5 નવી જીંદગી ।Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mulsan | Help | Seva | Khajur

  Рет қаралды 203,142

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

2 ай бұрын

Пікірлер: 1 500
@khajurbhaiupdate8438
@khajurbhaiupdate8438 2 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@Harikaahirvlog
@Harikaahirvlog 2 ай бұрын
અમારો વ્લોગ જોજો પ્લીઝ 🇮🇳🇮🇳
@ShaileshjiThakor-mq1fb
@ShaileshjiThakor-mq1fb 2 ай бұрын
Bhagan se khajur bhai
@kance4517
@kance4517 2 ай бұрын
We
@user-du8fj7nn2u
@user-du8fj7nn2u 2 ай бұрын
@dineshambaliya5656
@dineshambaliya5656 2 ай бұрын
❤ ખજુર ભાઈ ને તેમની ટીમ નેધનીયવાદ દ્વારકા ધીશ તેમની મનોકામના પુરી કરશે
@sagarvora6613
@sagarvora6613 2 ай бұрын
🙏હર હર મહાદેવ 🙏 એકદમ સુપર લાગ્યું ઘર અને બહુજ સુંદર બનાવ્યું છે બહુ મહેનત પણ કરી છે ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં અઢળક ધન દોલતથી ભંડાર ભર્યા રહે તેવી દિલથી શુભેચ્છા.
@vishvadetroja4825
@vishvadetroja4825 2 ай бұрын
ખજુર ભાઈ તમને તમારી ટીમને માં મોંગલ હંમેશા ખુશ રાખે
@ghayal_shayal_123
@ghayal_shayal_123 2 ай бұрын
ખુબ સરસ ઘર છે ભગવાન ને દુવા કરીએ કે તમને વારંવાર મનુષ્ય નો અવતાર આપે રામ ભગવાન નું નામ કાયમ છે એમ તમારુ નામ અમર રહેશે ખજૂર ભાઈ 🎉🎉🎉❤❤❤
@rajubhasodha1592
@rajubhasodha1592 2 ай бұрын
શ્રી કૃષ્ણ નું બીજું સ્વરૂપ એટલે મારો ભાઈ ખજૂર I really love big bro ❤
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 2 ай бұрын
જે ઘરનું ઘડતર અને ચણતર ખુદ ભગવાન કરતા હોય તેવા ઘરનું કોઈ બાકી નાં રહે❤❤❤❤Love you ખજૂર ભાઈ અને તમારી ટીમ નેં
@mitaljoshi2341
@mitaljoshi2341 2 ай бұрын
ખજૂર ભાઈ ને માતાજી ખૂબ આગળ વધારે અને સેવા નાં પંથે ચાલે અને બધાં ને પ્રેરણા આપે અને કોઇ જાત નું દુઃખ એની ઉપર નાં આવે એવી માં શિહોરી ને પ્રાર્થના 🙏
@damubenjani8681
@damubenjani8681 2 ай бұрын
ખજૂર ભાઈ ને ખૂબ ખૂબ લાઈક આપજો જય શિહોરી માં
@user_on8jv4p_w5u
@user_on8jv4p_w5u 2 ай бұрын
ખજૂર ભાઈ ને ખજૂર ભાઈ ની ટીમને ખુબ ખુબ ધન્યવાદ
@vajaparesh1891
@vajaparesh1891 2 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@akashvasiya3864
@akashvasiya3864 2 ай бұрын
ખજુર ભાઈ ને તેમની ટીમ નેધનીયવાદ દ્વારકા ધીશ તેમની મનોકામના પુરી કરશે
@proudtobeindian.3358
@proudtobeindian.3358 2 ай бұрын
તમારા કામ જોઈને મને રડવું આવી જાય છે મારા મોટાભાઈ👌🏼👌🏼👌🏼
@chetanapatel323
@chetanapatel323 2 ай бұрын
બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ તમે અને તમારી ટીમે.
@trikamchaudhary1549
@trikamchaudhary1549 2 ай бұрын
ભગવાન ખજુર ભાઈ ની તમામ ઈચ્છા પૂરી કરે 🤗🙏🙏
@gautamsolanki9946
@gautamsolanki9946 2 ай бұрын
ખૂબ સરસ અને અતિ સુંદર 👌👍 જય મહાદેવ 🙏
@vajavijay3555
@vajavijay3555 2 ай бұрын
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤
@ramilaparmar9524
@ramilaparmar9524 2 ай бұрын
ખૂબ સરસ મુલસણ નું ઘર બનાવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
@scdigital
@scdigital 2 ай бұрын
આ ઘર બધાં કરતા બહુ સરસ બનાવ્યું છે નીતિન ભાઈ 🙏🙏🙏
@JayeshganvitGanvitjayesh
@JayeshganvitGanvitjayesh 2 ай бұрын
Khub saras banavyu❤❤❤ khajurbhai amne pan ghar ni jarur se ame garib se🙏🙏🙏
@dhruvittailor5736
@dhruvittailor5736 2 ай бұрын
Bhai Tamara par khub viswas che 🙏 god on earth
@thakorvirajibhavaji583
@thakorvirajibhavaji583 2 ай бұрын
ખજૂરભાઈ એન ખજુરભાઈ ની ટીમને ખબુ ખુબ અભિનંદન પાઠવું છું 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@DAKSH_KAVA
@DAKSH_KAVA 2 ай бұрын
Bovj mst Ghar bnaviyu .mharaj khajur bhai ane tmari Tim ne mnokamna Puri thai Teva aashirwad
@ShubhamBhabhor-mx9lz
@ShubhamBhabhor-mx9lz 2 ай бұрын
Sree. Krishna. Nu. Biju. Svarup. Mara. khajur. Bhai. Khub. Khub. Abhi. Nandan. Bhai🙏🙏🙏🙏
@Help_by_God_1111
@Help_by_God_1111 2 ай бұрын
Kai no ghate jordar khujr bhai 👌❤
@heenakukadia7657
@heenakukadia7657 2 ай бұрын
મસ્ત ઘર બન્યું છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને તમારી ટીમ ને આવો મકાન તો અગો ભાઈ પણ નો કરી દે મહાદેવ તમને સુખી રાખ હર હર મહાદેવ સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ
@user-tm9ug3hz9s
@user-tm9ug3hz9s 2 ай бұрын
❤ખાજુર ભાઈ મારો આવો દિવસ કીયા રે આવશે લોકો ને દાન કરી સકુ એવો સમય ❤🤔🤔🤔🤔🤔🤔🙏 તમે બહુ સરસ કામ કરો છો🙏🙏🙏🙏🙏🙏
@JigubhaSodhaparmar
@JigubhaSodhaparmar 2 ай бұрын
તમને અને તમારી ટીમને મારા તરફથી ફુલ સપોર્ટ ❤
@automobilesolution
@automobilesolution 2 ай бұрын
ખુબ સરસ ઘર બનાવ્યું છે મારાં ભાઈ..મહાદેવ.. હર પળ.. ખુશ રાખે... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 2 ай бұрын
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભાણિયો બે એકલા રહે છે માજી ને છોકરો નથી ઘરવાળા નથી ભાણીયા ની મા બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પત્ર તૂટી ગયેલા છે વરસાદના ટાઈમે પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો આભારી રહીશ અમારા માટે ભગવાન બનીને આવજો ખજૂરમાં હું તમારી રાહ દેખને બેસી રહીશ એનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ દૂધની ડેરી સામે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ એમનું કોન્ટેક્ટ નંબર તમને આપું7990077408 આ મેસેજ ખજૂર મામા લગી મોકલજો ભાઈઓ બહેનો હું તમારો આભારી રહીશ બે હાથ જોડીને વિનંતી કરું છું🙏🙏🙏
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 2 ай бұрын
Hi
@bharatrajput8433
@bharatrajput8433 2 ай бұрын
Tame video bnavo khajur bhai avse
@gohildevisinh9381
@gohildevisinh9381 2 ай бұрын
સરસ અને સુંદર ઘર બનાવ્યું છે. જય સોમનાથદાદા તમને અને તમારી ટીમને સમૃદ્ધ અને નિરોગી રાખે
@amitsuthar2478
@amitsuthar2478 2 ай бұрын
Bhagwan khud khajur bhai na avtar ma darti par utri avya che ...No more word. to be continue...God bless you. Tamne mari umer jagi jai.. Nitin bhai.
@lalubhathakor7949
@lalubhathakor7949 2 ай бұрын
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને love you bro 🥰 Mahadev bless you 🙏
@Mahi_Digital_007
@Mahi_Digital_007 2 ай бұрын
આપણે સૌ સાથે મળીને ખજૂરભાઈ ની ચેનલ ને વધુ વ્યુંજ મળે તેવા પ્રયાસો કરીએ જેથી ખજૂર ભાઈ વધુ લોકોની સેવા કરી શકે...❤
@user-zf2rj8de4f
@user-zf2rj8de4f 2 ай бұрын
Sachu
@rakeshbhiltotalvideo5935
@rakeshbhiltotalvideo5935 2 ай бұрын
Super khajur bhai block love u my khajur bhai🎉
@ShivaS-xu3kf
@ShivaS-xu3kf 13 күн бұрын
ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમને ખુબ ખુબ અભિનંદન અને તમે સો સાલ જીવો એવી મારી ભગવાન પાસે પ્રાથના છે ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરી દેય તમે ગરીબ ના ભગવાન છો
@gujaratistori6399
@gujaratistori6399 2 ай бұрын
Jay mataji khajur bhai🙏🙏
@sagarmovisumrala1366
@sagarmovisumrala1366 2 ай бұрын
ખજુર ભાઈ ભગવાન નું જ રૂપ છે 🙏🙏🙏🙏🙏
@user-yl4kk8mz7k
@user-yl4kk8mz7k 2 ай бұрын
એકદમ સુપરહિટ બહુ સરસ ઘર અને બહુ અંદરથી દિલથી ખુશી થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
@ashishchavda007
@ashishchavda007 2 ай бұрын
ખજુરભાઈ જય માતાજી, તમે ખુબ જ સરસ કામ કરો છો મારુ એક સજેશન છે કે તમે જે બારી બનાવો છો તેના કાંચ પ્રઇવસી માંટે વન વે રાખો કે બહારથી અંદર ના જોઈ શકાય પણ અંદર થી બહાર જોઇ શકાય.
@PreityTrivedi
@PreityTrivedi 2 ай бұрын
Great work God bless you bhai Bhagvan tamne lambu ane swasth jivan aape Har Har Mahadev 🙏🏻✨❤️
@Desiboys0789
@Desiboys0789 2 ай бұрын
ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે ❤🎉
@aanandmagvaniya666
@aanandmagvaniya666 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સુરેશભાઈ તમારો દિલથી આભાર માને છે
@user-qq7rq5hb6m
@user-qq7rq5hb6m 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર 🏡 ઘર બનાવ્યું છે ખુબ જ સરસ કામ થયું છે ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ
@gamezeroyt
@gamezeroyt 2 ай бұрын
Challenge accepted all of you nitin bhai ni ચેનલ 30 divas માં 3 મિલિયન જોઈએ
@TejashBaria-bh4yf
@TejashBaria-bh4yf 2 ай бұрын
😂😂😂😂😂😂
@MOGALKRUPA78
@MOGALKRUPA78 2 ай бұрын
100% સાચી વાત છે
@c.n.patelpatel9495
@c.n.patelpatel9495 2 ай бұрын
ખૂબ જ સુંદર ઘર છે.ભગવાન તમને આવા કામો કરવા ની માતાજી શક્તિ આપે.ખજૂરભાઈ.
@mitalirojasara1372
@mitalirojasara1372 2 ай бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારા માત પિતાને 🙏🏻 હું મિતાલી રોજાસરા ગઢડા (સ્વામીના ) મારાં તરફ થી જય શ્રી રામ 🙏🏻જય શ્રી રામ 🙏🏻
@user-mz5uv4cl5e
@user-mz5uv4cl5e 2 ай бұрын
ખજુર ભાઈ મહાદેવ ના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે
@user-sn9bz1zt5o
@user-sn9bz1zt5o 2 ай бұрын
જય માતાજી ભગવાન તમને સદા ખુશ રાખે🙏🙏🙏🙏🙏
@SuhaniDarbar-su2ih
@SuhaniDarbar-su2ih 2 ай бұрын
રામ રામ ખજૂરભાઈ અને આપણી ટીમને, 🙏🙏🤗🤗 માં ચામુંડ માં અને મહાદેવ દ્વારકાધીશ આપણે ઘણું આપે ઘણા સુખી થાઓ ને આવી જ રીતે આપ સૌની મદદ કરતા રહો
@hiteshchudasma4182
@hiteshchudasma4182 2 ай бұрын
Ek dam mast Ghar khajur Bhai bhagvan tamne sukhi rakhe
@user-ln6ub4gi9l
@user-ln6ub4gi9l 2 ай бұрын
સરસ ઘર બનાવ્યું છે ખજૂરભાઈ અમેરિકા જવા માટે ઓલ ધ બેસ્ટ ખજૂરભાઈ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી કરે મહાદેવ
@tadi20091
@tadi20091 2 ай бұрын
બહુજ સરસ ઘર બનાવ્યું ભગવાન તમને ને તમારી ટીમ ને ખૂબ ખુશ રાખે
@AmilThakor-cc7ff
@AmilThakor-cc7ff 2 ай бұрын
ખજૂર ભાઈ શેરથા ગામમાં એક પરીવાર ને તમારા સહાય ની જરૂર છે❤
@shivamkavaiya5561
@shivamkavaiya5561 2 ай бұрын
Jordar banaviyu che Ghar Khajurbhai tamne haju agal jav tevi mahadev ne prathna.❤
@SantabenMali
@SantabenMali 10 күн бұрын
સરસ ખજુરભાઈ ગરીબનો સાથ આપો છો તે અમને ગમયુ
@bharatsinhvaghelajaybholen9303
@bharatsinhvaghelajaybholen9303 2 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ હર હર મહાદેવ
@ravirathod4788
@ravirathod4788 2 ай бұрын
🙏🙏🙏ખુબ સરસ ઘર છે ખજુરભાઈ જય માતાજી 🙏🙏🙏
@jitsvlogs
@jitsvlogs 2 ай бұрын
ખજૂર ભાઈ તમે ગરમી માં બધાનું સારું કરો ને ભગવાન તમે તારું કરે ❤❤❤
@pravachan4355
@pravachan4355 2 ай бұрын
Very beautiful home and very beautiful colors selection and light with all the windows. Very peaceful and beautiful! Thank You Khajurbhai.
@jigarbarot1764
@jigarbarot1764 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબજજજજજજ સરસ ભાઈ તમે અને તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@sanjayporiya7401
@sanjayporiya7401 2 ай бұрын
ખુબ સરસ નીતિન ભાઈ ❤જય સોમનાથ 🚩🙏🏿
@patelmahesh1826
@patelmahesh1826 2 ай бұрын
ખૂબ સરસ... ખજૂરભાઈ ખરેખર ભગવાન નો અવતાર છે
@user-bj3bd8oi5z
@user-bj3bd8oi5z 2 ай бұрын
Jordaar...khajur bhai....koy pan ghar mo Koy khami hoti nathi.....
@nileshnayak9453
@nileshnayak9453 2 ай бұрын
જય શ્રી ગણેશાય નમઃ
@jaypatel-hk5mi
@jaypatel-hk5mi 2 ай бұрын
Jay Swaminarayan God Bless You
@sanketpatel3904
@sanketpatel3904 2 ай бұрын
બહુજ સરસ કામ કરો ભાઇ તમે દ્વારકાઘીશ ના સદાય તમારા પર આશીવાદ રહે 🙏
@ashwinvyas498
@ashwinvyas498 2 ай бұрын
ધન્ય છે તમને ને તમારા પરિવાર ને ભગવાન તમને હંમેશા સ્વથ્ તંદુરસ્ત ને લક્ષ્મીવાન રાખે તેવી પ્રાર્થના
@user-to4qx5ie5o
@user-to4qx5ie5o 2 ай бұрын
❤ થી ધન્યવાદ નીતિનભાઈ ઘરે સરસ બનાવી છે
@jagdishvasani7551
@jagdishvasani7551 Ай бұрын
ખુબ જ મસ્ત બનાવ્યું છે ખજૂર ભાઈ
@rajalrajal141
@rajalrajal141 2 ай бұрын
ભગવાન તમને અને તમારા પરિવાર ને દુનિયા ભર ની ખુશી આપે❤ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ છો❤
@sunitamaisuria9104
@sunitamaisuria9104 2 ай бұрын
Khub j Sundar ghare banavyu che khajurbhai and all teem member 🙏🙏🙏
@mr.rajkumarvlog
@mr.rajkumarvlog 2 күн бұрын
ખજૂર ભાઈ તો ભગવાન નો અવતાર સે
@BhavanaSolanki-lq4pe
@BhavanaSolanki-lq4pe 4 күн бұрын
જય માતાજી ખજુરભાઈ ભગવાન સારું કામ કરે છે
@user-fs3ei9rc7v
@user-fs3ei9rc7v 2 ай бұрын
ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને માતાજી સાજા નવરારાખે તમારાજેવુ સારુ માણસ કયાયનથી વાવા ખજુર ભાઈ જય માતાજી સીતારામ
@tarunabendesai5103
@tarunabendesai5103 2 ай бұрын
Jay MATAJI khajur bhai 🙏⚘🙏
@DharampalsinhVaghela
@DharampalsinhVaghela 2 ай бұрын
ખજુર ભાઇ ભગવાન નોજ અવતાર છે ખુબ આગળ વધો માં ભવાની તમારી રક્ષા કરે અને ગરીબો ના તમે ભગવાન નજ છો
@ravichavda2781
@ravichavda2781 2 ай бұрын
Tame j mara bhagwaan cho khajurbhai
@nilkanthgas9116
@nilkanthgas9116 2 ай бұрын
Khajur Jani tarun Jani bhagvan se
@kishorthakor2032
@kishorthakor2032 2 ай бұрын
ખૂબ. ખૂબ અભિનંદન. ખજુર ભાઈ
@raghudodiya6774
@raghudodiya6774 2 ай бұрын
જય માં સોનલ 🚩 ખજુર ભાઈ
@naynasavliya3060
@naynasavliya3060 2 ай бұрын
Very nice khajurbhai and tim Garrido na masiha
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 2 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@raviboricha4624
@raviboricha4624 2 ай бұрын
Jay shree Swaminarayan khajurbhai Jay shree krishna bov mast banaviyu ghar bhai
@bhavnamakwana3488
@bhavnamakwana3488 2 ай бұрын
Aapke bahut pavan charanome mera koti koti pranam khajurbhai 🙏💯
@rakeshpanchal3344
@rakeshpanchal3344 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને 🙏❤️💪🇮🇳💪
@dilkiaavaj5484
@dilkiaavaj5484 2 ай бұрын
Kaliyugma Karan Bani Ne Garibone Vare Aviya Chho Tame KhajurBhai 🙏
@ravianiyariya585
@ravianiyariya585 2 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@harishkamdia1074
@harishkamdia1074 2 ай бұрын
Khub khub saras khajur bhai
@KeyurJBBhadani
@KeyurJBBhadani 2 ай бұрын
બધા ઘર ની અંદર એક નાનું એવું મંદિર ખજૂરભાઈ મંદિર મંદિર મંદિર 🙏
@user-sp6pq7lk8j
@user-sp6pq7lk8j 2 ай бұрын
ખુબ જ સુંદર ધર લાગે છે ભાઈ
@veerbharvad799
@veerbharvad799 2 ай бұрын
Jay dwarkadhish vala❤❤
@pinalpatel5676
@pinalpatel5676 2 ай бұрын
Bahut j saras khajur bhai
@jaybhanushali9871
@jaybhanushali9871 2 ай бұрын
jay mataji khub je saras makan banyu che nitinbhai ❤❤❤👌👌👌👌👌👍👍 agad avuj kam karta raho very nice beautyful ❤❤👌👌
@a23227
@a23227 2 ай бұрын
બોવ સારુ કામ કરો છો ભાઈ. જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
@user-ob2rk4tm3y
@user-ob2rk4tm3y 2 ай бұрын
ખૂબ સરસ ઘર બનાવો છો ખજુર ભાઈ
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 2 ай бұрын
Khajur bhai maa khodiyar bless you ❤❤bovj mast ghar banaivu ❤
@gokubhagokubha9051
@gokubhagokubha9051 2 ай бұрын
ખુબ સરસ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન
@yamsirathod4017
@yamsirathod4017 2 ай бұрын
ખજુર ભાઈ તમારી સેવા ને 💯 💯 સલામ છે.🙏🏻
@ROYALFAMILY277
@ROYALFAMILY277 2 ай бұрын
બોવ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જય હો જાની દાદા 🎉🙏🙏🙏👌👌👌👌
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 122 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15