Рет қаралды 353,341
Jay Shree Krishna 🦚
This Song is Dedicated to all Lord Krishna Devotees. The Flute of Lord Krishna attracted whole living things on Earth. This song conveys beautiful scene of incidents which took place while Lord Krishna playing his beloved Flute and Blessed whole Earth. Do Enjoy our song and Comment your Reviews in Comment Section.
Credits :
-----
Singer - Rajesh Ahir
Music - Shivam Gundecha
Flute - Sarang Adhikari
Lyrics - Traditional
Chorus - Avani Solanki Goswami
Cinematography - Pushprajsinh Zala
Director - Nandvir Ahir
Producer - Madhav Dangar
Production Manager - Sanjay Ahir
Costume - Shreeji Ethnics
Makup - Aarti Pitroda
Video Featuring - Rajesh Ahir
Sarang Adhikari
keyur Solanki
Hem Vaghela
Kaushik Ahir
Special Thanks - Nandy Chhanga
Sanjay Ahir
Label : Rajesh Ahir Official
Lyrics :
----
વેણુ વગાડતો....... વેણુ વગાડતો........
વેણુ વગાડતો........વેણુ વગાડતો....
હો વેણુ વગાડતો... ગાયો હંકારતો.. આવ્યો યશોદા નો કાનુડો.... હો હો વેણુ વગાડતો ગાયો હંકારતો.. આવ્યો યશોદા નો કાનુડો....
વેણુ વગાડતો....... વેણુ વગાડતો........
વેણુ વગાડતો... ગાયો હંકારતો...(૨)
માથે છે મોરપીંછ કેડે કંદોરો હળવેથી હળવેથી કાનુડો આવતો....(૨)
પનઘટ ની કેડીએ મારગડો રોકતો... (૨) કાનો....... વેણુ વગાડતો.... વેણુ વગાડતો.....
વેણુ વગાડતો... ગાયો હંકારતો...(૨)
સૈયર સૌ કાન ને હેતે રમાડ્યા... મટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યા...(૨)
મહીડા ચોરાવીને દલડા ચોરાવતો (૨)
કાનુડો..... વેણુ વગાડતો..... વેણુ વગાડતો...
હો.... વેણુ વગાડતો....... ગાયો હંકારતો.... આવ્યો યશોદાનો કાનુડો...(૨) વેણુ વગાડતો........
વેણુ વગાડતો........વેણુ વગાડતો....
===============
For Business Inquiry & Collaboration
- Mail us: rajeshahir.work@gmail.com
- Call us: +91 7405007379
===============
Enjoy & Stay Connected with us! :-
► Follow us on Instagram: nandlalchhangaa...
► Like us on Facebook: Nandlalchhan...
===============
#rajeshahir #gujratinewsong #gujratigarba #newgarbasong #navratrisong #gujrativideosong #VenuVagadto