Пікірлер
@vankardharmendra3505
@vankardharmendra3505 6 сағат бұрын
કીમત
@malaking6040
@malaking6040 23 сағат бұрын
કિંમત વધારે છે
@HemjibhaiPatel-p7b
@HemjibhaiPatel-p7b 3 күн бұрын
ટોલી હોય તો કહેજો
@rajilparsaniya1168
@rajilparsaniya1168 4 күн бұрын
જોનડીયર 5105 હોય તો કેજો ભાઈ
@milanpate2602
@milanpate2602 5 күн бұрын
Su kimat muki se
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 4 күн бұрын
કિંમત વીડિયોમાં આપેલી છે
@jeetpateljeetpatel4467
@jeetpateljeetpatel4467 5 күн бұрын
જોરદાર ચાલે છે 👌
@jeetpateljeetpatel4467
@jeetpateljeetpatel4467 5 күн бұрын
જય શ્રી માતાજી માં 🚩🚩🚩🚩🚩
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 7 күн бұрын
કુબોતા ૪૫૦૧ તમારે કુલ કેટલી કલાક ચાલી ગ્યુ હતુ ? અને કોઈ ખર્ચો આવેલ હતો?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 5 күн бұрын
કુલ ₹2500 કલાક ચાલુ હતું ભાઈ કોઈ ખર્ચો આવ્યો નહોતો
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 10 күн бұрын
કુબોતામા 4501 મા L4 ગીયરમા પાછળ ક્રાઉન પીનીયન મા અવાજ આવતો હતો તમારે ?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 8 күн бұрын
હા આવતો હતો
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 7 күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત શેના લિધે અવાજ આવે છે મારે પણ આવે છે ?
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 7 күн бұрын
@@makhodalnaashirvad6311 ब બંને ટાયર ની ગતિ આપનારું ડિફરન્સ જ્યારે કામ કરે ત્યારે અવાજ આવે છે
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 Күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત એ ડિફરન્સીયલ તો બધા ટ્રેકટર મા હોય ને તો કુબોતા મા જ કેમ અવાજ આવે ?
@makhodalnaashirvad6311
@makhodalnaashirvad6311 Күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત કુબોતા પ્લેનેટેરી દ્રાઈવ મા આવે છે?
@gadhvisamara375
@gadhvisamara375 12 күн бұрын
જોરદાર કામ છે. ભાઈ ૧૯ દિવસ ના હિસાબે વૃદ્ધિ સારી છે રજનિ ભાઈ નું કામ સારૂ છે. ક્યા ગામમાં છો
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 12 күн бұрын
@@gadhvisamara375 ગામ ચાણસ્મા જિલ્લો પાટણ
@gautamhajari3232
@gautamhajari3232 13 күн бұрын
વિઘે કેટલા કિલો વાવેતર કરો છો
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 8 күн бұрын
વિઘે 1.5 કિલો 24 ગુંથા નો વીઘો
@user-dg1co7dk6b
@user-dg1co7dk6b 15 күн бұрын
અમે તલ વાવેતર મા.પેરણીથીસખશેનથીથતાઉડાપડેછેતોશુકરવુ.બેનાયેઉઞેછે.અનેબેમાનથીઉઞતા.જવાબ.આપવાવીનતી
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 8 күн бұрын
તલમાં વાવેતર કરતી વખતે સમાર રાખવો નહીં અને એકદમ હલકું કલ્ટીવેટર મૂકવું ઉગી જશે ભાઈ
@user-dg1co7dk6b
@user-dg1co7dk6b 8 күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત આભાર ડીપટેલ
@user-up9hu6ke3c
@user-up9hu6ke3c 15 күн бұрын
Jasdan राजकोट आपसे कितना दूर है
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 8 күн бұрын
300 km
@user-up9hu6ke3c
@user-up9hu6ke3c 15 күн бұрын
मुगफली थ्रेसर में varnadavan jasdan का साईड टोकरी माडल केसा रहेगा
@chaudharyjitendra6566
@chaudharyjitendra6566 15 күн бұрын
Mini tractor joitu hoy to moklvu.
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
ના ભાઈ મીની ટેકટર ની જરૂર નથી ખૂબ ખૂબ આભાર
@shwet_patel775
@shwet_patel775 16 күн бұрын
અડદ પહેરતી વખતે ઈધણીયુ લગાવ્યું હતું કે નહિ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
ઇંધણયુ લગાવ્યું નતું આવતી સાલ થી લગાવવું છે
@shwet_patel775
@shwet_patel775 16 күн бұрын
Super
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
Tnx
@zalalalshinh3296
@zalalalshinh3296 16 күн бұрын
30=07=24 વરસાદ કેવો છે અમારે વરસાદ બંઉ છે આજે કાંકરેજ બનાસકાંઠા
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
આજે તો અમારે પણ જોરદાર વરસાદ પડ્યો
@mkgamara769
@mkgamara769 16 күн бұрын
બેસ્ટ.. વીડિઓ..
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ
@chetankorot7097
@chetankorot7097 16 күн бұрын
મગ કેટલા ગાળે વવાય
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
મગ 18 ની જાળીએ પણ વવાય અને 22 ની જાળી પણ વબાય
@kiran77desai
@kiran77desai 16 күн бұрын
વાહ દશરથ ભાઈ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
Tnx
@user-up9hu6ke3c
@user-up9hu6ke3c 16 күн бұрын
थ्रेसर konsi कम्पनी का बेहतर रहेगा टोकरी माडल मेसी 241 tarekatar है
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
Ganesh
@user-up9hu6ke3c
@user-up9hu6ke3c 15 күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત जोधपुर वाला
@user-up9hu6ke3c
@user-up9hu6ke3c 16 күн бұрын
बहुत सुंदर
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 15 күн бұрын
Tnx
@kingofjohar8660
@kingofjohar8660 16 күн бұрын
Kimat
@zalashaktisinh8341
@zalashaktisinh8341 16 күн бұрын
કેટલા વજન નુ પલાવ છે
@user-vh9ox1xu7f
@user-vh9ox1xu7f 17 күн бұрын
કીમત કેટલી છે
@vaghelanikulsinhp25
@vaghelanikulsinhp25 17 күн бұрын
Aato metik perni mini tekter ni levay kevay mota tekter Kya tekter ma sari
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 17 күн бұрын
આમ તો મોટા ટ્રેક્ટર ની સારી પણ હવે તો નાના ટેક્ટરમાં અને મોટા ટેકટરમાં બંનેમાં ચાલે તેવી આવે છે જ્યાં ટ્રેક્ટરની પીન ભરાવીએ ત્યાં બે ખોચા આપેલા હોય છે
@vaghelanikulsinhp25
@vaghelanikulsinhp25 17 күн бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત kyai campany ni aave se
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત 16 күн бұрын
એ યાદ નથી
@jayendrasinhsodha2157
@jayendrasinhsodha2157 17 күн бұрын
Kai tarikhe thavanu 6 medo ??
@padvigopal6937
@padvigopal6937 19 күн бұрын
ભાઈ કિંમત બતાવો
@padvigopal6937
@padvigopal6937 20 күн бұрын
ભાઈ કિંમત બતાવો અને સબશિળી કેટલી છે
@jeetpateljeetpatel4467
@jeetpateljeetpatel4467 20 күн бұрын
કીમત બતાવો મેસી ટ્રેક્ટર ૨૪૧
@HemjiPatel-s1b
@HemjiPatel-s1b 22 күн бұрын
સેકનડટોલામળ્શે
@chakubhaimakwana3563
@chakubhaimakwana3563 22 күн бұрын
Mare.sri.ganes.thresar.levu.se.to.chalvama.kem.aave.se.janavjo.bhai
@manjidangar9770
@manjidangar9770 24 күн бұрын
આપનો એડ્રેસ મોબાઈલ નંબર
@barotbrahmbhatt7851
@barotbrahmbhatt7851 29 күн бұрын
Price sho 6
@Sanakargamarsanakargamar
@Sanakargamarsanakargamar Ай бұрын
કિંમત શું છે
@Makv380
@Makv380 Ай бұрын
કિંમત સુ છે
@MahenurrahisGhanchi
@MahenurrahisGhanchi Ай бұрын
Pani bharanu nathi
@MahenurrahisGhanchi
@MahenurrahisGhanchi Ай бұрын
અડદ વવ્યા ને તરત 1 ઇંચ વરસાદ આવે તો ઉગે કે ફેલ જાય
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
ફેલ જાય
@mahipalbharvad2551
@mahipalbharvad2551 6 күн бұрын
ઉગી જાય
@FVLOG248
@FVLOG248 Ай бұрын
Good work
@bkbhabhar7001
@bkbhabhar7001 Ай бұрын
ભાભર મા વરસાદ નથી
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
Ok bhai
@ranjitsolanki6684
@ranjitsolanki6684 Ай бұрын
કિંમત કેટલી છે મારા ભાઈ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
કિંમત માટે આપેલા નંબર ઉપર ફોન કરો ભાઈ
@shwet_patel775
@shwet_patel775 Ай бұрын
પતરા કેટલા ફુટના છે
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
1.5 ફૂટ
@hareshpatel4131
@hareshpatel4131 Ай бұрын
ભાઈ તમારો નંબર આપોને તમારી પાસે થી થોડી સલાહ લેવીતી હુ મોટપ નો છુ
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
7016052168
@hareshpatel4131
@hareshpatel4131 Ай бұрын
Ok
@mkgamara769
@mkgamara769 Ай бұрын
Jordar Kapas 👍
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
Tnx
@punbhasolanki2232
@punbhasolanki2232 Ай бұрын
Pari karvanu seting batavo bhai
@zalalalshinh3296
@zalalalshinh3296 Ай бұрын
બનાસકાંઠા માં તો વરસાદ છે
@mumeshranangaofficial5998
@mumeshranangaofficial5998 Ай бұрын
ketla RPM ma chale and price
@ટ્રેક્ટરવાળોખેડૂત
@ટ્રેક્ટરવાળોખેડૂત Ай бұрын
540 ma chale