૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji

  Рет қаралды 310,317

The Pakka Foodie

The Pakka Foodie

2 жыл бұрын

૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji
#PavBhaji #BestPavBhaji #HealthyPavbhaji
આજે આપણે ખાસ પાવ ભાજી, આમ તો શાકભાજી ની ભાજી કહી શકાય એકદમ લાજવાબ પાવ ભાજી ખાવા આવ્યા. આજ ની આ સફરની શરૂઆત આમ તો સવારથી થયી. સવારે ૯ વાગે અહ્યા રીક્ષા શુભાજી લઇ ને આવી જાય. દરેક સોમનાથ પાવભાજી વાળા ભાઈઓ એને ધોઈને સુધારે અને પછી બાફવા મૂકે અને કાચી ભાજી બને. પછી એનો વઘાર થાય અને લાઈન માં ઉભા રહી ને બુક કરાવે એવા ગ્રાહક ભાઈઓને આપે.
જો ટેસ્ટની વાત કરવામાં આવે તો અત્યારસુધી માં મેં જેટલી પાવભાજી ખાધી છે એમાં બેસ્ટ કહી શકાય. એકદમ જ યુનિક અને સારી બનાવે છે.
ભાજી ની જો વાત કરવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ અને એ પણ બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર, રીંગણ, દૂધી, ગુવાર, સુરણ, આદુ, કાંદા, લસણ અને શુદ્ધ મસાલાનું મિશ્રણ કરીને બનાવામાં આવે છે.એટલે સબ્જી ભાજી કહી શકાય.
આ સિવાય અહ્યા મંચૂરિયમ પણ બને છે, એ પણ કોઈ જાતના કેમિકલ વગર
અને રાઈસ એકવાર ખાવ તમે કહેશો ડ્રાયફ્રુટ થી ભરપૂર
સીંગતેલ વાપરે છે
આજે આખો દિવસ રવિવાર અહ્યા વિડીયો બનાવ્યો
ખુબ આનંદ કર્યો અને અહ્યા ના લોકો પણ સારા છે
પૂરો વિડીયો રેસિપી સાથે ઉતારવા દીધો.
Somnath Pavbhaji
Lalita chokdi
Katargam
Surat
Contact number
9714284251
Hello,
Welcome to our youtube channel The Pakka Foodie
Other social links:
Facebook
/ thepakkafoodie
Instagram
/ thepakkafoodie

Пікірлер: 152
@vipulrathod9350
@vipulrathod9350 2 жыл бұрын
Ha moj ha
@darshanraval9551
@darshanraval9551 2 жыл бұрын
Khub khub saras 👌👌👌
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
nice video mehul bhai 👌👌😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર જીગર ભાઈ સુરત પધારો એટલે જઈએ 😀
@davesahadev1943
@davesahadev1943 2 жыл бұрын
Wah super mehul bhai
@vipulrathod9350
@vipulrathod9350 2 жыл бұрын
હીરાબાગ માં રાજેશ પાણીપુરી પણ ખૂબ સરસ મળે છે. હીરાબાગ આવો તો એક વાર મુલાકાત લેજો.
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice video
@nishakathiriya-xk7jh
@nishakathiriya-xk7jh Жыл бұрын
Somnath pav bhaji Surat is the best one in India...
@mightyboyanime5535
@mightyboyanime5535 2 жыл бұрын
Surat ma must try pav bhaji really tasty😋😋😋😋😋 somnath pav bhaji😋😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Very true
@akshaychunara4988
@akshaychunara4988 2 жыл бұрын
😎😎😎😎😎😎😎👍🙏🙏🙏🙏 bhai jaaabbaarrr jast
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Akshay bhai thank you very much for the support the pakk foodie channel
@DreamKBCGK
@DreamKBCGK 2 жыл бұрын
Bhai hu 1000 vaar khai chukyo chhu.... Amni lasan ni chatani baav mast chhe...best test.. Ae to tame bhuli gaya saheb..... Somnath ice dish pan mast chhe....best video ❤️👍Address:-Lalita Circle Katargam
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kari saheb Tamaro review mate aabhar Thank you
@avinashnanavati7233
@avinashnanavati7233 2 жыл бұрын
Real Pav Bhaji very happy to see this dish u r making very nice vedeo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Avinash ji Thank you so much for encouraging us😊
@sonalkakadiya917
@sonalkakadiya917 2 жыл бұрын
Somnathni pavbhaji test ma bov saras aave che test ma sauthi best che. I like it very much
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એકદમ સાચી વાત કહી હું પણ ખુબજ પસંદ કરું છું એમની પાવ ભાજી
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Supper se upper bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for love
@rameshbhainakiya1604
@rameshbhainakiya1604 2 жыл бұрын
Surat ni namr Van bhaji
@alpeshpipaliya5200
@alpeshpipaliya5200 2 жыл бұрын
Bov mast hu tya J rav chu... Bhai.... Good... Bov mast video
@Dudheshvar.mahadev
@Dudheshvar.mahadev 2 жыл бұрын
Bhai kayi jaga par chhe aa?
@rameshbhaipatel9409
@rameshbhaipatel9409 2 жыл бұрын
વીડિયો બહુ સારો છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging
@FREEFIRE-ek6mm
@FREEFIRE-ek6mm 2 жыл бұрын
Superb pavbhaji 😋😋😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 😀
@FREEFIRE-ek6mm
@FREEFIRE-ek6mm 2 жыл бұрын
Ghana varsh ni tapsaya nu fal 😘😘😘😘
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
😀😀😀😀
@jaysinhthakor1473
@jaysinhthakor1473 2 жыл бұрын
સુપર ભાઈ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@marzanpatel6757
@marzanpatel6757 2 жыл бұрын
Something Something 😛😛😛😛
@kishshah9405
@kishshah9405 2 жыл бұрын
Reat ne to vatan kare nahe tame su faydo
@dhavaldalal
@dhavaldalal 2 жыл бұрын
ઘણાં સારા પરંતુ ઓછા જાણીતા ફૂડ આઉટલેટ લાવો છો, તમારી મહેનત ફળશે એવી શુભેચ્છા
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર ધવલ ભાઈ આપણી ચેનલ ને જોવો છો અને ઉત્સાહ વધારો કરો છો
@mycreation2444
@mycreation2444 2 жыл бұрын
Good going
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@manishadave5599
@manishadave5599 2 жыл бұрын
Very tasty 😋😋😋😋😋👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
અમારી ચેનલને પ્રોત્સાહિત કરવામાં તમારો સિંહફાળો છે અમે તમારા અભિપ્રાયના આભારી છીએ
@manishadave5599
@manishadave5599 2 жыл бұрын
@@ThePakkaFoodie અમને પણ તમારા વીડીયો ખૂબ પસંદ આવે છે તમે પણ બોવ સરસ કામ કરો છો best of luck
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice looking
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you bhai Tamari comment hoy j badha video ma
@bharatbhaipanchal8007
@bharatbhaipanchal8007 2 жыл бұрын
VERY VERY HARD WORK
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર ભાઈ
@vipulparmar448
@vipulparmar448 2 жыл бұрын
Nice mota bhaii 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Vipul bhai
@saibabalogistic4670
@saibabalogistic4670 2 жыл бұрын
Bhai shri je vastu nakhe te sathe bolta jaav , pachi vakhaan karajo bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ઓકે સાહેબ હવેથી એમ કરશું
@dakshajoshi204
@dakshajoshi204 2 жыл бұрын
Very nice 👌
@patelangel9894
@patelangel9894 2 жыл бұрын
My favorite pav bhaji
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Same Mari pan bhaji favourite
@mycreation2444
@mycreation2444 2 жыл бұрын
Nice work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging
@ankitadabhi4131
@ankitadabhi4131 2 жыл бұрын
Superb
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for supporting The pakk foodie channel
@DeepakGajjar
@DeepakGajjar 2 жыл бұрын
Superb 👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you the foodie series
@rajpate4975
@rajpate4975 2 жыл бұрын
Pulaw Kem no khadha , no aapo ??
@samirtrivedi6844
@samirtrivedi6844 2 жыл бұрын
Good work 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Samir bhai
@pintumahanty3471
@pintumahanty3471 2 жыл бұрын
Me surat bhestan se hu katargam bhestan se kitna kilometre hoga
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
10-12 km Behestan se katargam lalita chokdi
@pintumahanty3471
@pintumahanty3471 2 жыл бұрын
@@ThePakkaFoodie ok me kal aata hu
@indravadanrana702
@indravadanrana702 2 жыл бұрын
price per plate? plz.suggest sir thanks
@bholoparmar7745
@bholoparmar7745 Жыл бұрын
Ana karta biji ghani jagiya par best'male che pav bhaji
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 жыл бұрын
wah mehul bhai...apdi saggest kareli jagya no video banava badal tamaro abhar....loko ne khabar padse k pavbhaji kone kevai...thank u
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર એક સારો ફૂડ વિડીયો સારા કન્ટેન્ટ થી જ બને તમે સજેસ્ટ કરેલી જગ્યા ખરે ખર સારી હતી એમના મલિક પ્રકાશ ભાઈ ને મેં તમારી કોમેન્ટ બતાવી હતી તમને યાદ કર્યા હતા
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 жыл бұрын
@@ThePakkaFoodie thank u mehul bhai ....tame khub pragati karo evi shubhkamna
@blindbarrel
@blindbarrel 2 жыл бұрын
Dost tamari simple personality bau gami....tame koi nakhra vagar perfect review karo chho baki atyare bajar ma bau colorya fare chhe....keep it up the good work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb 😊
@rahulrathod-vx6yv
@rahulrathod-vx6yv 2 жыл бұрын
Tiffin
@sajidpathan4228
@sajidpathan4228 2 жыл бұрын
Address
@patelfastfoodg4swastikplaz66
@patelfastfoodg4swastikplaz66 2 жыл бұрын
PRAKASH BHAI SOMNATH PAUBHAJI MARA MOTA BHAI CHE 👌👌👌👌😋 THE PAKKA FOODIE MA MARI SHOP THE PATEL FASTFOOD NO VIDEO JOJO TRIPAL CHEESE PAPINI VERY TESTY AND HEALTHY FOOD G/4 Yogi Chok Varacha road Surat 👌😋👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર
@nirmalajain474
@nirmalajain474 2 жыл бұрын
Flawar cating karo tyare ketala iyal kapai jay
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute💯🎥🎥🎥💯
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર તમારી કોમેન્ટ થી અમારા કામમાં અમારા ઉત્સાહ માં વધારો થાય છે
@jadishbhaijani4177
@jadishbhaijani4177 2 жыл бұрын
Tame.aemno.kidhu.keame.shak.bhaji.2thi.3panithi.dhoene.pachij.banavi.a.chhi.a.
@masheshmulani4002
@masheshmulani4002 2 жыл бұрын
Bhai pahale bara-bara mix to karo
@TastyStreetFoods
@TastyStreetFoods 2 жыл бұрын
Delicious
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
મયંક ભાઈ આભાર તમારો
@chetanmodi8698
@chetanmodi8698 2 жыл бұрын
પાવ ભાજી અને બીજી આઈટમ સારી વસ્તુ ખાવી હોય તો સલાબતપુરા માં સાઈ ઢોસા એક વખત જરૂર જઈ આવજો🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
પૂરું એડ્રેસ અને ફોન નંબર આપો
@hasmukhbhaibaldha6407
@hasmukhbhaibaldha6407 2 жыл бұрын
મઢી ની ખમણી ની બાજુ માં.. રૂપમ ટોકીઝ પાસે.. સાંઈ ફાસ્ટ ફૂડ. ભોંયરા માં 🙂
@brijeshpatel7106
@brijeshpatel7106 2 жыл бұрын
Che to saras pan sakbhaji dhoya vinana j che ..bhai etlej keway che k ghar nu khavu wadhare saru
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Every morning at 11 am u can come and testify to whatever you r concerned with 😊
@divyeshbariya4148
@divyeshbariya4148 2 жыл бұрын
Video tuka bnavo
@mr_cd2903
@mr_cd2903 2 жыл бұрын
Thx You Bhai Maja Aavi Gayu Joine ❤️
@rajpate4975
@rajpate4975 2 жыл бұрын
Kevi Maja 🤣🤣🤣 faka mar ma ne
@mr_cd2903
@mr_cd2903 2 жыл бұрын
@@rajpate4975 Tu Taru Kam Kar Maru Hu Joi Lau 😂
@narenpathak3105
@narenpathak3105 2 жыл бұрын
Santosh karak mahiti nathi Malti. Nav prakar shak ni bheji kevirite banavi te pan khabar nathi padti. Savar thi sanj na samay ma shu kar yu.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 жыл бұрын
kamlesh modi ne pan me kidhu hatu k somnath pavbhaji no video banavo..pan ignor karyu.....aa video hit che boss
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આપણી ચેનલને સપોર્ટ કરવા આભાર તમારી શુભેચ્છા આવકાર્ય છે સારી ખાવાની જગ્યા આપણે બધા સાથે મળી ને જ સારી રીતે એક્સપ્લોર કરી શકી એ
@RakeshPatel-hx5ly
@RakeshPatel-hx5ly 2 жыл бұрын
@@ThePakkaFoodie haji ek jagya saggest karu tamne..sai ragda pettis bhagal road mahidharpur police station ni baju ma....surat ni bov juni dukan che sindhi che bov femous che ane bhid pan bo hoi che...ek var try karjo eno pan video haji koi ye banaviyo nathi....
@bhavikupadhyay1215
@bhavikupadhyay1215 2 жыл бұрын
Badhi vat so ,so bolvani jarur nathi,Ane khava ma padya chhe bhai .ek bite lidha pachhi taste vishe bolvanu hoy.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી સલાહ સ્વીકારીએ છીએ હવે થી સુધારો કરીશું સાહેબ
@viralpatel1075
@viralpatel1075 2 жыл бұрын
ભાજી નહીં ઉંધ્યું લાગે છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી પણ સ્વાદ ભાજીનો આવશે ભાઈ 😀
@dilipk5384
@dilipk5384 2 жыл бұрын
“ Thanks 🙏 A Lot Jai Hind “ . Please inform me I buy from Surat “ 9 Vegetables, Pav Bhaji Masala “ in available. Dilip, Mumbai city
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Yes it is available at outlet
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
ભાજી નું શાક આરોગ્યપ્રદ છે. પાવ એ જંકફૂડ છે અને સાથે ખૂબ ફેટ્સ છે. હું ઘરે ખાઉં તો રોટલી અથવા whole wheat bread સાથે જ ખાઉં છું.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી સાહેબ અને બને ત્યાં સુધી રોટલી પણ ઓછી ખાવી શાક એવું સ્વાદ વાળું બને તો એ જ ખાવું હિતાવહ છે રોટલી કે પાવ વિના ના ચાલે તો થોડું જ કહેવા પૂરતું લઇ શકાય 😊
@rgrn4567
@rgrn4567 2 жыл бұрын
ખરી ભાજી આને જ કહેવાય
@rajpate4975
@rajpate4975 2 жыл бұрын
Savre 5 sanji leva jav 60????? To riksa kena mate aave 6 🤣🤣🤣
@pankajthakkar9161
@pankajthakkar9161 2 жыл бұрын
ટેસ્ટ કહેવા કરતાં ચખાડ્યું હોય તો સારું ને !😂
@kishanpatel-kb3ed
@kishanpatel-kb3ed 2 жыл бұрын
Jordar thank you 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@amithalvadiya7650
@amithalvadiya7650 2 жыл бұрын
Bov oil che ...toh bov khas nhi kevay ...etlu badhu oil hoy ke health ma te benefits che Kai ...zero star
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Have you tasted it once !
@rajpate4975
@rajpate4975 2 жыл бұрын
50 rupees ma bhaji kon aape 🤣🤣🤣🤣🤣
@Jaydeep__Jadav
@Jaydeep__Jadav 2 жыл бұрын
Dudhi gavar suran j navu add thayu 6 baki to bdhu normal bhaji ma hoy j 6
@mohitkabariya3423
@mohitkabariya3423 2 жыл бұрын
Bringal, carrot and main... Without any extra Masala or color... This is what not others are providing...
@Jaydeep__Jadav
@Jaydeep__Jadav 2 жыл бұрын
@@mohitkabariya3423 bringal carrot are already used in baroda
@mohitkabariya3423
@mohitkabariya3423 2 жыл бұрын
@@Jaydeep__Jadav might be... But it's not normal for every...
@surendraoza4761
@surendraoza4761 2 жыл бұрын
Very nice one yami
@alpeshprajapati5927
@alpeshprajapati5927 2 жыл бұрын
Jevo ek bite khayo k tarat j ena vakhan karo
@alpeshpipaliya5200
@alpeshpipaliya5200 2 жыл бұрын
Bhai lalita ckokdi somnath bhaji best
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kahi saheb
@sonalbhatt4391
@sonalbhatt4391 2 жыл бұрын
Tameta na dicha kadhya vagar j chopp kari didha
@jyotithaker9160
@jyotithaker9160 2 жыл бұрын
No sugar in pav bhaji.I never heard about this.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી વાત સાચી છે પણ હોય છે
@rajeshshah2279
@rajeshshah2279 2 жыл бұрын
Full address please
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Lalita chowk, Katargam, Surat
@jagdishyadav8710
@jagdishyadav8710 2 жыл бұрын
Modhu dhoi ne av
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Apne dhoyu!😅
@rameshbhaipatel9409
@rameshbhaipatel9409 2 жыл бұрын
તમારા દરેક વિડીયોમાં ભાવ ખાસ જણાવશો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Chokkas thi saheb Have em karish
@9833902975
@9833902975 2 жыл бұрын
અમારા મુંબઇ માં આટલા બધા પ્રકારની પાવભાજી ક્યાંય નથી મળતી. મારે આ અલગ પ્રકારની surati- કાઠિયાવાડી પાવભાજી ખાવા માટે ખાસ સુરત આવવું જોઈશે.
@rajeshpandya8716
@rajeshpandya8716 Жыл бұрын
Tamara mumbai ma sardar pav bhaji pan best bhaji bane chhe 👍
@rajpate4975
@rajpate4975 2 жыл бұрын
Pawbhaji banavva ni jagya ketli gandi 6
@madhavlalpatel898
@madhavlalpatel898 2 жыл бұрын
Everything is fine but your tava is so dirty witch is harmful for health.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એમાં એવું છે ભાજી કંટીન્યુ બને છે ત્યાં જે ટાઈમે આપણું શૂટ થયું એ વખતે ૮૦ પ્લેટ અને એના પછી ૬૦ પ્લેટ કાઢી મીન્સ અલગ અલગ ટાઈમ પર શૂટ થયું એટલે એવું લાગે
@ajayrathod307
@ajayrathod307 2 жыл бұрын
Aana karta ghare banavi ne khao saro
@mohitkabariya3423
@mohitkabariya3423 2 жыл бұрын
Gaadi pn ghar ni j banavine chalavjo saheb... Tamare transportation mate koi company ni ye jarurat nthi 😂
@ajayrathod307
@ajayrathod307 2 жыл бұрын
Ek dum sachivat che😉
@blindlove1138
@blindlove1138 2 жыл бұрын
Mara ghar ni same j che shivalik ni same lalita sav bekkar banave che pav bhaji 🤮🤮🤮🤮🤮🤮🤮
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Tme blind love krva ma dhyan apo thodu😅
@Sanjayparmar95
@Sanjayparmar95 2 жыл бұрын
Not so good test
@mohitkabariya3423
@mohitkabariya3423 Жыл бұрын
Then show the best to testify...
@murtimehta6223
@murtimehta6223 2 жыл бұрын
Aavi bhaji kyarey na khavay, taco atlo badho ganda thar valo chhe , jii ne chitri chadhe💩
@mohitkabariya3423
@mohitkabariya3423 2 жыл бұрын
Healthy vastu khava thi shayad koine problem nathi avto... Sir.. 😅
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સુરતની પ્રખ્યાત અને સ્વાસ્થ્ય માટે આનાથી સારો વિકલ્પ આવકાર્ય છે
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 11 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 18 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 123 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 11 МЛН