નમસ્કાર દોસ્તો, મારી KZfaq CHANNEL GUJARATI GYAAN માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
જય જય ગરવી ગુજરાત
વંદે માતરમ
Hi, I am a Solo Traveller, And Foodie.On this channel, I'll be sharing my experiences of travelling with you guys. This is my story of unconditionally pursuing my passion for travelling.
For business enquiries -
[email protected]