Vishal Hapor | ગંગા નાયા | Ganga Naya | 2024 New Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત

  Рет қаралды 45,425

VT PRODUCTION

VT PRODUCTION

Ай бұрын

વિશાલ હાપોરના નવા ગીત "ગંગા નાયા" માં પ્રેમની ભાવનાઓનો આનંદ માણો, ફક્ત ‪@VTPRODUCTION01‬ પર.
Producer - VANRAJ THAKOR (Patan)
Singer - Vishal Hapor
Artist - Zeel Joshi, Samrth Sharma, Vishal Hapor
Lyrics = Naresh Thakor vayad
Music - Sashi kapdiya
Concept Director -Vishnu Thakor Adalaj
Camera = Dhruv Bhatiya
Poster = Nilesh Methan
Production manager - Manthan Mistry, Bittu
Spot boy - Dungaji
Makeup Hair -Lata Patel
Light - Jitubhai vyas, Sanjay
Media Partner - Saregama India Limited, A RPSG Group Company
Lyrics:
હો મેઠું મેઠું બોલી ખોટા ખર્ચા તે કરાયા
પંપાડી ને ગોડી તે તો પ્રેમ મા પતાયા
હે તારા થી મડે શુટકારો તો ગંગા જોણે નાયા
હે રાખી એવી તુંતો અલી રહી ના શકી
હોના જેવા દિલ માં રહી દિલ ને ડખી (2)
હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શૂટકારો તો ગંગા જોણે નાયા
હો પોતાની જોણી તી આજે તે કર્યા પરાયા (2)
મારા ભેળી રહીને ગોડી પ્રેમ મો હરાયા
તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા ( 2)
હો જીવથી એ જાઝા તને કર્યા હેતે લાડ
તોય મારી ગોડી તુંતો લૂંટી ગયી હાડ
હો જે થાળી માં ખાતી હતી એમાં ગયી તું થુંકી
બીજા હારે ખેલ રચાયા ગઈ તું મને મૂકી
હે મુઠી ભર્યું દિલ મારૂ પગ માં પીલાયું
મનગમતું મોહણ આજ થઈ ગયું પ્રયાયુ (2)
હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા
હે તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા
હો જોણવા મળ્યું જૂઠી તું તો હતી રે કબાડી
માલ મિલ્કત જોઈ દોનત બગાડી
અરે અરે રે પ્રેમ નતો હાચો હતી જૂઠી તારી વાતો
હકીકત જોણી મારો જીવ ગણો મુંજાતો
હે છોડી દીધી તને હવે જલસા તુંતો કરજે
મોજ શોખ તારા તારી રીતે પુરા કરજે (2)
હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શૂટકારો તો ગંગા જોણે નાયા
SPECIAL THANKS
DHAVANI PRODUCTION
SWAR GUJRATI
VIR PRODUCTION
SAREGAMA GUJRATI
#vishalhapor
#vishalhaporstatus
#bewafastatus
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Пікірлер: 43
@nareshthakorvayad826
@nareshthakorvayad826 Ай бұрын
નરેશ ઠાકોર વાયડ ના જય માતાજી મારું લખેલું ગીત ગંગા નાયા ગમ્યું હોય તો કોમેન્ટ કરી જવાબ જરૂર આપજો 🎉🎉
@yogesh.mewada.001
@yogesh.mewada.001 Ай бұрын
ખુબ અભિનંદન નરેશ ભાઈ
@user-bw8eg5um7u
@user-bw8eg5um7u Ай бұрын
Vah naresh bhai ❤❤ su words che song na👏👏👏
@vagadsavlogs6589
@vagadsavlogs6589 Ай бұрын
Majbut ❤❤
@vijubhadarbar5714
@vijubhadarbar5714 Ай бұрын
Jor dar song naresh thakor
@dipakthakorvadrad5749
@dipakthakorvadrad5749 Ай бұрын
Nice Lyrics and Compos Naresh Thakor ✍️
@mjmusiclab
@mjmusiclab Ай бұрын
કોને કોને વિશાલ ભાઇ હાપોર ના ગીત પસંદ છે❤️🥰❤️
@DesiDiamondhm
@DesiDiamondhm Ай бұрын
Wait this song ❤️❤️❤️❤️
@komalsadhu9546
@komalsadhu9546 Ай бұрын
👌
@ankeshthakor9978
@ankeshthakor9978 Ай бұрын
Jordar se
@ManishabenMori
@ManishabenMori Ай бұрын
વાહ વાહ વિસાલ હાપોર ❤❤
@bharatjithakorvelodaoffici7635
@bharatjithakorvelodaoffici7635 Ай бұрын
Supar song Naresh thakor
@kanuanodiyaofficial8434
@kanuanodiyaofficial8434 Ай бұрын
Super
@ashwinthakor59
@ashwinthakor59 Ай бұрын
🔥🔥🔥🔥
@AtulsolankiSolankiAtul
@AtulsolankiSolankiAtul Ай бұрын
મને બહુ પસંદ રાહુલ હાપોર ગીતો સાંભળવા
@AhirNm-g3u
@AhirNm-g3u Ай бұрын
મસ્ત છે ગીત
@NiteshThakor2250
@NiteshThakor2250 Ай бұрын
સુપર હિટ સોંગ ❤
@nntgujju77
@nntgujju77 Ай бұрын
Su geet se 💔♥️💔💔💔
@manojvansfodiya1531
@manojvansfodiya1531 Ай бұрын
Supersog
@ARYDigitalPatan
@ARYDigitalPatan Ай бұрын
👍👍👍👍👍
@user-pu6qs9ut5s
@user-pu6qs9ut5s Ай бұрын
Ha moj ha ❤❤❤ vanrajji
@KALUSINHSOLANKI-vo7zu
@KALUSINHSOLANKI-vo7zu Ай бұрын
Nice songs Vishal hapor
@Mukeshparmarmusic
@Mukeshparmarmusic Ай бұрын
હા નરેશભાઇ વાયડ
@manujithakor2529
@manujithakor2529 Ай бұрын
Super song ❤
@bhopalsinhdabhiofficialbho9279
@bhopalsinhdabhiofficialbho9279 Ай бұрын
Awesome work
@mavterdigital9616
@mavterdigital9616 Ай бұрын
જોરદાર
@SVEditingGujarati
@SVEditingGujarati Ай бұрын
Nice 👍
@gangadavda5021
@gangadavda5021 Ай бұрын
Very very nice ❤
@popatlalofficial2021
@popatlalofficial2021 Ай бұрын
Super bhai
@Vishal_bhai_01
@Vishal_bhai_01 Ай бұрын
3:21
@popatlalofficial2021
@popatlalofficial2021 Ай бұрын
Raja bahuchar Tim tarf thi full support....❤
@BhargavshinhDarbarBhargavshinh
@BhargavshinhDarbarBhargavshinh Ай бұрын
ha moj
@shaileshjoshi6777
@shaileshjoshi6777 Ай бұрын
Majbut song 👍👍👍👍
@VasramThakor-hw5le
@VasramThakor-hw5le Ай бұрын
નરેશ ભાઈ 1 નંબર
@sanjuthakor6653
@sanjuthakor6653 Ай бұрын
❤❤❤❤
@raghu_aseda_official
@raghu_aseda_official Ай бұрын
_____એક-_*_-યાદ-_*_-તારી____ ક્યારેય તને કહી નહિ શકું ......કે હું તને કેટલો પ્રેમ કરું છું__❤ બસ એક ભગવાન જાણે છે __ કે હું તારાથી દુર કેવી રીતે જીવું છું.. Payal
@raghu_aseda_official
@raghu_aseda_official Ай бұрын
મારા__કિસ્મત--ની કલમ તારા હાથમાં છે.... 👰 મારી જાન જિંદગી અઘુંરી લખીશ તો ચાલશે___🙇 પણ પ્રેમ તો પૂરો જ લખજે----Payal
@jagdishthakor6444
@jagdishthakor6444 Ай бұрын
Alya aato bomders cafe se adalaj vadu
@tamrokallu8048
@tamrokallu8048 Ай бұрын
Super song ❤
@DIPORAMSTUDIOPATAN
@DIPORAMSTUDIOPATAN Ай бұрын
Nice👍
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
#vaghunayta #maulikdesai
1:13
Maulik Desai Official
Рет қаралды 1
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 2,8 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 1,2 МЛН
akimmmich & bimo - SUIE TURA | official M/V
3:15
akimmmich
Рет қаралды 739 М.
Megan Thee Stallion - Mamushi (feat. Yuki Chiba) [Official Video]
3:47
Megan Thee Stallion
Рет қаралды 11 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 938 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 344 М.