Пікірлер
@KishanMitroLilapur
@KishanMitroLilapur 14 күн бұрын
જય માતાજી 🙏 ભાઈ
@abhaahir248
@abhaahir248 14 күн бұрын
Jay mataji bhai 🙏🙏
@user-kq6wn2zy9g
@user-kq6wn2zy9g 16 күн бұрын
Saras
@abhaahir248
@abhaahir248 16 күн бұрын
Thanks bhai coment badal 🙏🙏jay shree Krishna bhai.
@rajnikantmachhi2503
@rajnikantmachhi2503 17 күн бұрын
ખોટી વાત ce
@abhaahir248
@abhaahir248 17 күн бұрын
Bhai hu 3 varash thi vaparu chu.
@babugoyal2391
@babugoyal2391 22 күн бұрын
રાણપુર વિશ્વાસ એગ્રો માં 1800 રૂપિયામાં મળે છે
@abhaahir248
@abhaahir248 22 күн бұрын
Thanks bhai coment badal 🙏🙏
@gudliyamunesh2830
@gudliyamunesh2830 26 күн бұрын
બાળ બત્રી 16 માઈક્રો ન્યુટન તરીકે સાગરી કા ગોલ્ડ આપી દેવી તો ચાલે
@abhaahir248
@abhaahir248 26 күн бұрын
હા ભાઈ બેસ્ટ છે.🙏જય શ્રી કૃષ્ણ.
@robinpatel1661
@robinpatel1661 Ай бұрын
😇વાત સજીવ ખેતી ને ડ્રો અશોક શાહ અને વિડિયો જનતુંનાશક વિડિયો માં ઉપયોગ ની કરો શાના વિદેશી કંપનીઓ ના એજન્ટ છો 😢
@abhaahir248
@abhaahir248 Ай бұрын
ના ભાઈ. એવું નથી 🙏🙏
@robinpatel1661
@robinpatel1661 Ай бұрын
આહીરબંધુ તો કેવું જનવશોજી 🙏
@abhaahir248
@abhaahir248 Ай бұрын
@@robinpatel1661 સમજણ મળી છે મને જ્યારથી. ભગવત ગીતામાંથી જ્ઞાન લીધું છે ત્યારથી. જીવનમાં કર્મ એજ મારુ ફળ અને મારુ પરિણામ જયશ્રી કૃષ્ણ પટેલ ભાઈ. 🙏🙏
@robinpatel1661
@robinpatel1661 Ай бұрын
@@abhaahir248 કર્મ ફળ પરિણામ તો પ્રકૃતિ સાથે અનુરૂપ થવું જોઈએ ના કે પ્રકૃતિ ને વિનાશ કરે તત્વ ના પ્રચાર પ્રસાર માઘ્યમો થી આવક મળેવી ને ના કરાઈ આપ તો યાદવ કુળ ના ગાય ના ગોવાળ પરિવાર ના અને પ્રકૃતિ બચાવનાર પ્રજા છે તો રસાયણ અને જંતનાશક નો પ્રચાર કરો છે ગીતા આવું ના શીખવે 🙏
@robinpatel1661
@robinpatel1661 Ай бұрын
કર્મ ફળ પરિણામ શ્રીમદ્ ભગવત ગીતા ના કહેનાર કાનજી તો પ્રકૃતિ ના પુજનારા હતા ગાયો ગોચર ભ્રમણ કરી ચરાવતાં એમાં કોઈ પણ નિર્દોષ જીવ ને મરનાર ન હતા તમે તો જંતુનાશક દવાઓ થી મારવા ના વીડિયો બાવાવો છો 😇 અમારા આહીર બંધુ સજીવ ખેતી માટે નવા નવા પ્રયોગો કરી રહ્યા છે અને તમે??
@devanandbava6901
@devanandbava6901 Ай бұрын
Tmaru ADDRES ने mo nbr आपो
@abhaahir248
@abhaahir248 Ай бұрын
9714304397 butavda.ta.halvad.di.morbi
@ripalvaru1792
@ripalvaru1792 Ай бұрын
હેહ મુરા માં કય દવા કામ કરે
@abhaahir248
@abhaahir248 Ай бұрын
@@ripalvaru1792 Bhai hehmurama emazethipyr technical dharavati koi pan dava kam ape che pan hehamuru 2thi3 pande hoyato saru parinam appe che.(shaked)🙏🙏
@bharatvaghela2034
@bharatvaghela2034 Ай бұрын
Good Iris Upl Wankaner
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Thanks bhai coment 🙏🙏
@pppppatel4687
@pppppatel4687 Ай бұрын
ketala ma lidhu tu biyaran
@abhaahir248
@abhaahir248 Ай бұрын
2700 Rs ma lidhu che bhai.🙏🙏
@pppppatel4687
@pppppatel4687 Ай бұрын
kai company nu 6
@pppppatel4687
@pppppatel4687 Ай бұрын
and tamare ketalu utapadan aave 6 24 number nu
@abhaahir248
@abhaahir248 Ай бұрын
@@pppppatel4687 bhai 16gutha ma 25thi40 man nu utpan aveche avarej 30man nu bhai 🙏🙏
@abhaahir248
@abhaahir248 Ай бұрын
@@pppppatel4687 bhumi seed nu che 🙏🙏
@shamjirathod196
@shamjirathod196 Ай бұрын
ડાભળો પવિત્ર છે તે મજ અઘાળો પણ પવિત્ર છે તો તે ની માહેતી આપછો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
હા ભાઈ. ચોકસ ભાઈ જય શ્રી કૃષ્ણ🙏🙏
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm Ай бұрын
આપણુ પ્રાચીન સંસ્કૃતિ નુ જ્ઞાન છે, તેને જાગરૂત રાખવા બદલ અભિનંદન ,ભાદરવી અમાસના દિવસે રખવો,
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Thanks bhai coment badal🙏🙏
@user-cl5pv8lx6o
@user-cl5pv8lx6o Ай бұрын
અમારે ફુવારા પધ્ધતિથી પિયતમાં કઈ રીતે ઉપયોગ કરવો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
ભાઈ કુવાના પાણીથી ફુવારા પધ્ધતીથી પિયત કરતાં હોવતો મોટરની બાજુમાં ડભળાનો પૂળો વાળીને વ્યવસ્થીત બાંધી દીધો. જેના કારણે મોટર પાણી ખેંચે ત્યારે ડાભળાના પૂળામાથી પાણી આવે. જયશ્રી કૃષ્ણભાઈ🙏🙏
@balubhaisolanki6411
@balubhaisolanki6411 Ай бұрын
જય ગૌમાતા
@balubhaisolanki6411
@balubhaisolanki6411 Ай бұрын
ટપક સિંચાઇ પદ્ધતિ માટે ૨૦૦, લીટર બરલમા પાણી ભરી તેમાં ડાભડો નાખી થોડા દિવસ રહેવા દો પછી ટપક મા આપી શકાય
@abhaahir248
@abhaahir248 Ай бұрын
જય ગૌમાતા ભાઈ. જય શ્રી કૃષ્ણ🙏🙏
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Thanks bhai 🙏🙏
@bhagirathsinhjadeja6806
@bhagirathsinhjadeja6806 Ай бұрын
એક વાત વારંવાર સમાચાર વાંચતા હોય તેમ બોલો છો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Ha bhai sorry 🙏🙏
@maheshwarijigar5629
@maheshwarijigar5629 Ай бұрын
Karnti magfudi aa ke biji
@RamShundvadra
@RamShundvadra Ай бұрын
Khub sarsh khub sari mahiti aebha Bhai bhabhi ne kejo thoda divsh khava piva ma ne બોલવામાં ધ્યાન રાખે
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Jayshree Krishna ram bhai ha bhai thoda divaso dhyan rakhavu pad Che Thanks Bhai.🙏🙏
@pravinsanja1321
@pravinsanja1321 Ай бұрын
વિડિયો ખુબ લાંબો કયૅ છે
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Ha bhai sorry,,🙏🙏
@nileshkarangiya5237
@nileshkarangiya5237 Ай бұрын
Kiyu biyaran che
@abhaahir248
@abhaahir248 Ай бұрын
TAG24🙏🙏
@Yash71711
@Yash71711 Ай бұрын
આ મગફળી tag 24 કે gj 24
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Bhai TAG 24 che 🙏🙏
@user-bg3su7wq1d
@user-bg3su7wq1d Ай бұрын
Drip hoy to su karvu
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Bhai drip mate pani no tako hoya to takama darph rakhavo athava drip ma khatar aapti vakhate beral ma darph rakhavo joye.🙏🙏
@RoopSinghDeora-wl8bl
@RoopSinghDeora-wl8bl Ай бұрын
Rethili soil k liye konse no. Ki mugfali acchi rahegi
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Bhai rethili soi k liye jumkha me lagane vali munfaliacchi rahegi hamare yaha tag 24 tag 37 or bade dana vali 39 numbar vali asihen🙏🙏
@RoopSinghDeora-wl8bl
@RoopSinghDeora-wl8bl Ай бұрын
@@abhaahir248 thanku sir
@jayshah2700
@jayshah2700 2 ай бұрын
ખુબ સરસ ને ઉપયોગી માહિતી આપી આભાર
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
Thanks bhai 🙏🙏
@user-cl6hr9do4q
@user-cl6hr9do4q 2 ай бұрын
jay.ho.Kisan.🙏bhav.male.mahenatnu.saru.ho.
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
Thanks bhai jay kisan 🙏🙏
@SINGERDHANIBENAHIR
@SINGERDHANIBENAHIR 2 ай бұрын
Good👍
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
Thanks
@pravinkandoriya6302
@pravinkandoriya6302 2 ай бұрын
જય મુરલીધર ભાઈ
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
જય મુરલીધર ભાઈ🙏🙏
@Yash71711
@Yash71711 2 ай бұрын
વિધો કેટલા ગુઠા નો
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
૧૬ ગુઠાનો ભાઈ 🙏🙏
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 2 ай бұрын
Khub,,sararasmegyavarsevavihatiutpadansaruapechhe❤
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
Thanks bhai jay shree Krishna Bhai.
@dirajkhanpara1385
@dirajkhanpara1385 3 ай бұрын
😮
@abhaahir248
@abhaahir248 3 ай бұрын
🙏🙏
@ASHISH_HADIYAL94
@ASHISH_HADIYAL94 3 ай бұрын
Dhrangadhra thi hadiyal Ashish na Ram ram bhai
@abhaahir248
@abhaahir248 3 ай бұрын
Jay shree Krishna bhai ram ram 🙏🙏
@maulikpatel249
@maulikpatel249 3 ай бұрын
Gj 32 best
@abhaahir248
@abhaahir248 3 ай бұрын
Thanks bhai 🙏🙏
@sportslover5242
@sportslover5242 4 ай бұрын
39 number sari k 24 number ??
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
ભાઈ ૩૯ નંબર વેલી પાકતી જાત છે.અને મોટા દાણા હોવાથી સીંગદાણામાં ઉપયોગ થાય છે. જ્યારે ર૪ નંબર નાનો દાણા વાળી જાય છે.અને ૩૯ નંબરથી થોડા વધારે દિવસ પાકપાના લીધે છે. 🙏🙏
@sportslover5242
@sportslover5242 4 ай бұрын
@@abhaahir248 e sachu bhai. Pn utpadan konu vdhare ave che ???
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
ભાઈ. ઉત્પાદનમાં ૩૯ અને ૨૪ નંબરમાં બહું ફરક પડતો નથી. ૨૪ નંબર હળવદ પંથકમાં માં વધારે વાવેતર થાય છે. 🙏🙏
@sportslover5242
@sportslover5242 4 ай бұрын
@@abhaahir248 2 varas thi amare tya khedut 55 number ane 51 number vave che. Saru utpadan ave che. Jamkhambhaliya na datrana gam chu.
@sportslover5242
@sportslover5242 4 ай бұрын
@@abhaahir248 ane bhai hu 20 number vavu chu. To mari jamin ma 20 number 20 thi 22 man jetli thay che. To tmara anubhav mujab ena option ma ky magfali sari ???? Maro vichar che k koy sari jaat hoy to option ma vavavi che. Tmaro anubhav janavjo
@MukeshLimbasiya-tp1co
@MukeshLimbasiya-tp1co 4 ай бұрын
Number to aapo Khodabhai na
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
9714968020 khodabhai 🙏🙏
@Yash71711
@Yash71711 Ай бұрын
Tag 24 ke gj24
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Tag24graunut 👍🙏
@anilrathod1937
@anilrathod1937 4 ай бұрын
જોરદાર
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
Thanks bhai 🙏🙏
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
Thanks bhai 🙏
@user-ik1up8qw9p
@user-ik1up8qw9p 4 ай бұрын
Vidio lamba taime aavyo bhai jiru ketlu thayu
@abhaahir248
@abhaahir248 4 ай бұрын
ભાઈ જ્યશ્રી ક્રિષ્નભાઈ જીરું વિધ પ મણનો ઉતારો આવ્યા.અને બે મહિનાથી હોસ્પીટલનાં કામે હોવાથી વિડીયા મુકવાનો સમય મળીયો. નથી. વાઈફને કોડનાં મણકા નું ઓપરેશ આવ્યું છે. 🙏🙏
@vishnudangadhavi51
@vishnudangadhavi51 6 ай бұрын
મે ગેલેલિયો way ઓન મીરા સાથે ટાટા બહાર કેપ્ટરા પ્લસ અઝાનીમ વાપરેલી છે ગયી કાલે જીરું 50 દિવસ નું છે દાણે લાગી ગયું છે કોઈ રોગ દોગ નથી હજી એક પાણી આપવા ની ઈચ્છા છે એક ફાલ લાગી ગયું છે આના ઉપરાંત બીજો ફાલ સારો લગડવા માટે ની. કોઈ સ્પ્રે કરવું કે નહિ માહિતી આપવા વિનંતી
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
ભાઈ. જીરાના પાકમા ૫૦ દિવસ પછી પાણી પાવુ એ થોડું જોખમી છે.કારણકે વાતાવરણમા ગમેત્યારે ફેરફાર થાય છે અને જારામાં હવે. એક કોન્ટેક ફુગ નાસક અને સિસ્ટેમેટીક ફુગનાશકનો છટકાવ કરવો. તથા સારા ઉત્પાદન માટે સદાબહાર અથવા સિલેક્ટેડ માઇક્રોન્યુટ્રેડનો ઉપયોગ કરવો. બીજા છટકાવ માટે ભાઈ.🙏🙏
@RamjiChhanga-yr3we
@RamjiChhanga-yr3we 6 ай бұрын
Khub sharas mahiti
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Thanks bhai 🙏🙏
@v.b.ahir.37977
@v.b.ahir.37977 6 ай бұрын
જીરા માં કાળી ચરમી માં ટેબુકોનાજોલ ટેકનિક કેવું કામ આપે
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
ભાઈ. કાળી પરમી માટે ક્લોરોથેલીન ૭૫ % wp સારુ કામ આપે છે. 🙏🙏
@v.b.ahir.37977
@v.b.ahir.37977 6 ай бұрын
@@abhaahir248 ♥️
@user-qw5xo8nk7h
@user-qw5xo8nk7h 6 ай бұрын
Jay javan
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Bhai jay javan Jay kisan
@user-qw5xo8nk7h
@user-qw5xo8nk7h 6 ай бұрын
Jay javan
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Thanks bhai 🙏🙏
@user-qw5xo8nk7h
@user-qw5xo8nk7h 6 ай бұрын
Hitesh pateliyo patar dhokese bhai
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Thanks bhai 🙏🙏
@gohilstudio12
@gohilstudio12 6 ай бұрын
60 દિવસ નુ જીરૂ છે તો કરાય કે નય
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
ભાઈ છટકાવ કરી શકાય છે.🙏🙏
@user-ik1up8qw9p
@user-ik1up8qw9p 6 ай бұрын
Tamaru kam 100 taka bhai
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Thanks bhai 🙏🙏
@rameshchaniyara5837
@rameshchaniyara5837 6 ай бұрын
નમસ્કાર સર- 70દિવસ નુ જીરૂ ને પાવુ છે. પહેલી વાર જિરૂ વાવેલ છે. તૉ પાણી પહેલા કય દવા છાટવી અને પાણી પાયને કય દવા મારવી. જટાયુ અને બાન 3 વખત છાટેલ છે.
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
ભાઈ ૭૦ દિવસનું જીરુને પાણી પીવાથી રોગ આવવાની શક્યતા વધી જાય છે બાકીતો આપનો નિર્ણય. ટાટાનું સાર્થક નું રીજન્ટ સારુ છે.બાકી તે ગેલેલીયાથી તો કાળી ચરમીનો રોગ નથી. રોકાતો એવા ખેડૂત ભાઈના અભીપ્રાય આવેલા છે.🙏🙏
@rameshchaniyara5837
@rameshchaniyara5837 6 ай бұрын
@@abhaahir248 તમારી વાત બરાબર છે. અમારી જમીન તાસ વારી(મૉરમ) છે પાણી નૉ આખે આખૉ કયારૉ ભરી દે તોય 10મીનિટ મા પાણી ઉતરી જાય છે. 10 દિવસ દરમિયાન સાવ સુકાય જાય છે જમીન. 8 દિવસ પહેલા પાણી પાયુ હતુ .આગળ પાછળ જટાયુ અને બાન નૉ છંટકાવ કરેલ હતૉ. આ વખતે આગળ જટાયુ અને બાન અને પાણી બાદ 12કલાક મા નેટીવૉ 1પંપે 15 ગામ નાખીને 1વિઘે 6 પંપ કરવા છે. મને પણ જાણ થઇ કે ગેલેલીયા મારેલ ને કાડીયૉ આવેલ છે. નેટીવૉ ના સારા સમાચાર છે.
@Mr_kunal_dangar
@Mr_kunal_dangar 6 ай бұрын
🙏🙏🙏જય શ્રી રામ 🚩🚩🚩
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Jay shree Ram 🙏🙏
@Mr_kunal_dangar
@Mr_kunal_dangar 6 ай бұрын
68 દિવસ નુ જીરૂ છે તેમા azoan Navpal m-45 આ3ને દવા સાથે વાપરી શકાય નીલો સુકારો આવયો છે
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Ha vapari sakay 🙏🙏
@Mr_kunal_dangar
@Mr_kunal_dangar 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ઉનારો તલ મા m-45 નો પટ મારી સકીયે m-45 fungicide છે
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
M45 athava sarf no pat pan Mari sakay🙏🙏
@jayantibhairamjibhai8213
@jayantibhairamjibhai8213 6 ай бұрын
સોરાણી જેનતી ભાઈ ભેટસુડા તા ચોટીલા
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Jay ma chamunda bhai,🙏🙏
@jayantibhairamjibhai8213
@jayantibhairamjibhai8213 6 ай бұрын
સીતા રામ
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Sita Ram Bhai 🙏🙏
@ramdemodhvadiya7503
@ramdemodhvadiya7503 6 ай бұрын
Geleliyo jeniye chatiyo che tene kariyo aavigiyo che mari aaju baju ma me tata nu ergon no chatkav kairo to kariyo nathi aaviyo
@abhaahir248
@abhaahir248 6 ай бұрын
Ha bhai apani vat sachi che bansh katha jila ma aja problem che 🙏🙏