Рет қаралды 30,353
ભાજી ખાવા માટે ટોકન લેવુ પડે નવ પ્રકારની શાકભાજી વાળી ‘પાવભાજી’
#streetfood #indianstreetfood #pavbhaji #pavbhajirecipe
સોમનાથ પાવ ભાજી
G-3, સિલ્વર પ્લાઝા, સિલ્વર ચોક, કિરણ ચોક ટૂ કેનાલ રોડ, યોગી ચોક, સુરત
ફોન નંબર
81400 83922
પાવભાજી ૧૦૦/- પ્યોર શીંગતેલમાં સાથે ૫ પાવ
-લાલ ભાજી બનાવા માટે શીંગ તેલ નાખ્યું છે, લસણની પેસ્ટ, લીલા કાંદા, કાંદા ટામેટા સોસ, લાલ મરચુ, સોમનાથ સ્પે. ગરમ મસાલો, ધાણા જિરુ, લીલા ધાણા, કાચી ભાજી
ગ્રીનભાજી ૧૧૦/- પ્યોર શીંગતેલમાં સાથે ૫ પાવ
-શીંગ તેલ, કાંદા, લસણની પેસ્ટ, લીલા કાંદા, ગરમ મસાલો, ધાણા જિરુ, લીલી મરચુ, પાલકની ગ્રેવી, લીલા ધાણા, કાચી ભાજી
પુલાવ ૧૦૦/- અને પુલાવ ચટણી
- કેપ્સિકમ, કાંદા, કેબીજ-ગાજર, લસણ પેસ્ટ, ગરમ મસાલા, ધાણાજીરું, ડ્રાયફ્રુટ, પાલકની ગ્રેવી, લીલી મરચુ
ધ પક્કા ફૂડી અભિપ્રાય
- ૯ પ્રકારની શાકભાજી થી બને છે કોઈ જાતનું બટર અને ચીઝ નથી નાખતા, સ્વાદ ખુબજ સરસ, ગરમ મસાલો પણ નથી, ચોક્કસ થી જઈ શકાય