લાલ, પીળા,સફેદ, કાળા, જેવા હોય એવા સ્વાદ સરસ હોય એટલે ભયો ભયો
@rathavidilip46358 сағат бұрын
સોડા વધારે નખાય ગયા છે તેથી લાલ થયા છે.
@dvd58409 сағат бұрын
Jay ma mogal
@user-vc9cw3xr5m9 сағат бұрын
Saras bhai.vlog purepuro joyo.mast banavelo che.jarak pan boring nathi.❤❤❤❤zubair.. love from Kuwait
@nutanzala96819 сағат бұрын
હળદર તો થોડીક જ ન ખાય પણ સાજી ના ફૂલ વધારે હોવાના કારણે ખમણ લાલ થઈ ગયું છે એટલા માટે હળદર કરતા સાજીના સોડા ઓછા નાખવા
@sanjaymehta77339 сағат бұрын
સરસ છે પણ સોડા વઘુ થઈ ગઈ છે ને ટાઈમ 20 મીનીટ મા માત્ર થઈ જાય
@user-ug3om5sm6k9 сағат бұрын
નો હોય હળદર
@user-ug3om5sm6k9 сағат бұрын
હળદર સોડા ભેગા થાય એટલે કલર લાલ થાય
@user-ug3om5sm6k10 сағат бұрын
પીળો રંગ ખાવા નો
@user-ug3om5sm6k10 сағат бұрын
હળદર નો વોય
@prabhagohil190210 сағат бұрын
ખમણમાં સોડા વધી જવાથી લાલ થઈ જાય છે તમે અંદાજે માપી અને સોડા નાખો તો એક લાલ😅
@KhetariyaRavat-d8r10 сағат бұрын
વાહ ખુબ સરસ છે હોટલ ખોલો
@nitabenparmar104610 сағат бұрын
soda ni badle eno nakho bhai
@ravivaraniya66511 сағат бұрын
Congratulations ❤mot bhai 50 coments complete 💯
@user-oi9sz9hr8c11 сағат бұрын
હળદર નો નખાય ખમણ નો મસાલો આવે છે વ્રજ મસાલો આવે છે તે નાં બોવ સરસ બન છે
@makwanalilalila92612 сағат бұрын
સોડા.વધારે.છે
@Kisan.93612 сағат бұрын
તમે ભાઈ આવા નવા આવા વિડીયો બનાવો તો તમારે સબસ્ક્રાઈબર વચ્ચે
@ZalaVijaysih-kt6ny13 сағат бұрын
આની અંદર લીંબુ પેલા નાખવાથી ભાત છૂટા થાય છે
@mayaoza711713 сағат бұрын
Aa Khaman khata nahi ne vaghar nu tel no bagado
@mayaoza711713 сағат бұрын
Soda nu padiku undhu n vaday ? Chamchi bhari ne nakhay....aa to lal lal thashe.... ne atla badha soda tamari digestion system ne kori nakhe......250 grm ma 1 Nani chamchi soda hoy....haldar ne soda bhegha no karaay
@RinalPanchal-jn1wh13 сағат бұрын
Hadadar na nakhay
@solankimanisha268013 сағат бұрын
Soda vadhi gya se
@NanajiChauhan-sb3eo13 сағат бұрын
😮😮😂😂😂😂😮😮
@NanajiChauhan-sb3eo13 сағат бұрын
👌👌👌👌👌👌👌
@user-ni3bu8ci9y14 сағат бұрын
લોયાનો કાટબેસીગયોભાઈ
@gitagadhavi365014 сағат бұрын
Soda vadhare padi gai
@hetalshiyal91915 сағат бұрын
હળદર ના હોય ખમણમા
@sangitadomadia152515 сағат бұрын
Jai Jinendra 🙏 papa a khaman mast banavya.Soda vadhi gya che.Yes mai video joyo hato 😊
@BeraShivani-ef6xr15 сағат бұрын
Soda vadhare thay gya se
@VMRaval-dr8zt15 сағат бұрын
લોટ માં સોડા બદલે ઈનો નાતો તો લાલ નહી થાય
@Kmgoswamivlogs449815 сағат бұрын
હળદર નો હોય ભાઈ
@hilanmakwana943716 сағат бұрын
Shoda vadhare che
@BhavishaChariya16 сағат бұрын
Hardar no nkhay
@BhavishaChariya16 сағат бұрын
Limbuna ful nakhvana hoy and eno nakhva no
@kantaravariya932816 сағат бұрын
સોળા થોળા ક વધી ગયા છે તો સોળા ઓસા નખજો ને પાણી મા ઓગળી ને નાખજો સોળને મસ્ત બનસે ખમણ ભાઈ
@kantaravariya932816 сағат бұрын
ખમાણ પાકીજાય તયારે ગેસ બંધ કરી ને પાચ ક મનીટ ઠડુ થાવાદયો પસી ઢાંકણ ખોલજો ને સોળા પાણી મા ઓગાળી ને નાંખજો તા સારા થાસે પાકુ આ માંરો અનુભવસે ભાઈ હૂ મુંબઈ થી જોવૂસુ તમારા વીડીયા ભાઈ 😊😊
@hardikzalavadiya495317 сағат бұрын
1 kg બેસન માં 40 ગ્રામ ગરમ સોડા જે ખમણ ના special આવે છે અને 25 ગ્રામ મીઠું એટલે ખમણ પરફેક્ટ બનશે અને 20 મિનિટ સુધી પાકવા દેવા ના એટલે ખમણ બરોબર બને ગાય છાપ બેસન માંથી બનાવજો
@bhaliyarajubhai798317 сағат бұрын
બંને વસ્તુ નાખવા ની હોય પરંતુ સોડા વધારે નહીં નાખવા
@SubhashRupaVlog17 сағат бұрын
આઈ લવ તળાજા
@SubhashRupaVlog17 сағат бұрын
ખોડીયાર માતાજી મંદિર ની બાજુમાં શીવલીંગ ની બાજુમાં ભોયરૂ છે
@aaravanghan324117 сағат бұрын
Soda bovj vadahre nakhya hta etle lal thayi gaya khaman
@hirenrathod190017 сағат бұрын
Vejodri talaja thi ketlu thai tamaru gam
@Sunita-kamlesh.ve6ze17 сағат бұрын
Haldar na hoy bhai
@sagramrabariofical18 сағат бұрын
Jordar che ❤
@ratilalbhut632218 сағат бұрын
ખમણ બનાવવા હોય તો આ રીતે ન બનાવાય ખાંડ તેલ મીઠું સાજી ના ફૂલ જેટલો લોટ હોય તેનું પોણો ભાગ પાણી લેવાનું બધા મિક્સ કરી લોટ પલાળી દેવાનો સારી રીતે કેની ઉપર સાજના ફૂલ નાખવાના સાજીના પોલ એટલે સોડા હળદર નાખવાની નહીં નાખો તો જરાક જ નાખવાની જે વાસણ ના ખમણ બનાવવાનું હોય તેમાં તેલ માપસર સેજ લગાડવાનું વધુ વાસણમાં તેલ લગાવવાથી આપણા ખમણ બેસી જાય છે
@LalitaParmar-r9o20 сағат бұрын
સોડા ને પાણીમાં અલગ થી ઓગાળીને નાખવા એટલે લાલ નય થાય