
Good sir 👍👍
@choudharyprakash1387
@choudharyprakash1387 Жыл бұрын
આભાર સાહેબ 🚨❤❤
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou
@ravidamaniya5015
@ravidamaniya5015 Жыл бұрын
Thank you so much sir
@successthinker
@successthinker Жыл бұрын
Thank you sir😘😘😘😘
@babubhaidesai3575
@babubhaidesai3575 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@rajubariya6118
@rajubariya6118 Жыл бұрын
Thank you sir for best video
@forestwala
@forestwala Жыл бұрын
Welcome ❤️
@solankidarshilsolankidarsh4449
@solankidarshilsolankidarsh4449 Жыл бұрын
Srs srs 👏🏻🙌🏻
@ritu7251
@ritu7251 Жыл бұрын
ખુબ ખુબ આભાર બંને સર ને🙏🙏💖
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@vijayvainsh7704gm
@vijayvainsh7704gm Жыл бұрын
Thanks sir 👍🏻
@mukeshangari9099
@mukeshangari9099 Жыл бұрын
ખુબ ખુબ આભાર Sir
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou 😊
@thakorlalabhai3782
@thakorlalabhai3782 Жыл бұрын
Thanks sar...
@maghadesai621
@maghadesai621 Жыл бұрын
Thank you sir
@gohilbhavsinh2783
@gohilbhavsinh2783 Жыл бұрын
Thanks 🙏🙏
@rajeshchaudhary2157
@rajeshchaudhary2157 Жыл бұрын
Marvellous bhau♥️
@forestwala
@forestwala Жыл бұрын
Thankyou brother 😁
12 July 2024
2:23
Chandan Chaurasiya
Рет қаралды 24
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
6 July 2024
0:54
MM News U.P
Рет қаралды 125
Convocation and Passing Out Parade of Range Forest Officers 2021-2023 at UFTA, Haldwani
9:11
Uttarakhand Forestry Training Academy, Haldwani
Рет қаралды 20 М.
The child is quiet but mom is ・・・😇
0:21
ISSEI / いっせい
Рет қаралды 11 МЛН
I suspect someone is playing tricks, but I have no evidence
0:27