Рет қаралды 91,315
ભજીયાની બાબતમાં ઘણી વાર મેં એવું પણ જોયું છે કે ભરેલા ટામેટા, ભરેલા મર્ચા કે લસણીયા ભરેલા બટાકા જેવા અલગ અલગ વેરાયટી ના ભજીયા વેંચાતા હોઈ પણ જયારે ભજીયાની પ્લેટ ખાઈએ ત્યારે ભરેલો મસાલો (સ્ટફ) એક નું એક ... વળી જો ત્યાં સમોસા પણ વેંચાતા હોઈ તો તેમાં પણ ભરેલો મસાલો ખાસ કઈ અલગ ના હોઈ, પણ આ વખતે ભજીયાની એવી વિવિધ વેરાયટી ટેસ્ટ કરવા મળી જેમાં દરેક ભજિયું એકબીજાથી ખુબજ અલગ ટેસ્ટ ધરાવતું હોઈ.. અને વળી સમોસા ના ટેસ્ટ માં પણ જમીન આસમાન ફર્ક.
આ ભજીયા હતા ગોંડલના અંદાજિત 8 દાયકા જુના દયાલજીભાઈ ના ભજીયા. આ ભજીયાના ટેસ્ટ માં નવું શું છે અને કઈ રીતે મને અલગ લાગ્યા તેના માટે જુઓ આ વીડિયો.
એડ્રેસ :
દયાલજીભાઈ ભજીયાવાળા
માંડવી ચોક પોલીસ ચોકી પાસે
ગોંડલ
8 દાયકાઓથી ભજીયાના શોખીનો માટે માનિતી જગ્યા Dayaljibhai na bhajiya | Most popular food in Gondal
Crispy and spicy fritter
Most popular food shop in Gondal
#bhajiya
#streetfood_gondal