પ્રિય મિત્રો,
જય જવાન જય કિસાન જય ટેકનોલોજી
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તેના લીધે મોટાં ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. દરેક વ્યવસાયમાં નવી નવી ટેકનોલોજી આવતી જાય છે ખેતી માટે નવી ટેકનોલોજી મળી રહે અને ખેતીના કાર્યમાં સરળતા રહે અને ખેતીના કાર્યમાં દરેક પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને ખેડૂતમિત્રો ની આવકમાં વધારો થાય તે માટે ફસ્ટ ફાર્મર મંડળનો પ્રયાસ છે.
ફસ્ટ ફાર્મર મંડળની યુ-ટુબ ચેનલ ધ્વારા ખેડૂતમિત્રોને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ, ખેતીમાં નવી ટેકનોલોજી ની જાણકારી આપી ખેડૂતમિત્રોને જાગૃત કરવાનો મંડળના સભ્યોનો સહિયારો પ્રયાસ છે.
FIRST FARMER CHANNEL ફ્રી માં Subscribe થાય છે તો પછી અત્યારે જ Subscribe કરી નાખો અને ઘંટડી નું બટન દબાવી દો.
ફસ્ટ ફાર્મર મંડળ
First Farmer Channel is the Best among all Agriculture apps in India in Gujarati,Hindi and English which has been specifically designed for Indian farmers.
Email:
[email protected]# FIRST FARMER
# First Farmer
#FirstFarmer
Facebook :facebook.com/gratefarmer