Vlog - 9 | સુખધામ આશ્રમ : વડીલોનું સ્વર્ગ | Paradise for Senior Citizen !! - A Visit to વૃદ્ધાશ્રમ !

  Рет қаралды 303,013

The Parekh Show

The Parekh Show

2 жыл бұрын

ડભોઈ થી ચાણોદ તરફ જતા સીનોર ચોકડી પાસે આવેલ સુખધામ આશ્રમ વડીલો માટે તમામ સુવિધાઓ સાથેનું એક શાંત, સુંદર અને રમણીય સ્થળ છે. શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત સુખધામ ના પ્રેરક પ્રણેતા શ્રીમાન ધીરજલાલ મોહનલાલ રાજ્યગુરુ અને તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન ધીરજલાલ રાજ્યગુરુ છે. આ રમણીય સુખધામ પરિસર, તેની સુવિધાઓ અને પ્રવૃત્તિઓની ઝલક આ વિડીયોમાં આપ જોઈ શકો છો.
આ તકે ખાસ સ્પષ્ટતા કરવાની કે વૃદ્ધાશ્રમ એ સ્વસ્થ પરિવાર કે સમાજનું પ્રતિક નથી.
આપણી ચેનલ વૃદ્ધાશ્રમના વિચારને સમર્થન આપતી નથી.
પરંતુ નિસંતાન, નિરાધાર, અશક્ત અને અસહાય વૃદ્ધો અને વડીલોની કોઈક રીતે યોગ્ય સંભાળ, સારવાર, કાળજી લેવાય અને તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં સ્વસ્થતા અને આનંદથી જીવી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાની આવશ્યકતા પણ અનિવાર્ય બની છે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ.
આવા એક સંકુલનું નિર્માણ ગુજરાતના ડભોઈ પાસે થયું છે તેની આજે મુલાકાત લઈએ.
અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
તેમ છતાં આપની અનુકુળતા માટે આપ ૯૯૭૮૬૨૭૨૯૭ , 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
sukhdham.co.in/
આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
આભાર
sukhdham ashram dabhoi

Пікірлер: 621
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@dineshdedhia859
@dineshdedhia859 Жыл бұрын
God bless you.... thanks... good blog..
@JayshreeDoshi-bn6hf
@JayshreeDoshi-bn6hf Жыл бұрын
God bless U. TH.
@vanmalimakwana8042
@vanmalimakwana8042 Жыл бұрын
​@@dineshdedhia859 ç .
@purnimabanerjee2878
@purnimabanerjee2878 Жыл бұрын
❤❤very nice I like it I am sending so many people. Plstell me the rate of monthly payments pls.
@rameshbhaipatel5285
@rameshbhaipatel5285 3 ай бұрын
Please mobil nomber send
@ramjivaniya9383
@ramjivaniya9383 18 күн бұрын
નામ પ્રમાણે જગ્યા છે. ખરેખર સુખધામ સ્વગઁ જેવુ જ છે 👍 👍 👍
@TheParekhShow
@TheParekhShow 17 күн бұрын
આભાર
@shobhnabenpatel6309
@shobhnabenpatel6309 Жыл бұрын
Bahu saras sukhdham ne pradakshina karave jene banaveu tamne dhanyavad Ati sudar God bless them
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
Thank you
@pgpatelpgpatel4697
@pgpatelpgpatel4697 Жыл бұрын
Khub Sara's sukhadham sukha ape avu dham se. l like this ples
@savjibhaikanani9739
@savjibhaikanani9739 Ай бұрын
અતિ ઉત્તમ સુખધામ સુંદર લાગે જય શ્રી કૃષ્ણ
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આભાર
@ashokbhaisankhavra9981
@ashokbhaisankhavra9981 Ай бұрын
Bahu sundar, Ashokbhai, Rajkot
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
@@ashokbhaisankhavra9981 આભાર
@minaxipatel4276
@minaxipatel4276 Жыл бұрын
બહુજ સરસ જાણકારી અપાઈ છે તે બદલ ધન્યવાદ
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@rizwanakajahaan
@rizwanakajahaan 6 ай бұрын
Pura video dekha, bahot achha laga, ek baar mai yaha aana chahungi, ye wakayi me sorg se Sundar hain, yaha maa baap hain,❤
@TheParekhShow
@TheParekhShow 5 ай бұрын
aapka dhanyavad :)
@anilshah4225
@anilshah4225 Ай бұрын
આપ નો ડેમો ખુબ સુંદર છે
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આભાર
@RekhaBhatt-xp5fh
@RekhaBhatt-xp5fh Ай бұрын
અમે અવારનવાર મહિના બેમહિના રહેવા જઈએ છીએ.ખૂબ જ સારુ લાગે છે.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
wahhh
@bhartiupadhy3106
@bhartiupadhy3106 Жыл бұрын
વિરેન્દ્ર ભાઈ ખુબ સરસ માહિતી આપી આભાર
@jayvadanbhatt9379
@jayvadanbhatt9379 Ай бұрын
Good 👍 information I like it
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
Thanks for liking
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 17 күн бұрын
જય પરબ્રહ્મ પરમાત્મા સુખ ધામ વૃધા આશ્રમ તેનો ચાજૅ જાણવા માટે ફોન નંબર આવશ્યક છે જે કરી આવવા જવાની માહિતી મળે જય ગુરુ મહારાજ જય ગરવી ગુજરાત 💐🌿💐🌿💐
@TheParekhShow
@TheParekhShow 17 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@valurathod4117
@valurathod4117 3 ай бұрын
આ સરસ છે પણ એમ ને ભગવાન ના આશીર્વા મળે 🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
:)
@rekhajadhav2520
@rekhajadhav2520 8 ай бұрын
खुब सरस छे सुख धाम🙏🙏👌👌🌹🌹
@Shobhadalal77
@Shobhadalal77 2 ай бұрын
Saras and beautiful place for old people I like this🎉🎉🎉🎉🎉
@TheParekhShow
@TheParekhShow 2 ай бұрын
Yes, true
@niketagosai8037
@niketagosai8037 23 күн бұрын
Khub saras information..Sukhdham na video joi ne tya ni visit levanu man thai gayu..
@TheParekhShow
@TheParekhShow 21 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@dipikapatel8306
@dipikapatel8306 Жыл бұрын
Khub j saras rite sukhdham ni tour karavi khub sundar jagya
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@dhaneshribhatt7580
@dhaneshribhatt7580 Жыл бұрын
Abhinandan ChaayAben, virendrabhai Ane Sanjaybhai
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર બહેન :)
@naynapandya1727
@naynapandya1727 3 ай бұрын
👌 સુખધામ ખરેખર સ્વર્ગ છે
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
સત્ય
@nirmalashah1371
@nirmalashah1371 Ай бұрын
Sundar ,saras,vyavastha .rhevanu man thay .vidio mate aabhar. Banavnar ne ખુબ ખુબ dhanyvad.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
aabhar :)
@prafullabenmehta1572
@prafullabenmehta1572 Жыл бұрын
Sukhdham ni details જાoyi જાની khub ગમ્યું.જરૂર mukalat લેવાની ઇચ્છા છે.
@HT-vh2ck
@HT-vh2ck Ай бұрын
Very nice Video
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
Thanks
@mahendrabhaivala5929
@mahendrabhaivala5929 Ай бұрын
ખૂબ સરસ માહિતી છે, અભિનંદન
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આભાર
@varshagajjar8008
@varshagajjar8008 2 ай бұрын
Khub Sundar ❤
@TheParekhShow
@TheParekhShow 2 ай бұрын
aabhar :)
@manishashah9010
@manishashah9010 Ай бұрын
khub saras
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આભાર :)
@pushpabens4920
@pushpabens4920 Ай бұрын
બહુત સરસ વડીલો માટે. સારી જગા છે. જાણકારી આપી તે બદલ આભાર વ્યક્તકરુ છું 😊😊😊😊😊
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
aabhar :)
@vishnuthakor5976
@vishnuthakor5976 Жыл бұрын
જય શ્રી રામ
@leelavantishah5209
@leelavantishah5209 Жыл бұрын
Very nice video so clin and beautiful😍✨❤ vatavaran❤❤❤thankyou so much❤
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
So nice of you
@swamisavgiri5600
@swamisavgiri5600 Жыл бұрын
ખુબ સરસ 🙏
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@vahidbelim8262
@vahidbelim8262 Жыл бұрын
ખુબ સરસ જોયા
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@hinashukla6708
@hinashukla6708 Жыл бұрын
Vah ben radaythi aapno aabhar ane dhanyavad khub sundar mahiti aapi
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@bhanuparmar6567
@bhanuparmar6567 Ай бұрын
Again aam thank you for sharing with us beautiful sukhadham darshan when i watching video I have a teary in my eyes koti koti vandan who his the runs 👌👍🙏👌
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
So nice of you
@jyotibenpatel4372
@jyotibenpatel4372 Жыл бұрын
Dhanyawad
@krishnadoshi6537
@krishnadoshi6537 Жыл бұрын
બહુજ સરસ રીતે માહિતી પ્રસ્તુત કરી છે,
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@kalpnajs-oj4ds
@kalpnajs-oj4ds Жыл бұрын
Khb j sunder chy.amy week rahya chy.
@mitashah2846
@mitashah2846 Жыл бұрын
Jay Shree Krishna 🙏👌👌
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
Jay Shree Krishna 🙏
@niteshkumarpatel5204
@niteshkumarpatel5204 10 ай бұрын
Khub J Saras Chhe
@TheParekhShow
@TheParekhShow 10 ай бұрын
aabhar :)
@bharatparikh4695
@bharatparikh4695 Жыл бұрын
Shree Jay shree krishna
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
Jay shree krishna
@kokilapatel6201
@kokilapatel6201 Жыл бұрын
Khubaj saras che aa sukhadham
@mumtazlakhani9041
@mumtazlakhani9041 Жыл бұрын
Rhewa maatey fees ketli ? Paisa vina to kem chale ? Masik khrch vishepn btavo to tkx
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@rrmajithia1122
@rrmajithia1122 Жыл бұрын
Salute
@avinashbhatt2317
@avinashbhatt2317 Жыл бұрын
વાહ છાયાબેન ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર હુ પણ આ સુખધામની અવશ્ય મુલાકાત લઈશ ફરી આપનો ખુબ ખુબ આભાર.. અસ્તુ 🙏😊
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@sureshbhaiparmar7335
@sureshbhaiparmar7335 Жыл бұрын
Jay mataji dhanyavad
@sanatan_ideology
@sanatan_ideology Жыл бұрын
ખુબજ આવકાર્ય છે. જેમની પાસે સગવડતા હોય તેઓએ અહીંનો લાભ લેવો જોઇએ.
@jyotibenpatel4372
@jyotibenpatel4372 Жыл бұрын
God bless u
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
thank you
@charulatashah7894
@charulatashah7894 Жыл бұрын
Very very nice Jay shree krishna
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
thank you :) Jay shree krishna
@hettalmaheta2465
@hettalmaheta2465 Жыл бұрын
Kub sunder place cha 👍👌
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
aabhar :)
@amrutlalardeshana8962
@amrutlalardeshana8962 5 ай бұрын
thanks a lot madam ,very nice video with all details ,well managed campus ,very cleaned ,people are celebrating life .god bless us .
@TheParekhShow
@TheParekhShow 5 ай бұрын
Thanks a lot, So nice of you
@mgchavda3348
@mgchavda3348 9 ай бұрын
Bahu saras mahiti api khrcha vise mahiti apo
@TheParekhShow
@TheParekhShow 9 ай бұрын
please check the description
@bhanubenraithatha4860
@bhanubenraithatha4860 Жыл бұрын
સુવિધાઓ સંપન્નછે
@rudradesignhiteshparekh5476
@rudradesignhiteshparekh5476 Жыл бұрын
કામ કરી શકું એવી સરસ હાલતમાં તદ્દન નિરોગી અને કુદરતી જીવન જીવું છું 🙏
@anandibenpatel88
@anandibenpatel88 Жыл бұрын
મહિનાના. કેટલા રૂપિયા થાયછે તે જણાવશો ફોન નંબર મોકલશો ,
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@kantichavda4019
@kantichavda4019 18 күн бұрын
અગત્ય ની વાત આપે. જણાવી નહી સુખધામ પ્રવેશ માહીતી મુજબ તથા માસિક ખર્ચ. જણાવશો. ખુબ આભાર.
@TheParekhShow
@TheParekhShow 18 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@k.santhamma4808
@k.santhamma4808 8 ай бұрын
Superb
@TheParekhShow
@TheParekhShow 8 ай бұрын
Thanks 🤗
@kantichavda4019
@kantichavda4019 Жыл бұрын
આનાથી વિશેષ તો પોતાના પુત્ર પણ માબાપ સાચવી ના શકે .વધારે જાણકારી માટે તયા આવ વા માટે સરલ રસ્તો જાણાવશો. આભાર.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@RekhaBhatt-xp5fh
@RekhaBhatt-xp5fh Ай бұрын
અમે વારંવાર મહીના બે મહીના માટે ત્યાં રહેવા જઇએ છીએ.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
waahhh
@gamingwithmax4768
@gamingwithmax4768 Ай бұрын
Very nice video
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
Thanks
@shobhnabenagrawal6683
@shobhnabenagrawal6683 2 ай бұрын
Om shanti
@user-mg1pq7yz5y
@user-mg1pq7yz5y 3 ай бұрын
😊good job
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
Thank You :)
@kalpanadoshi3812
@kalpanadoshi3812 Жыл бұрын
👌👌👍👍
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
:)
@deepabendave4325
@deepabendave4325 Жыл бұрын
Very nice
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
Thanks
@rdpurohit7360
@rdpurohit7360 Жыл бұрын
Saras
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@vasantisipai6536
@vasantisipai6536 Жыл бұрын
Good place
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
Yes it is
@debnatheto4387
@debnatheto4387 9 ай бұрын
Nice video
@TheParekhShow
@TheParekhShow 9 ай бұрын
Thanks
@maladesai3350
@maladesai3350 2 жыл бұрын
છા યા બેન ખૂબ જ સુંદર રજૂઆત કરી. પરંતુ સાથે ત્યાં રહેવા માટે ચાર્જ કેટલો એ પણ જણાવવા મહેરબાની
@TheParekhShow
@TheParekhShow 2 жыл бұрын
આભાર માલાબેન. વિશેષ માહિતી માટે અમે તેમનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં મુકેલો છે.
@jayendrabhaiv.trivedi548
@jayendrabhaiv.trivedi548 2 жыл бұрын
વીડિયો માં સંપર્ક no. જલ્દીથી ધ્યાનમાં ન આવે કારણકે સુખાધામ જોવા માં ભૂલી જવાય.
@TheParekhShow
@TheParekhShow 2 жыл бұрын
@@jayendrabhaiv.trivedi548 સાચી વાત ! વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
@g.dkavadiya9798
@g.dkavadiya9798 Жыл бұрын
tya revano charj mahinana 10,000 che
@mukundtrivedi19
@mukundtrivedi19 Жыл бұрын
Nicy work
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
thanks :)
@kirtimacwana9779
@kirtimacwana9779 2 ай бұрын
We should have more homes like this for senior citizens
@TheParekhShow
@TheParekhShow 2 ай бұрын
true
@halaniniranjanbhai2776
@halaniniranjanbhai2776 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@TheParekhShow
@TheParekhShow 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@bhartibenjoshi4384
@bhartibenjoshi4384 24 күн бұрын
વાહ ! ખૂબ જ સુંદર આ સુખધામ ક્યાં આવેલ છે. તેનું એડ્રેસ અને ફોન નંબર આપશો
@TheParekhShow
@TheParekhShow 21 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@sukanyabenchauhan8606
@sukanyabenchauhan8606 Жыл бұрын
સરસ જગ્યા છે મારું જો‌યેલુ છે ખુબ સરસ છે મજા આવે એવું છે
@user-qq7mb9me8q
@user-qq7mb9me8q Жыл бұрын
સરસ આ
@sangitachaudhari9738
@sangitachaudhari9738 Ай бұрын
સરસ.રજુઆત.કરી.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આભાર :)
@dinamakwana8450
@dinamakwana8450 3 ай бұрын
Chalwanu khub lage che
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@bhavanahalpati9660
@bhavanahalpati9660 Жыл бұрын
Aa vidio joine etlo Anand thayo vishvas nathi thato k aavu pan place 6 aa duniya ma ...Sanstha na trusti ne Pranam...ame chokkas mulakate aavisu...bhavna suthar and vishnuprasad suthar...
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
:)
@Raghajichheda
@Raghajichheda 3 ай бұрын
🎉nis
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
Thank You :)
@bhavnabenvmehta2330
@bhavnabenvmehta2330 Жыл бұрын
ખુબ શરસછેબેન આભાર
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@bharativasani6092
@bharativasani6092 Жыл бұрын
Ame banne jan sarkha chhe.mate sukhdham mate ni mahiti aapava.vinati.pls.🤔🙏
@jalarammoneytransferhare5521
@jalarammoneytransferhare5521 2 күн бұрын
Sars vidio joine aannd thyo
@geetapatel4753
@geetapatel4753 22 күн бұрын
આ સુખધામ સકુલન સરસ છે.આનુ સરનામુ અને ચાર્જિંગ શુ છે તે જણાવશો.ધન્યવાદ
@TheParekhShow
@TheParekhShow 21 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@nayanasanghavi5339
@nayanasanghavi5339 Жыл бұрын
Bahu sundar jagy chhe❤🎉❤
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આભાર :)
@nehabhide9661
@nehabhide9661 Жыл бұрын
Sukhdham का pamplet मिलेगा क्या? पूर्ण डिटेल्स आपके पास मिल सकते है क्या? हम महाराष्ट्र से है? पुरी जानकारी हिंदी में या इंग्लिश में मिले तो चलेगा. हम सबको सुखधाम का पुरा दर्शन सुंदर लगा सुंदर लगा
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
9978627297 sukhdham.co.in/ aap yaha se brochure download kar sakte hai , english me
@bhavanapandya588
@bhavanapandya588 Жыл бұрын
ખુબજ સુંદર છે. ત્યાં નો નંબર જણાવસો પૈસા કેટલા ભરવાના રહેશે.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@vijaydave8466
@vijaydave8466 2 жыл бұрын
Nice introduction thaks
@TheParekhShow
@TheParekhShow 2 жыл бұрын
So nice of you
@vkamalgraphic9333
@vkamalgraphic9333 Жыл бұрын
સુખધામમાં રહેવા માટે મંથલી Rs 11000, ભરવા પડે છે....જેને પેન્શન મળે છે તેવાજ લોકોને એન્ટ્રી મળેછે....
@TheParekhShow
@TheParekhShow 11 ай бұрын
માહિતી ઉમેરવા બદલ આભાર
@g.dkavadiya9798
@g.dkavadiya9798 11 ай бұрын
Ha ho jaruriyatvada mate nathi jeni pase payasa bharvani tevad hoy aena mate j che
@falgunipatel326
@falgunipatel326 Ай бұрын
આ ખોટુ કહૈવાય કે માત્ર પેનશનરને જ રહેવા મળે.
@sandhyamaankad2634
@sandhyamaankad2634 Жыл бұрын
Monthly kharch patha shu bharvanu hoi chha? Janava vinanti.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@karateking2581
@karateking2581 2 жыл бұрын
Great work jsk
@TheParekhShow
@TheParekhShow 2 жыл бұрын
Thank you so much 😀
@parasenterprises5574
@parasenterprises5574 Жыл бұрын
I was looking perfect place to my liking for many years and my search is over hear. I am here for over eight months l am living here without any complaint or trouble. I saw better places considering comforts but without spritual activities. This place is having all very reasonable cost minimum 8 thousands per person per month sharing basis but deluxe AC rooms are also there.
@TheParekhShow
@TheParekhShow 11 ай бұрын
thanks for sharing your experience :)
@rudradesignhiteshparekh5476
@rudradesignhiteshparekh5476 Жыл бұрын
સંપૂર્ણ આધ્યાત્મિક માર્ગે છૂં
@heenakanojia5681
@heenakanojia5681 Жыл бұрын
Ashram nu naam paan kharekhar saras che SUKHDHAM bahuj saras naam che ♥ vrudhashram naam hoy toh aema rehnara vrudhone vare gadiye amaj lagya kare k ame huve vrudh thai gaya chiea ame huve nakama thai gaya
@user-oy5xv7gb5y
@user-oy5xv7gb5y 7 ай бұрын
Kayu gam che? Proper
@TheParekhShow
@TheParekhShow 6 ай бұрын
ડભોઈ થી ચાણોદ તરફ જતા સીનોર ચોકડી પાસે આવેલ સુખધામ aap google par search kari shaksho ! aabhar :)
@kantatank8058
@kantatank8058 Жыл бұрын
Sukh dahm nu sarnamu nahar padvu.monthly fee ketli chhe.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@ranchhodbhaibheda6090
@ranchhodbhaibheda6090 Жыл бұрын
અહીં પ્રવેશ માટે ની વિગતવાર માહિતી જણાવવા વિનંતી છે. આભાર.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
visit their website : sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@jayshankersuthar2166
@jayshankersuthar2166 Жыл бұрын
સુખલાને સંસ્થામાં વાર્ષિક ચાર્જ શું હોય છે? નિઃશુલ્ક રહેવા મલે ખરું ! સંસ્થાની અદભૂત માહિતીવાંચી સાંભળી ત્યાં રહેવાની પ્રબળ ઇચ્છા થઇ હોવાથી ઉપરોક્ત માહિતી મેળવવા આપને વિનંતિ કરી છે! જયમહારાજ.
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@avichalughreja1123
@avichalughreja1123 Жыл бұрын
રાજકોટ માં સદ્ભાવના વ્રદ્ધાશ્રમ છે. તદ્દન ફ્રી છે.
@girishbhatt2977
@girishbhatt2977 2 ай бұрын
રાજકોટ વૃદ્ધાશ્રમ નમ્બર વન છે,અજોડ છે પ્રશંસનીય છે ત્યાં બળદ નું વૃદ્ધાશ્રમ પણ છે, ભગવાન તેના દરેક શનચલાક ને શુખી રાખે.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@tusharbhaibhatt2107
@tusharbhaibhatt2107 23 күн бұрын
Reheva mate charje ketlo che
@TheParekhShow
@TheParekhShow 21 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@chandrikapatel2327
@chandrikapatel2327 2 ай бұрын
Charj su che?

@dipikavyas8906
@dipikavyas8906 Ай бұрын
Address?

@arunabenupadhyay3479
@arunabenupadhyay3479 Жыл бұрын
Kya gam ma che. Charj shu che. Mahiti apjo..
@TheParekhShow
@TheParekhShow Жыл бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@hanmanttrigune8578
@hanmanttrigune8578 9 ай бұрын
Nice video, Information regarding admition rule, monthaly charges, and phone to contact is. Necesary.
@TheParekhShow
@TheParekhShow 9 ай бұрын
Yes, you are right Please Check the Description or the Pinned Comment of this video :)
@bhupatraibadani9995
@bhupatraibadani9995 20 күн бұрын
Whether lift is available in building
@TheParekhShow
@TheParekhShow 19 күн бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@rajendrathacker2822
@rajendrathacker2822 10 ай бұрын
શું ચાર્જ લેવામાં આવે છે જણાવશો🙏
@TheParekhShow
@TheParekhShow 10 ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા છે. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી માટે અમે ચાર્જીસ વિષે કશી વાત કરી શકીએ નહિ. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@hpdesai3507
@hpdesai3507 Ай бұрын
Monthly charges per person and what is medical facility available.
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@ramdasdeshpande1900
@ramdasdeshpande1900 25 күн бұрын
Sukhdam ​@@TheParekhShow
@kirtibhatt6001
@kirtibhatt6001 10 ай бұрын
Verygooda!f
@TheParekhShow
@TheParekhShow 10 ай бұрын
Thank You
@priyadarshanmacwan4042
@priyadarshanmacwan4042 3 ай бұрын
What are the charges for staying and meals per day for Old age people??
@TheParekhShow
@TheParekhShow 3 ай бұрын
Please contact them on this number or website : 9978627297 sukhdham.co.in/
@priyadarshanmacwan4042
@priyadarshanmacwan4042 3 ай бұрын
@@TheParekhShow ok
@naynashah690
@naynashah690 8 ай бұрын
બહુ જ સરસ રીતે તમે વિગતવાર માહિતી સાથે વિડિયો બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. ઘણા લોકો આવા ધામ શોધતા હોય છે. તેમને મદદરૂપ થશે. મને એક વસ્તુ વારંવાર ખૂંચી તે તમે જ્યારે વૃધો બોલતા હતા તે. તેને બદલે તમે વડીલો શબ્દ વાપર્યો હોત તો ગમત. પણ તમે બહુ જ સરસ કામ કર્યું અને આવા કામ કરી ને સમાજ ને ઉપયોગી vlog બનાવતા રહો એવી શુભેચ્છા. 🙏
@TheParekhShow
@TheParekhShow 8 ай бұрын
આપે કરેલ કદર માટે ખુબ ખુબ આભાર :) વૃદ્ધ અને વડીલ, બંને ખુબ સન્માનનીય શબ્દો છે. વૃદ્ગ શબ્દ પ્રયોજીએ છીએ ત્યારે તે વ્યક્તિ જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ છે તેવો ભાવ સમાયેલો છે. આ વીડિયોના title માં વડીલ શબ્દ જ છે, જે આપે જોયું જ હશે !! ફરી ફરીને આપનો આભાર.
@mehulbhatt5807
@mehulbhatt5807 Ай бұрын
Can you please share details of staff on payroll, with there speciallity and availability of medical services,fees charged for single person
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
@TheParekhShow
@TheParekhShow Ай бұрын
આ વિડીયોમાં શરૂઆતમાં જ સુખધામ નું એડ્રેસ અને સંપર્ક નંબર આપેલા જ છે. આપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે જ. તેમ છતાં આપની અનુકૂળતા માટે આપ 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી. આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે. વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો. sukhdham.co.in/ આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો. આભાર
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 50 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН