Пікірлер
@malviyarakesh232
@malviyarakesh232 4 сағат бұрын
ધારી તાલુકા મા ક્યાં મળશે ભાઈ
@VipulDevdhariya
@VipulDevdhariya 5 сағат бұрын
950ભાવ
@bhuraahemadali
@bhuraahemadali 5 сағат бұрын
સોયાબીન મા વાપરી શકાય
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Ha
@rameshbhut518
@rameshbhut518 8 сағат бұрын
ખુબ સરસ માહિતગાર કયા સાહેબ
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Thanks
@patelbrijesh9018
@patelbrijesh9018 15 сағат бұрын
ભાઈ દવા વારો છે ને તારે જ કમાવું છે કે સુ...ભાઈ હવે દવા બંદ કરો અને ઓર્ગેનિક ની વાત કરો આટલી બધી દવાઓ હોય..લોકો ને મારવા છે..તારે..
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
એલા ભાઈ તમને ના પસંદ આવે ના લ્યો માહિતી... પરંતું ઘણા બધા ખેડુત ભાઈ ને માહિતી મેળવી હોઈ તેને સારું ઉત્પાદન લેવું હોઈ તો એની માટે છે..... જો તમારી પાસે કોઇ સારી માહિતી હોઈ તો આપો ખેડુત ભાઈઓ ને
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
બાકી બીજા આપે એને આપવા દયો...
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 19 сағат бұрын
માહીમ પાલીતાણા મા ક્યાં મળશે
@manishkachhadiya5134
@manishkachhadiya5134 20 сағат бұрын
Lemda thayokziem થી શરીર પર બળતરા થાય છે હોસ્પિટલમાં થી દવા લેવી પડે છે
@vadadoliyaghanshyam6197
@vadadoliyaghanshyam6197 Күн бұрын
Sakbhaji ma kay dava santvi
@dharmeshakhaja186
@dharmeshakhaja186 Күн бұрын
એક એકર માં કેટલા કિલો નાખવાનું હોય મહાલાભ ખાતર
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
25
@vijayparajapti9426
@vijayparajapti9426 Күн бұрын
અમારે ગુજરાત માં 900 છે
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Ok
@dineshkaneriya6756
@dineshkaneriya6756 Күн бұрын
Dentus ni spre dvara pamp thi magfali ma shati sakay jaldi javab apso
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Na
@user-hd7yk6vm9u
@user-hd7yk6vm9u Күн бұрын
Hal sat divas pahela 1vighe 14 kg npk 20 20 00 13 nakhelu chhe to have jiyare pala bandhava ma kiyu khatar vighe ketalu nakhavu 16 guttha no vigho 6e pak ma kapash ane teni hait dhichan sudhi ni 6e to kiyu khatar ketalu aapavu te janavaso
@user-hd7yk6vm9u
@user-hd7yk6vm9u Күн бұрын
1300 rp jivapar morbi
@bny4625
@bny4625 Күн бұрын
મગફડી મા ૭૦ દિવસે કિયું ખાતર અપાય
@rameshbhut518
@rameshbhut518 8 сағат бұрын
ઝિકપ્લસ 5kg+મેગ્નેસીયમ 10kg
@bhammarvikram4797
@bhammarvikram4797 Күн бұрын
ખુબ સરસ માહિતી રવિભાઈ 🎉🎉🎉
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Thanks
@user-dp6ds8so3y
@user-dp6ds8so3y Күн бұрын
Cultar fungicide ane insecticide sathe mix karay??
@AnvarSama-yg5qq
@AnvarSama-yg5qq Күн бұрын
Karay. Parntu best result mate caltar singal Maro bhai
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Ha
@liludidharti7275
@liludidharti7275 Күн бұрын
ખૂબ સરસ સાહેબ
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Thanks
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 2 күн бұрын
જય મતાજી
@lifeofscience7183
@lifeofscience7183 2 күн бұрын
Wahhh
@nanakpatel1238
@nanakpatel1238 2 күн бұрын
ભાઈ આટલો બધો ખર્ચો ના કરશો. મારા ખેતર માં મગફળી માં ખુબ મુંડા છે. ક્યાંક એક કે બે મગફળી ના છોડ સુકાય છે. પણ આખું ખેતર સાફ ના થઈ જાય . ખોટું ગભરાવું નહીં. હું મગફળી માં લિહોસીન દવા પણ નથી વાપરતો. ઇયળ ની દવા ના વાપરો તો વિકાસ એની મેળે અટકી જાય છે.
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
તમે કેટલું ઉત્પાદન મેળવો છો...???
@jayvantsinhsindhav7240
@jayvantsinhsindhav7240 2 күн бұрын
બેક્ટેરિયા નો ઉપયોગ કઈ રીતે કરવાનો..? Results કેવું મળે છે...શું નામ થી બજાર માં મળે છે ? પ્રમાણ જણાવશો..
@user-bp1py8hv1j
@user-bp1py8hv1j 2 күн бұрын
Metaraijim..
@KrushiGujarat
@KrushiGujarat 2 күн бұрын
Khub saras 🎉🎉🎉🎉
@KrushiGujarat
@KrushiGujarat 2 күн бұрын
🎉🎉🎉🎉
@KrushiMahitilatest
@KrushiMahitilatest 2 күн бұрын
Abhar
@KrushiGujarat
@KrushiGujarat 2 күн бұрын
@@KrushiMahitilatest tamaro contact?
@KrushiMahitilatest
@KrushiMahitilatest 2 күн бұрын
9904262694
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 2 күн бұрын
અમુક દુકાનદાર જ બોલે છે કે ફૂગ અને મુંડા નો નિયંત્રણ થતું નથી
@user-bp1py8hv1j
@user-bp1py8hv1j 2 күн бұрын
ભાઈ દુનિયા માં એવું કાય નથી કે એનું નિવારણ ના હોય પણ ખાસ ટ્રીટમેન્ટ ઉપર આધાર છે
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 2 күн бұрын
પાણી સાથે જમીનમાં જ ઉતારવાનું છે ને
@Yadav_4566_
@Yadav_4566_ 5 сағат бұрын
હા હા
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 2 күн бұрын
ફુવારા થી પાણી આપી એ ત્યારે ડ્રીપ માં ફુવારા સાથે પાણીમાં જાય તો શું વાંધો જવાબ આપવા
@KrushiMahitilatest
@KrushiMahitilatest 2 күн бұрын
Sale
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 2 күн бұрын
ડ્રીપ માં ફુવારા નાખી તો શું વાંધો આવે
@agriculture11782
@agriculture11782 2 күн бұрын
Water solution khatar 7divaspsi api sakay
@samtbhairathod9243
@samtbhairathod9243 2 күн бұрын
સોયાબી ના ફૂલ સુકાય છે તાત્કાલિક માહિતી પહેલી વાર વાવેલા છે
@V.r.dhunkh
@V.r.dhunkh 2 күн бұрын
મારી મગફળી 50 દિવસની થઈ ગઈ હવે હું એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી શકો ખરા
@kanzariyasuresh5558
@kanzariyasuresh5558 2 күн бұрын
Wah saras bhai ❤
@VitthalbhaiParmar-mp5gp
@VitthalbhaiParmar-mp5gp 3 күн бұрын
Amara khetar ni baju ma avel compnyee dhvara 3-3 pak ne nuksan karva ma avel che. Temaj amara khetar ni vad Amari aghavi hova chatta jcb thi muliya shathe ukhedi ne feki deva ma avel che. Ame compnyee na adhikaryo, tatha Malika ne jan karel, tamaj mamlatdar saheb, taluka Vikas adhikari, gam panchayat sarpnch saheb, talati saheb, collector saheb, gpcb Vadodra, khti vadi adhikari saheb, temaj aniya adhikari vo ne jan karel che. Chatta me yogy nyay malto nathi to have mare aghad ni Kariya vahi su karvi mahiti apava vinanti abhar
@jayeshsinhchauhan9544
@jayeshsinhchauhan9544 3 күн бұрын
સરસ
@KrushiMahitilatest
@KrushiMahitilatest 5 сағат бұрын
Thanks
@MaheshPatel-d9v
@MaheshPatel-d9v 3 күн бұрын
Upleta ma kya malase Mo. Apaso
@chetanbaldha
@chetanbaldha 3 күн бұрын
Prozib nu pump ma ketlu nakhvu
@DineshThakor-hp9nv
@DineshThakor-hp9nv 3 күн бұрын
Punjabi status Surya Mata ki dava wapas Lakhimpur
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 3 күн бұрын
ગામ પિઠડીયા તા.બગસરા.જિ.અમરેલી તો બગસરા માં ક્યા મળે ???
@maldebhaigojiya3925
@maldebhaigojiya3925 4 күн бұрын
મગફળી મા કેટલા દિવસ ની થઈ ત્યારે આ મહલભ ખાતર આપી ચકિયે
@bhikhabhaipatel5958
@bhikhabhaipatel5958 4 күн бұрын
👌👍
@user-fz9md2nd6d
@user-fz9md2nd6d 4 күн бұрын
1000 hajar rupiya thai gya bhai aaje j lidhi me
@gojiyakhimabhai8621
@gojiyakhimabhai8621 4 күн бұрын
ખુબજસરસ અને સચોટ માહીતીહોયછે આપની રવિભાઈ ❤❤👌👌👌
@Bharti-vq1ey
@Bharti-vq1ey 5 күн бұрын
Ok 0k
@user-el7dq9iu3u
@user-el7dq9iu3u 5 күн бұрын
ખુબ સરસ
@Danilparmar
@Danilparmar 5 күн бұрын
લોબડુ મરતું નથી કઈ દવા નો ઉપયોગ કરવો
@muskandigital4098
@muskandigital4098 5 күн бұрын
Hi
@jivachavdachavda9608
@jivachavdachavda9608 5 күн бұрын
Bhai 05234 bhegi biji dava chatiye to chale eyal ni ke jivat ni javab apjo
@AshwinSankhat
@AshwinSankhat 5 күн бұрын
મગફળી માં અત્યારે નખાય કે
@godlcommando989
@godlcommando989 5 күн бұрын
ગોદરેજ નું ડબલ સારું કે નય
@freetimefun8184
@freetimefun8184 6 күн бұрын
આમાં સાહેબ અમુક જગ્યા એ 1600 ગુંઠા એ 1 વીઘા થઈ અને 2400 ગુંથા પણ વીઘા થાય તો આપણ ને કેવી રીતે ખબર પડે કે કેટલા ગુંઠે 1 વિઘુ થઈ
@harikrishnafaldu6347
@harikrishnafaldu6347 6 күн бұрын
Excellent