સાહેબ ને વંદન.. મહોરમ વિશે દરેક ધર્મના લોકો સમજી શકે એવી સરળ ભાષામાં અસરકારક રજૂઆત ખૂબખૂબ અભિનંદન ! આમ ઈસ્લામિક ઈતિહાસ જણાવતા રહેશો. આપ સમાન વિદ્વાનો ખૂબ ઓછાં છે... આપ મનોરંજનની સાથે મનોમંથનની પણ વાતો કરો છો. આપના પ્રોગ્રામો અને વક્તવ્ય માંથી ઘણું બધું શીખવા મળે છે... આપ તંદુરસ્ત રહો એવી પ્રભુ પ્રાથના ! સમીર જાદવ શિક્ષક અને લોક સાહિત્યના ચાહક, સુરત
@RajGoswami-rj4bn13 сағат бұрын
હું ઘણા વર્ષો થી સાંભળુ છું બહુ મજા આવે છે
@narendrakumarmehta544414 сағат бұрын
ખુબ ખુબ નિરોગી સ્વસ્થ અને દિરઘાયુ જીવન શાહબુદ્દીન રાઠોડ સાહેબ જીવે એવી ઈશ્વર ને પ્રાર્થના
સલામ .. હઝરત મોહમ્મદ સ. ના વંશમાંથી આજે ફક્ત ઈસ્માઈલીઓ જ નથી. ઘણા સિલસિલાઓ અત્યારે મૌજુદ છે. ઇમામ જાફર સાદિક અ. ના વંશજો પણ છે. હઝરત ઇમામ જૈનુલ આબાદીન અ. હઝરત ઈમામ હુસૈન અ. ના મોટા બેટા છે. જેઓ તેમના પછી ના ઇમામ-વારિસ છે. આમ 12 ઇમામ શીઆ માને છે.
@chavdabhikhabhaifromjamnag25573 күн бұрын
Sadar pranam saheb🙏🏻🙏🏻
@madnilakhni80303 күн бұрын
Rispect ❤
@samirpanara49104 күн бұрын
અદ્ભુત
@GulGori4 күн бұрын
Saras samjavyu Krishna bhagvan vise i m Muslim women my favourite bhagvan krishna song my favourite
@GulGori4 күн бұрын
As a Muslim women krisna my favourite bhagvan krishn bhajan my favourite
Salam Sahebe vat kari ked kahnani Jema bibi sakina s.a sahid thay te ked khanani sabih atle tena jevu ked khanu bhavnagar amba chok ma banavelu che je loko mate drsan ziyrat mate khlu mukel che 2 mahina sudhi to bhavnagar aavoto labh levo
@hareshsharma13197 күн бұрын
Family sathe manisakay aeva utam hasya kalakar shahbudinbhai rathod.😮😮
@user-ij2hv6st2g8 күн бұрын
Khubaj Saras🎉
@user-ij2hv6st2g8 күн бұрын
Good sir 🙏👍🌹🌺❤
@harshparmar38448 күн бұрын
ખુબ ખુબ આભાર સાહેબ, હજી આવી બીજી ઈસ્લામ ધર્મ નિ માહિતી આપજો આપ તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના..
@pavandave17769 күн бұрын
અરે મૂર્ખ. કરબલા ને કુરૂક્ષેત્ર સાથે સરખાવે છે. 100 150 લોકો બાઝે એને યુદ્ધ નઈ શેરી ની બબાલ કેવાય. 😂. પોતાના માટે લડાઈ કરવી અને ધર્મ સત્ય ની રક્ષા માટે યુદ્ધ કરવું બેય અલગ વસ્તુ છે. આ અરબી ઘોડા શિયા અને સુન્ની બનીને બાઝે અને નફ્રતખોર હિન્દુ ઓ ને કે .
@ukani52699 күн бұрын
❤❤❤❤❤❤
@kiritupadhyay54579 күн бұрын
Original cassette all time favorite
@preandpostmarke609 күн бұрын
Bechar Seth to bera che 😂😂😂
@acassiwadhwan9 күн бұрын
Nice information
@dinsarani45549 күн бұрын
ખુબજ સારી રીતે સમજાવ્યું સર.
@m.m1639 күн бұрын
આ shahuddin પાછળ રાઠોડ કેમ અને ક્યારે લાગ્યું એનું કારણ આપો
@pravinbhai42388 күн бұрын
कन्वर्ट है। 😂😂
@hirenbhatt57110 күн бұрын
Ek unt mate chalis varsh lade ene tame bhai charo ane mohobbat sathe kem navazi shako?
@taufikmusani62343 күн бұрын
Bhai ae vat paigambar Muhammad saheb na avya pelani sthiti ni vat chhe....emna avya pachhi varsho na dushmano ek thay gya hata.
@rafikmalek943510 күн бұрын
ખુબજ સરસ રીતે આપે સમજ આપી દરેક સમાજ ને માટે અનુકરણીય હુસેન (અ.સ) નું જીવન જીવવાની પ્રેરણા આપી છે તે સમજાવ વા બદલ આભાર
@dileepthakkar138110 күн бұрын
Long live Shahbuddin sir ... we knew your contribution for Gujrati language and culture, today we saw new phase of yours ❤
Nabi nuh no dikro nabini nafarmani kari halak thai gayo to sahabi ni shu aovkat
@yunusbukhari949010 күн бұрын
Khubj sars saheb
@knowledgeispower441910 күн бұрын
એક કોયડો હજુ પણ ગુંચવે છે, જેટલા પણ આતંકવાદી ઓ પકડાય છે એ મુસ્લિમ કેમ હોય છે? હું મુસ્લિમ વિરોધી જરાય નથી એ ધ્યાન માં રાખવું
@ukani526911 күн бұрын
Namaste saheb 🙏🙏
@VaraiyaMehmud11 күн бұрын
શાહબુદ્દીન રાઠોડ સાહેબ આવી તો અનેક કુરબાનીઓ ઇસ્લામે સત્યના માટે આપી છે સત્ય અને બલિદાન નું બીજું નામ ઇસ્લામ છે મોહમ્મદ રસુલલ્લાહ સલ્લલ્લાહો અલયવસલ્લમ ની જિંદગી પર ની સીરત ની કિતાબ વાંચજો
@m.m1639 күн бұрын
કઈ બૂક?
@VaraiyaMehmud9 күн бұрын
@@m.m163 સીરત ની કોઈપણ કિતાબ જેમ કે તાજદારે દો આલમ સલ્લલ્લાહુ અલયહિ વસલમ. મક્કા માં બનું હાશિમ ખાનદાન નો ત્રણ વર્ષ માટે બાયકોટ કરવામાં આવ્યો. મક્કા થી મદીના હિજરત. જંગે બંદર. જંગે ઓહદ. ફતેહ મક્કા. જેવા અનેક પ્રસંગો વાંચશો તો ઇસ્લામથી પ્રભાવિત થયા વગર નહીં રહો . ઇન્સા અલ્લાહ
@jatinamin675511 күн бұрын
બહુજ સરસ જાણકારી આપી છે તમે સાહેબ.
@HpJadeja-zo8gf11 күн бұрын
❤❤❤
@kanupatel567611 күн бұрын
સર તમે સુંદર સમજાવ્યું.ઊંટ માટે હજારો લોકોના મોત થયા આખી વાત માં સતત હિંસા જ છે તેમાં ભાઇ ચારો ક્યાં આવ્યો અત્યારે પણ શિયા સુન્ની લડતાં રહે છે