અમેરિકા જવાનો આ છે ઉત્તમ મોકો

  Рет қаралды 193,746

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

The video in detail shows the relationship between Joe Biden and Indian American community living in Delaware and across USA. Links of the videos mentioned in the video are as follows:
How to Appy for America Visa?
• અમેરિકાની વિઝા માટે ઉપ...
America Or Canada? Which is better?
• અમેરિકા કે કેનેડા? સમજ...
ગેરકાયદે અમેરિકા જવાના ધખારા છોડી દેજો
• ગેરકાયદે અમેરિકા જવાના...
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 281
@deeppatel019
@deeppatel019 3 жыл бұрын
ગુજરાત ના ફેમસ અને જાણીતા યૂટયૂબર એવા ખજૂર ભાઈ( નીતિન જની) પર વીડિયો બનાવો. આ ભાઈ એ સૌરાષ્ટ્ર ના લોકો ની ખૂબ મદદ કરી છે. આ ભાઈ ના માટે એક વીડિયો બને 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
ખુબ સુંદર વિડીયો છે મજાઆવી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આભાર. યુએસ જાવ જાવ કરતા લોકોને ઉપયોગી થશે
@kiritkumarjani1968
@kiritkumarjani1968 3 жыл бұрын
Report presentation skill and speciality in voice is very lovely. I really like your presentation. I was appreciate ago too.congratulation
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words. It means a lot to us that you appreciate in all the aspects. We do remember that you previously encourage too.
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
દિદારભાઈ ખુબજ સાચી અને સરસ માહિતી આપી તમે. મારું ઘર તમારા માટે હંમેશા ખુલ્લુ છે તમે જ્યારે પણ અમેરિકા 🇺🇸 આવો ત્યારે. જો છકડો લઈને આવશો તો હું ચાલવી લઈશ 😀👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. તમે છકડો ચલાવવાનો પ્રયત્ન કરજો પણ મારો છકડો મારા વગર ચાલતો નથી. આભાર 😀😀
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
@@DidarHemani દિદારભાઈ તમારી Sense of Humor ને અમારી લાખો સલામ છે 🙏🙌😀
@laljivalani4868
@laljivalani4868 3 жыл бұрын
😭😅🤣😆🙏🌹😬👌
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
@@smartgaming4564 Love to all in Patan
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. જય યોગેશ્વર.
@ravirana8911
@ravirana8911 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર આપનો 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@mmmanjothi5733
@mmmanjothi5733 3 жыл бұрын
અદભુત માહિતી
@pateldaniel4641
@pateldaniel4641 3 жыл бұрын
You are absolutely right, and you can see live examp of me ,,, I have been victim of crime ane I applied u visa and it used to take 5 year to take work permit,,just 2 days before biden removed that rules and introduced new one ,you can get permit within 2 months.. so it's very good news and help to get relief too many gujrati..
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for being agree with the subject and giving your own example. All the best
@sachinnayee688
@sachinnayee688 3 жыл бұрын
Thank you sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Welcome
@dasharaththakor1733
@dasharaththakor1733 3 жыл бұрын
Khub j sundar video chhe ❤️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. પ્રતિસાદ અને પ્રોત્સાહન અપાતા રહેજો
@axaypatel3340
@axaypatel3340 3 жыл бұрын
Really ma Bahu j useful video banavo 6 and specifically US mate. I can really appreciate your effort and thank you so much for authentic information 👍🏻👍🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We are happy to learn that the video became useful for you. Thank you for your kind words.
@sagarnandaniya1420
@sagarnandaniya1420 3 жыл бұрын
Surat & ahmdabad city cluture per video banavjo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@varnigyan4083
@varnigyan4083 3 жыл бұрын
Gujju Patel એટલે વાત જવાદો...🍁👌
@islam_and_sukoon
@islam_and_sukoon 3 жыл бұрын
Ha moj ha. Jay uma khodal
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@ambalalhirpara3650
@ambalalhirpara3650 3 жыл бұрын
Tamara video Mane gamya Tamara badha video pelana ane have pachhi na mokalva tamne vinti Karu chhu thank you very very much
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો તમામ સારા વીડિઓની બધી જ લિન્ક મોકલી આપીશું e4g.helpline@gmail.com ભવિષ્યમાં આવનારા વિડિઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી રાખો. એની મેળે નોટિફિકકેશન મળતા રહેશે. માયાળુ લાગણી બદલ આભાર
@jitendrachandarana309
@jitendrachandarana309 3 жыл бұрын
Bahuj Saras Bhai Jai Shree Krishna.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. જય શ્રી કૃષ્ણ
@factfactory128
@factfactory128 3 жыл бұрын
I am allready in USA Manager at patel brother store
@vaidikbhadiyadara8522
@vaidikbhadiyadara8522 3 жыл бұрын
🤟🤟🤟
@factfactory128
@factfactory128 3 жыл бұрын
@@vaidikbhadiyadara8522 yes bro♥️♥️
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
ભાઈ તમારે ત્યાં નોકરી પર રાખવા માટે મને બહુજ request આવે છે 😀. Patel Brother એ ગુજરાત અને ભારત નું નામ અમેરિકા 🇺🇸 માં રોશન કર્યું છે. God bless you guys.
@premjiahir7929
@premjiahir7929 3 жыл бұрын
@@JagyaTyarthiBhagya Amit Bhai jay shree krishna.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that ! We have made a video on Patel Brothers too. Here is the link: kzfaq.info/get/bejne/rrKElq-mzdynYqc.html
@jitendraraval2698
@jitendraraval2698 3 жыл бұрын
Jordar moko che 🏃
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તો મારો મોકે પે ચોકા 😎સમર્થન આપવા બદલ આભાર
@makwananaresh140
@makwananaresh140 3 жыл бұрын
દીદાર કાકા અમારા જેવા મજુરનું કઈક કરો 🙏 હું કલર કામ કરું છું ઓલરાઉન્ડર છું 🙄
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એવી કોઈ માહિતી મળશે તો કંઈક કરીશું
@makwananaresh140
@makwananaresh140 3 жыл бұрын
👍
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 3 жыл бұрын
Saheb tamara video ma gnan sathe gammat hoy chhe aavi ritej kam chalu rakhjob🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લાસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@absoig6302
@absoig6302 3 жыл бұрын
Love u from Bangkok...dont miss any of yor clipp.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that. Thank you. You're the best!
@funnygujarativideos2312
@funnygujarativideos2312 3 жыл бұрын
ખૂબ જ સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ. આભાર
@deeppatel019
@deeppatel019 3 жыл бұрын
Superb video kaka bas avi j information apta ro👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર દીપભાઈ ! આભાર
@nikunjpatel7355
@nikunjpatel7355 3 жыл бұрын
vah good sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@nikunjpatel7355
@nikunjpatel7355 3 жыл бұрын
you always welcome sir
@bijalbharvad2442
@bijalbharvad2442 3 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આભાર
@kalpeshrabarivajapur
@kalpeshrabarivajapur 3 жыл бұрын
માહિતી આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@sohilhemani6396
@sohilhemani6396 3 жыл бұрын
Mast....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાહ મુંબઈ-ગુજરાતના સોદાગર વાહ !
@chhotalalpandya9298
@chhotalalpandya9298 3 жыл бұрын
વિડિયો જોવાની મજા આવે છે હો ભાઈ,,,,,
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમને મઝા આવી એટલે જાણે બધાને મઝા આવવી જોઈએ. આભાર
@pratikgor5293
@pratikgor5293 3 жыл бұрын
Good sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a ton.
@jadejapradipsinh2964
@jadejapradipsinh2964 3 жыл бұрын
Wah Kaka Wah Chalo to jaye after covid USA moj karadi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પાકું
@meetkyada4651
@meetkyada4651 3 жыл бұрын
તમારી વાત સાચી છે મારા કાકા ના બે છોકરાવ ને હમણાં જ 8 તારીખે અમેરિકા ના સ્ટુડન્ટ વિઝા મળી ગયા 😀
@vaidikbhadiyadara8522
@vaidikbhadiyadara8522 3 жыл бұрын
Congratulations 😀
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
@rajsadiya2286
@rajsadiya2286 3 жыл бұрын
Gujaratis Best In The World ❤
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes indeed
@Game-cq2yq
@Game-cq2yq 3 жыл бұрын
ખજૂર ભાઈ પર વિડીયો 🙏👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@armaanmerani1710
@armaanmerani1710 3 жыл бұрын
Jordaaar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે જીઓ મેરે લાલ. કમેન્ટ કરીને તમે કરી દીધા માલામાલ. લાગણી બદલ આભાર
@armaanmerani1710
@armaanmerani1710 3 жыл бұрын
@@DidarHemani are bhai તમારુ કામ હમેશાં તમારી કરતા બીજાને વધારે ફાયદૉ થાય બીજાનુ વધારે સારુ થાય___ એવુ છે
@farooqshaikhofficial7960
@farooqshaikhofficial7960 3 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you.
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 3 жыл бұрын
वाह काका, नमस्कार 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. નમસ્કાર
@smitaparekh9387
@smitaparekh9387 Жыл бұрын
🙏👍
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@KanaKaravadraVlogs
@KanaKaravadraVlogs 3 жыл бұрын
में भी अमेरिका में जाना चाहता हूं
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
हमारी शुभकामनाए आप के साथ है
@brijeshchaudhary6467
@brijeshchaudhary6467 3 жыл бұрын
Bhai tamari speech bo Khatarnak se ho.. bhai bo Kamna video banao cho ho... Bhai bhai bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપના જેવા માયાળુ દર્શકોના સાથ સહકારથી આ શક્ય બને છે. આભાર
@absoig6302
@absoig6302 3 жыл бұрын
Wah....bhai....love u.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@JayPatel-dg3jn
@JayPatel-dg3jn 3 жыл бұрын
Plzz make Second video about Canada
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@vedpatel5587
@vedpatel5587 3 жыл бұрын
Ha bijo vedio Canada 🇨🇦 bnavo pizzz
@hansrajparmar9500
@hansrajparmar9500 3 жыл бұрын
Ha maro gujarati ha Jya kavi na puge tya gujarati puge e pakku ho baki Love you from devbhumi dwarka didar bhai❣❣❣
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર છે તમારી વાત. આભાર
@karannavani7554
@karannavani7554 Жыл бұрын
Namaskar sir ek vinanti america ma kevi rite rahevanu ane job nu pan ek video
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@bhargavikalal5465
@bhargavikalal5465 3 жыл бұрын
પૈસા તો કમાવવા છે પણ ઓળખાણ જ ના હોય તો શું જાય, ના ઓળખાણ ના પૈસા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પ્રયત્ન કરવાથી કંઈક રસ્તો નીકળી આવે
@hirapararavi1342
@hirapararavi1342 3 жыл бұрын
Ha bapu ha moj moj hoo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ધન્યવાદ
@pravinpatel8267
@pravinpatel8267 3 жыл бұрын
I'm,intreted
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
All the best
@rakeshsinhbhagusinhmakvana4784
@rakeshsinhbhagusinhmakvana4784 3 жыл бұрын
અમેરિકા જવા માટે અંગ્રેજી આવડવું ફરજિયાત છે ..વિકલાંગ ને શું લાભ મળવાપાત્ર છે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ટુરિસ્ટ વિઝા માટે અંગ્રેજી ફરજીયાત નથી. સ્ટુડન્ટ વિઝા માટે એ માટે પરીક્ષા આપવી પડે છે. વિકલાંગને કોઈ લાભ મળવાપાત્ર છે કે નહિ એની જાણકારી અમારી પાસે નથી
@gulshanffirozcharania3640
@gulshanffirozcharania3640 3 жыл бұрын
👌 🙏 😊
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@laljivalani4868
@laljivalani4868 3 жыл бұрын
Rajkot ho 🙏🌹
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ રાજકોટ એટલે રાજકોટ
@laljivalani4868
@laljivalani4868 3 жыл бұрын
Ha
@hemanihemani3241
@hemanihemani3241 3 жыл бұрын
Super duper het
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great you think so. Thank you Hemanibhai
@crystinaparmar5964
@crystinaparmar5964 3 жыл бұрын
aa bhai aapda mahan mode ji na saggha bhai che. aa bavu bhai made bovu ucchai par lai jase vikash ne 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ બરાબર
@gohilpratap7333
@gohilpratap7333 3 жыл бұрын
માહિતી આપવા વિનંતી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આ વીડિયોમાં અન્ય 2 વીડિઓની વાત કરી છે એ જોઈ જાવ. લિન્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા અમારી ચેનલ રીફર કરો. એમાં બન્ને વિડિઓ અલગ અલગ જગ્યાએ મળી રહેશે
@Game-cq2yq
@Game-cq2yq 3 жыл бұрын
જેવી કળથીયા સાહેબ ગઢડાવાળા ઉપર એક વિડીયો બનાવો 🙏👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@user-ey2ne6pi1w
@user-ey2ne6pi1w 3 жыл бұрын
Very good 😎 bro
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so much bro😀
@harshshah2404
@harshshah2404 3 жыл бұрын
Khub j sundar mahiti🙏 ek વિનંતી Divya Bhaskar ma Kai date e Rekah patel no lekh aapelo chhe te જનાવા વિનંતી🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બોર દેવાય, બોરડી ન દેખાડાય
@premkumarnayak1311
@premkumarnayak1311 3 жыл бұрын
SATYA ka pahchaan dill se. Mahaatmaom ka jagah ka pahchaan.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
सही बात है
@dhrmarajsinhjadav1094
@dhrmarajsinhjadav1094 3 жыл бұрын
Sachu che Aa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિષયને સમર્થન આપવા બદલ આભાર
@hinduektajindabad103
@hinduektajindabad103 3 жыл бұрын
Baiden kaka👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ
@bhailal1343
@bhailal1343 3 жыл бұрын
our yourselvesOur yourselves our yourselves skilll
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Okay
@KPatel-vm3ns
@KPatel-vm3ns 3 жыл бұрын
Jo- Biden, Ted-Kennedy & John Kerry those three were very powerful senators in early 90’ in us senate from democratic side….!!
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
True that ! Thank you for providing supplementary information.
@SamajikVikasKalyankariTrust
@SamajikVikasKalyankariTrust 3 жыл бұрын
PANCHGAVY PRODUCTS સ્વદેશી babte video banavva babte vinti
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@vishalmokani2115
@vishalmokani2115 3 жыл бұрын
Bhai textile business par video banavo plz Bhai plz please
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@bariyarasikbariyarasik4761
@bariyarasikbariyarasik4761 2 жыл бұрын
Rasikbhai Gujarati office square
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણીને આનંદ થયો
@nareshkanani4893
@nareshkanani4893 3 жыл бұрын
Age of 40 it's good decision to move america ? Currently working in kenya and planing to go usa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Absolutely correct decision by all means. Go ahead. All the best.
@mrperfect7749
@mrperfect7749 3 жыл бұрын
PR easy😎
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Really !
@loopfor
@loopfor 3 жыл бұрын
Kaka tame kidhu k tame badhi detail ahiya nai kai sako mari oase tourist visa che pan tya jai ne 6 month pachi su kai rite rai sakai ? Tame kai personal ma help kari sakso kaka ?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ના એ શક્ય નથી. અમારું મૂળભૂતકામ ચેનલ ચલાવવાનું છે. તમને વિઝા મળી ગઈ એ સારી વાત છે. કોઈ નિષ્ણાતોની સલાહ મુજબ આગળ વધો
@shaileshpatel8424
@shaileshpatel8424 3 жыл бұрын
Hujju PATEL we love USA 🇺🇸
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a lot for express your feelings
@Adityakashyap9022
@Adityakashyap9022 3 жыл бұрын
We love trump.🤩❤🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
All the best
@Game-cq2yq
@Game-cq2yq 3 жыл бұрын
મોટીવેશનલ સ્પીકર સંજય સર રાવલ ઉપર વિડીયો બનાવો 👍🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk Жыл бұрын
no need to promote anyone else on this platform.
@Adityakashyap9022
@Adityakashyap9022 3 жыл бұрын
Democratic Party's policy on Visa is good for us.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
@Adityakashyap9022
@Adityakashyap9022 3 жыл бұрын
@@DidarHemani i am talking about joe Biden's party sir ji.
@hemangjavaiya1344
@hemangjavaiya1344 3 жыл бұрын
Saheb, India ma besi ne vaat karavi ae ghani easy chhe. Ahiya avi ne indian ni paristhiti jovo. Kai farak nathi. Biden ane Trump aek j chhe. Badha aemna vote mate j vaat kare chhe. South america na loko vote mate j. Indian gaya bhad ma. Mara sabdo sachavajo kaam lagase kem k hu america ma doctor chhu chella 16 varas thi haji green card no koi patto nathi🤬🤬🤬🤬
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઓહ્હ્હ !
@bhumi2127
@bhumi2127 3 жыл бұрын
Agree I am in USA since last 15 years still no greencard.They only care about refugees
@ASTROSHORTS_BY_KRISH
@ASTROSHORTS_BY_KRISH Жыл бұрын
અમેરિકા જવા માટે interview આપવા નું હોય છે એમાં ઇંગ્લિશ ન આવડતું હોય તો શું આપડે Hindi to English Translator માંગી શકાય ? માની જાય તો સુ કરવું જોઈએ? ?????
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. ફોર્મ ભરતી વખતે જ કઈ ભાષામાં ઇન્ટરવ્યુ આપવા માંગો છો એની વિગત દર્શાવાની હોય છે
@trrahiagohel2517
@trrahiagohel2517 3 жыл бұрын
સાહેબ , તમારા વિશે વીડિયો બનવો.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@SW-vv2ns
@SW-vv2ns 3 жыл бұрын
Hey how about giving the writer, Rekha Patel full credit since you are narrating her entire article? It’s not fair to showcase the writing as your own when it’s all from her article. Least you can do is give credit.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We have not narrated her article completely. Our own out put is there. Though we have given credit to her with photograph. I guess you have not watched the video minutely. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@SW-vv2ns
@SW-vv2ns 3 жыл бұрын
@@DidarHemani I have and I also read the article. It’s word for word!
@sindhavharpalbhai7450
@sindhavharpalbhai7450 3 жыл бұрын
Didarbhai IPO su chhe ...ema paday ke na paday eni mahiti aapto ek vidio banavjo ne...aam.to KZfaq ma ghana badha vedio chhe....pan mare tamara modhe sambhalvo chhe plllllsssssa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ બનાવ્યો છે. લિંક આ સાથે સામેલ છે kzfaq.info/get/bejne/fdB9mayS26rJnJs.html
@MrViranchgeria
@MrViranchgeria 3 жыл бұрын
London vishe kayda study no video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@kiranparmar1931
@kiranparmar1931 3 жыл бұрын
નમસ્તે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નમસ્તે
@ASHISHPATEL-nt2rx
@ASHISHPATEL-nt2rx 3 жыл бұрын
મારે તો ૧૦ વરસ નો બેન છે , હું ૨૦૧૮ માં deportion થયે લો સુ, હું બીજી વાર જવાય કે નઈ, કોઈ રસ્તો હોય તો કો,
@DeliciouxDevil
@DeliciouxDevil 3 жыл бұрын
su reason htu deport nu?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. ધામેચાભાઈએ કહ્યું એમ કારણ જણાવવું જરૂરી છે.
@pankaj38
@pankaj38 3 жыл бұрын
થોડુંક કન્ટ્રોલ બાપુ.....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કેમ ? અમે ક્યાંય અતિરેક કર્યો નથી. જે છે તે જ બતાવ્યું છે
@umangprajapati8482
@umangprajapati8482 3 жыл бұрын
Video joya pachi to evu thay ke nya vaya jai.
@jay-zn2vl
@jay-zn2vl 3 жыл бұрын
ભાઈ આ ઓફર છે અમેરિકા જવા માટે? તો કેટલા ડોલર જોઈએ?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ચેનલ ઉપર અન્ય વીડિયોમાં એની માહિતી આપેલી છે
@Game-cq2yq
@Game-cq2yq 3 жыл бұрын
Khajur bhai [nitin jani] no vidio banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@ranjanapanchal3390
@ranjanapanchal3390 3 жыл бұрын
I will want .American.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
????
@dhruv552
@dhruv552 3 жыл бұрын
I wish i got visa of US for job I am trying for visa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
All the best
@dhruv552
@dhruv552 3 жыл бұрын
@@DidarHemani thank you sir You provide nice information usefull information
@maulikshukla22
@maulikshukla22 3 жыл бұрын
Ramesh rawal vadi book Kya thi madshe sir eto kaho mane
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અમદાવાદના કોઈ પણ નામાંકિત બુક સ્ટોરમાંથી મળી જવી જોઈએ
@bhumipatelvlogs
@bhumipatelvlogs 3 жыл бұрын
Bhai Mara bhai bekalej na madya visa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ બહેન ! જાણીને ખુબ જ આનંદ થયો. All the best
@vijaybhati189
@vijaybhati189 3 жыл бұрын
Ek var jai aavon farva
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાવું છે પણ દર્શકોની માયા મુકાતી નથી. લાખો લોકોએ અમારા પર ભરોસો મુકીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે અને અઠવાડીએ એક વિડિઓની અપેક્ષા રાખે છે. એમને છેહ દેવાનું બરાબર નહિ. સૂચન બદલ આભાર
@vijaybhati189
@vijaybhati189 3 жыл бұрын
@@DidarHemani banking vyavstha pr bnavo n vidio
@vijayvaghela6246
@vijayvaghela6246 3 жыл бұрын
Walmart ma cash par kam nathi madtu bhai.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે
@gohilpratap7333
@gohilpratap7333 3 жыл бұрын
ક્યાંથી વિઝા મળશે તો કઈ રીતના જઈ શકાય 🙏🏻🙏🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આ વીડિયોમાં અન્ય 2 વીડિઓની વાત કરી છે એ જોઈ જાવ. લિન્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા અમારી ચેનલ રીફર કરો. એમાં બન્ને વિડિઓ અલગ અલગ જગ્યાએ મળી રહેશે
@gohilpratap7333
@gohilpratap7333 3 жыл бұрын
@@DidarHemani અમેરીકા જવાની છુટ કયારે મળી શકશે🙏🏻🙏🏻
@parthkotadiya93
@parthkotadiya93 2 жыл бұрын
300
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
????
@chhotalalpandya9298
@chhotalalpandya9298 3 жыл бұрын
ગાજર એટલે ગાંઠિયા હારે ખાવાનું મંચિંગ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ થોડું હળવું વાક્ય
@pinkeshahir1508
@pinkeshahir1508 3 жыл бұрын
Potana desh ne chodi ne bar jaav atle 1 dollar = 73 thay ena karta yuva varg ne ahiya j start up aapshu to pachu sone ki chidiya banse
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાત તો તમારી વિચારવા જેવી છે.
@satishgoltar1074
@satishgoltar1074 3 жыл бұрын
સાચુકાકા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વાતને સમર્થન આપવા બદલ આભાર
@rahulsavseta5115
@rahulsavseta5115 3 жыл бұрын
કાકા હવે ભૂરિયાવ ના વીડિયો મૂકો ને નીતિન જાની (ખજૂર ભાઈ) ની દાતારી નો વીડિયો બનાવો...😄😄
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@technicalm.k8105
@technicalm.k8105 3 жыл бұрын
6:51 બિચારા ની દય નાયખી અને હા તમે છકડા નો સેલ્ફ મારો એટલે હુંય બેસી જાવ અને જાય બાયડન ભાઈ ને ત્યાં ચા પીવા😂😂😂😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સેલ્ફ કે રાંઢવું ???? 😂😂😂😂
@technicalm.k8105
@technicalm.k8105 3 жыл бұрын
@@DidarHemani randhvu j hoy ne😂😂
@pragneshnagrashana4182
@pragneshnagrashana4182 3 жыл бұрын
In nut shell: Jo ભાઇ તો આપડા મોટાભાઈ જ નીકળ્યા . . એ હાલો . . . 🇺🇲
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી. આભાર
@sajanthakor5779
@sajanthakor5779 3 жыл бұрын
Sir usa walmart supermarket mo gujaratio jarur se ame kam karine thakiye siye aava do😂😂😂😂😂 most welcome gujarati
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for sharing your views
@mmmanjothi5733
@mmmanjothi5733 3 жыл бұрын
સાહેબ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ પર એક વીડિયો થઈ જાય તો મજા મજા પડી જાય, જો તમે એમની સાથે interview ગોઠવી નાખો તો ભાઈ ભાઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@HimsinBoston
@HimsinBoston 3 жыл бұрын
Wrong information, I’m in USA on H1B since 2008 still not get green card bhai, haju bill pass thayu nathi, o bhai corona ma embassy’s bandh chhe etle. Stop spreading wrong information.🚫🚫⛔️⛔️⛔️🚫🚫 o bhai liquor store vadao family based green cards ma avela hase, ane e pan koi settled thayela sagao na support thi.. fasaso nai Khotaa , hamanj Kamla Harris e kayelu don’t enter USA illegally. Wrong info , enter in USA family based program.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બિલ પાસ થવાની પુરી શક્યતા છે. કમલા હેરિસે જે કહ્યું એમાં કાંઈ ખોટું નથી. અમે પણ એના કથનને આધાર આપતો અને ગેરકાનૂની રીતે અમેરિકા ન જવાનો વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે. આભાર kzfaq.info/get/bejne/hbxhZNd41aqbiKs.html
@HimsinBoston
@HimsinBoston 3 жыл бұрын
@@DidarHemani bhai tamari link 2 year juni chhe, I’m talking about 1 week ago released. Many Indians waiting since dozen of years to get green card using employment and your video look like go America rules are easy..!! No way.. fasaso nai.. Canada rules easy thaya chhe, points pan down chhe, ena per banavo video that’s helps people who seeking Canada migration. USA immigration bill Kon ke chhe pass those? E shakyata 1% chhe.
@mehulbharvad1926
@mehulbharvad1926 3 жыл бұрын
આપણો જ માણસ લાગે છે 🤣🤣🤣🤣
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ એવું જ લાગે છે. આભાર
@npatel12345
@npatel12345 3 жыл бұрын
stop propogating wrong info... he is vote hungry//
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 20 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 85 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
No way!😱🩸
0:18
Yoshipapa / よしパパ
Рет қаралды 5 МЛН
what will you choose? #tiktok
0:14
Анастасия Тарасова
Рет қаралды 3,5 МЛН
ГОСТЬ ИЗ КАНАЛИЗАЦИИ (@desi_ray1 - TikTok)
0:15
В ТРЕНДЕ
Рет қаралды 3,1 МЛН
ПОБЕГ И ПРЯТКИ ОТ ЗЛЫХ РОДИТЕЛЕЙ!
1:00
😳 Тест на японца проходит ЯПОНЕЦ ЛАЙКА @samuraika_
0:39
Настя, это где?
Рет қаралды 6 МЛН