No video

ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | GI Tag | Bey Gajab

  Рет қаралды 355,438

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | Bey Gajab
#geographicalindication #whatisgitag #gitag
00:00 પ્રસ્તાવના
00:48 મધ્ય ગુજરાત
05:22 સૌરાષ્ટ્ર
09:10 ઉત્તર ગુજરાત
10:51 દક્ષિણ ગુજરાત
11:24 કચ્છ
1). સંખેડા ફર્નિચર (Sankheda Furniture)
ગુજરાતમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોનો સાગના લાકડાં પર પ્રયોગ કરીને બનાવવામાં આવતા ફર્નિચરને સંખેડા ફર્નિચર કહેવાય છે.ટૂંકમાં કહું તો સંખેડા ફર્નિચર એ રંગબેરંગી સાગ લાકડાંનું ફર્નિચર છે.આને.સંખેડા ફર્નિચર એટલા માટે કહેવામાં આવે છે.
2). ખંભાતનું અકીક કામ (Khambhatnu Akik Kam)
કર્નેલિયન પથ્થરો કે જે વિશ્વના સૌથી પવિત્ર પત્થરો માનવામાં આવે છે. કેમ્બેના એગેટ એટલે કે ખંભાતનું અકીક કર્નેલિયન પથ્થરોના ઘણા ઉપયોગોમાંથી એક છે. આ સુંદર પત્થરો ઓછામાં ઓછા 1,500મી સદીથી ગુજરાતના ખંભાત ખાતે માઈન અને પોલિશ કરવામાં આવે છે. એક રસપ્રદ વાત એ છે કે અહીંયા ખંભાતમાં ખનિજની કોઇ ખાણ જ નથી. પણ અહીંથી લગભગ 200 કિલોમીટર દૂર રાજપીપળાથી અકીક લાવવામાં આવે છે.
3). ભાલીયા ઘઉં (Bhalia wheat)
તો , ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારમાં જે ઘઉંને ઉગાડવામાં આવેને એને ભાલીયા ઘઉં કહેવામાં આવે છે અને સાથે તે દાઉદખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે.આ ઘઉં બીજા કરતા એટલા માટે અલગ છે કારણકે આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે.ભાલીયા ઘઉંની એક જાત ગુજરાત ઘઉં નંબર ૧, ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
4). ગીરની કેસર કેરી (Gir Ni Kesar Keri)
ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર એટલે ગીરની કેસર કેરી, આ કેરી તેના તેજસ્વી, ચમકતા નારંગી રંગ અને લાજવાબ સ્વાદના કારણે બીજી બધી કેરીની જાત કરતા વધારે પ્રેમીઓ ધરાવે છે.
5). જામનગરની બાંધણી (Jamnagar ni Bandhani)
બાંધણી નો મતલબ થાય છે બાંધવું અને મેં બાંધણીને સુનગુડી એટલા માટે કહ્યું કારણકે, તામિલનાડુમાં તેને સુનગુડી કહેવામાં આવે છે. અને હવે તમને એ પણ કહી દઉં કે આને બંધાણી શા માટે કહેવામાં છે એ તો સુતરાઉ રેસાઓને બાંધી કુદરતી રંગોથી રંગવાની પરંપરાગત પદ્ધતિથી બનતી સાડી એટલે આ આપણી બંધાણી.
6).રાજકોટના પટોળાં (Rajkotna Patola)
રાજકોટના પટોળા ગુજરાત રાજ્યના બે મોટા જિલ્લાઓ, એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગરના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં છે.આ સાંભળીને તમને એવું થતું હશે કે પટોળા તો પાટણના ફેમસ છે પણ રાજકોટના પટોળાની ડિઝાઇન પાટણ પટોળા કરતાં જુદી છે અને પાટણ અને રાજકોટ બન્નેના પટોળાને વણવા માટે લૂમ્સ અને સાધન પણ સંપૂર્ણ રીતે અલગ છે એટલે રાજકોટના પટોળાં પણ પાટણના પટોળાં જેટલા જ ફેમસ છે અને સાથે સસ્તા પણ અને ખાસ વાત એ છે કે આ પટોળા એક જ બાજુથી વણાયેલા અને રંગબેરંગી દોરાથી રંગાયેલા હોય અને વર્ષ 2015 માં રાજકોટના પટોળાને જી.આઈ.ટેગ આપવામાં આવ્યો હતો.
7). ટાંગળીયા શાલ (Tangaliya Shawl)
ટાંગળીયા શાલની કળા મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે.ઘણા લોકો આને ટાંગળીયા કે પછી તાંગલિયાના નામે ઓળખે છે જે એક પ્રકારનું હાથવણાટ છે. તાંગલિયા કાપડનો ઉપયોગ વાંકાનેર, અમરેલી , દહેગામ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર અને કચ્છ જેવા વિસ્તારોના ભરવાડ સમુદાયની મહિલાઓ દ્વારા શાલ અને પહેરવાના કપડાં તરીકે કરવામાં આવે છે. જેને 2009-10 માં 'ટાંગળીયા શાલ'ના નામથી GI TAG આપવામાં આવેલ છે.
8). પાટણના પટોળાં (Patan na Patola)
પટોળા એ રેશમી કાપડના વણાટથી બનેલી એક પ્રકારની સાડી છે. પાટણના પટોળાં બેવડાં ઇકત ઇક્ત એટલે વણાટ એટલે કે બંને સાઈડથી વણેલી સાડીઓ છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ સાડીમાં બંને સાઈડ એકે સરખું જ વણાટ હોય અને એને બંને સાઈડથી પહેરી શકાય છે અને આ પટોળાં માત્ર ભૌમિતિક ડિઝાઇનમાં જ તૈયાર કરવામાં આવે છે. આ પટોળું હાથસાળ દ્વારા બનાવામાં આવતું હોવાથી તેમાં ખૂબ જ વાર લાગે છે અને તેની પ્રક્રિયા પણ ખુબ જ લાંબી હોવાના કારણે એક સાડી બનાવવા માટે છ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.
9). પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક (Pethapur Printing Block)
ગુજરાતના ગાંધીનગરથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલા પેથાપુર ગામના પ્રખ્યાત લાકડાના છાપકામ બ્લોક્સને 2015-16માં જી.આઈ ટેગ મળેલો છે. આ હસ્તકલામાં લાકડાંના બીબા એટલે કે બ્લોક પર ઝીણી કોતરણી કરી કાપડ પર પ્રિન્ટિંગ માટે બ્લોક બનાવામાં આવે છે.
10). સુરત જરીકામ (Surat Zari craft)
સુરતનું આ જરીકામ કે વણાટ એ એક કાપડનું ઉત્પાદન છે. આ રેશમ અને કપાસ યાર્ન સોનું, ચાંદી અથવા કોપરના તાર સાથે વણીને બનાવવામાં આવે છે. જરીના દોરાનો ઉપયોગ કરી રેશમી કાપડમાં વણાટ દ્વારા જટિલ ડિઝાઇન બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ કાપડ ઉધોગો અને હસ્તકલામાં વ્યાપક છે.
11). કરછી શાલ (Kutchi Shawl)
તો આ શાલ મોટા ભાગે કચ્છના ભુજોડી ગામે કચ્છી વણાટની પરંપરા સાથે જોડાયેલું છે.આ શાલ પરંપરાગત વણાટ દ્વારા તૈયાર થાય છે.પરંપરાગત રીતે કચ્છી વણકર મારવાડી અને મહેશ્વરી સમુદાયો દ્રારા આ સુંદર શાલને બનાવવામાં આવે છે. કચ્છી શાલને હસ્તકલા એટલે કે handicraft ગૂડ્સ ટાઈપમાં 2012-13માં GI Tag મળેલો છે .
12). કચ્છ ભરતકામ (Kutchi bharatkam)
તો કચ્છ જિલ્લાની સ્ત્રીઓ દ્વારા સુતરાઉ કાપડ પર સુતરાઉ અથવા રેશમના દોરાની મદદથી ભરતકામ કરવામાં આવે છે.આ ભરતકામ એ આદિવાસી સમુદાયના હાથવણાટ અને કાપડ પર કરવામાં આવતી ક્લા અને પરંપરા છે.
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 900
@keshavjighedia5545
@keshavjighedia5545 3 жыл бұрын
ભાઈ ભાઇ અમારૂં ગુજરાત. જેને ત્રણ બાજુ સમુદ્ર મલ્યો છે. ખંભાત નો અખાત, અરબી સમુદ્ર અને કચ્છ નો અખાત. વાહ ભાઈ
@heerbhaktaniheerbhaktani9674
@heerbhaktaniheerbhaktani9674 3 жыл бұрын
Jai iai garvi guirat
@ushabrahmbhatt9177
@ushabrahmbhatt9177 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@kalpeshparmar209
@kalpeshparmar209 3 жыл бұрын
સુ મારા ભાઈ એમા થોડી કેવા નુ હોય તમારે.તમે કેસો ને અમે બોલસુ....જયજય ગરવી ગુજરાત🙏🙏🙏🙏
@anirudhmanek7779
@anirudhmanek7779 3 жыл бұрын
સરસ જાણકારી
@charupandya5184
@charupandya5184 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.. મને ગુજરાતી હોવાનો ખુબ ગર્વ છે. ખુબ સરસ માહિતી આપી.
@kusumthakore1960
@kusumthakore1960 3 жыл бұрын
jayjaygArvigujarat
@prakashnayak2917
@prakashnayak2917 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@pushpapatel8123
@pushpapatel8123 3 жыл бұрын
Best information about Gujrat proud about Gujrat and India 👌👍 Jai jai Gujrat
@bharatibavishi7333
@bharatibavishi7333 3 жыл бұрын
Very good information 👌👌જય જય ગરવી ગુજરાત હા અમે ગુજરાતી🙏🏽🙏🏽
@rafikbelim5919
@rafikbelim5919 3 жыл бұрын
Garvi gujarat
@bhavishapatel5426
@bhavishapatel5426 3 жыл бұрын
Gazab & osm
@user-nw8nk3gu1f
@user-nw8nk3gu1f 3 жыл бұрын
આભાર જય જય ગરવી ગુજરાત.
@jayradadiya8821
@jayradadiya8821 3 жыл бұрын
Jay jay garvi Gujarat 👍👍👍aava nava nava video banav ta raho
@ALL7865
@ALL7865 3 жыл бұрын
Keri, ghau, rajkot patoda, pethapur ni kala and kachi sal aa items ne to paisa khavdavi GI tag aapyo lage baki kesar keri je test and helth ma sara hoy ae Valsad na dharmpur and chikhli ni Ghau helth Wise sara madhya pradesh na Patoda patan na j kahevay rajkot vala patoda ni kala gujarat ma darek jati na loko ma jova mali jay Temaj pethapur ni kala and kacchi sal ni kala karata tame je gujarat ma bhil Pradesh kahevay ae patti par jao dahod,panchmahal, rajpipla, dang, Mandi ae aera ma aena karta Pan Sari kari gari jova malse Gujarat fari to juo 1 var
@vishwaramsawant8181
@vishwaramsawant8181 3 жыл бұрын
Very good information shared, thanks a lot 👍
@geetashah5164
@geetashah5164 3 жыл бұрын
Khub saras information👍
@AlkaSorathia
@AlkaSorathia 3 жыл бұрын
Thanks for sharing
@DilpeshBadarshahi
@DilpeshBadarshahi 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત અમારે ત્યાં એટલે કે પોરબંદરમાં પ્રખ્યાત ખાજલી છે.
@arunamahesh9437
@arunamahesh9437 3 жыл бұрын
jay jay garvigujarat
@harshadoshi8689
@harshadoshi8689 3 жыл бұрын
Very very nice videos... jai jai garvi gujrat. Nice information
@jaydeepsolanki8532
@jaydeepsolanki8532 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત😎🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત 🙏🌷♥️
@vandnapatel6906
@vandnapatel6906 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત🙏🙏🙏🏼🙏🏼♥️♥️💟❤️❤️👍👍👍👏👏🤗😍🤩❤️❤️💞💞
@usharanpura824
@usharanpura824 3 жыл бұрын
Jai jai garvigujarat
@chetanshah6021
@chetanshah6021 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત. એકદમ superb
@Todnshorts
@Todnshorts 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🌺🌸💐🌷
@mohanlalparmar9309
@mohanlalparmar9309 3 жыл бұрын
Jai jai garvi gujrat aa vidio main aa thi pahla joyo nathi tathi aaje kahi rahi chun jai jai garvi gujrat
@rajeshreethanawala4338
@rajeshreethanawala4338 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@nainishshah1033
@nainishshah1033 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત. સાહેબ, આવી જાણકારી કાયમ આપતા રહેજો. આપ છવાયલા રહેશો.
@rukaiyas8646
@rukaiyas8646 3 жыл бұрын
Jay Jay garvi Gurat
@savitabenkalavadiya5190
@savitabenkalavadiya5190 3 жыл бұрын
@@rukaiyas8646 પૂ
@vaisaliacharya8651
@vaisaliacharya8651 3 жыл бұрын
@@rukaiyas8646 જય જય ગરવી ગુજરાત
@gohiljayveersinhd49
@gohiljayveersinhd49 3 жыл бұрын
ખૂબ સરસ વિડિઓ 👌👌👍👍💐💐
@minapatel3045
@minapatel3045 3 жыл бұрын
Jay jay garavi GUJARAT 🙏🇨🇦👍 proud to be Gujarati awesome knowledge 👌
@ramilalad809
@ramilalad809 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@arunamehta7086
@arunamehta7086 3 жыл бұрын
Jy jy garve gujrat
@nitinupadhyay7625
@nitinupadhyay7625 9 ай бұрын
Jay jay jay Gaurvi Gujrat🎉 👍🏻🎉
@rajnikantpatel5824
@rajnikantpatel5824 3 жыл бұрын
બહું જ સરસ માહિતી આપવા માટે હદચ પુરવક આપનો ઘણો ઘણો આભાર. જ ય જ ય ગ ર વી ગુ જ રા ત
@deepikashah3345
@deepikashah3345 3 жыл бұрын
Jay Jay garvi gujrat
@snehamodasia
@snehamodasia 3 жыл бұрын
Jai jai Garvi Gujrat 🙏🙏🙏🙏 Very nice 👍👍👍👍
@gautamrana2714
@gautamrana2714 3 жыл бұрын
Very good information Sir.
@romanreinsfan5511
@romanreinsfan5511 3 жыл бұрын
Ha bhi khub sarsa
@chandrakantpatel23
@chandrakantpatel23 3 жыл бұрын
વાહ સરસ વિડીયો ગુજરાત નુ ગાૈરવ ગુજરાતી ને પણ ગાૈરવ થાય તેવો વિડીયેા છે ધનયવાદ
@indravadanwala6152
@indravadanwala6152 3 жыл бұрын
Very nice
@nileshbhatt1990
@nileshbhatt1990 3 жыл бұрын
Nice information 🙏
@nazirbulsari6510
@nazirbulsari6510 3 жыл бұрын
સરસ
@rajeshupadhyay8322
@rajeshupadhyay8322 3 жыл бұрын
ઉના કોડીનાર,અને દીવ વિસ્તાર નુ એક વૃક્ષ ,,જે, તાડ ના નામે ઓળખાય છે તેનું ફળ તડિ યા નામે ઓળખાય છે,( હોકા નામે પણ) જે પૂરા વિશ્વ માં ક્યાંય પણ થતાં નથી...
@milanpatel9006
@milanpatel9006 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત અમારે ત્યાં વલસાડ ની હાફૂસ કેરી પ્રખ્યાત છે
@nehush
@nehush 3 жыл бұрын
"Jay Jay Garvi Gujarat"
@Hshgsgsgwggasgschhsv5559
@Hshgsgsgwggasgschhsv5559 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@salimshekh7526
@salimshekh7526 3 жыл бұрын
જયજયગરવીગુજરાત
@saileshprajapati5197
@saileshprajapati5197 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏💐
@hindistory123abcd
@hindistory123abcd 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 2002 પછી જ બધા ને ટેગ મળ્યા અને વિશ્વ માં ઓળખ મળી આ કોમેન્ટ ને મોદી સાથે જોડી ને મને કોઈ અંધ ભક્ત ના બોલતા😜👍🇮🇳🙏💪
@nimishshah9259
@nimishshah9259 Жыл бұрын
જ્યાં જ્યાં વશે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.જથ ગરવી ગુજરાત.મને ગુજરાતી તરીકે આપણને એક ગૌરવશાળી છીએં.૫૬ની છાંટી છે અમારી.🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️😇😇😇😇😇😇😇
@baraiyarajesh9011
@baraiyarajesh9011 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત વાલા
@arjunkanani09
@arjunkanani09 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત🙏
@burhanuddinftinwala6112
@burhanuddinftinwala6112 3 жыл бұрын
Jay Jay garvi Gujarat
@hemantshah3218
@hemantshah3218 3 жыл бұрын
Jai jai garvi Gujarat 👍
@salvibharat3660
@salvibharat3660 3 жыл бұрын
jaja garavi Gujarat
@akabirsujniwala8413
@akabirsujniwala8413 3 жыл бұрын
SUJNI (quielt) is also one of the famous thing found in bharuch (gujarat) which is world famous and its exist from last 200 years
@jasupandya892
@jasupandya892 3 жыл бұрын
Thx. Jai , Jai garve Gujarat 🤗🙏🥳❤️
@sureshjoshi4557
@sureshjoshi4557 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 👌🌹
@alkakamdar573
@alkakamdar573 3 жыл бұрын
Jai jai garvi gujrat
@neetamadhwani5191
@neetamadhwani5191 3 жыл бұрын
Jay jay garvi gujrat
@dashrathlalpanchal3508
@dashrathlalpanchal3508 3 жыл бұрын
જય. જય. મારી ગરવી. ગુજરાત. જયજહુંમાતાજી
@bipinzaveri3134
@bipinzaveri3134 3 жыл бұрын
Jay jay garavi gujrat Bipinbhai
@pradyumansinhvala1611
@pradyumansinhvala1611 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.../ સુરેન્દ્રનગર ના વઢવાણ માં સપમપુર જ્ઞાની ના માણસો દ્વારા પથ્થર માં કોતરણી કામ સરસ કરવામાં આવેછે..અને વઢવાણમાં રાજવી દ્વારા એવી કોતરણી થી ત્યાં ઘરમાં તળાવ ની વચ્ચે એવી કોતરની થઈ "હવા મહેલ " પણ બનાવેલોછે જે જોવા અને ફોટો ગ્રાફી અને ફિલ્મ શુટિંગ કરવા માણસો અવાર નવાર આવતા હોયછે..🙏👍👌
@user-ro4hr4wl5s
@user-ro4hr4wl5s 3 жыл бұрын
Ha maru mojjilu Gujarat 👍👍
@civilbuddies3465
@civilbuddies3465 3 жыл бұрын
Thanks for better CONTENT.
@harshadaashar2701
@harshadaashar2701 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત!!
@relaxingmusicandvideonatur3228
@relaxingmusicandvideonatur3228 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત,દિસે અરુણ પ્રભાત..
@chandatanna9735
@chandatanna9735 3 жыл бұрын
Jay jay garvi Gujrat
@chandatanna9735
@chandatanna9735 3 жыл бұрын
Jay jay garv
@vimalsankhala6169
@vimalsankhala6169 3 жыл бұрын
એમ વાત હોય તો હું તમારા વિડીયો માં જય જય ગરવી ગુજરાત નઈ લખું... કેમ કે એ લખી દઉં તો તમે કદાચ વિડીયો ન બનાવો તો...🤔
@dkdarshan913
@dkdarshan913 3 жыл бұрын
😀😀😀✌️
@rajkotpatola2692
@rajkotpatola2692 3 жыл бұрын
Superbbbbbh boss
@dilipsodha2519
@dilipsodha2519 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏
@kaushik7243
@kaushik7243 3 жыл бұрын
Jay jay garavi Gujarat ... Jay hind 🇮🇳
@piyushpanchal2177
@piyushpanchal2177 3 жыл бұрын
Jay Jay garavi Gujarat
@jyotivyaspipariya4131
@jyotivyaspipariya4131 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏🏼
@shuklaarun7732
@shuklaarun7732 3 жыл бұрын
જય સત્યસનાતન જય જય ગરવી ગૂજરાત આપ સરવે વિદ્વાનો ની વચ્ચે ગાડ પણ વેર વાનૂ મન થયું શ્રી. ન. મોદીએ પહેલી મન ની વતમા સાવજ ના બાળ ની વાત કહેલ....... અસાન્તીપીય કોમ કોમ્યુનિષ્ટો વીજનરી નહેરુ ગાન્ડી ને....... એમનેએમની ગદકી મા મદ મસ્ત રહેવા દ ઇને............. ઉદય ના રસ્તે વિહરવાનુ જયસત્યસનાતન
@shaktisinhsarvaiya8590
@shaktisinhsarvaiya8590 3 жыл бұрын
👏👏👏👏 jay jay ગરવી ગુજરાત
@pravinamin4914
@pravinamin4914 3 жыл бұрын
Jay jay garvi gujarat We are proud to be pakka GUJARATI
@falgunijoshi7828
@falgunijoshi7828 3 жыл бұрын
Jay jay garvi gujrat
@asmitapanchal1550
@asmitapanchal1550 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત ખૂબજ સુંદર માહિતી
@mukeshparghi25
@mukeshparghi25 3 жыл бұрын
જય ગરવી ગુજરાત,🙏🙏🙏
@SahilPatel-YT
@SahilPatel-YT 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત🔥❤️❤️🔥
@harsukhpaghdar4490
@harsukhpaghdar4490 3 жыл бұрын
Jayjayhgrvigujarat
@heerbhaktaniheerbhaktani9674
@heerbhaktaniheerbhaktani9674 3 жыл бұрын
Best vdo jakari badal dhnyvad
@divinespells4947
@divinespells4947 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત🎉
@bhavanlalpatel3388
@bhavanlalpatel3388 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત ભારત માતાકી જય
@shuklaarun7732
@shuklaarun7732 3 жыл бұрын
નવાબે જ કેસર કેરીનૂ નામ.... એપહેલા એની... આપણે હીણપત માથી ક્યારે....
@vd3455
@vd3455 3 жыл бұрын
જયજય ગરવી ગુજરાત 🙏🙏
@jayshreekothari3237
@jayshreekothari3237 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 👍👍
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Very nice video 👍👌 jay Jay garvo garvi Gujarat. G. G. G👍👌
@amarpaghdar8986
@amarpaghdar8986 3 жыл бұрын
રાજકોટને રંગીલુ તો કહેવાય ને અહીંના લોકો હંમેશા મોજમાં હોય છે ગમે તે હોય મોજમાં રહેવાનું હો ભાઈ
@rekharaja9518
@rekharaja9518 3 жыл бұрын
जय जय गरबी गुजरात ,मैने गर्व छे के हूं पन एक गुजराती छू,👍👍
@ashajhaveri1213
@ashajhaveri1213 3 жыл бұрын
खूब सुंदर
@user-uq2iv3ki7m
@user-uq2iv3ki7m 2 жыл бұрын
જય જય જય ગરવી ગુજરાત
@pintusatrola1387
@pintusatrola1387 3 жыл бұрын
જેનો એક એક વ્યક્તિ રાજા જેવો છે એ રાજકોટ
@prakashsasiya5597
@prakashsasiya5597 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત..
@rekhaekbote3304
@rekhaekbote3304 3 жыл бұрын
Sunder.
@navghanjithakor9294
@navghanjithakor9294 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત અમારા ડીસા ને બટાકા નગરી નો GI Teg ક્યારે મળશે...
@sidhdharaj
@sidhdharaj 3 жыл бұрын
👍👍👍
@pankajkakadiya3533
@pankajkakadiya3533 3 жыл бұрын
તેના માટે એપ્લીકેશન ફાઇલ કરાવુ પડે અને તેના ઇતિહાસક પુરાવા દેવા પડે GI teg મેળવવા
@renurathod3603
@renurathod3603 3 жыл бұрын
તમારી ભાવના ઉંચી છે, બધાં પ્રયત્નો કરો
@ajitnbariykadubaibariy3389
@ajitnbariykadubaibariy3389 3 жыл бұрын
Jay Jay gujrat
@chandrikasolanki437
@chandrikasolanki437 2 жыл бұрын
Super voice
@jagrutipatel8155
@jagrutipatel8155 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત ❤️🙏
@vandanajani882
@vandanajani882 3 жыл бұрын
Jai jai garvi Gujarat. I m proud of Gujarat. Gujarati art ke sath Gujarati bhi world famous he, like Sardar Patel, Modiji.
@dr.rameshpatel8452
@dr.rameshpatel8452 3 жыл бұрын
Jay jay garvi gujrat
@maheshkumarhanj5553
@maheshkumarhanj5553 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@ramsinghrathva8651
@ramsinghrathva8651 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાતી
@jinalmaru2280
@jinalmaru2280 3 жыл бұрын
Jay jay garvi Gujarat Love you my Gujarati culture
@huzaifabharmal9486
@huzaifabharmal9486 3 жыл бұрын
Amara Dharangadhra ma silpi kam ane pathther famous che world na ardha mandir to amara gam na sompura bhai o a banayva che
@ritathakar3768
@ritathakar3768 3 жыл бұрын
Nice video 👌
@neevapadia5827
@neevapadia5827 3 жыл бұрын
🙏Jai Jai Garvi Gujarat...Thank you sir, for the good information...we realized our State's value after staying at some other country or state...I m proud to be a Gujarati..
@dhirajashiyani1848
@dhirajashiyani1848 3 жыл бұрын
Jai jai garbi gujrat
@manishkumartandel4065
@manishkumartandel4065 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત!
@devji.baraiya6528
@devji.baraiya6528 3 жыл бұрын
Jay jay garvi Gujarat...❤️❤️❤️
@ramilapatel662
@ramilapatel662 3 жыл бұрын
જ્ય જ્ય ગરવી ગુજરાત
@amritpatel3794
@amritpatel3794 3 жыл бұрын
Tam bhai Uttar Gujarat na NaMo ane Motabhai ne bhuli gaya. Duniya ma danko vaage chhe.
@salimmemon6118
@salimmemon6118 3 жыл бұрын
गुजरात एटले के गुजरतज भाई हु गुजरात नोज हतो पन रोजी रोटी महाराष्ट्र लायी गयी हु 40 बरस बाद मार वतन गुजरात एटले जामनगर अइयो जोई ने मन बहु राजी थ्यो गुजरात एटले गुजरात छे भय
@kumarsom00
@kumarsom00 3 жыл бұрын
Pachha aavi jaav ne
@renurathod3603
@renurathod3603 3 жыл бұрын
સાચ્ચે જ
@PatelGamerz13641
@PatelGamerz13641 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏🏼🙏🏼
@promax3608
@promax3608 3 жыл бұрын
Nice information 💐💐
@anjana1012
@anjana1012 3 жыл бұрын
હું છું ગર્વિત ગુજરાતી 😎
@pankajtrivedi587
@pankajtrivedi587 3 жыл бұрын
Jai jai garai gujarat
@jadejabapu-tc2ci
@jadejabapu-tc2ci 3 жыл бұрын
👌👌👌jay jay garvi Gujarat 😍😍😍😍🥰🥰🥰🥰
@nirajbhagat7676
@nirajbhagat7676 3 жыл бұрын
Rajkot aavo aaetle khabar padi jashe ke rangila kem keva ma aave che
@gauravghadiya
@gauravghadiya 3 жыл бұрын
Jay jay garvi gujarat from Jamnagar
@ABC-dm6xx
@ABC-dm6xx 3 жыл бұрын
Nice one 😊Jay jay garvi Gujarat 🙏
@lrm177
@lrm177 3 жыл бұрын
jay ho garavi gujrat....jay hind
@alpapatel4763
@alpapatel4763 3 жыл бұрын
Jayyyy. Jayyyy garvi Gujarat 🙏🙏🙏
@purvipatel4106
@purvipatel4106 3 жыл бұрын
Jay Jay Garvi Gujarat 🇮🇳🇮🇳
@bharatijoshi1549
@bharatijoshi1549 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત. પોરબંદર. પોરબંદર ની ખાજલી પથ્થર વખણાય.
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН
Bumper, A Hot & Happening Dame - The Kapil Sharma Show
18:26
SET India
Рет қаралды 17 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН