વિરાટ નગરી નો વિરાટ ઇતિહાશ ભીમ ખીજડો ઓતરા તળાવ ની અમર નિસાની #વિરાટનગરી #પાંડવનગરી #કચ્છઇતિહાશ #ગુજરાત
Пікірлер: 32
@GovindRawat-kn7bq28 күн бұрын
વાહ બીજલભાઈ વાહ મોજ આવી જય છે તમારા વિડિઓ જોઈને. અને જુના ઇતિહાસ ની વાતો સાંભળીને. જય હો જય હો. 🙏🙏🙏
@bijalbhai506728 күн бұрын
આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ
@daxabenshukla4 ай бұрын
આવા જ વિડિયો ઉતારતા રેજો, તમારા વિડિયો ઉતારવાની સ્ટાઈલ થી દરેકને સમજાઈ જાય એવી છે. ધન્યવાદ તમને બહુ જય માતાજી
@hematchavda27013 ай бұрын
વિરાટ નગર એટલે આજનું વેરાવળ શહેર મહાભારતમાં ચોખ્ખો ઉલ્લેખ છે.એવુ મેં સાંભળ્યું છે....
@AhirK.K.K-xw6rd4 ай бұрын
દાદાની યાદ સક્તીને લાખલાખ વદન
@hinaasari1394 ай бұрын
Really aaj real history che Gujarat ni
@harjivansolanki45464 ай бұрын
. ગેડી ગામ તાલુકો જિલ્લો જણાવો.
@bijalbhai50674 ай бұрын
તાલુકો રાપર જીલો કચ્છ
@natvarvaghelaofficial1068Ай бұрын
શું આવી રીતે પાલીયા નો ઉપયોગ ઓટલા રીતે ન કરી શકાય ન .. નવાઈ લાગે આતો મહાન પાપ છે.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@MaheshPatel-wt7fr4 ай бұрын
વાહ ભાઈ વાહ
@kjadeja6254 ай бұрын
Jay mataji
@user-bx2ck3ik8l4 ай бұрын
જૂની બાવ ને જૂનો ઇતિહાસ હોય એનો વિડીયો જૂની વાવ તમારી આજુબાજુ લાગુ પડતી
@rameshbhai61724 ай бұрын
Avajaochhoaavechhemaicnajikrakhobhai
@user-xp4xh8pd8x5 ай бұрын
diesel brother how are you where are you
@bijalbhai50675 ай бұрын
ok
@KamleshRajgor-rm5cz3 ай бұрын
આ નગરનો ઉલેખ છે વિરાટ નગરી નો એજ છે ગેડી એવડું મોટું પ્રમાણો ખોટાં ના હોય ગેડી ગામ માં પાંડવો આવ્યા હતાં એના ઘણા બધા પુરાવા છે ગુપ્ત વેશે કચ્છ જિલ્લામાં ઘણાં બધાં ગામો માં પુરાવા છે ચોબારી મા છે વીરા વલા ડી યા ની આજુબાજુ જૂનું આખું ગામ છે ત્યાં પણ છે
@bijalbhai50673 ай бұрын
જય હો 🙏
@ratnaramthakur38655 ай бұрын
भाई हमारे परिवार बुजुर्ग पाटण से बारवाटा खेलने निकले थे आज तक हमारा एक ही हमारे पापा के दादा जी का दादा खेत सिंह का परिवार है दो तीन भाइयों का कुछ पता भी नही चला है सोलंकी मेलवासिया पाटण वाडिया
@bijalbhai50675 ай бұрын
ખોજ કરવી જોઈએ પૂર્વજ ક્યા ગયા 🙏
@ratnaramthakur38655 ай бұрын
@@bijalbhai5067 इसलिए कोशिश जारी है भाई आपका हर विडियो इतिहासिक चिजो को दर्शाता है इसलिए एक दिन जरूर होगा भाई मिलेगा या अमर हो गया है भाई 500 साल से ज्यादा होगा भाई
@hematchavda27014 ай бұрын
पहले सुरापुरा कि तलाश तो होने दो। फिर आगे कि बात।❤