Albelaji Mare Orde Re Aavo Ne | Jay Swaminarayan Kirtan | અલબેલાજી મારે ઓરડે રે આવોને |

  Рет қаралды 5,908

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

4 ай бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Albelaji Mare Orde Re Aavo Ne | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
Song Name : Albelaji Mare Orde Re Aavo Ne
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Brahmanand Swami
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
હે.. અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા (2)
હે.. હું તો મોહી છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા (2)
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા
હે..વ્હાલા ભાવે કરીને સામું ભાળતા રે, આવોને અલબેલા (2)
હે.. હાથે ફૂલ દડાને ઉછાળતા રે, આવોને અલબેલા (2)
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા
હે..માથે સુંદર છોગા મેલતા રે, આવોને અલબેલા (2)
હે.. રંગભીનાંજી રંગડો રેલતા રે, આવોને અલબેલા
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા (2)
હે..મારા તનડાના તાપ નિવારવા રે, આવોને અલબેલા (2)
હે.. બ્રહ્માનંદનો જનમ સુધારવા રે, આવોને અલબેલા (2)
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા (3)

Пікірлер: 2
@smitoza8386
@smitoza8386 4 ай бұрын
Jay Shree swaminarayan 🙏
@mukeshpithadiya2310
@mukeshpithadiya2310 4 ай бұрын
👌👌🙏🙏jay savaminarayn
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 3,2 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 27 МЛН
Baps new Aarti Ashtak evening 2023 | Baps Swaminarayan Arti and Stuti
18:03
Baps garba track 3
30:05
Studio Divyraj
Рет қаралды 96 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 11 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 958 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 298 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 436 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54