યુવા ઝંકૃતિ | સંસ્કૃતિ ચિંતન | સાંઇરામ દવે | જય વસાવડા | અશ્વિન આણદાણી | ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

  Рет қаралды 128,319

Jay Vasavada Original 'planetJV'

Jay Vasavada Original 'planetJV'

Жыл бұрын

📨 : jayvaz@gmail.com
• / jayvasavada.jv
• / jay.vasavada
• / jayvasavada
• gu.wikipedia.org/wiki/જય_વસાવડા
Jay Vasavada wears several hats. He is a columnist, author, speaker, anchor, traveller, blogger and vlogger.
Today, Jay is one of the most popular young authors in Gujarati print media. His versatile columns, Spectrometer and Anavrut, as a special correspondent, are running for the last 25 years in the ‘Gujarat Samachar’, a number one daily in Gujarati with approximately 7 million readers. He has 5,50,000+ followers and friends on Facebook, Instagram, Twitter, KZfaq, etc.
He has penned more than 6000 articles for several publications. They cover a wide eclectic array of subjects. All 18 books by him are constant in the bestsellers list. ‘Jay Ho’, ‘JSK’, ‘Mummy-Pappa’ and ‘Preet Kiye Sukh Hoy’ have crossed 20,000 copies landmark in Gujarati. They are followed by ‘Yuva Hava’, ‘Superhero Sardar’, ‘Ye Dosti’, ‘Knowledge Nagariya’, 'Jaytva' , 'Khata rahe rahe mera dil', "prem rrang", "life Line' etc.
In 2004, a visit to the USA under the ‘International Visitor’s Program’ by the US State Department was his first journey abroad. Besides his regular US visits, he made numerous others as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, New Zealand, Oman, Greece, Holland, Cambodia, Austria, etc. As a graduate student of management, he holds a record of winning more than 300 elocution/quiz/essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe, many of them are on his official KZfaq channel ‘planetJV’.
He has also anchored and scripted TV talk shows and radio shows. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number one in Gujarati blogs. Despite being studied at home for a whole period of primary education, Jay Vasavada was honoured as an invited speaker in events like a book launch of PM Shri Narendrabhai Modi and at Asmitaparv of Pujya Moraribapu. He has a personal collection of more than 18,000 books and magazines and 5,000 CD-DVDs. Single and cheerful by nature, Jay Vasavada has completed 27 years in public writing and is still going strong.
This is his only official KZfaq channel. All material used on it is for fair use in the public interest. No copyright infringement is intended. The views expressed here have no intention of hurting any kind of public sentiments or feelings.
#JayVasavada #PlanetJV

Пікірлер: 90
@renukajoshi750
@renukajoshi750 Жыл бұрын
વાહ ! જય ભાઈ ,સાંઈરામભાઈ ખુબજ સરસ માર્ગ દર્શક પ્રવચન સાથે પ્રશ્નોત્તરી. યુવાનો ને સાચો સંદેશ. ખુબજ આનંદ આવ્યો.
@hiteshnakar267
@hiteshnakar267 Жыл бұрын
જય ભાઈ... U R the best... Love u sir.... 👌🏿👌🏿
@balubhaimistry8
@balubhaimistry8 Жыл бұрын
ખુબસરસ જય ભાઈ સાંઇરામ દવે અને મહાનુભૂવો 🙏🙏🙏❤❤
@DharmendraRavaldharmesh
@DharmendraRavaldharmesh 23 күн бұрын
અદભુત અનુભૂતી કરાવી....અભિનંદન બંને વક્તા...અભિવ્યક્તિ .શિક્ષણ અને જ્ઞાનનું ઝરણું વહેતું હોય.. તેવું લાગ્યું...
@Bhajanlalal5384
@Bhajanlalal5384 Жыл бұрын
જય જી... એક જ સંતાન બને ત્યાં સુધી...જીવન સાથે એકાંત જેવું જ લાગે....
@jashupatel3993
@jashupatel3993 Жыл бұрын
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 આખે આખો એપિસોડ સાંભળવા ની ખુબ મજા આવી 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ સાયરામભાઈ અને બધાજ કાર્ય કરતા ને ખુબ ખુબ ધન્યવાદ સાથે જય શ્રી કૃષ્ણ 🌹 🌼 🌹
@pravinmehta2869
@pravinmehta2869 Жыл бұрын
Vaah vaah Maaza aavi gai Vaah vaah
@vandanatrivedi4279
@vandanatrivedi4279 Жыл бұрын
Sanskruti chintan khub saras program Bhai shree Ramesh Bhai oza a rakhyo Trane kalakare saras vat kari Dhanya vad 🙏
@dishadave9324
@dishadave9324 Жыл бұрын
Vah jay sir and saairaam ji,khub saras aape je vaato kari ..
@HKSir-mg2fe
@HKSir-mg2fe Жыл бұрын
ખુબજ સરસ યુવાસવર્ધક કાર્યક્રમ
@Yasminpatel14
@Yasminpatel14 10 ай бұрын
જય ભાઈ 100% વાત સાચી છે
@drposhakpatel7993
@drposhakpatel7993 Жыл бұрын
પૂર્ણતઃ કૃતજ્ઞતા આપની શુદ્ધ અને પ્રામાણિક અભિવ્યક્તિ...સમાજ અત્યારે સળગી રહ્યો છે ત્યારે આપના વિચારો એ નવી દિશા આપી છે અને અગ્નિ શામક તંત્ર નું કામ કર્યું છે..જય હો જય ભૈયા ની
@milupatadiya.7205
@milupatadiya.7205 Жыл бұрын
સાંઈરામ દવે સાહેબ 🙏
@virendhakan4132
@virendhakan4132 Жыл бұрын
Khub Saras Sairam Bhai ne Jay Bhai baju maja aavi ne ghanu janva malyu 🙏🙏🙏
@chunilalpatel4334
@chunilalpatel4334 3 күн бұрын
Akarykrmne.godvnarne.khub.khub.abhindan.❤
@Bhajanlalal5384
@Bhajanlalal5384 Жыл бұрын
જય હો સાઇ રામ
@keshuparmar4321
@keshuparmar4321 Жыл бұрын
Jay ho jay bhai
@vipeducation3343
@vipeducation3343 Жыл бұрын
ખૂબ સરસ સાહેબ જય અંબે
@mansungbhaijoshi8338
@mansungbhaijoshi8338 Жыл бұрын
સંસ્કૃતિ,સમાજ અને યુવાનો ના જીવન ને પ્રયત્નો ના પ્રયોગો થી ચેન્જ ઓફ લાઈફ તરફ લઈ જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.....અભિનંદન્......
@krishnadole8403
@krishnadole8403 Жыл бұрын
Jsk 🙏🌹🌹🌹
@bhaveshdangar2764
@bhaveshdangar2764 7 ай бұрын
Very nice Superb......... wonderful
@DeepakAntani
@DeepakAntani Жыл бұрын
ખૂબ મજા પડી .... એક ફિલ્મ લખીશ હવે "લાસ્ટ કોલ" ...
@kamalabenpadvi
@kamalabenpadvi 4 ай бұрын
આજના સમયમાં યુવાનો ને સાચા અર્થમાં સાચું માર્ગદર્શન આપ્યું ગુરુદેવ શ્રી સાંઈ રામ વસાવડા ભાઈ લાખ લાખ વંદન
@prafulparmar1607
@prafulparmar1607 Жыл бұрын
Jay ho❤️❤️❤️🔥🌹💐
@Bhajanlalal5384
@Bhajanlalal5384 Жыл бұрын
માણસ સદ્ધર હોય..મતલબ સારું એવું મહિને કમાતો હોય અને તમારા જેવું વિચારતો હોય અને કેટલાય ના જીવનને સુધારતા હોય તો પછી તમારાં બાળકો ને બે કે ત્રણ રાખી એમને પણ સાર્થક ન બનાવી શકાય
@urvishpatel8754
@urvishpatel8754 Жыл бұрын
Nice from Canada
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
Jay Ho Jaybhai ki
@krj1450
@krj1450 10 ай бұрын
Salute n 👑⛑👒🎩off to all of u specially JV n Sairam Dave ✨✌💪👏🙌👍🙏
@kpdreams51
@kpdreams51 Жыл бұрын
શ્રેષ્ઠતમ કાર્યક્રમ 👍🙏🙏🥳🤩🤩🤩🙌🙌🙌🤚
@vajulakhani7333
@vajulakhani7333 Жыл бұрын
😊
@gunvantbhaiboda762
@gunvantbhaiboda762 Жыл бұрын
❤Jay Shree krushna ❤
@vimalgodhani3926
@vimalgodhani3926 Жыл бұрын
તમે મોદી જી વિશી કાર્યક્રમ આજે અપો છો, અમે તમને યાદ કરી ને આ વીડિયો ની મોજ લીધી ખરેખર યુવાનો અને માં બાપે આ વિડીઓ જોવો જ જોઈએ, ઘણા પ્રશ્ન નું નિવારણ આવી જાય, અને ખાસ બધી સ્કૂલ અને કોલેજ અને બધા શિક્ષકો એ તો ખાસ જોવો 👍🏻
@bhavnaraval9876
@bhavnaraval9876 Жыл бұрын
ખુબ સરસ.. 🙏🙏
@lalitbhaithakkar3182
@lalitbhaithakkar3182 Жыл бұрын
જયભાઈ. સાંઈરામભાઈ ખૂબ સરસ
@NehalLunagariya-zp5uq
@NehalLunagariya-zp5uq Жыл бұрын
Bov mast apisode 6e
@sarojshrimali4761
@sarojshrimali4761 Жыл бұрын
Wah... 👌
@joshichirag3408
@joshichirag3408 Жыл бұрын
ખુબ સરસ 👌👌👏👏
@mahendrachitroda0802
@mahendrachitroda0802 Жыл бұрын
Jay bhai 💐🤝👍
@MatruBharti
@MatruBharti 5 ай бұрын
"Truly inspiring speech ! Keep rocking and inspiring!"
@pradnyatrivedi3252
@pradnyatrivedi3252 Жыл бұрын
Very nice program 👍🙏
@rumagupta2143
@rumagupta2143 Жыл бұрын
Jay Bhai only words I have hats off
@sumatisejpal4279
@sumatisejpal4279 Жыл бұрын
Jy srikrishan
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Жыл бұрын
Jay Shri 🙏
@ashokbhaisolanki8420
@ashokbhaisolanki8420 Жыл бұрын
અદભુત પ્રવચન....
@kashmiraparmar8527
@kashmiraparmar8527 Жыл бұрын
👌👌👌🙏
@santoshdubey3264
@santoshdubey3264 Жыл бұрын
Jay ho…..❤❤❤ wah…..wah…..
@bhattchandrakant851
@bhattchandrakant851 Жыл бұрын
Very nice
@user-mm9oy8uq9n
@user-mm9oy8uq9n Жыл бұрын
જયભાઈ નમસ્કાર.શુભ પ્રભાત 🎉 આપને ઍક વખત મળવા ની ઈચ્છા છે.સમય હોય તો ફોન નં આપવા કૃપા કરશો.ધન્યવાદ
@matter4you
@matter4you Жыл бұрын
Matter4you channel good thanks
@kumanteraiya8945
@kumanteraiya8945 Жыл бұрын
Wah ..sairambhai dance kri ne pchhi pepar aaape ….
@user-km9vz9ho9p
@user-km9vz9ho9p 4 ай бұрын
Very good
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 Жыл бұрын
Bahuj saras abhinandan
@shivamsuthar7790
@shivamsuthar7790 Жыл бұрын
👍💯✨🙏🙏
@ashwinanadani6076
@ashwinanadani6076 Жыл бұрын
બન્ને મહારથી મહાનુભાવો સાથે પ્રશ્નોત્તરી કરીને હું ધન્ય થયો છું.
@kumanteraiya8945
@kumanteraiya8945 Жыл бұрын
Wah …..
@anchordharmendrapatel3259
@anchordharmendrapatel3259 Жыл бұрын
We proud of you sir
@satishdesai3071
@satishdesai3071 Жыл бұрын
🙏
@dolatsinhchhasatiya4621
@dolatsinhchhasatiya4621 Жыл бұрын
સાહેબ આવો બીજો કાર્યક્રમ રાખો અને જાણ કરશો 🙏
@hirensharma1915
@hirensharma1915 Жыл бұрын
Very nice video sir 🙏💐
@rashmikagokani837
@rashmikagokani837 Жыл бұрын
V nice video
@bahadursinhjadeja2203
@bahadursinhjadeja2203 Жыл бұрын
જય ભાઈ સમાજમાં છૂટાછેડા ના કિસ્સા વધી ગયા છે બે ત્રણ છોકરા ની માં બીજા સાથે ભાગી જાય છે લગ્ન સંસ્થા ભાંગી રહી છે અત્યાર ના કપપલ ને એક બાળક થી વધુ પોસાતું નથી પાંચ થી વધુ બાળક ની માં પોતાના ઘર નું કામ કરતી હતી જે તે વખતે કુટુંબ નિયોજન ના સાધનો ના હતા માબાપે ગોઠવેલ લગ્નમાં છૂટા છેડા થતા ના હતા આજ ના યુવક યુવતીઓ માં શરમ જેવી જાત નથી
@bahadursinhjadeja2203
@bahadursinhjadeja2203 Жыл бұрын
અત્યારે જાહેર સ્થળો એ બગીચામાં કઢંગી હાલતમાં જોવા મળે છે તેની તરફેણ કારોછો આજના યુવાનો કે યુવતી ઓ માં પ્રેમ નથી સોટકા વાસના ભારે લી છે આ બાબતમાં સાઈભાઈ પોઝિટિવ છે જયભાઈ સો ટકા નેગેટિવ છે જય ભાઈ જેવા ની વિચાર ધારા ને કારણે આજ ની પેઢી પતન ને પંથે છે
@indumehta7829
@indumehta7829 Жыл бұрын
😂😂t@a ~
@kumanteraiya8945
@kumanteraiya8945 Жыл бұрын
Aaj to khare khar em thyu ke hu jaybhai ni follors to chhu j pan sairam bhai ni talk miss na kri shku .
@milupatadiya.7205
@milupatadiya.7205 Жыл бұрын
ગુજરાતી ગોરવ છે ભાઈ સાહેબ 🙏
@kamleshrupera453
@kamleshrupera453 Жыл бұрын
વાહ સાંઇ
@dilipmehta3084
@dilipmehta3084 Жыл бұрын
Beautiful
@nehasankrani6721
@nehasankrani6721 Жыл бұрын
❤❤
@nehasankrani6721
@nehasankrani6721 Жыл бұрын
Aaj na youvanone samjva jevu
@user-mv1fy4cm7w
@user-mv1fy4cm7w 10 ай бұрын
અશ્વિન સર નો અવાજ ખૂબ લાંબા સમય બાદ સાંભળવા મળ્યો સર ને નમસ્કાર
@kumanteraiya8945
@kumanteraiya8945 Жыл бұрын
Jaybhai sachu kav mari ek mnovruti evi chhhe ke mne je sambhdvu gme tene hu lgatar sambhdi lav . Jya sudhi mne ema thaku nhi tya sudhi . Etle ghana samay thaya tmne nthi sambhdya. Eno mining evo nthi ke tmari srota nthi pan samay mde tyare achuk tmari karn priy talk jrur sambhdu .mate ragular tmari follors gni mne riplay aapjo bhai …..jsr
@Yasminpatel14
@Yasminpatel14 10 ай бұрын
મારો અનુભવ કહવો છે
@kumanteraiya8945
@kumanteraiya8945 Жыл бұрын
Sairam bhai tme kidhu ke ma bap ena chhokrav na khabha upar thi niche utri jay to Khrekhr aa vichar ne me shamti aapi chhhe ane kharekhar ghare betha grajuation puru kryu . Ye vat na aapde sman chhiye . Karan amara ghar ni ruls chhe ke aabal vruddha sau koy potana vichar thi svatantra hova joy .
@bhaveshdangar2764
@bhaveshdangar2764 7 ай бұрын
જમાવટ પાડી દીધી
@dolls.ahya3
@dolls.ahya3 Жыл бұрын
Gnati jati nu jrur ketli 6e sir aa smaj ma?
@milupatadiya.7205
@milupatadiya.7205 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય સાગર
@vandanatrivedi4279
@vandanatrivedi4279 Жыл бұрын
Sanskriti chintan khub saras program Bhai shree Ramesh Bhai oza rakhyo Trane kalakare saras vat Kari Dhanya vad🙏
@PankajPatel-zh8mf
@PankajPatel-zh8mf Жыл бұрын
🙏🪔🎼🎄
@keshuparmar4321
@keshuparmar4321 Жыл бұрын
Bhagvan ne 1 manas kahe chhe.....samjan de to dhan de..nahitar tari samjan pachi var....ek to nirdhan panu ne biji samjan be be dhakka no mar.
@bhupendrashah5456
@bhupendrashah5456 10 ай бұрын
Ye log khali pravachan dete hai koi sujav nahi hai in logo ke pas
@maheshjoshi5459
@maheshjoshi5459 Жыл бұрын
પોતાનો સાચો અભિપ્રાય પ્રશ્ન પુછાય એનાં સમર્થન નો હોય.તોએ..જાહેર મંચ ઉપર થી નિર્ભીક પણે જવાબ રૂપે આપી શકે....એ... છે..જય વસાવડા....જય સે જ્યોત જલાતે ચલો સચ કી ગંગા બહાતે ચલો....ને એટલે જ આટલાં વર્ષો થી.....અડીખમ....❤️‍🩹❤️‍🩹👍❤️‍🩹❤️‍🩹
@metaliyagetssong6096
@metaliyagetssong6096 Жыл бұрын
ભાઈ શ્રી કોઇ ની કોપી ના કરો
@bhavnakalathia8222
@bhavnakalathia8222 Жыл бұрын
Jaybhai ki jay .
@bhavnakalathia8222
@bhavnakalathia8222 Жыл бұрын
Aava saras program ma Sairam ni jarur nathi .
@bhavnakalathia8222
@bhavnakalathia8222 Жыл бұрын
Jaybhaina badhaj program the best j hoy .
@bhavnakalathia8222
@bhavnakalathia8222 Жыл бұрын
Jaybhai na vicharo dharadar & crantikari chhe .
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 101 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
Jay Vasavada At Education Expo 2023 | Thangnagat
1:14:55
Thanganat Art & Cultural Foundation
Рет қаралды 9 М.
જિંદગી પાણીપુરી જેવી છે ! ~ જય વસાવડા
1:07:37
Ek Sham Krishna Ne Nam | Krishna Purvak  | Ankit Trivedi
45:54
Ankit Trivedi
Рет қаралды 264 М.