farmtrac 45
0:49
21 күн бұрын
Пікірлер
@ahirrajesh4355
@ahirrajesh4355 Күн бұрын
મળી જાય, કયા મળશે
@ahirrajesh4355
@ahirrajesh4355 Күн бұрын
MLi jay
@ENERGY6789
@ENERGY6789 Күн бұрын
Nice
@mayankbhaliya8190
@mayankbhaliya8190 Күн бұрын
28,000 😅😅😅 chutiya na banavo kala 28,000 ma to navo pump madi jay
@PratapSinh_Parmar
@PratapSinh_Parmar Күн бұрын
Bahuj saras mahiti aapi aavij riye video banav ta raho🙏🙏
@mitulodedra
@mitulodedra Күн бұрын
🙏🏻🙏🏻 તમારા જેવા ભાઈઓ નો સપોર્ટ
@PratapSinh_Parmar
@PratapSinh_Parmar Күн бұрын
@@mitulodedra આ વકતે થોડાક ટ્રાય કરવા છે તો બિયારણ ક્યૂ વવાય જારી કેટલી રખાય અને બીજ દર કેટલો રખાય એના માટે પણ માહિતી આપવી કેમકે અમારે ત્યાં ૧૮ની જારી યે 5 નંબર કરે તોય ૨૦મણ નો ઉતારો આવે 16gutha na વિઘામા ..?
@ahirjaydev6962
@ahirjaydev6962 Күн бұрын
mitul bhai tamra nabar joy che
@thakorlaxmanjibabaji5009
@thakorlaxmanjibabaji5009 Күн бұрын
બળદ વાળા ને મશીનરી બતાવો મશીનરી ના પૈસા બળદ વાળા પાસેથી લેવાની
@thakorlaxmanjibabaji5009
@thakorlaxmanjibabaji5009 Күн бұрын
તમે તો પૈસા લેશો પણ અમારે બળદને અમારે બળદની ખેતી કરવી સારી તમારે પૈસા વગરનું કામ કરવું
@MahendrasinhParmar-eg3wg
@MahendrasinhParmar-eg3wg Күн бұрын
धन्यवाद आपिश हु परमार महैद सिंह जी,,ता, हिम्मतनगर जी, साबर कोठा वतन केनपुर,,,भाइ, बहुत सुंदर छे पण तमा रो नंबर, आपशो धन्यवाद 🌹⚔️, जय हरसिध, भवानी,⚔️🌹
@kalubhairaninga2404
@kalubhairaninga2404 Күн бұрын
Kapash moto hoy to su unchu thay
@mitulodedra
@mitulodedra Күн бұрын
Vachhe hale bhai be har ni
@mitulpatel8314
@mitulpatel8314 Күн бұрын
Passion nu engine che
@user-mi3fk9ml9t
@user-mi3fk9ml9t Күн бұрын
👌👍🏼👌
@VaghelaKisiraj
@VaghelaKisiraj Күн бұрын
Nice 👍
@hiteshahir10
@hiteshahir10 Күн бұрын
☝️👌👍
@prakashkumarbariya5738
@prakashkumarbariya5738 Күн бұрын
😮
@ભોપાજીઠાકોર
@ભોપાજીઠાકોર Күн бұрын
બહુ સરસ સે
@gadhavalagm7271
@gadhavalagm7271 Күн бұрын
એ ભાય તમારો કોનટેક સરનામુ આપો મારે બનાવવુસે તમને મલવુસે મોબા. નમબર આપો તમારા
@dhanabhairathod537
@dhanabhairathod537 Күн бұрын
ભાવ
@dhengabhaichardiya8874
@dhengabhaichardiya8874 Күн бұрын
ભાવ તો બતાવો
@arshihodedra8350
@arshihodedra8350 Күн бұрын
Badad jetlu kam na aape bhai aava fora fora kam ma hale badad jetlu kam aaptu hoy to jodo sar datano vavni payar ketaluk kam aape ae khabr padi jay badhi vastu ni aek limit hoy
@kambariyabharat1994
@kambariyabharat1994 2 күн бұрын
કામ સારું છે પણ ટાયર ઉચા રહે તે જરૂરી છે ઉચા છોડ મા નુકશાની ન જાય
@kathivijay8883
@kathivijay8883 2 күн бұрын
ફોન નંબર
@user-uz7ys9ek2f
@user-uz7ys9ek2f 2 күн бұрын
Kya malse
@NakshGondaliya-ed4zw
@NakshGondaliya-ed4zw 2 күн бұрын
Gulya bekarna aavese
@punaniishvarbhai6651
@punaniishvarbhai6651 2 күн бұрын
Kya banavi apase
@gohilvny5445
@gohilvny5445 2 күн бұрын
Congratulations 🎉👏
@BabuHadvani
@BabuHadvani 2 күн бұрын
Sujukima thay
@skywalker-jc2zg
@skywalker-jc2zg 2 күн бұрын
મારે સફેદ ચણા નું બિયારણ જોવે છે ક્યાંથી મળશે ??
@mitulodedra
@mitulodedra 2 күн бұрын
તમારી નજીકના એગ્રો મા તપાસ કરજો ભાઇ સીઝન નજીક આવતા
@MebuBhai-h5i
@MebuBhai-h5i 2 күн бұрын
કિમંત કેટલી છે❤❤❤❤❤
@hiteshahir10
@hiteshahir10 2 күн бұрын
☝️👌👍🚜🚛
@rahulnandaniya6499
@rahulnandaniya6499 2 күн бұрын
ભાઈ વિડિઓ મસ્ત બનાયાવો ભાવ પછી ને કેતા જાવ તો
@mitulodedra
@mitulodedra 2 күн бұрын
અલગ અલગ મોડલ ખેડુત ની ચોઇસ મુજબ ભાવ છે ભાઇ
@rahulnandaniya6499
@rahulnandaniya6499 2 күн бұрын
ભાવ તે સુ છે
@pratapsahtlaiya7739
@pratapsahtlaiya7739 2 күн бұрын
સનેડા સાતી મળછે
@pradipprajapati9176
@pradipprajapati9176 2 күн бұрын
Gajab Bhai
@dangarkishan-od3oz
@dangarkishan-od3oz 2 күн бұрын
મેં પણ ઘરે જ બનાયવુ છે.ટ્રેકટર ની બેટરી થી હાલે એવું ૯ નોજલ વાળું યુવરાજ મા ખુબ જ વ્યાજબી ખર્ચા માં.
@saktielectricservicenanapa2429
@saktielectricservicenanapa2429 2 күн бұрын
Kimat ketali se
@mukeshr2166
@mukeshr2166 2 күн бұрын
Tame lidhu
@naranbhairabari9232
@naranbhairabari9232 3 күн бұрын
Bhai tame amari baju avene vayagya
@mitulodedra
@mitulodedra 2 күн бұрын
હા ભાઈ જાજો સમય નોતો 🙏🏻
@Niravvataliya-h6p
@Niravvataliya-h6p 3 күн бұрын
Hii
@maheshbhaipatel5543
@maheshbhaipatel5543 3 күн бұрын
😅😂નો
@parmarkarsan4420
@parmarkarsan4420 3 күн бұрын
વાહ ભાઈ વાહ
@BhojabhaiLambariya
@BhojabhaiLambariya 3 күн бұрын
કા બનાવેશે
@user-yb8pf4kw2m
@user-yb8pf4kw2m 3 күн бұрын
Kubota 21/24 hpna
@silentkillerGamit
@silentkillerGamit 3 күн бұрын
થેસર ની કિમંત શુ છે
@rayjadamahipalsinhrayjadam7846
@rayjadamahipalsinhrayjadam7846 3 күн бұрын
Tame amara mehman banya taa baju maj mari vadi che malva avet
@mitulodedra
@mitulodedra 3 күн бұрын
ભાઇ 100% મલત આવી ખબર હોત તો
@rayjadamahipalsinhrayjadam7846
@rayjadamahipalsinhrayjadam7846 3 күн бұрын
Pacha avo tyare maljo
@mukeshpatel2082
@mukeshpatel2082 4 күн бұрын
Veri good
@chandubhaipansuriya6179
@chandubhaipansuriya6179 4 күн бұрын
કિંમત શુરાખી છે ભાઈ ઈતોકીયો
@dilubhaikasela5334
@dilubhaikasela5334 4 күн бұрын
સાંઢીયા સાતી બનાવો છો જે મોટા કપાસ માં ચાલે? તેનીીમત અંદાજ કહો ૫૪ ના ક્પાસ ઢુંઢવામાં ચાલે તેવું!
@rathavihashmukhbhai354
@rathavihashmukhbhai354 4 күн бұрын
બળદ જેટલું કામ ના કરી શકે
@ViramAhir-ku5ms
@ViramAhir-ku5ms 4 күн бұрын
સરસ ભાઈ