100રૂપિયા માં પોસાતું કેમ હશે? Jay Dwarkadhish Hotel Vela bhai

  Рет қаралды 1,750,609

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

3 жыл бұрын

Jay Dwarkadhish Hotel
Vela bhai.
Mo.98792 78160
91066 94715
Add:Rajkot-Morbi Highway
Near Samay Clock,
Virpar,
Morbi.
Maps:goo.gl/maps/121L5SYeF6dveAxz5
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
કમલેશ મોદી
ફોન નંબર:8320983123
9265020500
:
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
FACEBOOK : bit.ly/2VMHMEI
INSTAGRAM : bit.ly/2ql9JYE
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
KESHOD food:bit.ly/38ONTwZ
porbandar food series:bit.ly/38HFIm7
નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
,south indian veg food
gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

Пікірлер: 864
@hiteshahir10
@hiteshahir10 3 жыл бұрын
मांगो वीस आपे त्रीस ई अमारो द्वारकाधीश / जय द्वारकाधीश वेलाभाई अने कमलेशभाई
@nileshpatel207
@nileshpatel207 3 жыл бұрын
ઠાકરનુ નામ હોય એમા કાઈ ના ધટે કમલેશ ભાઈ સરસ છે દ્વારકાધીશ નુ જમવાનુ મે ભી ટેસ્ટ કરેલ છે
@dr.dipakhindocha6110
@dr.dipakhindocha6110 3 жыл бұрын
વાહ વેલા ભાઈ વાહ, ખવડાવું એ સહેલું કામ નથી મતલબ દિલ હોઈ એ ખવડાવી શકે, ખુબખુબ ધન્યવાદ
@rekhaprajapati4792
@rekhaprajapati4792 3 жыл бұрын
બહું જ સરસ છે કમલેશ ભાઈ કોકજ ખવડાવી જાણે 😋😋
@rsgurjarvlogssurat6209
@rsgurjarvlogssurat6209 Жыл бұрын
जय ठाकर धणी 🌍🚩 जय श्री द्वारकाधीश 🙏🏻🚩🚩 लाज राखज्यो हमारा मालधारी समाज विर गुर्जर समाज पटेल और सभी भाईयों और बहनों को हमेशा खुश रखे
@maheshmakwana6118
@maheshmakwana6118 3 жыл бұрын
ખૂબ જ સરસ જમવા નું...જય હો..દ્વારકાધીશ
@milansolanki8007
@milansolanki8007 3 жыл бұрын
કાકા ના કર્મ જ કાકા ની ઓળખાણ છે વાલા... કાકા પૈસા કમાવા માટે નથી બેઠા એતો નામ કમાવા બેઠા છે કે આ દુનિયા માંથી વિદાય લીધા પછી પણ લોકો એમને યાદ કરે વાલા...જય દ્વારકાધિશ 🙏🙏
@rafikbhai3066
@rafikbhai3066 3 жыл бұрын
Mango 20 ane aape 30 e Dwarkadhish jay Dwarkadhish ❤️❤️❤️❤️
@kateliyaumesh4902
@kateliyaumesh4902 2 жыл бұрын
A mange vis ne ape tris bolo jay dwarkadhis
@Hmt723
@Hmt723 3 жыл бұрын
ભાઈ વાહ જ્યારે હું ત્યાં જમવા આવ્યો ત્યારે મને વિડીયો બનાવવાની આઈડિયા ના આઈ હું પણ ત્યાં દિલથી જમ્યો છું ત્યાંની મજા જ અલગ છે
@daxeshbhajiwala2319
@daxeshbhajiwala2319 3 жыл бұрын
ભાઇ મને ગમ્યું પણ હું તો સુરત થી સ્પેશિયલ તેમને અભિનંદન આપવા અને તેમના હાથ નું જમવા જઈશ.....પણ તમે next time પાછા જાવ તો જરૂર તેમને અભીનંદન આપો અને તેમને આગળ વધારો.... જય દ્વારકાધીશ 🙏🚩
@er.maheshmechanical3187
@er.maheshmechanical3187 3 жыл бұрын
અમારા કાઠિયાવાડ માં કોય ક દી તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ પણ ભુલાવુ શામળા 👍👍👍
@rajamahakalivada690
@rajamahakalivada690 3 жыл бұрын
Ha Raja ho
@husensama4050
@husensama4050 3 жыл бұрын
Bhai Bhai
@rohitvirani9294
@rohitvirani9294 3 жыл бұрын
સાચી વાત ભાઈ 👍👍
@merubhai6059
@merubhai6059 2 жыл бұрын
@@husensama4050 hy
@merubhai6059
@merubhai6059 2 жыл бұрын
@@rohitvirani9294 hy
@gangdasahir4990
@gangdasahir4990 3 жыл бұрын
Jay ho
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 жыл бұрын
arey wah moj 👍🏼
@tulsibhaivaghela7262
@tulsibhaivaghela7262 3 жыл бұрын
જય દ્વારકાધિશ દ્વારકા ધિશ જમાડે ત્યારે જમશુ વાલા જય દ્વારકાધીસ જય માતાજી
@vijayd3361
@vijayd3361 3 жыл бұрын
જય શ્રીકૃષ્ણ જય માતાજી જય જલારામ બાપા ₹૧૦૦ મોં જમણ અનલીમીટેડ.... મફત મોં કમલેસભાઇ ની મોજ અનલીમીટેડ... હા મોજ હા....
@shrimalirupesh8712
@shrimalirupesh8712 3 жыл бұрын
🌹🙏🌹જયશ્રી દ્વારકાધીશ 🌹🙏🌹
@gohilpratap7333
@gohilpratap7333 3 жыл бұрын
Bahu j saras jai mataji
@gohilpratap7333
@gohilpratap7333 3 жыл бұрын
ભગવાન ની કૂવા સદા તમારા ઉપર😎બની રહે જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhavalrachchh3218
@dhavalrachchh3218 3 жыл бұрын
કાકા નો છેલ્લો હું કાર કેમ કાંઈ જમ્યા નહીં બસ બસ આ સાંભળીને તો ધરાઈ ગયા જય દ્વારકાધીશ 🙏🏻
@hirennimavat7821
@hirennimavat7821 9 ай бұрын
Jay dwarkadheesh 🌸🙏
@shreeradhestatus5889
@shreeradhestatus5889 Жыл бұрын
જય શ્રી ભગવાન શ્રી દ્વારકાધીશ ક્રુપા
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 3 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏❤💕 જય ઠાકરધણી
@dipakpatel8059
@dipakpatel8059 3 жыл бұрын
વાહ ! દિલદાર માલધારી !
@ashishwfgadjrypshah5597
@ashishwfgadjrypshah5597 3 жыл бұрын
Jordar
@Piyusvyass
@Piyusvyass 3 жыл бұрын
Owner ni driyadili and honesty mate 💯 likes 👍👍👍 Jai Dwarkadhis 🙏🙏🙏
@dipakmaheta1773
@dipakmaheta1773 3 жыл бұрын
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય જય.સારંગપુર હનુમાન દાદા ની જય
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 2 жыл бұрын
ૐ સુરત ગરવી ગુજરાત ૐધનયવાદ સવૉ ને જય માતાજી સવૅ ને ૐ કમલેશભાઈ મોદી ૐ
@parththakor8013
@parththakor8013 3 жыл бұрын
કમલેશભાઈ તમે અને હું એક જ જેવા છીએ..જિંદગી એક જ છે ખાવાની મજા તો લેવી જ જોઈએ.👍👍👍
@sivramchauhan8052
@sivramchauhan8052 2 жыл бұрын
Jay.thakar.vah.moj
@m.bhatiyaahir7314
@m.bhatiyaahir7314 2 жыл бұрын
ધન્ય ભાઈ. 🙏જય મુરલીધર 🙏
@satishgujarathi1086
@satishgujarathi1086 2 жыл бұрын
ખૂબ સુંદર. જોઈને ભૂખજ લાગી ગઇ. ધન્યવાદ
@kingboy-du5mv
@kingboy-du5mv 3 жыл бұрын
Ha moj ha
@user-xe5bp5iw7u
@user-xe5bp5iw7u 3 жыл бұрын
જય દ્વારકાધીશ,
@tineshdesai
@tineshdesai 3 жыл бұрын
Vah maro samaj jay dhawarikadhis
@lakshmangariya8450
@lakshmangariya8450 3 жыл бұрын
જય દ્વારકાધીશ
@gokulrabari9586
@gokulrabari9586 3 жыл бұрын
જય માલધારી જય દ્વરકાધીશ હોટેલ ખુબ આગ ર સેર કરો
@nishadave3304
@nishadave3304 2 жыл бұрын
જય હો કાઠીયાવાડ. 👍👍 ડૉક્ટર સાહેબ પણ... વાહ વાહ
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback
@amirecipeandziaangaming2950
@amirecipeandziaangaming2950 3 жыл бұрын
Jay Dwarkadhish
@rohitvirani9294
@rohitvirani9294 3 жыл бұрын
તારાપુર અને ચોટીલા પાસે હોટેલ બલદેવ પણ છે જ્યાં પૈસાથી નહી પણ મન થી જમાડે છે આવી જ રીતે . કાઠિયાવાડ મા રોટલો અને ઓટલો મોટો છે ભાઈ 🙏🙏
@merubhai6059
@merubhai6059 2 жыл бұрын
Hy kese ho ji
@mehuraapasindhav7485
@mehuraapasindhav7485 2 жыл бұрын
Ha bhai e bharvad ni se
@jinendrajain6336
@jinendrajain6336 3 жыл бұрын
Bhai apnamaldhare gowmatana rkhwala Ne mate jetala vkhan krey atla ochha pade
@dipakmaheta1773
@dipakmaheta1773 3 жыл бұрын
જય.ભગવાન
@analysisworld143
@analysisworld143 3 жыл бұрын
Vah bhai વાહ ! ભાઈ એ સુ વાત કીધી છે કોઈ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહિ કરવાના. ધન્ય છે તમને સાહેબ.🙏 God bless You.
@sureshthakorsuresh7669
@sureshthakorsuresh7669 3 жыл бұрын
𝐃𝐚𝐭𝐚𝐫 𝐛𝐡𝐚𝐢
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b 3 жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ ❣️🙏
@sbthakorsuresh5598
@sbthakorsuresh5598 2 жыл бұрын
સાહેબ।હુગરીબ,છુ,હુજનાવરને,જમાડીને,જજમુછુ
@dharmeshpanchal3553
@dharmeshpanchal3553 2 жыл бұрын
"જય દ્વારકાધિશ" કમલેશ ભાઈ મારે મોરબી મા કામ ચાલતુ હતુ ત્યારે હુ આ (જય દ્વારકાધિશ)હોટલ માં એકવાર જમવા ગયો હતો.. ખરેખર જમવા મા ખુબજ મોજ પડી ગઈ હતી જોરદાર મોજ..! "જય દ્વારકાધિશ"
@parththakor8013
@parththakor8013 3 жыл бұрын
ખમ્મા ખમ્મા હો આ માલધારી ભાઈ ને🙏
@vadvalachenaltaleganj9032
@vadvalachenaltaleganj9032 3 жыл бұрын
જય,દ્વારકા ધિશ
@user-jy8oq2up4d
@user-jy8oq2up4d 2 жыл бұрын
🙏જયઠાકર🙏
@anjaliart3554
@anjaliart3554 3 жыл бұрын
Wahhhhh Velji bhai wahhhhh
@dilipsindha9223
@dilipsindha9223 3 жыл бұрын
જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ કમલેશભાઈ વંદન ડોક્ટર સાહેબ વંદન ખુબ જ સરસ વિડીયો અને બહુ જ સારી જગ્યા અને ખવડાવવા વાળા તો અદ્ભુત દિલદાર અમારા અમદાવાદમાં 250 રૂપિયાની અનલિમિટેડ ડીસ હોય તોપણ એમ કહે કે છાશ અનલિમિટેડ નથી એક ગ્લાસ આપે એ પણ નાનો વાહ મજા આવી ગઈ જોઈને ચોક્કસથી બાજુ આવી જઈશું તો ત્યાં જઈશું ખરેખર અદ્ભુત ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ ડોક્ટર સાહેબ જય માં મોગલ જય માતાજી ભગવાન સૌનુ રક્ષા કરે મિચ્છામી દુકડમ
@rajeshwarichavda5748
@rajeshwarichavda5748 3 жыл бұрын
Jay siyaram 🙏
@arvind_vagadiya
@arvind_vagadiya 2 жыл бұрын
Wah maldhari, Apda vhala sanatani bhai.
@vanbakamabhai8083
@vanbakamabhai8083 3 жыл бұрын
હા માલધારી
@ananddesai1830
@ananddesai1830 2 жыл бұрын
Bhagvan velji bhai sukhi rakhe...
@kamalshah.999
@kamalshah.999 3 жыл бұрын
Jay Dhwarkadhis Aje to desi moj che Super jordar nice video kamleshbhai
@madhubengoswami5844
@madhubengoswami5844 3 жыл бұрын
મસ્ત મસ્ત
@shaktigaming1233
@shaktigaming1233 3 жыл бұрын
તમને ઘણુ આપે દ્રોરિકા નો નાથ તમે ઘણી પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ ને પ્રાર્થના Mr.GJ. Shakti Gaming
@artigadhvi9505
@artigadhvi9505 3 жыл бұрын
Jordar food 👌👌👌Jay mogal maa Jay mataji
@ritabenpatel112
@ritabenpatel112 3 жыл бұрын
Jordaar my friend
@luckyprinterss5001
@luckyprinterss5001 3 жыл бұрын
Vah jay dawrakadhis
@sitapradilip5761
@sitapradilip5761 3 жыл бұрын
Jay davrkadhish
@kisanbhaithakor5107
@kisanbhaithakor5107 3 жыл бұрын
Upar valo ghanuy ape bhaine
@PUJAN_NARIGARA329
@PUJAN_NARIGARA329 3 жыл бұрын
Ame pn aavi gya chiae maja aavi gay ho kmaleshbhai jay dvarkadhish
@vinubhaibarot4168
@vinubhaibarot4168 3 жыл бұрын
Jay. Dwarkadhish
@abhevanthakor8257
@abhevanthakor8257 3 жыл бұрын
હા મોજ હા
@manishkukadiya7075
@manishkukadiya7075 3 жыл бұрын
🙏 જય શ્રી અંબાજી માતા 🙏 🙏 જય શ્રી દ્વારકાધીશ 🙏 🙏 જય શ્રી માં મોગલ માં 🙏
@vickychavda6743
@vickychavda6743 3 жыл бұрын
Jay mogal Kamleshbhai
@DineshMachhi528
@DineshMachhi528 3 жыл бұрын
બહુ જોરદાર જમવાનું જય દ્વારકાધીશ જય માં જોગણી
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y 3 жыл бұрын
જય દ્વારકાધીશ હોટલના માલિક ને હાર્દિક શુભેચ્છાઓ
@dixitpatel6187
@dixitpatel6187 3 жыл бұрын
Moj moj
@niharsharma2569
@niharsharma2569 3 жыл бұрын
Basically I'm from surat. But I thought today morning after watched this video I want to coming in morbi and exploring best foods... also want to meet Mr Sanjay bhai...😋👍
@falgunimajithia9155
@falgunimajithia9155 3 жыл бұрын
Ha Surat ma to avu Kai na male.... bhuli jav e ... saurashtra maj aaa badhu khavanu male ...Surat vada chinga bov...aa bhaave aa na bhave...aaj taste Joie....oloj taste Joie....nakhra bov hoi surta o ne....
@niharsharma2569
@niharsharma2569 3 жыл бұрын
@@falgunimajithia9155 😆
@merubhai6059
@merubhai6059 2 жыл бұрын
Hy bolo ji
@harshvankar9796
@harshvankar9796 2 жыл бұрын
I am also from surat
@devasibhaihain6380
@devasibhaihain6380 2 жыл бұрын
જે માણસ પ્રેમ થી જમાડવા છે એને કોઈ દિવસ ખોટ હોતી જ નથી જય વડવાળા જય ઠાકર
@manishrabari7462
@manishrabari7462 3 жыл бұрын
Great Jay Dwarkadhish Mahadev
@dipakmaheta1773
@dipakmaheta1773 3 жыл бұрын
જય.હો
@daulatsinghrjvakla5323
@daulatsinghrjvakla5323 2 жыл бұрын
Jarur jayenge Jay duwarka dhish restaurant me ❤❤❤❤❤👍👍👍
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback
@shyampatel9271
@shyampatel9271 3 жыл бұрын
Supar che ho,,chek Surat sudhi test aavyo bhai👌👌👌👌👌😋😋😋😋
@pravinpadhiyar388
@pravinpadhiyar388 3 жыл бұрын
Bhagvan avsrupma hoy ho bhai
@hirenpatel1558
@hirenpatel1558 3 жыл бұрын
Very nice bro
@kaniyobharavad6457
@kaniyobharavad6457 3 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏
@karanpandya2832
@karanpandya2832 3 жыл бұрын
Wah maldhari wah 100 ma bas 🤔aaj na zamana ma 🤔
@vickypatel8431
@vickypatel8431 3 жыл бұрын
Velabhai ne jay mataji🙏
@merubhai6059
@merubhai6059 2 жыл бұрын
Hy kese ho ji
@rameshwarbhaikalubhaibrahm3789
@rameshwarbhaikalubhaibrahm3789 3 жыл бұрын
Wah velabhai moj ni hotal
@vishnusinhdabhi5526
@vishnusinhdabhi5526 3 жыл бұрын
जय श्री dhwarikadhish
@minaparmar6567
@minaparmar6567 3 жыл бұрын
jordar ho bhai, number 1
@VK-rj7vi
@VK-rj7vi 3 жыл бұрын
sachi vat ho
@vijayghetia191
@vijayghetia191 3 жыл бұрын
ખુબ સરસ
@ravaljay8551
@ravaljay8551 3 жыл бұрын
God Boss videos nice Jay hind
@kahjimeerkahjinaghimeer2702
@kahjimeerkahjinaghimeer2702 3 жыл бұрын
Jay dwarkadhish
@kamleshvajapurjaydavarakad2631
@kamleshvajapurjaydavarakad2631 3 жыл бұрын
Jay davarakadhish
@bhaveshrabari276
@bhaveshrabari276 3 жыл бұрын
Aa rabari j kari sake
@songlistener2509
@songlistener2509 3 жыл бұрын
I had never went to Morbi but after looking this video, thinking to visit Morbi specially to eat here..😋
@shlokpitroda5224
@shlokpitroda5224 3 жыл бұрын
Superb Jay Shree Krishna Jay Mogal
@yt_jay4u
@yt_jay4u Жыл бұрын
Wahhh કાઠિયાવાડ ni mojj Jay Dwarkadhish. 🙏
@kiranthakor7466
@kiranthakor7466 3 жыл бұрын
ઓહોહો બરાબર મજા આવી જાય bhai 👌👌👌👍👍👍🥰🥰🥰
@rafikmir7747
@rafikmir7747 2 жыл бұрын
जय द्वारकाधीश 🙏🙏 सहू ने 🙏
@satyamvarieties5174
@satyamvarieties5174 3 жыл бұрын
Waa velji bhai waa Jay maldhari Jay Dwarkadhish
@husensama4050
@husensama4050 3 жыл бұрын
Wah
@JituBhai-xh8tv
@JituBhai-xh8tv 3 жыл бұрын
ખુબ.સરસ,, ,, જયમાતાજી
@vijjubhaibokarwada6140
@vijjubhaibokarwada6140 2 жыл бұрын
જય દ્વાકાધીશ 🙏
@hetal.sparmar5292
@hetal.sparmar5292 3 жыл бұрын
જય માં મૉગલ કમલેશભાઈઆજે માલ ધારી સમાજે મૉજ કરાવી
@umangsarvariya6675
@umangsarvariya6675 3 жыл бұрын
Ok
@patelankit5844
@patelankit5844 9 ай бұрын
Wah veljibhai wah... Bhagwan ni krua Tamara par hammesa bana vi rakhe...
@bharatbhaimakwan2681
@bharatbhaimakwan2681 3 жыл бұрын
जय वडवाला देव जय श्री द्वारिकाधीश
@raykagopal6860
@raykagopal6860 3 жыл бұрын
Velaa aapa aava sara kaamo karya karjo vadwala dev ane dwarika valo koi divas khutvaa nahi de.......jay vadwala...
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 67 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 10 МЛН
Машина Жириновского.  #shorts Лиса рулит
0:52
Лиса рулит shorts
Рет қаралды 5 МЛН
smart appliances! new gadgets, versatile utensils, tool items #shorts #gadget
0:10
Pretty Balloon Family
Рет қаралды 55 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
0:32
#kidsong
0:11
J House jr.
Рет қаралды 31 МЛН