અડદ દાળ 😍 | Adad Ni Dal Recipe | Urad Dal Recipe | Gujarati Urad Dal And Rotla

  Рет қаралды 223,188

Kaushik Asmita Vlogs

Kaushik Asmita Vlogs

5 ай бұрын

અડદ દાળ 😍 | Adad Ni Dal Recipe | Urad Dal Recipe | Gujarati Urad Dal And Rotla
Instagram I'd 👇🏻👇🏻
kaushik_asmita_...
Business Enquiry👇🏻
kaushikbambhaniya369@gmail.com
#kaushikasmitavlogs #uraddalrecipe #uraddaal #recipe #recipevideo
‪@kaushikasmitavlogs‬

Пікірлер: 479
@niyatiupadhyay3653
@niyatiupadhyay3653 4 ай бұрын
Khub j tasty daal.. alag j recepi che.. modha ma Pani aavi jay..
@bharatbhaivataliyabh439
@bharatbhaivataliyabh439 5 ай бұрын
ખુબ જ સરસ દાળ બનાવી છે, આપની સૌરાષ્ટ્ર ની મીઠી ભાષા ખુબ ગમી જાય છે સૌરાષ્ટ્ર માં શિક્ષક ની નોકરી દરમિયાન આ આનંદ ખુબ જ લીધો છે, માયાળુ માનવી નો દેશ એવો છે કાઠીયાવાડ..... તારાપુર થી ભરતભાઈ વાટલીયા નિવૃત્ત શિક્ષક તથા ઘરપરિવાર ના જયગુરૂદેવ.. જયમાતાજી
@user-qc3io9vn3n
@user-qc3io9vn3n 4 ай бұрын
ખૂબ સરસ ગરમ અડદ દાળ બાજરાના રોટલા मस्त છે
@RashmiRajgor
@RashmiRajgor 4 ай бұрын
ખુબ જ સરસ રેસિપી ઇય પણ ચુલાની વધારે ટેસ્ટી લાગે બહુ જ સરસ👌🏻👌🏻
@varshabensoni5212
@varshabensoni5212 5 ай бұрын
Bahu saras rite daal banavi che Rotla Pan. Aavu khavanu healthy kahevay God bless u
@user-sp7mi5dj5x
@user-sp7mi5dj5x 4 ай бұрын
Superb
@shirishsagathia7420
@shirishsagathia7420 4 ай бұрын
ભાષા બાકી એકદમ લોકલ કાઠિયાવાડી છે તમારી. મજા આવી ગઈ ! ગામડા ગામની સુંદર બોલી. જોરદાર બાકી !
@hasmukhrpatel
@hasmukhrpatel 4 ай бұрын
Bhai very good unique recipe on the youtube. pls post this kind of unique recipe. Lot of love from USA
@dharmeshparekh4747
@dharmeshparekh4747 4 ай бұрын
Khub Saras Recipe and My Favorite 🌹🙏💞👌💝👍
@jashupatel3635
@jashupatel3635 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અડદ ની દાળ બનાવા ની રીત સારી છે,‌‌ અમે પાટણ વાળા બનાવી પહેલા ખેતરમાં ઝાલર નાખતા, લીલુ લસણ આવું બધું નાખતા પહેલા, જસુભાઈ પટેલ,‌
@meghajibhaivora394
@meghajibhaivora394 5 ай бұрын
આપના બન્ને જણા ના સહયોગથી અડદ ની દાળ અને બાજરા રોટલા તૈયાર કર્યા ખુબજ સરસ. ભાવનગર મહાનગરપાલિકા શહેર
@alpeshtrivedi2245
@alpeshtrivedi2245 4 ай бұрын
Ateee Sunder Adad ni Daal... khub saras ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@alkabhakta6989
@alkabhakta6989 4 ай бұрын
Are waah khub j tasty 😋 chula na food ne vat j juddi hoi
@ankitamehta1728
@ankitamehta1728 3 ай бұрын
એ આવી સરસ કાઠીયાવાડી રેસીપી મોકલતા રહેજો આપણે જેવા કાઠિયાવાડી ને ખૂબ જ આનંદ થાય છે જોરદાર દાળ બનાવી છે અમે અત્યાર સુધી રવડી દાળ ખાતા હતા પણ આ કંઈક અલગ અને સારી છે ખુબ સરસ ભાઈ
@NK-rp7cq
@NK-rp7cq 4 ай бұрын
daal saras mast bani che wah
@sangitadomadia1525
@sangitadomadia1525 5 ай бұрын
Jay Jinendra 🙏 mast mast adad ni daal & rotla.😋👌
@jatinjoshi4252
@jatinjoshi4252 4 ай бұрын
Saurashtra ni mithi bhasa ghana valhate sambhalavs mali... Very nice..👌👌 ek j saggetion chhe... Tel ni jagya e guare banavela chokkha ghee no uptog karvo ..baki tame dal ne rotla mate jabarjast banavya chhe... 👏👏👏👏👏👍👌👌👌💐🌺
@pratikgoswami9771
@pratikgoswami9771 5 ай бұрын
બહુ સરસ દાળ બની અસ્મિતા બેન હું કચ્છ ભુજ થી
@tankrajeshbhai50
@tankrajeshbhai50 4 ай бұрын
રાજકોટથી રાજેશભાઈ ટાંક અડદની દાળની નવી રીત જાણી...
@khushikardar1100
@khushikardar1100 4 ай бұрын
Yummy yummy testy testy Bo saras
@prathamchauhan8421
@prathamchauhan8421 4 ай бұрын
Bov saras bhai ...lal sukka marcha no vaghar karvo hato tadka mate.
@pareshjani6888
@pareshjani6888 4 ай бұрын
ખુબ જ સરસ.. મોઢા માં પાણી લાવી દીધું.
@kaushikpandya1056
@kaushikpandya1056 4 ай бұрын
ખુબ જ સરસ અમને પણ પાણી આવી ગયુ કયારે બોલાવો છો
@jagrutidesai3238
@jagrutidesai3238 4 ай бұрын
Yummy recipe. Need to try.
@gitathakar3909
@gitathakar3909 5 ай бұрын
સરસમજાની દાળ બનાવી 👌👍👏🏻👏🏻❤️🙏🙌
@mahendramodi5859
@mahendramodi5859 4 ай бұрын
મસ્ત રેસિપી પરંતુ લસણની કમી
@dakshapatel7037
@dakshapatel7037 4 ай бұрын
Dal, Rotla, everything excellent 👌
@pareshjariwala4565
@pareshjariwala4565 4 ай бұрын
ગામડાની રસોઈ વાહ ભાઈ વાહ
@SanjayHiralVlogs
@SanjayHiralVlogs 3 ай бұрын
Nice very nice Dal recipe video 👍
@Krishna-dy6xl
@Krishna-dy6xl 4 ай бұрын
મસ્ત બની રેખા
@paruldesai158
@paruldesai158 3 ай бұрын
ખુબ સરસ રેસિપી લાગે છે
@chetankumarramgi7561
@chetankumarramgi7561 4 ай бұрын
Tamari recipe bovaj Sari se..Ane tame saru bollo pan cho...he badha ne Samjay Thanks
@julekhaajmeri6475
@julekhaajmeri6475 4 ай бұрын
Yummy I must try it 😋😋😋
@AkOfficial8082
@AkOfficial8082 Ай бұрын
👌
@anilkadam6854
@anilkadam6854 4 ай бұрын
Very testy hashe bhay
@himatbaraiya4760
@himatbaraiya4760 5 ай бұрын
સરસ બનાવી છે દાળ
@AjitJadav6226
@AjitJadav6226 5 ай бұрын
સરસ બનાવી ❤
@himatbaraiya4760
@himatbaraiya4760 5 ай бұрын
કૌશિક ભાઈ સપોટ કરજો ભાણુભા
@marchanichatyrecypiaapshob123
@marchanichatyrecypiaapshob123 4 ай бұрын
Aatlibadhi kathiyawadi recipe ma Mane tamari dal khubaj gami chhe ok 🎉 Mari dayari ma nodhi laisha sukhi rahobeta Jay mataji
@Vishalvlog7043
@Vishalvlog7043 5 ай бұрын
ખુબ સરસ રીતે દાળ બનાવી
@misskajalvlogs123
@misskajalvlogs123 4 ай бұрын
સરસ 😋😋પાણી આવી ગયું 👌
@user-do2mw9wr6v
@user-do2mw9wr6v 5 ай бұрын
😊
@latabharucha5647
@latabharucha5647 4 ай бұрын
Must dekhai testy
@pritpatel8878
@pritpatel8878 5 ай бұрын
Wow this is nice Dal Everyday it good
@jyotijoshi9125
@jyotijoshi9125 4 ай бұрын
Saras maja ni dal banavi
@user-ho7er4bk8d
@user-ho7er4bk8d 4 ай бұрын
Saras.dal.banavoso.bhai
@devangisundhani4647
@devangisundhani4647 5 ай бұрын
I like the cooking method it looked yummy. My respect for couple.
@kapilasheth2874
@kapilasheth2874 4 ай бұрын
Yamiyami
@komalmvlog
@komalmvlog 5 ай бұрын
જય મસ્તરામ 🙏 કૌશિક ભાઇ ની ફુલ ફેમિલી ને
@nitabenrathod2445
@nitabenrathod2445 5 ай бұрын
મસ્ત દાળ બનાવી 😋😋
@vimlabenpandya9192
@vimlabenpandya9192 3 ай бұрын
દાળ મસ્ત બનાય ભાઈ બહુ સરસ
@nishashah1903
@nishashah1903 4 ай бұрын
ખુબ સરસ દાળ બનાવી.
@ARVINDGAMERYT.
@ARVINDGAMERYT. 5 ай бұрын
👍
@user-ws7rs6lb2f
@user-ws7rs6lb2f 4 ай бұрын
સરસ રસોઈ છે બેન
@mahendrasinhzala3862
@mahendrasinhzala3862 4 ай бұрын
સરસ બનાવી છે
@pirtithakor9233
@pirtithakor9233 4 ай бұрын
ખુબ સરસ 👍
@kirangoswami3317
@kirangoswami3317 5 ай бұрын
Bou mast dal banavi pani avi gyu bhai 🎉🎉
@villagelifevlogvipulmer
@villagelifevlogvipulmer 5 ай бұрын
અડદ ની ડાળ સરસ બનાવી ભાઈ 🙏👍🏻👌🏻
@user-bg1lk6xr4x
@user-bg1lk6xr4x 5 ай бұрын
જય માતાજી
@NaynaPadhra-yq6qy
@NaynaPadhra-yq6qy 4 ай бұрын
ખુબજ સરસ થૈકયુ
@mumtazpathan8722
@mumtazpathan8722 4 ай бұрын
Khub saras
@ilaghediya4364
@ilaghediya4364 5 ай бұрын
Khub saras bhai mast banavi che 👌👌👌👌👌
@Ashish_op_1989_vlogs
@Ashish_op_1989_vlogs 5 ай бұрын
ખુબ સરસ બનાવવા ની રીત👌👌👌👌
@pramodpatel2580
@pramodpatel2580 4 ай бұрын
Bahu saras Thank you
@vijujani9057
@vijujani9057 3 ай бұрын
Adad ni dal banavavani navi rit khub j gmi. Amara gharma Adad ni dal badhane bahu j bhave chhe. Have jyare hu banavish tyare aa rite banvish. Khas to tamari boli sambhalvani bahu gami. Hu pan nana gamdama uchharichhu. Maru vatn yad karvi didhu. Thank you. Amerikathi lakhi rahi chhu.
@mahendrabhaiparmar5101
@mahendrabhaiparmar5101 5 ай бұрын
બહુજ સરસ રીતે દાળ બનાવી છે
@user-pl1xl8el3w
@user-pl1xl8el3w 5 ай бұрын
જય શયામ
@Pooja.jaysukh123
@Pooja.jaysukh123 5 ай бұрын
🙏Jay maa mogal 🙏
@rashik.f
@rashik.f 5 ай бұрын
સરસ. રેસિપી ભાઈ
@Dodiyasumitvalog
@Dodiyasumitvalog 5 ай бұрын
Vah mast se adadni dal 😋😋😋Tamara video mast avese kaushik bhai
@vijaysinhdodiya
@vijaysinhdodiya 4 ай бұрын
Bhai....Bhai.....moj padi Jay ho
@dabhirita629
@dabhirita629 4 ай бұрын
Jordar banavi
@chiragbapu20
@chiragbapu20 4 ай бұрын
Masta banavi bhai
@anitaunarker608
@anitaunarker608 5 ай бұрын
I am enjoying to watch ur videos Anita from USA
@MakawanaShantibhai
@MakawanaShantibhai 5 ай бұрын
Jay mataji Kaushik and ashmita Ben 🙏 very nice village rsoi and recipe 👍 very nice vlog 👍
@nazreenpathan9469
@nazreenpathan9469 4 ай бұрын
Very nice and roti aswell
@hituhiteshrathva6468
@hituhiteshrathva6468 5 ай бұрын
હુ પણ આવી રીતે દાળ બનાવીશ બવ સરસ રેસીપી આપી
@wollowizardpotter1921
@wollowizardpotter1921 5 ай бұрын
Very Very nice recipe yummy 👍 from London
@rajanparmar4220
@rajanparmar4220 5 ай бұрын
Very nice dal bajrana rotala God bless you beta from sharda kalol ghandhi Nagar gujarat n.g
@maganajigamanajiwaghana8801
@maganajigamanajiwaghana8801 4 ай бұрын
Verry nice udaddal thiory
@bharatdesar446
@bharatdesar446 5 ай бұрын
I like your program thanks from united Kingdom 🇬🇧
@harshadpatel9445
@harshadpatel9445 4 ай бұрын
Very interesting 👌
@PravinbhaidhamechaPravin.bhai.
@PravinbhaidhamechaPravin.bhai. 4 ай бұрын
Bohot.supar Sar
@jivubhaipatel2984
@jivubhaipatel2984 4 ай бұрын
વાહ ભાઈ અતિ સુંદર.
@user-nc3qw6bd8c
@user-nc3qw6bd8c 5 ай бұрын
સરસ દાલ બનાવી છે ભાઈ 👌👌 મસ્ત છે ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏
@jmsolgama315
@jmsolgama315 4 ай бұрын
એક નંબર દાળ લાગે છે.મોઢામા પાણી આવે એવી દાળ થઈ છે.
@varshasoni9599
@varshasoni9599 5 ай бұрын
Jai shree krishna 🙏 Jai shree ram 🙏 ben e adad ni dal must banavi ne rotla👌aaviye jamva hu daily vlog jovchu srs hoi nice family
@navingajra5440
@navingajra5440 5 ай бұрын
દાળ બહુ જ સરસ બનાવી છે. એમાં શક ને સ્થાન નથી. પણ રોટલા એનાથીયે બેજોડ. જય માતાજી
@manishrana7766
@manishrana7766 5 ай бұрын
Bahu jordaar bhai bhabhi naa haath na rotala joyi modhe pani aavi gayu👌👌👌👌
@user-mb9gc2yt8v
@user-mb9gc2yt8v 5 ай бұрын
ખુબ સરસ 😋😋
@Dharam_Neeta_vlogs
@Dharam_Neeta_vlogs 5 ай бұрын
ખુબ સરસ રીતે બનાવી દાળ 😊😊
@tanmaygadhavi3397
@tanmaygadhavi3397 5 ай бұрын
Wahh sara
@BharatgiriGoswami-vh6ej
@BharatgiriGoswami-vh6ej 5 ай бұрын
બોવજ સરસ છે દાળ
@raval.atulkumar.v.-er7ls
@raval.atulkumar.v.-er7ls 4 ай бұрын
बहुत ही बढ़िया रेसिपी 🎉🎉🎉🎉
@kamlabenpatel8708
@kamlabenpatel8708 3 ай бұрын
Navi rite dal banality Maja aavi
@Priyata66
@Priyata66 4 ай бұрын
Bajari na rotala pan saras banavya chhe ani recipe pan batavjo , amare sikhva chhe
@ranjanapagar4116
@ranjanapagar4116 4 ай бұрын
Very nice recipe 👌
@chhaganambaliya
@chhaganambaliya 5 ай бұрын
વેરી વેરી વેરી ગુડ સરસ લા જવાબ બેમીસાલ 👌👌👌👌👌 લાખ લાખ અભિનંદન
@kalpanathakkar648
@kalpanathakkar648 4 ай бұрын
Very nice dal I like thanks
@mrhituvlog04
@mrhituvlog04 5 ай бұрын
THANK YOU KAUSHIK BHAI 🙏❤️ BEST VLOG 😋
@KetanKakdiya-ky4bh
@KetanKakdiya-ky4bh 4 ай бұрын
Excellent
@ashoksolanki2815
@ashoksolanki2815 4 ай бұрын
ખુબ જ સરસ બોલી વિડિયો મા બંને જાણ સારું નિર્દેશ કરો છો...અભિનંદન l
@user-lg3vm5kp5b
@user-lg3vm5kp5b 4 ай бұрын
Jabardast. Adad ni dal banawani desi rite gami😢
Gujarati Urad Dal and Desi Bajra Na Rotla Recipe | Village Rasoi
9:44
Home Tour | કેવી રીતે રહે છે 😱
14:50
Kaushik Asmita Vlogs
Рет қаралды 37 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 60 МЛН
બટાટા પૌવા 😍 | Batata Pauva Recipe | Bateka Pauva
8:52
Kaushik Asmita Vlogs
Рет қаралды 11 М.
Sagi Beno che k Nai || Natural Bartan || EP 141
11:05
JSK Plus
Рет қаралды 56 М.
માટલા નું શાક | Matla Nu Shaak Banava Ni Rit Nikunj Vasoya Dwara
18:05
મમરા નો ચેવડો 😍 | Mamra No sevdo
9:18
Kaushik Asmita Vlogs
Рет қаралды 10 М.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН