Пікірлер
@mayaoza7117
@mayaoza7117 20 минут бұрын
West mathi Best banavva jevi receipe 👌🏻👍🏻😋🤗😍🙏🏻❤️
@nimitaparikh9620
@nimitaparikh9620 13 сағат бұрын
Nice recipe 😊
@nimitaparikh9620
@nimitaparikh9620 13 сағат бұрын
Nice recipe 😊
@sunnythakor2674
@sunnythakor2674 14 сағат бұрын
તમે ખુબજ નશીબદાર છો. જો વીડિયો જોવામાં મોઢા માં પાણી આવતું હોય તો😅 ટેસ્ટ કેવોક હશે.
@dineshsaglani5310
@dineshsaglani5310 16 сағат бұрын
Pav Bhaji Bar Bar Khaye
@user-oc3km4ym3q
@user-oc3km4ym3q 17 сағат бұрын
Authentic pavbhaji main ingredients potato cauliflower ,onion ,peas , capsicum tomato ,garlic ,carrot No bringle, no spinach
@dineshsaglani5310
@dineshsaglani5310 18 сағат бұрын
Mast Very nice 👍
@a.shah01
@a.shah01 19 сағат бұрын
Baki badhu top
@a.shah01
@a.shah01 19 сағат бұрын
Dahi Ane Kanda ni tasir different hoy to Kanda vagar sada masala ma pan Sara lage
@a.shah01
@a.shah01 19 сағат бұрын
Onion vagar banavo to saru
@a.shah01
@a.shah01 19 сағат бұрын
Dahi na sathe onion viruddha khorak kehvay
@sanyamdand5005
@sanyamdand5005 19 сағат бұрын
Bahuj saras recipe bhabhi
@ShilpaDodia-ep2mn
@ShilpaDodia-ep2mn 20 сағат бұрын
પારુલ બેન પાઉ ભાજી fine બનાવી છે.
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 20 сағат бұрын
વાટીદારનાભજીયાસારાબનીયાધનયવાદ
@sangitadomadia1525
@sangitadomadia1525 20 сағат бұрын
Jai Jinendra 🙏 Parag bhai mast suvichar saathe yummy 😋 khatabhat Parulben tamari recipe simple & easy to make.
@user-jw1kf5im7v
@user-jw1kf5im7v 21 сағат бұрын
Jay shree Krishna bhai ne Bhabhi very tasty khata bhat ❤
@user-hc7rf5eu4s
@user-hc7rf5eu4s 21 сағат бұрын
Good 👍
@LeelaLeela-nl7uk
@LeelaLeela-nl7uk 22 сағат бұрын
રીંગણ ના શાક મા પરવળ ના ફાળ્યા નુ શાક કેવી રીતે બનાવો લસણ ડુંગરી વગરની બતાવજો
@kanjanayadav7791
@kanjanayadav7791 23 сағат бұрын
Very nice
@bhoomikameghani1247
@bhoomikameghani1247 Күн бұрын
You can add Channa atta one spoon for binding...in our jain we add channa atta...then close the lid for 10 min
@rupaabhani
@rupaabhani Күн бұрын
Amba Amba Khata bhat bani jay pachi tema chana no lot thodo nakhvano pachi 5 minits thava devanu bov mast lagse
@KothariSiddharth
@KothariSiddharth Күн бұрын
આજે 2 વાટકા કઢી pidhi 1st TIME.anandbhai ne address apy"golna gada"was epic" 6.અમદાવાદમાં avo tyare jarur avjo😊
@siddharthkothari7402
@siddharthkothari7402 Күн бұрын
Parul bhabhi thanks for gujrati kadhi & chhutti mug dal.maro son kadhi na khay.pan tamari mujab kadhi banavu to 2 vatki pi jay.ke tamara ghar mujab karvani.
@rekhavedant7083
@rekhavedant7083 Күн бұрын
Bhai Tamara suvichar bahu sars che
@nitasisangiya3881
@nitasisangiya3881 Күн бұрын
Jai jalaram paragbhai must gujarti bolo cho parubala must cooking amri comment male che ka nai kajo 😂🎉
@kinni9846
@kinni9846 Күн бұрын
@ketanpandya7820
@ketanpandya7820 Күн бұрын
Very good video… Enjoy
@kashmiraparmar3374
@kashmiraparmar3374 Күн бұрын
Jay shree krishna 🙏🏻🙏🏻
@swatimehta3195
@swatimehta3195 Күн бұрын
પરાગ ભાઇ તમે બહુ વધુ બોલી ને વિડિયો બહુ લાંબો કરો છે બહુ hedek લાગે છે તમારું સાંભળવું ગમતું નથી વિડિયો સ્કીપ કરવો પડે છે ઓનલી રેસીપી મૂકો બહુ વધુ બોલવાની જરૂર નથી 😮😮
@anjanavyas543
@anjanavyas543 Күн бұрын
Parulben khub j saras vaati daal naa bhajiyaa banavyaa che❤❤
@anjanavyas543
@anjanavyas543 Күн бұрын
Khub j saras easy n digestive recipe 😊❤
@rajurughani5162
@rajurughani5162 Күн бұрын
Jay jalaram
@rajurughani5162
@rajurughani5162 Күн бұрын
Jay jalaram
@poojabhatti2940
@poojabhatti2940 Күн бұрын
Chananolot mathe chhatjo Mast lageche
@veenart2588
@veenart2588 Күн бұрын
💐👌🙏 અત્યારે પારૂકબેન! આપની પાઉં ભાજી ના વખાણ થાયછે તૉ તમે મોટામને બધીજ ડિફરેન્ટ ભાજી યુઝ કરીછે ને ટમેટાને મોટામને પ્યુરી કરી યુઝ કરીછે!! અને કહે ભાજી પાઉં!! પાવભાજી નહિ. તમારે ત્યાં એક ચટુડીયા મહેમાન આનંદ ભાઈ સાતા આવ્યા!! ને એક i. M. P. ટેસ્ટ મિસિંગ છે તેછે લસણ ચટટની!! જો તે લસણ ચટની ને જો યાદ ના કરી હોત,તૉ જરૂર થાત કૅ શું આ આનંદભાઈ સાતા છે!?? પણ તેણે લસણ ચટની ને યાદ કરીજ!! આ છે ફૂડ & ડ્રાઈવ ના શોખીન!! 👌🙏💐
@user-lp2ds3cj3j
@user-lp2ds3cj3j Күн бұрын
વાપી પેટ પાપી ભેટ
@veenart2588
@veenart2588 Күн бұрын
😀😀😀👌💐🙏 1 સ્ટ પીઇન્ટ પરાગ ભાઈ!! મારી ડોટર ચિ કિન્નરીએ પૂછ્યું મોમ!! પરાગ અંકલે પારુબાલા કેમ ના કીધું!?? પારુ જ કહ્યું! હા કેમકે વ્યુવર્ષ આગ્રહ કરેછે કૅ તમે પારુ કહો તેથી તેઓ એ વ્યૂવર્સ ર્નું રિસ્પેક્ટ રાખ્યું!! 😀😀🙏👌💐
@harshatrivedi9127
@harshatrivedi9127 Күн бұрын
New mast recipe
@DKT720
@DKT720 Күн бұрын
Next time, તમે પોંગલ ટાઇપ બનાવજો, તિરુપતિ બાલાજી નાં મંદિર ની પ્રસાદી. માત્ર એડ/બે ચમચી પીળી માગ ની દાળ સેકી ને ભાત સાથે પલાળી ને તેની સાથે બનાવી. જેથી પ્રોટીન મળે, માસા માટે સારું રહે. જયહિન્દ, જાય ભારત🫡🇮🇳😁👍🏽🥳
@ketanpanchal5471
@ketanpanchal5471 Күн бұрын
Wonderful full thoughts always given in beginning of Vlogs parag bhai 👌👌👌
@vinodkanji123
@vinodkanji123 Күн бұрын
Still waiting for gujrati undhyu. Parul bhabhi...vinod from london
@vinodkanji123
@vinodkanji123 Күн бұрын
Your vlogs are so good down to earth the whole sata family ..keep it up
@vinodkanji123
@vinodkanji123 Күн бұрын
Baa is the best cook..Old generations running down to family members. Respect for baa amba .amba..🙏🙏
@nishabenchudasma3559
@nishabenchudasma3559 Күн бұрын
Your speech is best.your recipe is very nice.your vlog is very best.
@nayanaghoda227
@nayanaghoda227 Күн бұрын
Mast recipe 👌
@nayanaghoda227
@nayanaghoda227 Күн бұрын
Jay hind Jay Bharat 🙏
@mayuri_pareshbhindora9243
@mayuri_pareshbhindora9243 Күн бұрын
Nice recipe ame pn bnavi chi khata bhat pn tema lsan ni chtni vghar ma nakhi ne chas vara bhat vghari ne be chmchi chana no lot chati ne dhaki dy pachi hlavi ne kothmir nakhi ne bhu fine lage try krjo
@mayuri_pareshbhindora9243
@mayuri_pareshbhindora9243 Күн бұрын
Baki msala same j che
@Paragsata-kn2er
@Paragsata-kn2er Күн бұрын
Sure next time try karsu
@jayshreepatel1302
@jayshreepatel1302 Күн бұрын
Please use wooden spoon
@ashapandya2162
@ashapandya2162 Күн бұрын
Satabhai na khata bhat...😂
@nidhigupta2019
@nidhigupta2019 Күн бұрын
Bov saras recipe aapi ❤❤
@kusumadroja2428
@kusumadroja2428 Күн бұрын
Kay navin nathi
@hemanshubhatt4853
@hemanshubhatt4853 Күн бұрын
આંબા અંબા 🎉🎉