Пікірлер
@user-lc9qb4vn1w
@user-lc9qb4vn1w Күн бұрын
વાવ બનાસકાંઠામાં કેટલુ
@PradumanKhachar
@PradumanKhachar 21 сағат бұрын
A nathi khayal only kathiyawad j
@raghavjipatel7867
@raghavjipatel7867 Күн бұрын
अति सुंदर लेख है महाराजा भगवत सिंह जी के प्रगतिशील विचारों और व्यवहार को शत् शत् नमन।। आदरणीय खाचर साहब आपके पिता जी का लाहोर वाला पत्र पढ़कर बहुत खुशी हुई क्युकी मै विश्व के प्रथम आर्य समाज मुंबई का उपप्रधान होनेसे मुझे डीएवी कोलेज लाहोरके इतिहास की अच्छी जानकारी है।आपने एक दफा स्वामी सहजानंद विषयक सत्यार्थ प्रकाश का जो हवाला दिया था तब मुझे आश्चर्य हुआ था परंतु लाहोर वाला पत्र पढ़कर आपका परिवार भी आर्य समाज विषयक अच्छी जानकारी रखते है ऐसा जानवर बहुत आनंद हुआ। मुझे धर्म और ईश्वर के सत्य स्वरूप जाननेकी बहुत अभिरुचि होने से मैंने विश्व के सभी धर्मों का मनोयोग पूर्वक अध्ययन किया है फिर भी संतोष नहीं हुआ था। ईशकृपासे मैने सत्यार्थ प्रकाश और ऋषिवर देव दयानंद सरस्वती जी महाराज के जीवन और कार्य का अध्ययन करके वेद दर्शन उपनिषद व अन्य वैदिक ग्रंथों तथा सच्चे और प्रमाणिक इतिहास लेखकों का अभ्यास करके मेरे ह्रदय में धर्मके मूल तत्वों अर्थात सृष्टिकी उत्पत्ति व संचालक ईश्वर के सत्य स्वरूप का परिचय होनेसे मुझे मानसिक संतुष्टि मिली है।।। बहुत बहुत धन्यवाद नमस्ते जी
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
आपका आभार
@VipulSavani
@VipulSavani Күн бұрын
dr khachar saheb bhupat bahi sahebe nirdosh koko ne marya
@bhoghrakathadabhai4027
@bhoghrakathadabhai4027 Күн бұрын
ખુબ સરસ માહિતી આપી
@user-rf9rk2kk2h
@user-rf9rk2kk2h Күн бұрын
જય શ્રી દાસી જીવણ સાહેબ સદગુરુ સાહેબ ના ચરણોમાં કોટિ કોટિ વંદન
@bmdafda7681
@bmdafda7681 Күн бұрын
સાહેબ નમસ્કાર આજ નો વિષય ખૂબ ગમ્યો. તમારો તલસ્પર્શી અભ્યાસ દરેક પાસા ને ઉજાગર કરે છે . ખાસ તો સાહેબ આ પ્રથા એ રઝવાડા અને એની પ્રગતિ ને પણ અસર કરી. ઓઝલ પરદા નું કારણ તો કયાંક અલગ જ હતું. પરંતુ આ પ્રથા ઓઝલ વાલા ને ખૂબ નુકસાન કર્યું. સ્ત્રી નાં આંતરિક અને બુદ્ધિ વિકાસ માટે ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ તમે દરેક સમય વખતે આ પ્રથા થી શું નુકસાન ગયું તે વિગતે માહિતી આપી. સાહેબ વિષય નાનો લાગે પણ નાનો નથી . તમારી વિચાર યાત્રા માં a વિષય આવ્યો એજ તમારો ગહન અભ્યાસ અને અંતર સૂઝ બતાવે છે સાહેબ એજ નો વિષય બે વખત સાંભળ્યો. એક વિષય માં આ ઓઝલ માં રહેલા રાણી ઓના સંતાન માં તેની શું અસર થય e જાણવા મળ્યું હોત તો સારું. ઓઝલ માં રહેનાર ની માનસિક અને શારીરિક સ્થિતિ શું હશે.. .? . સાહેબ વિષય ખૂબ સરસ છણાવટ કર્યો e ગમ્યું. સાહેબ તમારી આંતરસૂઝ ને સલામ.
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
૧૧૫ વરસ પહેલાં કહેલ એ મને અગત્યનું લાગેલ
@jyotimehta7879
@jyotimehta7879 Күн бұрын
ખુબ સરસ ❤❤ જય માતાજી 🙏🏻🙏🏻
@maheshtank4234
@maheshtank4234 2 күн бұрын
Sir Gurjar Kshatriya kadiya samaj Halar Jamnagar rajvada ma ave che Teno itihas su che....?
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
આ પુસ્તક મે નહી કે .જી.વણઝારા સાહેબે લખેલ છે
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 2 күн бұрын
Diwan ni oukat noti k ha k na pade adhikaraj thi to puche kon jantantra ma janataj Raja ne chuni sake
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 2 күн бұрын
ખાચર સાહેબ સલામ રામ રામ જાઈ શ્રી કૃષ્ણ
@bharatodedara5242
@bharatodedara5242 2 күн бұрын
પછી અહી હથીસિંહજી વિનય મંદિર હાઈસ્કૂલ ચાલુ થયેલ ત્યાર નાં સમય માં પણ આ જગ્યા નું બાંધકામ જર્જરિત હતું પણ સ્કૂલ માં પ્રિન્સિપાલ શ્રી આર વી રાયજાદા સાહેબ અને શિક્ષણ ગણ અદભુત હતો તેને કારણે આ સ્કૂલ જાજર માન લાગતી હતી. જે વિદ્યાર્થી અહી ભણેલા હસે તેને આવી અનુભૂતિ થયેલ હસે જ અત્યારે ખંઢેર દેખાતી જગ્યા નાં ભૂત કાલ માં અહી એક જ્ઞાન ની જ્યોત પ્રગટતી હતી એ કોઈક કોઈક ને ખબર j હસે ગુજરી ગયેલો સુંદર ભૂતકાળ
@PradumanKhachar
@PradumanKhachar 2 күн бұрын
જી
@DevrajMakavana-ks7xs
@DevrajMakavana-ks7xs 13 сағат бұрын
Apna jivn divy bnaneka abhiyas ishevr ki sskul..
@DevrajMakavana-ks7xs
@DevrajMakavana-ks7xs 13 сағат бұрын
​@@PradumanKhachar Khacher bapu ..narayen bhegvan.....
@rajendrasinhrayjada5482
@rajendrasinhrayjada5482 2 күн бұрын
ખુબ સરસ 🌹👌🏻
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 3 күн бұрын
કથી દરબારોના રજવાડા વિશેની માહિતી ખુબજ રસપ્રદ લાગે છે કેમ કે હું તેમનો ગોર છું.જય...સૂર્ય દેવ...
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 3 күн бұрын
ધન્ય હો સોરઠ ધરા વીર રામ વાળા ને સલામ ધરા ધન હુઈ આવા વીર પુરુષો થકી અમ આજ ઓશિયાળા બન્યા વિના વીર પુરુષ કિશોર પટેલ ના રામ રામ જય માતાજી
@mansukhpariya1005
@mansukhpariya1005 3 күн бұрын
ખૂબ જ સરસ ખાચર સાહેબ
@ramkukathi1726
@ramkukathi1726 3 күн бұрын
Ram Ram
@kavita1115
@kavita1115 3 күн бұрын
🙏🙏
@kathiyawad246
@kathiyawad246 3 күн бұрын
Jay mataji
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 3 күн бұрын
Potana hako mate praja krta tantr same ladvu ej uttam & safe rasto che jo nyai mle toi thik no mle to mrutu to sudhrej sudhre mate beu hath ma ladi em khi Sakai mate tantr same mahenat kri iswersoma per shradha rakhi dhiraj purvak ladvu joie
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 5 күн бұрын
જન્મ આધારિત જાતિ આધારિત આરક્ષણ બંધ કરો
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 5 күн бұрын
આરક્ષણ બંધ કરો
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 5 күн бұрын
ખરે ખર,રાજા શાહીનો ઇતિહાસ ખુબ રસપ્રદ છે.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 5 күн бұрын
ધન્યવાદ 🙏 જય જય ગરવી ગુજરાત 🌹🙏
@ramkukathi1726
@ramkukathi1726 5 күн бұрын
Ram Ram
@PradumanKhachar
@PradumanKhachar 5 күн бұрын
અગાઉના વિડિયોમાં ઑડિયો ખામીને કારણે આ વિડિયો ફરીથી અપલોડ કરવામાં આવ્યો છે
@user-ih6me3kv2r
@user-ih6me3kv2r 6 күн бұрын
ભરવાડ સમાજ વીશે વિડિયો બનાવો કેવી વ્યવસ્થા હતી
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 6 күн бұрын
ખૂબ સરસ સમજે ઍનામાટે અમૂર્ત
@bmdafda7681
@bmdafda7681 6 күн бұрын
સાહેબ નાના અને પછાત સમાજ નો ઇતિહાસ શ્રી વણઝારા સાહેબ લખ્યો એમને ધન્યવાદ. શ્રી વણઝારા સાહેબ એમની ઝીણી નજર થી a સર્વ સમાજ નો અભ્યાસ કર્યો હસે તે થી વસ્તિક સ્થિતિ નુ વર્ણન કરેલ હસે પરંતુ સાહેબ તમે તમારા માધ્યમથી અમારા સુધી લાવ્યા એ પણ તમારી મહાનતા છે. સાહેબ આ સમય માં પછાત વર્ગ ની વાત કોઈ કરતું j નથી. તમે સર્વે ગ્રંથો નો સાર કહ્યો એ ગમ્યું. તમારી લાગણી માટે માંનં થાય છે.
@PradumanKhachar
@PradumanKhachar 6 күн бұрын
માનવતા સમરસતા જ ગમે બસ
@utsavidave76
@utsavidave76 6 күн бұрын
Vah 😊
@user-rt6xo6fq3m
@user-rt6xo6fq3m 6 күн бұрын
સાહેબ ભાગ 2 નું નામ શું છે. જો pdf હોય તો મોકલવા વિનતી
@PradumanKhachar
@PradumanKhachar 6 күн бұрын
નો પીડીએફ નવી કોપીરાઇટ વાળી બુક છે બીજો ભાગ વિડિયો મા મૂકેલ જ છે
@user-rt6xo6fq3m
@user-rt6xo6fq3m 6 күн бұрын
ખૂબ સારી માહિતી આપી એ બદલ ખાચર સાહેબ ખૂબ ખૂબ આભાર પ્રવીણ સિંહ ગોહિલ ધંધુકા
@ramkukathi1726
@ramkukathi1726 6 күн бұрын
Jay mataji
@surendravayeda4399
@surendravayeda4399 6 күн бұрын
MANNIY VANZARA SAHEB,, SACHIVALAY MA ADHIK SACHIV HATA. AA 10 GRANTHO LAKHI NE,, SAMAJ NI BAHUJ MOTI SEVA KARI CHHE.
@labhubhaibavda356
@labhubhaibavda356 6 күн бұрын
શ્રીમાન વણઝારા સા.ને હું પોતે 1982થી ઓળખું છું.તેઓ એક 7:53 આદર્શ અધિકારી પૈકી એક હતાં , તેઓ પોતે જ્ઞાતિવાદ કરતાં ન હતાં.. સરકારની કોઈપણ મીટીંગમાં એ બોલવા માટે સક્ષમ હતાં.. અન્ય વિભાગો સાથે , નાણાં વિભાગની કામગીરી માટે બોલવા , માર્ગદર્શન આપવા સક્ષમ હતાં ..આજે પણ છે.. સતત ચિંતન કરતા ,અભ્યાસ કરતાં હોય એવી એક પ્રતિભા એટલે શ્રીમાન વણઝારા સા...દરેક અરજદારની વાત સાંભળીને કામ કરી આપતાં , મિત્રોનું કામ બોલ્યા વગર કરી આપે એવા ઉમદા અધિકારી.કોઈનાથી પણ પ્રભાવી ન થાય...પણ હંમેશા દરેકને આદર આપતા જોવા મળે છે❤
@bharatdankunchala1610
@bharatdankunchala1610 7 күн бұрын
તળાજા તાલુકા ટીમાણા રજવાડુ હતુ કે નહીં હાલ ગઢ છે તે જાણવું છે
@PradumanKhachar
@PradumanKhachar 7 күн бұрын
Na
@bharatdankunchala1610
@bharatdankunchala1610 7 күн бұрын
નેતા ઓ પગાર ની જરૂર નથી પેનસન તો આપવું ન જોઈએ
@ashokbhaidhobi6206
@ashokbhaidhobi6206 7 күн бұрын
1947 પહેલા સ્વતંત્ર રજવાડા ક્યાં હતા?😊
@PradumanKhachar
@PradumanKhachar 7 күн бұрын
વોકર સેટલમેન્ટ જૂઓ એટલે સમજાશે
@ashokbhaidhobi6206
@ashokbhaidhobi6206 7 күн бұрын
1947 પહેલા કયા રજવાડા બ્રિટિશ હકુમત માં આવતા ન હતા?સ્વ તંત્ર હતા?
@dilipmehta3084
@dilipmehta3084 8 күн бұрын
Beautiful talk
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 8 күн бұрын
અરે... ઓ...રેલ,કહા છોડ ચાલી મહમદ છેલ એવું કહેતા ગાડી ઊભી રહી જતી....
@bharatdankunchala1610
@bharatdankunchala1610 8 күн бұрын
જય માતાજી ખાચર મામા
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 8 күн бұрын
ભૂપતના બધા સાથીદારોની થોડી વાતો જાણવા મળે તો ઇતિહાસ રસપ્રદ બની જાય....
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 9 күн бұрын
Vah Darbar itihas Raju karva badal ખૂબખૂબ આભાર.
@user-dc7tz1sv2j
@user-dc7tz1sv2j 10 күн бұрын
Jay mataji bapu Jay surajdev Dared mara mama nu gam che juni sanskruti batavi tamaro abhar...
@kasimmakrani7936
@kasimmakrani7936 10 күн бұрын
ખુબ સરસ માહિતી મળી.. આભાર 🙏
@saliyanareshbhai195
@saliyanareshbhai195 10 күн бұрын
Vah.sar❤
@pradipkathi8736
@pradipkathi8736 10 күн бұрын
કાઠિયાવાડ પ્રદેશ ક્યારે બન્યો તેની સાલ
@PradumanKhachar
@PradumanKhachar 10 күн бұрын
તેની ચોકકસ સાલ ન હોય મરાઠાએ આપેલ નામ ૧૭૦૦ પછીના સમયે
@barotjagadishchandra
@barotjagadishchandra 12 күн бұрын
હિન્દુસ્તાન નું ક્ષત્રિય સમાજ અને રજવાડા ના વારસદારો ધારાસભ્યો અને સંસદ સભ્યોના પેન્શન નાબુદી નું આંદોલન ચલાવે તો ભારતની સમગ્ર જનતા તેમને સાથ આપવા માટે તૈયાર છે
@barotjagadishchandra
@barotjagadishchandra 12 күн бұрын
રજવાડાઓ સાથે કોંગ્રેસે સૌથી મોટી ગદ્દારી કરી છે માટે રજવાડા ના વારસદારોએ કોંગ્રેસની આજીવન યાદ રાખવી જોઈએ
@barotjagadishchandra
@barotjagadishchandra 12 күн бұрын
સાલીયાણા બંધ કરીને રાજાઓને રંક બનાવી દીધા જેમણે પોતાનું સર્વસ્વ અખંડ ભારત માટે સમર્પણ કરી દીધું હતું અને ત્રણ પૈસાના ધારાસભ્યો અને સંસદ સભ્યો પાંચ વર્ષ પછી આજીવન સાલીયાણા લઈ રજવાડી ઠાઠ ભોગવી રહ્યા છે માટે ધારાસભ્યો અને સંસદ સભ્યો ના પેન્શનર નાબૂદ થવા જોઈએ