No video

દૂધ-ઉત્પાદનમાં અમેરિકા મોખરે કેમ? Dairy Farming in America

  Рет қаралды 286,969

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

How different is dairy farming in America in comparison to India? How modern technology is used in American dairy farms to create bulk production of milk? How are dairy farmers of America different to the one in India? Answer to these and many more in the video. As on today, there are 40,200 dairy farms in the United States. The top five dairy states are, in order by total milk production; California, Wisconsin, New York, Idaho, and Texas. Dairy farming also remains important in Florida, Minnesota, Ohio and Vermont.
'ધોળા' દૂધનો 'કાળો' વેપાર. કોથળી-દૂધ પિતા પહેલા 7વાર વિચારજો:
• 'ધોળા' દૂધનો 'કાળો' વે...
Jagya Tyarthi Bhagya KZfaq Channel by Amit Ukani:
/ jagyatyarthibhagya
Please like, share and Subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 479
@kalpeshrabarivajapur
@kalpeshrabarivajapur 3 жыл бұрын
વડવાળા ઠાકર તમને ઝાઝુ આપે અને સદાય સાજા નરવા રાખ એવી અમારા માલધારી ઓની પ્રાર્થના
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વડવાળા ઠાકરની કૃપાથી જ આપણે સૌ ઉજળા છીએ. આપે એમની પાસે અમારા માટે જે પ્રાર્થના કરી એનું મૂલ્ય અમારે મન અનેકગણું છે. એમની પાસે એક હજી વધારે પ્રાર્થના કરજો કે પોતાનો વાહો કાળો કરીને જગતને ઉજળા દૂધ પનારો મારો માલધારી સદા સુખી થાય. આભાર. જય ઠાકર.
@user-yk9mb5st2r
@user-yk9mb5st2r 3 жыл бұрын
🙏🙏🙏🙏
@jaydesai3248
@jaydesai3248 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@theblackthakar2838
@theblackthakar2838 3 жыл бұрын
કા મામા સારુ I am from RAJKOT
@kalpeshrabarivajapur
@kalpeshrabarivajapur 3 жыл бұрын
@@theblackthakar2838 ha Saru ho Jay Dwarkadhish
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
દિદારભાઈ અને એશિયન ભાઈ આપની જોડે કામ કરવાની ખુબજ મજા આવી. તમે મને એક સગા કરતાં પણ વધુ પ્રેમ અને સ્નેહ આપ્યો છે ♥️. તે હું કદી નહિ ભૂલી શકું 🙏. આપના દરેક વિડિયો માં જ્ઞાન અને ગમ્મત બન્ને હોય છે અને તે અમને ખુબજ ગમે છે. Lots of love and Best wishes from America 🇺🇸🌹.
@vaidikbhadiyadara8522
@vaidikbhadiyadara8522 3 жыл бұрын
🤟🙌😊 અને હા.... લગન થયા કે કુંવારા?😂😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
@Jagya Tyarthi Bhagya: અમિતભાઇ તમે આપેલા સહકારથી વિડિઓને ચાર ચાંદ લાગ્યા છે. એબીજાના સહકારથી જ સારું કામ કરી શકાયું છે. આભાર @Vaidik Bhadiyadara : એ તો અમિતભાઈને જ ખબર. એ જે હોય તે ઠેકાણું. ધ્યાનમાં રાખવું. 😂😂
@ukaniyash9160
@ukaniyash9160 3 жыл бұрын
Tamaru vatan kayu se
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 3 жыл бұрын
@@ukaniyash9160 I am from Vadodara (Parents and Family - Saurashtra).
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b 2 жыл бұрын
સરસ માહિતી આપી છે જય શ્રી દ્વારકાધીશ ❣️🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર. જય શ્રી દ્વારકાધીશ
@gautamajana2254
@gautamajana2254 3 жыл бұрын
કાકા માલધારી ને પોતાના સમજે છે એ પાકું 🙏
@govabhaibharwad6937
@govabhaibharwad6937 3 жыл бұрын
🙏👍🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માલધારીઓ ભૂખ-તરસ વેઠીને આપણા ઠામમાં દૂધ પીરસે છે. અમને પોતાના સમજવા એ ઉપકાર નહિ પણ ફરજ છે. તમે આ વાતની નોંધ લીધી એનાથી દિલમાં ટાઢક થઇ. આભાર
@kailasvekariya2590
@kailasvekariya2590 3 жыл бұрын
@@DidarHemani , 6th ,,,&
@1tttttt667
@1tttttt667 3 жыл бұрын
😭😭
@mukeshbaria9983
@mukeshbaria9983 3 жыл бұрын
@@govabhaibharwad6937 )
@Handle5149
@Handle5149 3 жыл бұрын
આપના દરેક વિડિયો રસપ્રદ હોય છે અને વિડીયો જોયા પછી ઘણી બધી માહિતી મળે છે.. આપના વિડિયો ની આતુરતાથી રાહ જોવ છું ખૂબ ખૂબ આભાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
@mururabarimururabari2028
@mururabarimururabari2028 3 жыл бұрын
ધણી ખમ્મા દીદાર ભાઈ ખૂબ સારી જાણકારી મળી હો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બધા જ દર્શકોને ઘણી ખમ્મા. આભાર
@bharvadbhai5632
@bharvadbhai5632 2 жыл бұрын
ખુબ જ સરસ માહિતી... જય ઠાકર...... 🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@nikulrabari2366
@nikulrabari2366 3 жыл бұрын
નમસ્તે કાકા તમારા આ વિડિયો માથી અમને ગણું સિખવા મર્યુ પણ આ ઉંગેલી સરકાર ને આવાં વિડિયો બનાવીને જગાડો તો તમારું ભલું થસે હું પણ 100 ગાયો રોજ ચરવા લઈ જઊ સુ પણ દૂધ નો ભાવ ઓછો ખાન દાન નો ભાવ વધારે છે પોસાતું નથી તો પણ ગાયો રાખું છું કેમ કે ગાયો પ્રતી ખુબજ પ્રેમ લાઘની છે હજું કોય નવી માહિતિ હોય તો વિડીયો બનાવજો અને મોડાસા બાજુ આવો તો મોડાસા થી સાત કિલોમીટર મારો નેસડો છે ત્યાં ચા પીવા અને જમવા આવજો કાકા જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિશ તમારી તબિયત સાચવજો કાકા કેમ કે તમે હસો તો અમે કંઈક નવું જાનીશુ At Dhunavada (vagas) post pahadpur ta modasa district arvalli
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની હેતમહોબત અને પ્રેમભાવના વાંચીને અમે ગદગદિત થયા છીએ. આપે કરેલા સૂચનની અમે નોંધ લીધી છે. પોતાના જાણીને આપે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે એ બદલ આભાર માલિકની હુકમ થશે ત્યારે જરૂર આવશું. તબિયત ક્યારેક નરમ ગરમ રહ્યા કરે છે પણ આવો પ્રતિસાદ વાંચીને સાજા થઇ જવાય છે.
@altafghachi147
@altafghachi147 3 жыл бұрын
કાકા આ માલધારી છે હો ચાનું કહીને જમ્યા વગર નહિ જવા દે 👌👌❤
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
વાહ કાકા વાહ ખુબ સરસ વિડિઓ.... અમિત ભાઈ એ ખુબ સારી માહિતી આપી... ભારત માં પણ ખુબ સારુ દૂધ મળે એવી આશા રાખીયે... 👍.. બાકી અમેરિકા જેવું બનતા હજુ 50વર્ષ લાગશે એવું લાગે છે... 😜
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા અમિતભાઈનો સહકાર પ્રસંશનીય છે. આશા અમર છે. 50 વર્ષ ન લાગે તો સારું. આભાર
@sureshmistry5577
@sureshmistry5577 2 жыл бұрын
It's good to see you Mr.Amit on this video. Agree with yr explanations.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Yes Mr. Amit is genius and our good friend
@jayshree4281
@jayshree4281 Жыл бұрын
Nice jankari thenks amit bhai
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા વિડિઓ માટે અમિતભાઈએ સારી જહેમત ઉપાડી છે
@RAGHAVENDRA909-r7k
@RAGHAVENDRA909-r7k 3 жыл бұрын
ભારત વાસી ઓ ગાય ને માં સમજે છે અમેરિકા જેમ મશીન નય હો ભાઈ ભારત ની સંસ્કૃતિ ના ગુણ ગાન ગાવ અમેરિકા નાં નય ભારત ની સંસ્કૃતિ મહાન છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@gujrat_1207
@gujrat_1207 3 жыл бұрын
વાત સરકાર ની નીતિઓ અને પડી ભાંગતા ડેરી સેકટર ની છે....
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
Wow! Really, this is a most important & ever useful, best informative video about America's real fact arrangement of milk production & distribution system in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani Ай бұрын
So nice of you.
@hansrajbhaitanti
@hansrajbhaitanti Ай бұрын
@@DidarHemani Wow! It's ok & really, your this precious reply 🙏 is my all time pleasure 🙏.
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
ખુબ સુંદર વિડીયો છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ગંભીરસિંહ બાપુના આશીર્વાદ મળી ગયા એટલે બસ. આભાર
@MehulRayka-vo3qk
@MehulRayka-vo3qk 3 жыл бұрын
જય ભગવાન માલધારી બલવાન
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમમમ
@vipinjoshi251
@vipinjoshi251 2 жыл бұрын
Thank You video saras chhe.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Most welcome Vipinbhai
@vikram8660
@vikram8660 3 жыл бұрын
જયઉકાણીદાદા🙏મારૂ ગામ ગારીયાધાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમ ઉકાણીભાઈ એટલે ઉકાણી ભાઈ !
@kishanrabari3800
@kishanrabari3800 3 жыл бұрын
Jay maldhari vidio saras che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માલધારી. જય ઠાકર. આભાર. માલધારી અમારા કલેજાના ટુકડા છે. એ જેટલી મહેનત કરે છે એટલું વળતર એમને મળતું નથી એ વાતનો અમને હંમેશા વસવસો રહ્યા કરે છે.
@ValajibhalMer
@ValajibhalMer 3 жыл бұрын
🙏।।જય ઠાકર ધણી।। 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય ઠાકર
@Allmotivation8182
@Allmotivation8182 3 жыл бұрын
Sachi vaat chhe kaka tamari
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિષયને અનુમોદન આપી ટેકો કરવા બદલ આભાર.
@inspideos922
@inspideos922 3 жыл бұрын
માહિતી તો સારી છે પણ માથું દુઃખી ગયું ભાઈ તારા અવાજ થી વીડીઓ પત્યો ત્યાં સુધી માં......
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. કાં તો અમારે બોલતા શીખવું પડે અથવા તમારે સાંભળતા શીખવું પડે. અત્યાર સુધી 41 હજાર લોકોએ આ વિડિઓ જોયો છે પણ એ તમારા જેવા ગુણવાન, વિદ્વાન, કદરદાન નથી એટલે તમારા જેવો પ્રતિસાદ આપ્યો નથી. તમે કઈ યુનિવર્સીટીના પ્રોફેસર છો એ જણાવશો જેથી એક વિડિઓ તમારો પણ બનાવશું. બાપના બોલથી ત્યાં સુધીમાં અમે સારું બોલતા શીખી જશું. તમને માહિતી ગમી એ વાતનો આનંદ છે. આભાર
@granthbharvad4965
@granthbharvad4965 3 жыл бұрын
આભાર કાકા માલધારિ વેદના બહાર લાવવા માટે હવે પશુપાલક દાણ જાતે કય રીતે બનાવી શકે તેના પર વીડીયો બનાવો આભાર jay dwarkadhish
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@altafghachi147
@altafghachi147 3 жыл бұрын
યુ ટ્યુબ માં જોઈ શકો છોં
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. જય યોગેશ્વર.
@kamleshnayaka6940
@kamleshnayaka6940 3 жыл бұрын
ખુબ સરસ વાત કીધી છે હો કાકા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કહેવી જ પડે. કમલેશભાઈ જેવા દર્શકો અમારા વિડિઓ જોવે છે. આભાર
@vitthalbhaipatel2502
@vitthalbhaipatel2502 2 жыл бұрын
Very nice information.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@vijaybharwad3231
@vijaybharwad3231 3 жыл бұрын
Sachu saheb
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અનુમોદન આપી ટેકો કરવા બદલ આભાર
@dhanajayrana4815
@dhanajayrana4815 3 жыл бұрын
Best
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind word.
@hirensinhrathod4540
@hirensinhrathod4540 3 жыл бұрын
Super didar bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for watching and your kind words.
@bharabhagat790
@bharabhagat790 2 жыл бұрын
જય ઠાકર જય શ્રી સ્વામિનારાયણ
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય ઠાકર જય શ્રી સ્વામિનારાયણ
@raykagopal6860
@raykagopal6860 3 жыл бұрын
Tamaro video khub saras 6e...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
@GauravDhandhukia
@GauravDhandhukia 3 жыл бұрын
દૂધ નું દૂધ અને પાણી નું પાણી👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અર્થસભર કહેવત ઉપર આંગળી મુકવા બદલ આભાર
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@Rahee.8714
@Rahee.8714 3 жыл бұрын
Very nice nolej gayed sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks a ton for your kind words and watching the video
@sachinnayee688
@sachinnayee688 3 жыл бұрын
Nice video sir great information😊
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thanks and welcome. Keep watching. We love your comment.
@samirpurohit50
@samirpurohit50 3 жыл бұрын
ખૂબ સરસ માહિતી. અહીં દૂધ homogenization એટલેકે એકરસ કરેલું હોવાથી મલાઈ આવતી નથી. એક્સપાયરી ડેટ પછી એ દૂધ વેચી શકાતું નથી.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પૂરક અને ઉપયોગી માહિતી આપવા બદલ આભાર
@ukaniyash9160
@ukaniyash9160 3 жыл бұрын
Tame amit Bhai ni aaakho parichay no video muko te Gujarat ma kyaa na se laya gaam na temaj tenu vatan vise❤️❤️❤️❤️ please 🔥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર.
@TheSuryavansham
@TheSuryavansham 3 жыл бұрын
માસીન કરતા ગીર ની ગાય નું દૂધ ઘણું સારું
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@jadavdadu1970
@jadavdadu1970 3 жыл бұрын
કાકા તમે તો સરસ માહિતી આપી હો. એમ થાય છે કે એકાદ તબેલો હું પણ બનાવી જ નાખું. 🙏નમસ્કાર 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
કરો કંકુના
@timbaliyan.a346
@timbaliyan.a346 3 жыл бұрын
4 धनु दूध डुप्लीकेट केंसल बढा हैं काई बीमार होने के कारण तंत्र नींद में सो गया है भाई चेतो
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બનવાજોગ છે.
@karishmapatel9970
@karishmapatel9970 3 жыл бұрын
Good work
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you so much 😀
@Hussainn602
@Hussainn602 Жыл бұрын
કાકા કાયદાકાનૂન તો આપ્રિયાપણ સખત છે પણ ખાલી ચોપરે ❤😢
@DidarHemani
@DidarHemani Жыл бұрын
એ જ વાંધો છે ને ભાઈ !
@jaydesai3248
@jaydesai3248 3 жыл бұрын
Nice information 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
સરસ વિડીઓ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સ્નેહભર્યા શબ્દો વાપરવા બદલ આભાર
@babuvalapanchamrutgujarat2630
@babuvalapanchamrutgujarat2630 3 жыл бұрын
Good news ..
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words.
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
દિદાર ભાઇ વાહ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.
@Motivationandmystory
@Motivationandmystory 2 жыл бұрын
લુગડા નો સેડો ઊસો કરીએ તો આપણું જ દેખાય 👌👌🤣😅
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
🤣😅મઝા આવીને !
@hiteshdobariya3505
@hiteshdobariya3505 3 жыл бұрын
Good information 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
So nice of you
@naturenarrative6366
@naturenarrative6366 2 жыл бұрын
Didarbhai American dairy farms no video saro banavyo tame. Pan Mari ek request che k Kentucky ni Dean food Company nu patan thayu a ghatana vise pan video upload kro. Tya ni contract system ne lidhe ketlay pashupalako Nu nikandan nikadi gayu. Walmart jevi company o a Ghana nana maldhari o ni pathari feravi che. Aa vise pan ek video upload karava vinanti 🙏🏼
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@infinitytobeyondshow369
@infinitytobeyondshow369 3 жыл бұрын
બાપુ મોજ આવી ગઇ. આપડે કોઈ વાતની કમી જ નથી રાખી વિડિયો માં
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમારી મહેનતને પરવાન ચડે એવા મીઠા વેણ વાંચીને ખરેખર આનંદ થયો છે.
@thejunglebook7842
@thejunglebook7842 3 жыл бұрын
સરસ કાકા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી અને પ્રેમ બદલ આભાર
@shreyasjhaveri3842
@shreyasjhaveri3842 3 жыл бұрын
India ma badhu chale.. Koi ne kasano dar nathi 😎
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એ જ તકલીફ છે ને ભાઈ !
@hinapatel8450
@hinapatel8450 3 жыл бұрын
US Canada jata Students na future video banqvo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 3 жыл бұрын
HE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV ki maherbaani
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
પરમકૃપાળુ પરમાત્માની જય હો
@rabarijitubhai.9094
@rabarijitubhai.9094 Жыл бұрын
ભાઈ ભલે અમેરિકા નું દુધ ચોખું હોય પણ તે ગાયો ભારત ની ગાયો કરતા વધારે નબળી હોયછે તે ગરમી સહન નથી કરી શકતી અને કાકા તમે ભારતીય અને વિદેશી ગયો વિશે માહિતી આપો અને માલધારી ની વેદના સમજવા બદલ આભાર.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા ત્યાંની ગાયો અલગ પ્રકારની હોય છે. માલધારીની વેદના મેં અનુભવી છે એટલે એની વેદનાને વાચા આપવી મારી ફરજ છે. આભાર
@rabarijitubhai.9094
@rabarijitubhai.9094 Жыл бұрын
@@DidarHemani pan tayni gayo ane aapni gayo no tafhavt no video banavjo ok aabhar
@dondasuresh9764
@dondasuresh9764 3 жыл бұрын
આભાર માનુ છુ ‌કાકા‌ તમારો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@jaypalsinhranaacharda2118
@jaypalsinhranaacharda2118 3 жыл бұрын
Vah vah
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@jayraval5259
@jayraval5259 3 жыл бұрын
સાહેબ એશિયા ની no.1 બનાસ ડેરી પર વિડીયો બનાવો.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@mukeshbharvadbotad1150
@mukeshbharvadbotad1150 3 жыл бұрын
હા મોજ હા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા મોજ હા
@arogya_sathi2
@arogya_sathi2 3 жыл бұрын
Saras no 1 video che avo me kyay nathi joyo tamari sarswati ne dhanyavad che sir
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.
@ahirranmal5823
@ahirranmal5823 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 💯💯💯🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@ramangosain8188
@ramangosain8188 3 жыл бұрын
Costco sells milk whole milk and 2% fat milk at a price of 2.99 per gallon where as Patel brothers sell it for 3.99 a gallon. One gallon in usa is 3.75 liters and $ = Rs 74..whole milk has 12% fat and it is very good. Prices are same for low fat and higher fat cotent
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for providing information.
@vishalmokani2115
@vishalmokani2115 3 жыл бұрын
Bhai Surat textile business par video banavo plz Bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@RAJP.
@RAJP. 3 жыл бұрын
hemant sir is teach in my college
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that !
@indianreviewer2722
@indianreviewer2722 3 жыл бұрын
Transporter par video banavo saheb
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Good Idea !
@sdofficial9895
@sdofficial9895 3 жыл бұрын
Jay thakar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય ઠાકર
@HARSHUU__GAMING
@HARSHUU__GAMING 3 жыл бұрын
દીદાર કાકા મારી નોકરી માટે અમિત ભાઇ ને વાત કરજો... 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@bijalbharvad2442
@bijalbharvad2442 3 жыл бұрын
Jordarrrrrrr ho kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
છેલ્લે સુધી જોયો કે નહિ ?
@bijalbharvad2442
@bijalbharvad2442 3 жыл бұрын
@@DidarHemani વા કાકા વા તમારો આભાર મારા લાડક વાયા કાકા
@utsavhudka9808
@utsavhudka9808 Жыл бұрын
I am in canada, hu pan aava video banavi saku chu, bus tame mane topic kyo atle hu banavi aapu tamne.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અરે વાહ ! તમારી ખુબ ખુબ મહેરબાની. નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો. અમને તમારો સહકાર ખુબ જ ઉપયોગી નીવડશે. આવા સહકારની અમારે ખાસ જરૂર છે. e4g.helpline@gmail.com
@chaudharyrahul8681
@chaudharyrahul8681 3 жыл бұрын
Banaskhanta ni kankrej gay nu A2 milk pi jovo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા કાંકરેજ ગાયનું દૂધ પીવા જેવું હોય છે. આભાર
@gautamajana2254
@gautamajana2254 3 жыл бұрын
ગુજરાતી કોઈ વ્યક્તિ પશુપાલકો ને મદદ કરવા બહાર આવે તો તમે સપોર્ટ કરો ખરો!
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિડિઓ બનાવીને અમે સપોર્ટ કરી જ રહ્યા છીએ ને ! અમે અનેક વીડિયોમાં લોકલાગણીને વાચા આપી છે. મૂલ્યનિષ્ઠ પત્રકારિત્વ અમારો ધર્મ અને ધંધો છે. અમે એક્ટિવિસ્ટ બનવા જઈએ તો બાવાના બન્ને બગડે. સવા ચાર લોકોએ ભરોસો મૂકીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એને ન્યાય આપવો પડે. અમારું કામ લોકોને પ્રેરણા મળે અને લોકજાગૃતિ કેળવાય એવા વિડિઓ બનાવવાનું છે. તમને આવો સારો વિચાર આવ્યો એ આનંદની વાત છે.
@dondasuresh9764
@dondasuresh9764 3 жыл бұрын
Khushboo ice cream નો વિડીઓ બનાવો કાકા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@hasmukhdholiya446
@hasmukhdholiya446 3 жыл бұрын
Ram Ram kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
રામ રામ...રામ રામ ! ચૂલે તીનની તપેલી મૂકી ગાયના તાજા દૂધનો ચા બનાવો. આભાર
@gulshanffirozcharania3640
@gulshanffirozcharania3640 3 жыл бұрын
👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@sachinnalawade7373
@sachinnalawade7373 3 жыл бұрын
Indian ગરીબ દેશ છે સાહેબ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભગવાન સૌ સારાવાના કરશે
@sandeepsolanki956
@sandeepsolanki956 3 жыл бұрын
વાહ કાકા મને લાગે છે હું પણ એક ભગરી લય લવ બોલો બનશો ભાગીદાર નમસ્કાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા ચોક્કસ. અમે દૂધ પીવામાં જરૂર ભાગીદાર બનશું. 😀😀😀
@rajujoshi4060
@rajujoshi4060 3 жыл бұрын
હા...હા....હા....
@rajujoshi4060
@rajujoshi4060 3 жыл бұрын
@@DidarHemani હા....હા....હા....
@jumjum55
@jumjum55 3 жыл бұрын
Biggest problem of American milk is added growth hormones. Problems with Indian maldhari they want to get rich quick.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
May be
@hirapararavi7514
@hirapararavi7514 3 жыл бұрын
Ha guru haaa bhle moj haaaa
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સદા સુખી અને આબાદ રહો. આભાર
@mehulbharwad3754
@mehulbharwad3754 2 жыл бұрын
Sir Khali 2fet nuj dutha chhe
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
એમ ?
@dhirubhaibharvad3306
@dhirubhaibharvad3306 3 жыл бұрын
ભાઈ ટાટરા ના દૂધમાં કેમિકલ જ હોય ઈના કરતા આપણુ દેશી ઠીક છે ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@sahil19781
@sahil19781 3 жыл бұрын
Amul jevi company bhedshed vadu dudh nathi aapti,ey pan strickly kayda nu palan Kare chhe,packaging mate cost vadhi jay jethi kothri ma aapvu pade,small pack half gallon thi nanu nahi aave
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપના અભિપ્રયાનું અમે સન્માન કરીએ છીએ. આભાર
@kanabhaihumbal7819
@kanabhaihumbal7819 3 жыл бұрын
Ame pan dudh ma bhelsel nathi karta pan bhav nathi aapta
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈમાનદારીની કદર નથી થતી એ જ મોટો વાંધો છે. આભાર
@Nitesh_batada
@Nitesh_batada 3 жыл бұрын
Aevo video banavo jethi karina aaj na maldhario dhudh utpadan vadhari ne temaj pasuaahar pan jate banavi sake
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર. હવે તો માલધારીઓ વેલ્યુ એડિશન કરતા થાય એ જ એક રસ્તો છે.
@Nitesh_batada
@Nitesh_batada 3 жыл бұрын
@@DidarHemani aabhar
@vibhutivora4545
@vibhutivora4545 3 жыл бұрын
A1 Milk is costly And all other milk is from Jersey Cow Can Please make video on Milk from Jersey Cow Nd Gir Cow
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your suggestion.
@patelkushal6332
@patelkushal6332 3 жыл бұрын
Kaka America ni Gaay Karta India Ni Desi Gaay Ma Gunn Vadhare Hoy Chhe ane Postik hoy chhe ❤
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@pankajchauhan3675
@pankajchauhan3675 3 жыл бұрын
Khoti vat se bhai
@patelkushal6332
@patelkushal6332 3 жыл бұрын
@@pankajchauhan3675 karan aapo.. Hu tamne aa vat sachi thavana hajaro karan aapis bhai
@pankajchauhan3675
@pankajchauhan3675 3 жыл бұрын
Indian ma tame specifik breed ni vat karo kemke tamne jan khatr kai dav ke bharat ma 43 breed che ane badhi breed ni gayo na dudh ma posak tatvo ma thodu jaju antar che
@patelkushal6332
@patelkushal6332 3 жыл бұрын
@@pankajchauhan3675 hu bharat ni desi gaya ni vat karu chhu bhai k chahe game te jaati ni hoy koi farak nathi padtooo... Pn bharat ni desi gaay ma gun vadhu hoy chhe baki badha desh ni gaay kartaa.....
@bipinsonani259
@bipinsonani259 3 жыл бұрын
Jarse nu dhudh pevu ana karta dhudh naj pevu saru
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@Dineshpatel-hp6yn
@Dineshpatel-hp6yn 3 жыл бұрын
Good video
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you enjoyed. Thank you for your kind words.
@mahadevrabari7528
@mahadevrabari7528 3 жыл бұрын
Jay Thakar didharbhai👑
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય ઠાકર મહાદેવભાઈ
@funnyworld267
@funnyworld267 3 жыл бұрын
Bhai usa ni vat j kaik alag che . Food and drink products ma no.1 che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખરી વાત છે. જાણકારી આપવા બદલ આભાર
@ajaychauhan4644
@ajaychauhan4644 2 жыл бұрын
Dudh aapvanu band thay pachhi gaay kasaikhane jaay ke nahi
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા અમેરિકામાં કદાચ એવું બનતું હશે
@ajaychauhan4644
@ajaychauhan4644 2 жыл бұрын
@@DidarHemani kadaach kyan bhai, tyan to gauvansh ne saaru khavdavi doodh utpadan vadharay ane pachhi tenu maans consume karvanu
@mrmomaivala2913
@mrmomaivala2913 3 жыл бұрын
ભારત મા ખાણ દાણ મુઘા. હોય છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા એ હકીકત છે. આભાર
@ravimevada4378
@ravimevada4378 3 жыл бұрын
માલધારી સમાજ પશુપાલન થકી પ્રગતિ કરે તેના માટે સરકાર દ્વારા સબસીડી લોન સરળતા મળી રહે તેવી યોજના📝 કરવી જોઈએ.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સાચી વાત છે
@sahil19781
@sahil19781 3 жыл бұрын
Apne tya na neta loko ne luti ne ke sarkar ni tijori khali karine potani tijori bhare and tya na neta duniya ne luti ne raani ke sarkar ni tijori bhare to subsidy aape j ne
@mr.punjabhaigami1755
@mr.punjabhaigami1755 3 жыл бұрын
Ha uncle apane Maldhari loko ne G of I taraf thi badhij sagavado apavi joiye tyare Milkha Singh banavo shaki Shu otherwise corruption badhi jagya upper rahevani
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા આ દિશામાં કંઈક થાય તો જ માલધારીઓનો ઉદ્ધાર થાય. આભાર
@ranubhaibhukan1991
@ranubhaibhukan1991 3 жыл бұрын
bhai.aapde.pan.jarsi.gay.aetluj.dudh.aape.ae.pan.bhai.ae.jarsi.gay.na.dudh.ane.desi.gay.na.dudh.ma.bav.fark.hoy.bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@yogeshnandwana4477
@yogeshnandwana4477 3 жыл бұрын
Qulit kevi ave bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સારી
@gujjubhaitherock6555
@gujjubhaitherock6555 3 жыл бұрын
ભારતીય નસ્લ ની દેસી ગૌ વિશે જાણી ને વિડિયો બનાવો દીદાર ભાઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@thakorpatel2522
@thakorpatel2522 3 жыл бұрын
Dairy na catal field nu kha na pan chairman khai jaay chhe.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે
@unboxmeme5285
@unboxmeme5285 3 жыл бұрын
Kaka tya korona na cases keva chhe ?? Shu tyathi corona gyo ?? Te jarak e bhai puchi ne tena pr video banavo ??
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@vinubhaibharvad8641
@vinubhaibharvad8641 10 ай бұрын
Jarsi H F janavar nu doodh se
@DidarHemani
@DidarHemani 10 ай бұрын
હા
@KS-dx5xh
@KS-dx5xh 3 жыл бұрын
Kone kidhu america mokhare chhe???
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જગ જાહેર છે
@bijalbharvad2442
@bijalbharvad2442 3 жыл бұрын
Ha moj ha
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા મોજ હા
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН