Vipul Susra | તમે ગામી રે ગાયો છો | Tame Gami Re Gayo Cho | Full Video Song | Kuldeep | Jinal

  Рет қаралды 1,355,265

Amara Muzik Gujarati

Amara Muzik Gujarati

2 ай бұрын

#AmaraMuzikGujarati #TameGameReGayoCho #VipulSusra #GujaratiSong #RomanticSong
The journey of any Love story requires a Magical touch of songs like this. Tune into “Tame Gami Re Gayo Cho ” song sung in the voice of “Vipul Susra”. Add this song to your love song playlist and stream anytime, anywhere. For more updates stay connected by subscribing to our channel .
Amara Muzik is the official music label of Tame Gami Re Gayo Cho.
Song Credits
Tame Gami Re Gayo Cho.
Singer : Vipul Susra
Lyrics : Maulik Desai
Music : Chirag Goswami
Video Credits
Starring : Kuldeep Mishra , Jinal Raval
Co- Artist : Dhambha
Director : Vishnu Thakor Adalaj
DOP : Dhruv Bhatiya
Edit :Montu Rajput
Makeup : Chaitali Shah
Spot Boy : Lalo Bhano
Light : Jitubhai , Vyash Yogesh & Sanjay
Producer : Naveen Bhandari
Production : Amara Muzik
Listen to "Tame Gami Re Gayo Cho " on your Favourite streaming platform
tinysync.in/dxf...
To set the song as your caller tune : Tame Gami Re Gayo Cho
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089715 to 56700
To set the song as your caller tune : Bike Lene Ubarahum Tara Society Ne Nake pe
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089716 to 56700
To set the song as your caller tune : Rato Na Vite
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15089717 to 56700
Lyrics
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.તારા વખાણ શું કરું તું અલગ લાગે છે
તને મળવા મારું હૈયું મુલાકાત રે માંગે છે(૨)
હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨)
દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
હો.બાઈક લઈને ઊભો રઉ તારી સોસાયટીના નાકે
ક્યારે એક્ટિવા લઈને નીકળે ને તું મારી હોમું તાકે
હો.કાળા કાળા કેશ ને માથે ચશ્મા તું કાળા રાખે
આય હાય શું અદા તારી મને તો ઘાયલ કરી નાખે
હો.ડાબા પગે કાળો દોરો ને ફેસ ગોરો ગોરો
તારી પાછળ પાગલ થઈ ગયો છે આ છોરો(૨)
હો.જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે(૨)
આખો દાડો તારૂ રટણ હોય છે હૈયે હોઠે
હો.હરતા ફરતા ખાતા પિતા મને દેખાય છે બધે તું
તારા વિચારો માં ગાંડા ની જેમ ફરતો ફરું છું હું
હો.ગોડી તારા બાપની એકની એક ઓલાદ છે તું
તું હા પડે તો ઘર જમઈ થઈને રહેવા માંગુ છું હું
હો.મારા જેવો સાથી નઈ મળે આ સમયમાં
વિચારી લે તને દુઃખ નઈ પડવા દઉં જીવનમાં(૨)
હો.તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે(૨)
વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે
🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
bitly.ws/h32b
Contact Us:
info@amaramuzik.in
Connect with us on
♦️ Facebook: / amaramuzikgujarati
♦️ Instagram: / amaramuzik_gujarati
♦️ Twitter: / amaramuzik​
©️ Amara Muzik 2024
* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
Amara Muzik Gujarati | Amara Gujarati | Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujju Songs | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Gujarati Video | New Gujarati Song | Latest Gujarati Song | Tame Gami Re Gayo Cho | Tame Gami Re Gayo Cho Latest Song | Tame Gami Re Gayo Cho Gujarati Song | Latest Vipul Susra Song | Vipul Susra Romantic Song | Gujarati Romantic Song | Tame Gami Re Gayo Cho Teaser | Latest Romantic Song | Vipul Susra | ગુજરાતી ગીત | New Gujarati Song | New Gujarati Romatic Song | Pyaar Geet | Gujarti Pyaar Geet | Gujarati Happy Romantic Song | New Song Vipul Susra

Пікірлер: 238
@vipulsusraofficial1026
@vipulsusraofficial1026 Ай бұрын
પ્રિય ભાઈઓ ને બહેનો જય માતાજી 🙏🏻😇 જય દ્વારકાધીશ 😇🙏🏻 રાધે રાધે 😇🙏🏻 મારા બધા ગીતો પર તમારા સતત સમર્થન બદલ આભાર આ ગીત *તમે ગમી રે ગયા છો* મારા દિલની નજીક છે❤️ અને મને ખાતરી છે કે તમે બધાને પણ ગમશે અને સપોર્ટ કરતા રહેશો પ્લીઝ ❤️❤️❤️
@ranjitsinhzala2436
@ranjitsinhzala2436 29 күн бұрын
😮
@OmMer-bf6to
@OmMer-bf6to 26 күн бұрын
​@@ranjitsinhzala2436pn pcfr😢geztd
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 24 күн бұрын
આ સોંગ ક્યારનું ગોતું પણ યાર સોંગ નું નામ કેમ આવું laykhu છે
@laljigohel3222
@laljigohel3222 17 күн бұрын
Ha moj ha❤❤🎉
@KaushikThakor-o7j
@KaushikThakor-o7j 16 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊a
@ravalmanoj5275
@ravalmanoj5275 Ай бұрын
બવુ મસ્ત સોંગ છે ડાભા પગે દોરો બવુ મસ્ત લાઇન છે ❤❤
@PriyanshiThakor-vp8qn
@PriyanshiThakor-vp8qn Ай бұрын
03252q
@kamamaramuz
@kamamaramuz 2 ай бұрын
Superb Song by Amara Muzik & Vipul Susra Bhai 😍🥰🤩❤🤎🤍💯💫💥👌👍
@raghu_aseda_official
@raghu_aseda_official 2 ай бұрын
તારા ના હોવાની ખોટ કંઈક એવી રીતે વર્તાય છે હોઠ હસતાં હોય છે.. ને આંખો ભીંજાય છે....😭..Payal 💔💘
@bhaveshjethva689
@bhaveshjethva689 2 ай бұрын
Saktmaa 🚩
@solankikamlesh5232
@solankikamlesh5232 2 ай бұрын
😭
@MukeshSolanki-ic1us
@MukeshSolanki-ic1us Ай бұрын
આમા‌ તમે એક કડી માંડે વીડિયો જોવો છો ને. ❤😊
@padhiyarsanjaybhai8505
@padhiyarsanjaybhai8505 Ай бұрын
Ha bhai 😅
@ChiragChunara-wo6eg
@ChiragChunara-wo6eg 26 күн бұрын
😊😊
@MaheshThakor-js6ou
@MaheshThakor-js6ou 15 күн бұрын
Naa bai Mane to Aakhu song bahuaj game che❤❤❤ Hard tuching song che
@ParmarMahendrasinh-qo4sh
@ParmarMahendrasinh-qo4sh 4 күн бұрын
Ha
@DeepRana-i7v
@DeepRana-i7v 4 күн бұрын
@DJREMIXPDVAGHELA_445
@DJREMIXPDVAGHELA_445 2 ай бұрын
હા વિપુલ સુસરા હા
@VipulParmar-sf9bl
@VipulParmar-sf9bl Ай бұрын
અમેમજાકરીષી
@user-gd2yu1rk7k
@user-gd2yu1rk7k Ай бұрын
​@@VipulParmar-sf9blc🎉😢
@user-te5kx3tg7o
@user-te5kx3tg7o Ай бұрын
બવુ મસ્ત સોંગ છે ડાબા પગે દોરો બવુ મસ્ત લાઈન છે ❤❤
@raghu_aseda_official
@raghu_aseda_official 2 ай бұрын
😘_ અમારે તો કિસ્મત એવી _જગાઇથી ફૂટેલા છે કે કંકોત્રીની તો વાત અલ્ગ છે પણ સમાચાર પણ નહીં_મળતા_ Miss_ you_ Payal.. 30 /5 /24 લગ્ન ની તારીખ
@solankikamlesh5232
@solankikamlesh5232 2 ай бұрын
Sem bhai tarikha pan sem nam pan sem 😢😢😢😢😢
@Gujarti_Status
@Gujarti_Status Ай бұрын
સેમ ટુ સેમ અને નામ પન સેમ ભાઈ💔💔
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i Ай бұрын
હા વિપુલ સૂસરા હા ❤
@ajitmalivad6404
@ajitmalivad6404 4 күн бұрын
Koi pan પોતાની જાન ને મિસ કર તો હોય તો like karo ❤❤
@vikramsodhaparmar6597
@vikramsodhaparmar6597 Ай бұрын
કોણ કોણ instagram પર reel જોઈને વીડિયો જોવે છે
@RameshbhaiKamejadiya
@RameshbhaiKamejadiya Ай бұрын
Hu
@katpararonit2870
@katpararonit2870 Ай бұрын
hu bhai 🤚
@AjitVanzara-mq4uz
@AjitVanzara-mq4uz Ай бұрын
Hu
@pacreation5752
@pacreation5752 2 ай бұрын
કેટલા દિવસ થી આવતું હતું ભાઈ આ સોંગ
@HargovanThakor-vn4yw
@HargovanThakor-vn4yw Ай бұрын
જોરદાર છે સોન્ગ વિપુલભાઈ
@sagarthakor8202
@sagarthakor8202 2 ай бұрын
જોરદાર સોંગ છે હો ભાઇ❤❤❤
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i 26 күн бұрын
વિપુલ ભાઈ માટે એક લાઇક કરો ❤
@kamleshmarlecha7333
@kamleshmarlecha7333 2 ай бұрын
Bahut khoob ❤😍🤩💫💥👌
@attitudegril6419
@attitudegril6419 2 ай бұрын
Vipul bhai very nice song❤❤❤❤🎉🎉🎉
@user-vv2bm3pe9j
@user-vv2bm3pe9j Ай бұрын
સાચી વાત છે. ❤❤❤❤
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i Ай бұрын
તમે ગમી રે ગયા છો કઈ એવી રીતે ❤
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s 22 күн бұрын
🎉🎉🎉🎉😢😮😅😊😂❤
@vishu_ni_vazan_vari_maaa
@vishu_ni_vazan_vari_maaa 10 күн бұрын
Super song hoo mara kalejaa... @vipulsusra
@chiragchavda1621
@chiragchavda1621 27 күн бұрын
Vipul susra all love song super hits and hart tuch song bhai ❤🎉🎉🎉🎉🎉
@chiragchavda1621
@chiragchavda1621 27 күн бұрын
Vipul bhai ne ful support karo okay ❤ 👍🏻
@gogani_sarkar_9094
@gogani_sarkar_9094 10 күн бұрын
વાત તો સાચી છે વિપુલ ભાઈ તમારી કે દિવસો તો વિતે પણ મારે તો રાત પણ વીતી જાય છે 😢😮
@SiddhrajkVaghela
@SiddhrajkVaghela Ай бұрын
હા મોજ હા ભાઈ જોરદાર સોગછે 🎉🎉🎉🎉🎉
@rvofficial3131
@rvofficial3131 2 ай бұрын
સરસ ગીત છે વિપુલભાઈ સુસરા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@jadavvishnu6681
@jadavvishnu6681 2 ай бұрын
Very nice vipul bhai susra and all Artist....❤🥀✨
@PrakashVaghela-hp1ic
@PrakashVaghela-hp1ic Ай бұрын
Majbut bhai boom padavi didho tame to ❤🔥
@Only_4_status
@Only_4_status Ай бұрын
Ha moj Ha ❤
@user-bn2kk3sp7n
@user-bn2kk3sp7n 2 ай бұрын
Superb 👌🏻 ❤
@ramsusra4016
@ramsusra4016 2 ай бұрын
Nice song Vipul susra🎉🎉
@vishnuthakor3143
@vishnuthakor3143 2 ай бұрын
Jayh ho
@naveen60601
@naveen60601 2 ай бұрын
Waiting
@Kiraneditor-ej4vp
@Kiraneditor-ej4vp Ай бұрын
કોણ કોણ Instagram મા રીલ્સ જોઇ આવ્યા છો 😅
@Rahulthakor-it1vk
@Rahulthakor-it1vk 23 күн бұрын
Hu
@DipingThakur
@DipingThakur 22 күн бұрын
Hu 😊
@anilll.official
@anilll.official 15 күн бұрын
Im pote 😂❤
@Mehulboyvlog
@Mehulboyvlog 10 күн бұрын
I'm tope
@mahi21gaming
@mahi21gaming Күн бұрын
Haa
@dashraththakor4022
@dashraththakor4022 2 ай бұрын
❤❤❤શુપર❤❤❤
@KALUSINHSOLANKI-vo7zu
@KALUSINHSOLANKI-vo7zu Ай бұрын
Nice songs
@bariaharshad5137
@bariaharshad5137 17 күн бұрын
3:15 minutes❤❤ ડાબા પગે કાળો દોરો
@chandansinhthakor8774
@chandansinhthakor8774 Ай бұрын
❤સુપર હિટ સોંગ સે ભાઈ સુપર વોઇસ સે ભાઈ નો❤
@mehulpanchal25
@mehulpanchal25 2 ай бұрын
❤❤❤
@thepoetscakery
@thepoetscakery 2 ай бұрын
Ekdumm mast ❤❤❤ thanks Amara Muzik and vipul susra Bhai ❤
@user-pf4hg7pt1f
@user-pf4hg7pt1f 26 күн бұрын
જય મોગલ માં
@DAJokhva
@DAJokhva 2 ай бұрын
Super song 😍
@baldevbaldevthakor2579
@baldevbaldevthakor2579 Ай бұрын
સુપર સોંગ
@rameshsodharameshsodha-if6ns
@rameshsodharameshsodha-if6ns 14 күн бұрын
Ha mojj ha ❤❤
@user-xg3rf9bm2y
@user-xg3rf9bm2y 13 күн бұрын
આ બધું મેકું અને મેલડી વાદા લાઈક કરી જાય
@kabachirag1892
@kabachirag1892 17 күн бұрын
Ha moj .....❤❤❤
@ThakorArvind-u9n
@ThakorArvind-u9n Ай бұрын
Vipul Bhai moj
@baloliyasunil3707
@baloliyasunil3707 Ай бұрын
Saras vipul bhai 🎉
@harshadparmar7738
@harshadparmar7738 19 күн бұрын
Vah Bhai vaah❤❤❤
@user-py3vw4nh1p
@user-py3vw4nh1p Ай бұрын
હા વિપુલ bhaihaa❤❤❤
@MoorthyAyyamperumal
@MoorthyAyyamperumal 25 күн бұрын
Good song by Amara muzik and vipul susra 👌💥🔥😍❤️
@MaheshDodiya-n1c
@MaheshDodiya-n1c Ай бұрын
Joradar bhai
@ParvinKanani
@ParvinKanani Ай бұрын
Vah bhai vah ❤❤
@saraiyadevraj3945
@saraiyadevraj3945 Ай бұрын
Ha ghayal govaliyo ❤
@PNANGRY74
@PNANGRY74 Ай бұрын
Tital લખતા આવડે છે કે નહિ 😅
@ViramBharvad-ls8ek
@ViramBharvad-ls8ek Ай бұрын
ha vipul susra ni moj ❤ ha daba page kado doro ❤
@HiteshYagnik
@HiteshYagnik 9 күн бұрын
જય દ્વારધીશ 🙏🏻🚩 જય હાટકેશ 🙏🏻🚩
@user-bm1ps1bo8s
@user-bm1ps1bo8s 22 күн бұрын
Love❤....SR...❤😊
@ArjunAmaliyar-pn7fj
@ArjunAmaliyar-pn7fj 22 күн бұрын
SUPER. VIPUL. SUSRA.
@MTBHARWAD...
@MTBHARWAD... 2 ай бұрын
Super song vipul bhai
@themeetmaheriyaofficial
@themeetmaheriyaofficial Ай бұрын
🎉🎉
@SHAILESHT-ij1mf
@SHAILESHT-ij1mf 22 күн бұрын
Super.song.vipul.ful.spot.se.bhai❤❤❤❤❤.thakar.tamne.hamesha.khush.rake🎉🎉🎉🎉
@patelrajendra9481
@patelrajendra9481 24 күн бұрын
❤❤
@JanubenAvinashpatel
@JanubenAvinashpatel Ай бұрын
Jabru. Ho. Vipul Bhai bhakkam
@mk_bapu_302
@mk_bapu_302 17 күн бұрын
Nice song ❤😊
@jiteshgoltarjiteshgoltar7751
@jiteshgoltarjiteshgoltar7751 14 күн бұрын
જોરદાર સોંગ લાવ્યા
@HiteshParmar-tk5ng
@HiteshParmar-tk5ng 23 күн бұрын
❤❤❤ Bhai❤❤ 😊 ❤❤Super song ❤❤❤❤❤
@NAVINTHAKOR143
@NAVINTHAKOR143 29 күн бұрын
એક નંબર સોંગ ❤❤
@ajitmalivad6404
@ajitmalivad6404 4 күн бұрын
Miss you jaan ❤😢❤😢
@ParthNai-t3v
@ParthNai-t3v 28 күн бұрын
❤❤😊😊
@mamogaldigital3451
@mamogaldigital3451 Ай бұрын
જોરદાર સોંગ ભાઈ...
@kamleshmarlecha7333
@kamleshmarlecha7333 Ай бұрын
Zordaar And super ❤
@BhautikPrajapati-s4i
@BhautikPrajapati-s4i Ай бұрын
હા વિપુલ ભાઈ
@AravindsihCahvada
@AravindsihCahvada Ай бұрын
❤હા કાળો દોરો હા❤
@gohilkuldipofficial8376
@gohilkuldipofficial8376 28 күн бұрын
Khub SARS git se Bhai
@kirankumarthakor5928
@kirankumarthakor5928 28 күн бұрын
Vare nice Dhambha thakor
@sunilbharwad7018
@sunilbharwad7018 Ай бұрын
ખુબ સરસ વિપુલ ભાઈ ❤❤❤
@ThakorBhavana-t6c
@ThakorBhavana-t6c 27 күн бұрын
સુપર
@Tejamal.Thakor.Official
@Tejamal.Thakor.Official Ай бұрын
કંઈક આવીજ રીતે કોઈ વસી ગયા છે મારા દિલ મા જયારે જોયા તમને ત્યાર થી ગમી ગયા છો કંઈક એવી રીતે કે આ તેજ તમારા સિવાય કોઈ દિવસ કોઈ ને સ્વીકાર નઈ કરે I Like You Mittu
@AjitsinhChauhan-pw7jo
@AjitsinhChauhan-pw7jo Ай бұрын
Jordar vipul bhai 🎉🎉🎉🎉🎉🎉
@GopalParmar-be2uo
@GopalParmar-be2uo 21 күн бұрын
વિપુલ. સુપર હીટ સોંગ..❤..G.J.7 ખેડા.
@DJREMIXPDVAGHELA_445
@DJREMIXPDVAGHELA_445 14 күн бұрын
સુપર સોંગ 🎉
@Gujarati_DJ_Remix_Status_6464
@Gujarati_DJ_Remix_Status_6464 Ай бұрын
આ વાતો કોને કહેવી 😢 રાતો તો નથી નીકળી તી ❤
@ગલાજીડાભિ
@ગલાજીડાભિ Ай бұрын
સરસ❤❤❤❤❤
@Rohitgeming623
@Rohitgeming623 Ай бұрын
Super hero vipul susra king
@Gopal_Desai_8181
@Gopal_Desai_8181 8 күн бұрын
Ha maldhari samaj na havaj ha
@Dipakkumar.Makwana
@Dipakkumar.Makwana Ай бұрын
ડાબા પગે કાલો દોરો આ લાઈન જોરદાર છે
@thejaydipedit642
@thejaydipedit642 24 күн бұрын
Jay maa meldi bhaiyo
@gopaljadav40
@gopaljadav40 Ай бұрын
નાઈશ ભાઈ
@JaydipPadiyar-fx6kr
@JaydipPadiyar-fx6kr Ай бұрын
સરસ ગીત છે
@MunabhaiVaghela-p3q
@MunabhaiVaghela-p3q 14 күн бұрын
સુપર છે સોંગ
@Vinod-tu7cj
@Vinod-tu7cj Ай бұрын
Miss you❤
@ShaktiNagvadiya-xw6yx
@ShaktiNagvadiya-xw6yx 25 күн бұрын
પૈસા તમને ભગવાન પણ ખુશ રાખે
@Bhudevin
@Bhudevin 3 күн бұрын
❤❤ very cute song ❤️
@thakorsukhaji4955
@thakorsukhaji4955 Ай бұрын
જય દ્વારકાધીશ
@SaniThakor-po9er
@SaniThakor-po9er 7 күн бұрын
❤❤❤Hii❤
@kamamaramuz
@kamamaramuz 2 ай бұрын
Great and super song 😍💓❤💫👍✨🫶🙌🤗
@Samsung-df8mt
@Samsung-df8mt Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@MehulDabhi-cs8ig
@MehulDabhi-cs8ig Ай бұрын
સુપર છે
@mineshbaria4948
@mineshbaria4948 9 күн бұрын
આ સોંગ મારી ગટુ ને લાગુ પડે___💯
@sunnythakor341
@sunnythakor341 2 ай бұрын
Nice ❤song brother
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 1,4 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 178 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 76 МЛН
Megan Thee Stallion - Mamushi (feat. Yuki Chiba) [Official Video]
3:47
Megan Thee Stallion
Рет қаралды 13 МЛН
Stray Kids "JJAM" M/V
3:20
JYP Entertainment
Рет қаралды 7 МЛН