ભાઈ લખતા લખતા પણ આંસુ આવી જાયછે ભાઈ દુનિયા માં એવા લોકો પણ હોઈ છૅ જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છૅ નઈતો પરિસ્થિતિ સારી ના હોઈ તો પોતાના પણ mo ફેરવી લેય છૅ... 😭😭 ભાઈ માતાજી બોવ ખુશ રાખશે તમને બધાને.. 🙏
@khetisafar2 жыл бұрын
Taute વાવાઝોડું આવ્યું ત્યારે કોઈ નેતા રાજકારણી કોઈએ લોકોને મદદ કરી નહિ ત્યારે khajurbhai તમે લોકોના ભગવાન બની લોકોની ખુબ મદદ કરી છે આવાજ કાર્ય કરતા રહો ..ખુબ ખુબ આભાર ખજૂરભાઈ
@bhavsinhkkachhela98202 жыл бұрын
જોરદાર કામ .આવું કોઈ નાં કરી શકે.કોઈ વસ્તુ માં નાં નથી કહેતા .વાહ ખજૂર ભાઈ
@Ayub_baloch162 жыл бұрын
આવા ગરીબ લોકો ની મદદ તમને જરૂર કામ માં આવશે ખજૂર ભાઈ તમે ખૂબ આગળ વધશો may allah bless you khajur bhai♥️🙏
@maheshchauhan21472 жыл бұрын
I love you nitin bhai khajur bhai
@MayurVlogs_122 жыл бұрын
ખજૂર ભાઇ ભગવાન સદા તમારી સાથે રહે 🙏🙏🙏🙏🙏
@rahuldodiya14562 жыл бұрын
Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo
@Ayub_baloch162 жыл бұрын
💯
@ranjitbasiya60402 жыл бұрын
Haa bhai
@makavanaashvin46782 жыл бұрын
સોમા કાકા જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏🙏
@rahuldodiya14562 жыл бұрын
Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo
@ahirvijay9682 жыл бұрын
Ha bhai paku se
@RANGILUGUJARAT2 жыл бұрын
👍
@patelsanjay7862 жыл бұрын
મહાદેવ ઘણું આપે નિતિન ભાઈ તમને તમારામાં શેવા કરવા ની અદભુત શક્તિ છે ધન્ય છે તમારી દાનવીરતાને🙏
@geetadubariya86502 жыл бұрын
ઘણુ જીવો મારા લાડકવાયા વીરા તમે ભગવાન ઘણો આપે આવી જ રીતે બધાની સેવા કરતા રહો 🙏🙏😍
@ashokjoshi80492 жыл бұрын
ખજૂર ભાઈ વરસાદ કરતા પણ તમારા વીડીયા જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ. સો સો સલામ ભાઈ ધન્ય છે તને..
@sukhpuranetsurf76182 жыл бұрын
🙏🙏👍👍👍👍
@ajaykumarpateajaykumarpate53682 жыл бұрын
સોમા કાકા માટે હું ભગવાન ને પ્રાર્થના કરીશ અને ખજૂર ભાઈ અને એમની ટીમ માટે.પણ જય માતાજી જય હિન્દ જય ભારત.
@sunnychauhan55272 жыл бұрын
સોમા કાકા જલદી સાજા થઇ જાય એવી ભગવાન ને વિનંતી
@s.rampur-vlogs0072 жыл бұрын
Soma kaka ne dengyu ni asar hoyi to popaiya na pan no ras 1chamachi divas ma 2 var pivravo
@prakashmakwana69542 жыл бұрын
જય ભોળાનાથ 🙏 ભગવાન શિવ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે 🙌🙏
@youtindiaa49572 жыл бұрын
ખજૂર ભાઈ ને દુનિયા ના બધા સુખ મળે . બહુ મસ્ટ કામ કર્યું.
@shaileshsolanki94762 жыл бұрын
ખજૂર ભાઈ તમે સાચા જ ભગવાન છો 🙏🏻
@jigneshjignesh51902 жыл бұрын
ખજૂરભાઈ ને પદ્મશ્રીથી સન્માનિત કરો સરકારશ્રી ને વિનંતી 🙏
@pareshvyas28612 жыл бұрын
સરકાર તો ભિખારી છે એમની આશા ન રખાય ભાઈ નીતિન જાની જ અત્યારે સરકાર નો પણ સરકાર છે
@rahuldodiya14562 жыл бұрын
Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo
@nileshkumarrathwa81032 жыл бұрын
Good
@khetisafar2 жыл бұрын
જય માતાજી સોમાભાઈ જલ્દી સારા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના
@rathoddhaval61882 жыл бұрын
ભગવાન મહાદેવ તમને અને તમારી પૂરી team ને ખુશ રાખે સ્વસ્થ રાખે સુખી રાખે
@karanmodhavadiya12 жыл бұрын
પૈસા તો ઘણા પાસે બોવ હોય પણ સેવા ના કામ માં વાપરી નથી શકતા અવડા રસ્તે વાપરતા હોય હું એવા લોકો ને કેવા માગું છું કે ધૂળ પડી તમારા જીવન માં ખજૂર ભાઈ તમે બોવ સારું કામ કરો છો માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏
@natvarvaghelaofficial10682 жыл бұрын
માડી સરનામા ની જરુર નય પડે ખાલી યાદ કરવાના હોય આ ભોળી યા નાથ ને યાદ કરો તરત આવી પહોંચે ધન્યવાદ વાદ છે ખજુર ભાઈ ખરેખર આપ એક માણસ સવો કે દેવતા એ જ નથી સમજાતું .. 🙏 જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@rahuldodiya14562 жыл бұрын
Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo
@ranjitbasiya60402 жыл бұрын
Khajur bhai tamato rovrava bhai
@dineshkubdiya37982 жыл бұрын
Wha દિલેર ખજૂર ભાઈ
@sunilelectronics42212 жыл бұрын
ખજૂર ભાઈ તમે જીવો હજારો સાલ નહિ પણ કરોરો અબજો સાલ મારી આવીજ પ્રાથના સે ભગવાનને કે તમારા જેવા ભાઈ આખી દુનિયા માં ના હોય........ બોલો ... નીતિન ભાઇ ભગવાનની .... જય 🙏
@patelparas4443 Жыл бұрын
ખંમા ખજુર ભાઈના માતા કેમાતાનિ કુખ ઉજવલ કરિ ભગવાન તમને ધણૂ આપે ખજુર ભાઈને અમારા ખુબજ આશિરવાદ
@viralshortvideo8502 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમે જે કામ કરોછો સેવાનું તે ખુબ સરસ કાર્ય છે તમારા માટે શું કહું કેહવા માટે કોઈ શબ્દ નથી વાહ દિલ થી સેલ્યૂટ તમે ખુબ આગળ વધો તેવી દુવા
@ashokthakor62562 жыл бұрын
જ્યારથી તમે સૌરાષ્ટ્ર મા મકાન બનાવી આપવાનુ કામ ચાલુ કર્યું છે ત્યારથી હુ અને મારા બાળકો તમારા બધા વિડીયો જોઈએ છિએ
@myjaana65152 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને તેમની સાથે કામ કરતા તમામ મિત્રો ને 👍. સોમાકાકા ઝડપથી સાજા થઈ જાઓ 👍 તમે બધા ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો.. તમને ટાઈમ. મળે તો કોમેડી વીડિયો મુકજો👍 🙏
@kajalj50442 жыл бұрын
Dil Khush Thai gui khajur Bhai 🤗🤗🤗
@godliyamanshukh27912 жыл бұрын
Mnumiss
@vijaymakwana18152 жыл бұрын
ખજૂરભાઈના ચરણોમાં કોટી કોટી વંદન, ન ભૂતો ન ભવિષ્યતિ.
@user-vd5rn3dz8r2 жыл бұрын
वाह वाह मेरे पास कोई शब्द नहीं है आपकी प्रशंसा आपकी प्रशंसा तो हिमालय से भी ऊंची होनी चाहिए भगवान भोलेनाथ लंबी उम्र प्रदान करें
@gujaratiajabgajab2 жыл бұрын
ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે.. આવા જઇl કાર્યો કરતા રહો 🙏
@hitusolanki75522 жыл бұрын
ભગવાન તમને લાબુ આયુષ્ય આપે
@varshakailash98132 жыл бұрын
@@hitusolanki7552 s5
@rotnaresh37232 жыл бұрын
બૌ સરસ ભાઈ ભગવાન તમને બૌ શક્તિ આપે અને બૌ આગળ વધારે એવી અમારા આદિવાસી પરિવારના આશીર્વાદ છે
@tarunabendesai51032 жыл бұрын
ખજૂર ભાઈ સોમાકાકા ને સારું થઈ માતાજી ખૂબ સારાવાણા થઈ જાય છે
@natvarvaghelaofficial10682 жыл бұрын
ખરેખર ખજુર ભાઈ એ ગરીબ ની સહાય માટે જાણે ભેખ ધારણ કરી લીધો છે શિવજી નુ રુપ છે ખજૂર ભાઈ .જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@sheetalvideo58132 жыл бұрын
ખૂબ સરસ ખજૂર દાદા.... કોટી કોટી વંદન.... કોઈ શબ્દ જ નથી તમારા માટે.... મહાદેવ....
@kishorjadeja8512 жыл бұрын
નિતીન ભાઈ કોઈ શબ્દો નથી આપની સેવા કાયૅ ના મા આશાપુરા આપની સહુ આશા પુરી કરે તેવી મા ભગવતી ને પ્રાર્થના જય માતાજી👍
@Santoshraut9992 жыл бұрын
જલ્દી જ સારા, સુખી થઈ જાઓ અને હંમેશા ખુશ રહો, તમારો તથા તમારા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનો ખુબ ખુબ આભાર🙏 તમારા દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થભાવે મદદ હંમેશા યાદગાર બની રહશે.આભાર🙏
@nitinshekhada60872 жыл бұрын
Jay Swaminarayan khajurbhai ભગવાન હંમેશા ખુશ રાખે
@sureshvaghela59872 жыл бұрын
Vah khajur bhai mojmoj vala
@varshabatavia73402 жыл бұрын
Khub rasu kam kro khajurbhai ame tmara bdha video joi chi ne raji thai chi bhagvan aava dikra bdhane aape bhagvan tmne khub khub aape aeva 🙌
@chetanpansuriya33242 жыл бұрын
સોમાકાકા ને સારુ થઇ જાય તેવી પ્રાથના સૉસૉ સલામત ખજૂર ભાઈ
@semmcj26172 жыл бұрын
કોઈ જ સબ્દો નથી તમારા માટે ❤️🙌👌 Love from Madhya gujarat ❤️
સમા કાકા તમે જલ્દી સારા થઈ જશો કેમકે તમારા જેવા સેવાવાળા વ્યક્તિને ક્યારે કંઈ થશે નહીં ભગવાન તમારી સાથે છે અને અમે તમારી સાથે છીએ ભગવાન તમારું ભલું કરશે હંમેશા
@rahuldodiya14562 жыл бұрын
Ek mast idea che aa bdha apang and sara vyakti(jenu koi nthi e) ne 1 hall jevdu ghar banavi apo jethi badha sathe mali rhe and mushkeli pan na thai gamyu hoi to khajur bhai sudhi pochad jo
@rasikparmar19672 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ ગરીબ ની સેવા તમને આશિર્વાદ આપ છે મહાદેવ હર
@olakiyarahul8082 жыл бұрын
જય ભોળા નથ
@naitikmahetaofficial08432 жыл бұрын
સાહેબ શ્રી હવે તો શબ્દો પણ પૂરા થઈ ગયા.. કોટી કોટી વંદન 🙏❤️
@Drashtidavda19032 жыл бұрын
Q🎉
@koli_raklo_58992 жыл бұрын
જય શ્રી ક્રિષ્ના... Khajur bhai and all friends
@mirmehul48532 жыл бұрын
Wah khajur bhai dwarkadhish bless you bhai
@ranjitbasiya60402 жыл бұрын
Khajur bhai tamato rovrava bhai vaha
@tineshthakor96172 жыл бұрын
આપડી મદદ એ વિડિયો સેર કેરીએ....❤️ ખૂબ સરસ નીતિન સર...🙏❤️❤️❤️👍👍
@sweetysisters56782 жыл бұрын
SALUTE TO khajur bhai and team
@natvarvaghelaofficial10682 жыл бұрын
સોમાકાકા જલ્દી સાજા થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના ખજુર ભાઈ લોકો ની સેવા સાથે તમારી તથા તમારા ગૃપ નાં દરેક સભ્યો ની તબિયત નુ પણ ધ્યાન રાખવું અને મીત્રો ભગવાન રુપ આ ખજુર ભાઈ સેવા કરવાજ નિકળયા છે પણ આપણે ખરેખર ખાસ જરુરીયાત હોય તેવી વસ્તુ ની જ સેવા લેવી જોઈએ .એજ આપણી માનવતા છે .... જય માતાજી જયજય ગરવી ગુજરાત
@skvaghelaofficial17192 жыл бұрын
નતીન ભાઈ જાની અને એમની આખી ટીમ ને સેલ્યુટ છે બોસ...વાહ પરદુઃખભજન
@bharatbhaijajda57952 жыл бұрын
વડીલો જેમ બાળક ની જરૂરિયાત પૂરી કરે તેમ વડીલો ને પાસે બેસી ને પુછે છે કે તમારે શું જોઈએ છે અને પાછું ચોક્કસ આપે પણ છે વાહ સલામ છે જાની તમને
@santoshshiyal73642 жыл бұрын
Thank you khajur bhai , તમારા જેવા માણસ આખી દુનિયા શોધવા જાવ તો પણ ના મળે દ્વારકા ધિશ તમારી ટીમ અને તમારા પરિવારને એક આસ નો આવાદે તેવી પ્રાર્થના જય માતાજી
@vijaygohil59942 жыл бұрын
Super khajurbhai
@commandoajay1502 жыл бұрын
🙏જય માતાજી સોમાકાકા ને જલ્દી સારા કરી દેજો 🙏
@bhavanapatel68512 жыл бұрын
Jay shree Krishna 🙏 👌 👍
@pareshrajput00742 жыл бұрын
સોમા કાકા જલદી સારા થય જાય એવી માતાજી ને પ્રાર્થના
@husenvaddariya2 жыл бұрын
ખજૂર ભાઈ ખુબજ જરૂરી સેવા કરો છો. ધનય છે તમને તમે ખરેખર રિયલ હીરો છો .
@imtiyazbaloch2 жыл бұрын
જય હો ખજુરભાઈ ખૂબ સારું કાર્ય કરો છો, વંદન છે તમારાં માતાપિતાને જેમણે તમારાં જેવાં સપુતને જન્મ આપ્યો, આ કળયુગમાં તમે કોઈ અવતારથી કમ નથી,, ઈશ્વર તમને સાજા નરવા રાખે અને આપના મનની બધી મહેચ્છાઓ પુરી કરે 🙏
@gujratistatus6602 жыл бұрын
તમારા વિડિયો જોઈ ને જે વિચાર આવે છે. ખજૂર ભાઈ ❤️❤️❤️
@janidarshan70592 жыл бұрын
વાહ ખજુર ભાઈ ધન્ય છે તમને🙏🙏Jay shree krishna🙏🙏 God bless you
@chudashmaketan42312 жыл бұрын
Khajur bhai vlog mota banavo. Jova ni maja aave . Jay mataji all khajur bhai time. 👑👑👑👑
@riyalkahani71682 жыл бұрын
Khajur bhai majama
@milanchodavadiya32212 жыл бұрын
You are doing a very good job Jitinbhai (khajurbhai) and you are really a great person. I really salute your work....
@BambhaniyaGhanshyam2 жыл бұрын
👌👏Wah khajur Bhai Wah🙏
@rajubhaibarot51682 жыл бұрын
ધરતી પર ના ભગવાન ખજૂરભાઇ ને વંદન .....🙏
@lalbhachudasama13892 жыл бұрын
Jug jug jivo khjur Bhai
@asfakullakhan43522 жыл бұрын
આટલાં કામ જેસીબી સાથે રહી ને હવે તો તમે પણ હાંકતા સીખી ગયા હસો
@sureshraval71592 жыл бұрын
સોમાકાકા ને જલ્દી સારું થઇ જશે માતાજી ને પ્રાર્થના 🙏
@maheshnayi7432 жыл бұрын
મા જગદંબાના આશીર્વાદ મળી ગયા તમને નીતિનભાઈ🙏
@radheshyammetalind78482 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમારું ભલું કરે...... તમે સાચા સંસ્કારી છો,તમારી પેઢી માં ભગવાન રામ અવતરે એવી કામના........🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaymakwana80552 жыл бұрын
Love you khajur bhai
@rajendragohil81822 жыл бұрын
Real hero khajur bhai 🙏🙏
@jayjalajay72802 жыл бұрын
Super khajur Bhai 👌🙏❤️
@himatkavad40046 ай бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન
@abearningapps49912 жыл бұрын
Kub sars khajur bhai. ❤️💛💚💙
@vjmanekvjmanek49162 жыл бұрын
કજુર ભાઈ આમજ કામ કરે રાખો ભગવાન તમને 10000 ના થાવ
@user-ur7jd3bi8y2 жыл бұрын
સોમા કાકા જલ્દી સારા થઈ જાય એવી.. ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના 🙏
@laljipanchal73702 жыл бұрын
ખજુર ભાઈ પહેલા તો જય માતાજી 🙏 જય મોગલ 🙏 અમારી પાસે તો એટલા પૈસા નથી પણ ભગવાને તમને પૈસા કરતાં તો બુધ્ધિ વધારે આપી છે. અને તમે છેલ્લા ઘણા ટાઈમ થી કાઠીયાવાડ ની બધી જરૂરીયાત પુરી પાડો છો. ઘન્ય છે તમારા માત પિતા ને કે એમણે કાઈ સારા એવા પુન્ય કર્યા હશે એટલે ભગવાને તમારા જેવો દિકરો આપ્યો છે. ભગવાન તમને સાજા તાજા રાખે અને એક દિવસ માતાજી તમારુ અભરે ભરશે.🙏🙏🙏⛳📿
@dailybytes84382 жыл бұрын
Khajurbhai ketli var dill jitso .... Koi j sabdo nathi vyakt karva mate... Dhanya 6 tamari janeta ne... Love you sir..
@Vinod.Thakor.official2 жыл бұрын
Jay mataji ola friend 🙏🙏🙏🙏🙏🙏🙏💔
@anjumshekh12442 жыл бұрын
Good work Nitin bhai Allah blessings you proud of you ❤️❤️❤️ get well soon soma kaka
@mahipalsinhdodiya8312 жыл бұрын
Waahhh khajur bhai aa madi ne BV jarur hati and tame badhi aeni jaruriyat puri kari didhi sachu bhai aa Maadi ne joy ne aankh mathi aasu aavi gya salute che tamne tamari team ne and tamara mata pita ne jay mahadev 🙏👍
@manojsoni89882 жыл бұрын
આપના શબ્દો જ ઔષધિ છે....." રોવો માં માજી હું બેઠો છું ને... તમે શું કામ ટેન્શન લિયો છો. " સલામ છે... ખજૂર ભાઈ... જુગ જુગ જીવો... વ્હાલા..
@vanrajsinhgohil94822 жыл бұрын
Khajur bhai Jay Mata ji ka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hirenrathod34182 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ભગવાન તમારી અને તમારા આખા ગ્રુપની દરેક ઈચ્છાઓ પૂરી કરે એવી મારી ભગવાન પાસે દિલથી પુરી પ્રાર્થના છે જય માતાજી🙏🙏
@ritukoli11172 жыл бұрын
સોમા કાકા મે મહાદેવ પાથંના કરી છે તમને જલ્દી સારુ થંઇ જશે નિતીન ભાઇ તમે સંમાજ નુ ઘંણુજ સારુ કરો છો પંણ તમારુ પંણ ધાન્ય રાખો એવી મારિ પાથંના છે હર હર મહાદેવ 🙏🙏🙏
@vipulyogiraj78692 жыл бұрын
Nice vlog full support MAA camunda bless you 🙏
@Vinod.Thakor.official2 жыл бұрын
Love you kajura bhi ma jogani harpal tamne kusha rake evi Duva karu shu Jay mataji ola friend 🙏🙏🙏🙏🙏🙏🙏😘😘👈
@user-dr2cd3yh8e Жыл бұрын
માણસ માણસ જ માણસની દવા છે કોઈ દર્દ બને છે તો કોઈ દવા બની જાય છે
@dcbambhaniya Жыл бұрын
ખજુરભાઈ ખૂબ સરસ કામ કરોછો ભગવાન દ્વારકાધીશ હરેક મનોકામના પુરી કરે
@Danish-jx7ne2 жыл бұрын
ખજૂર ભાઈ તમે બહુ સારું કામ કરો છો 👌👌
@chandubhaihadiyal9542 жыл бұрын
ભગવાન તમને ખૂબ આગળ વધારે
@ujb3522 жыл бұрын
Great work brother l❤.
@hirarabarisanosara59902 жыл бұрын
મહાદેવ Bless You Bhai
@vipulmakwana95192 жыл бұрын
ખજુર ભાઈ સાળિગપુ હનુમાનજી દાદા તમારી સાથે છે ખૂબ ખૂબ અભિનંદન
@gircowsloversgircowsingujr10882 жыл бұрын
ભાઈ તમે તો ગરીબ માણસો માટે ભગવાન થય ને આયવા છો ભાઈ ધનય છે તમારી જનેતાને
@vhishalthakor64102 жыл бұрын
ભાઇ તમને કાય કવુ નથી પણ તમારૂં ભગવાન સારૂ કરછે
@sanoffsadhisarkar4262 жыл бұрын
ખજુર ભાઈ કોઈ ડોક્યુમેન્ટ વગર કામ કરેછે.વાહ ગુજરાત સરકાર વાહ.
@veerbharvad7992 жыл бұрын
Jordar khajur Bhai.
@rinasolnki32822 жыл бұрын
Very nice khajur bhai
@nareshpatani99952 жыл бұрын
Good work
@dabhilalji2392 жыл бұрын
Nitin bhai tame aa dharti uper na jagta bhagvan chho 🙏🙏🙏🙏tamne khub khub dhanyvad.
@dhavalpatel34352 жыл бұрын
Jordar khajur bhai 1 number bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻