Пікірлер
@hemanginiparmar3082
@hemanginiparmar3082 8 сағат бұрын
😋😋
@mukeshparmar4383
@mukeshparmar4383 11 сағат бұрын
ખુબ સરસ
@dipakvashi4073
@dipakvashi4073 13 сағат бұрын
જોરદાર....એકદમ સામાન્ય સબ્જી ને જુદી રીતે બનાવી ને ....ભવ્ય બનાવી દીધી....કલ્પનાબેન...કેવું પડે....❤
@kalpananaik8870
@kalpananaik8870 9 сағат бұрын
@@dipakvashi4073 thank u Dipak Bhai
@jyotirajvyas3872
@jyotirajvyas3872 14 сағат бұрын
Jordar 6e 👌
@manridhhichovatiya5856
@manridhhichovatiya5856 14 сағат бұрын
Dudhi na thepla vade to su karvu.to Tani tips aapo
@kalpananaik8870
@kalpananaik8870 14 сағат бұрын
Thepla quesadilla banavi shkay
@daxadesai8736
@daxadesai8736 15 сағат бұрын
Super recipe 👍
@daksharaghwani3997
@daksharaghwani3997 17 сағат бұрын
Very nice l like
@ninanaik4015
@ninanaik4015 17 сағат бұрын
I like it 😊👍👍👌👌😋😋
@devyanishah4141
@devyanishah4141 17 сағат бұрын
Nice recipe
@snehaldesai4932
@snehaldesai4932 19 сағат бұрын
Jordar
@padmabendesai930
@padmabendesai930 19 сағат бұрын
રીંગણ તો મારું બહુ જ પ્રિય શાક છે. તમે જે રીતે શાક બનાવ્યું એ તો બાળકો પણ ખાઈ જાય .ખૂબ જ સરસ . જોરદાર 🎉
@kalpananaik8870
@kalpananaik8870 19 сағат бұрын
@@padmabendesai930 very true benaa
@mamtapatel8492
@mamtapatel8492 20 сағат бұрын
Super recipe
@AlpaDesai-ks5gg
@AlpaDesai-ks5gg 20 сағат бұрын
Nice mast recipe 👌👍
@pragnajoshi5066
@pragnajoshi5066 Күн бұрын
ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે તો અમે પણ જરૂર બનાવશું પરંતુ ગોડ નાખી ને બનાવવા ની ઈચ્છા છે તો પ્લીઝ જરા ગોડ નાખી ને બનાવવા ની રીત બતાવશો.
@pragnajoshi5066
@pragnajoshi5066 Күн бұрын
ખાંડ ન નાખવી હોય તો ગોળ નાખી શકાય કે? કારણ ડાયાબિટીસ વાળા ઘરમાં કોઈ હોય તો તે પણ ખાઈ શકે અને જો આ અથાણાં માં ગોળ નાખી શકાય તેમ હોય તો કેટલો નાખવો તે બતાવવા જરા કૃપા કરશો.
@KAIVAN.kSOJACOAR
@KAIVAN.kSOJACOAR Күн бұрын
Bahug saras
@hemanginiparmar3082
@hemanginiparmar3082 Күн бұрын
Very testy healthy n yummy 😋 thank you Kalpana ben tamari badhi j vangi lajawab hoy chhe ane temay juni traditional vangi ni to vat j kai alag omg realy tamara hath ma jadu chhe tamari pase god gift chhe🤗😘
@kalpananaik8870
@kalpananaik8870 20 сағат бұрын
@@hemanginiparmar3082 it's my pleasure. Thank you for watching and your valuable feedback. Please stay connected
@gabrielchristian7010
@gabrielchristian7010 Күн бұрын
Yummy very nice 👍👍
@krishnagosvami864
@krishnagosvami864 Күн бұрын
Divel na badle sarsiyu umerie to?
@pratimashah5894
@pratimashah5894 Күн бұрын
Nice
@devyanishah4141
@devyanishah4141 Күн бұрын
Nice healthy recipe
@geetaoza8786
@geetaoza8786 Күн бұрын
અમારા જેવા ડાયાબીટીક પેશન્ટને લાયક આ વાનગીથી ખાવામાં થોડી નવિનતા આવશે😊🎉🎉🎉
@kalpananaik8870
@kalpananaik8870 Күн бұрын
@@geetaoza8786 thank you
@geetaoza8786
@geetaoza8786 Күн бұрын
અમને પણ આ ગરમ ગરમ અનોખું અને પૌષ્ટિક મજેદાર મસાલેદાર ખીચું ખાવાનું મન થઇ ગયું.રાગીની અનોખી વાનગી !તમારી મૌલિકતા ભળે પછી પૂછવાનું શું!
@prakrutifojdar3377
@prakrutifojdar3377 Күн бұрын
Me pan sargva no powder banavyo chhe Pan aatlo green nathi
@vaghelainduben7179
@vaghelainduben7179 2 күн бұрын
Suparb video thankyou medam 👍
@user-fr4te3qj4q
@user-fr4te3qj4q 2 күн бұрын
ખૂબ સરસ
@shoaibvalodia4507
@shoaibvalodia4507 2 күн бұрын
Ben Bahuj Gami Tamari Recipe Bahuj Saras 👌👌
@AlpaDesai-ks5gg
@AlpaDesai-ks5gg 2 күн бұрын
Nice heldhy recipe mast 👌👍❤
@kishankhant1995
@kishankhant1995 2 күн бұрын
જોરદાર અને એક દમ સરળ રેસિપી madam..🙏
@daxadesai8736
@daxadesai8736 2 күн бұрын
Mast👍
@kumudrathore9824
@kumudrathore9824 2 күн бұрын
Tamari batavel rit khubaj saral ane sari lagi
@ushabenjadav196
@ushabenjadav196 2 күн бұрын
મકાઈ ના વડા
@diptinaik2141
@diptinaik2141 2 күн бұрын
સરગવાનો પાવડર ready-made મળે છે એ લઈ શકાય ?
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
Yes definitely
@manishadave9449
@manishadave9449 2 күн бұрын
સરસ બનાવ્યા
@cssdsgd
@cssdsgd 2 күн бұрын
સરસ નવીન પોષણક્ષમ વાનગી છે.
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
@@cssdsgd thank u
@user-vb6wm5hy5f
@user-vb6wm5hy5f 2 күн бұрын
Khavanu man they che yammy ❤❤❤😂😂
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
@@user-vb6wm5hy5f yes it is
@padmabendesai930
@padmabendesai930 2 күн бұрын
સરગવો અને રાગી એકદમ હેલ્ધી.વાઇટ રાગીનો લોટ બનાવ્યો સરગવાની શીંગ તપાવીને પાવડર બનાવ્યો.લોટમા સરગવાનો પાવડર ઉમેરીને બધાં મસાલા નાખી મસ્ત ખીચું બનાવ્યું . ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 🎉🎉મજા આવી જાય,👌👌👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
Yes it's very healthy. Thank you Padma ben
@sarsudesai7992
@sarsudesai7992 2 күн бұрын
Bahu j saras ekdam nutritious sanje su randhavu e j samaj na pade chhokas try karis tamari recipes jovi game
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
@@sarsudesai7992 ok. જરૂર બનાવજો. Thanks for your valuable feedback
@neetapanchal7081
@neetapanchal7081 3 күн бұрын
Ame pan banaviea che khubaj saras lage che
@shamlabenrajput2389
@shamlabenrajput2389 3 күн бұрын
ખુબ સરસ રીતે લીંબુનો અથાણું બનાવતા શીખવાડ્યું થેન્ક્યુ બેન 🙏🙏
@ramabenpatel856
@ramabenpatel856 3 күн бұрын
હું આવી રીતે જ બનાવું છું મારે ઘરે બધાને ખુબજ ભાવે છે 👍👍
@indirasuchdev7894
@indirasuchdev7894 3 күн бұрын
Looks yummy. Will cook your style next time. Thank u.
@bhavnachandarana5027
@bhavnachandarana5027 3 күн бұрын
Nice recipe
@vinabenbaval2764
@vinabenbaval2764 3 күн бұрын
Very nice
@darshanajani591
@darshanajani591 3 күн бұрын
Val ni dal hoy pachhi bat mate kadhi kya joya?
@kalpananaik8870
@kalpananaik8870 3 күн бұрын
અમારા સાઉથ ગુજરાતમાં ખાટું સાથે કઢી અને ભાત ખવાય.
@darshanajani591
@darshanajani591 3 күн бұрын
Ak jatsnu aa khichi j kevay ne
@pritishah5990
@pritishah5990 3 күн бұрын
Nam alag chhe dudhi na muthiya ni j recipe chhe
@kalpananaik8870
@kalpananaik8870 3 күн бұрын
@@pritishah5990 નામ મુજબ આ રીતે ભૂકો ભૂકો બનાવીને ખાવામાં આવે છે.
@anitamewada8709
@anitamewada8709 3 күн бұрын
દૂધી ના મુઠીયા ને ભાંગીને આ રીતે ખવાય...
@bhanupatel2698
@bhanupatel2698 3 күн бұрын
I love it
@bhanupatel2698
@bhanupatel2698 3 күн бұрын
Jai Swami Narayan 🙏
@sadhanasmart7101
@sadhanasmart7101 4 күн бұрын
Your recipies are best with perfact mesaurment & method.