Analysis with Devanshi| હવે કોને મુખ્યમંત્રી બનાવવાના છે?| કરોડો રૂપિયા કેમનાં ચાંઉ થઈ જાય છે એ સમજો

  Рет қаралды 59,354

JAMAWAT

JAMAWAT

17 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 251
@parmaramarsinh3404
@parmaramarsinh3404 15 күн бұрын
જમાવટ નુ પત્રકારત્વ ❤જમાવટ નુ પરીણામ ❤ એટલે દેવાંશી બેન ❤🇮🇳
@laxmanbhaiparamar6197
@laxmanbhaiparamar6197 15 күн бұрын
કૉગૅસી નેતાઓ માં જ બોલવા ની હિંમત છે
@YashvantPrajapati
@YashvantPrajapati 15 күн бұрын
Gujarat Ma BJP Ni Sarkar Chhe Bhai,,,, Thodi Akal Vapro
@manharbhaidesai5044
@manharbhaidesai5044 5 күн бұрын
Naitikta mari parivari chhe. Jivan ma siddhant jevu kai hoy chhe tevu bhuli gaya chhe
@komalchauhan214
@komalchauhan214 15 күн бұрын
બેન આ રાજ્ય મા કોઈ ફરિયાદ સાંભળતું નાથી
@SureshPatel-qy6vj
@SureshPatel-qy6vj 13 күн бұрын
દેવાંસીબેન બહુ સરસ ધ્યાન વારી માહિતગાર મહિતી આપોછો
@jitubhaimakwana927
@jitubhaimakwana927 15 күн бұрын
ભારતીય પાર્ટીના સંસ્કાર છે ગાળબોલવાના
@Vinookumar
@Vinookumar 15 күн бұрын
દેવાંશી, બહુજ સરસ સમાચાર પ્રસ્તુત કરો છો.. જેના કારણે સમાજમા લોકો તમને મળવા ખુબજ તીર્વ થશે.. આશાનુ કિરણ તમે બની રહ્યા છો તમે કદાચ મદદ રુપ થશો…
@vaibhavkind80
@vaibhavkind80 14 күн бұрын
બહેન તમારા માટે ગર્વ થાય છે
@vinodsonera720
@vinodsonera720 15 күн бұрын
જાતિ.. ધર્મ ના આધારે બંધારણીય સ્થાન નક્કી થતું હોય તો શા માટે અનામત નીતિ નો વિરોધ થાય છે?
@Sahasrara1008
@Sahasrara1008 15 күн бұрын
Sachi vaat chhe. Etle baki Rahi gayela badha ne pan anamat aapi devi joiye...
@krishnasinhjadeja
@krishnasinhjadeja 15 күн бұрын
સરકારીતંત્રને નિયંત્રણમાં રાખી શકે એવા તટસ્થ અને અનુભવી માણસો ને જ દરેક રાજકીય પાર્ટીઓએ ટીકીટ આપવી જોઇએ.કોઇ પણ પ્રકારની જુથબંધીને સમાજમાં સ્થાન ન હોવુ જોઇએ.
@hemikpatel3347
@hemikpatel3347 12 күн бұрын
અદ્ભૂત, સચોટ અને નિર્ભય પત્રકારિત્વ!!! ભાઈ નો અહેવાલ પણ ખૂબ જ અસરકારક!!!
@mahendraamen9433
@mahendraamen9433 15 күн бұрын
EVM પણ ભાગ ભજવે છે, બેન
@bhaskerpancholi1623
@bhaskerpancholi1623 15 күн бұрын
EvM nu Bhut uterine ga u. EvM ni afava felave chhe te pan EVM thi jite chhe.
@shaktinews3296
@shaktinews3296 15 күн бұрын
આ દેશ ૧૦૦ વર્ષેય નહીં સુધરે
@bhs_742
@bhs_742 15 күн бұрын
ઓછા ના કહ્યા....મને તો 1000 વર્ષ લાગે હજી....
@rajshikhuti6271
@rajshikhuti6271 15 күн бұрын
💯💯💯💯સાસી વાત છે ખુબ અભિનંદન દેવાંશી બેન
@mahadev3930
@mahadev3930 15 күн бұрын
બેન કોઈ લખવા ખાતર પત્ર નથી લખતા પોતાની રાય તે સમાજ ની દ્રષ્ટીએ મૂકવો તે પ્રાથમિક દૃષ્ટિએ વ્યાજબી છે
@solankilalubha.devubha.rjt3490
@solankilalubha.devubha.rjt3490 15 күн бұрын
સરસ દેવાશી બહેન ખુબ સરસ સચીવાત કરી છે
@rkchavda7393
@rkchavda7393 10 күн бұрын
દેવાશીંબહેન ખરેખર આપ ખુબ અગત્ય ની જાણકારી થી લોકો ને માહિતગાર કરો શો ખુબ ખુબ અભિનંદન.
@hamirnandaniya6132
@hamirnandaniya6132 15 күн бұрын
ખુબ સરસ સત્ય ઘટના બેન. આખા ગુજરાતમાં બહેન આ પરિસ્થિતિ છે હજુ તો તમે ૦.૨૫% જાણો છો
@ravibavda2170
@ravibavda2170 15 күн бұрын
ધન્યવાદ બેન,
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 15 күн бұрын
😂❤❤❤
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 15 күн бұрын
જે સમાજના મુખ્યમંત્રી હોય તે સમાજને વધારે મુસ્કેલી હોય છે
@divyagavit0809
@divyagavit0809 15 күн бұрын
વાહ જમાવટ ધન્યવાદ news apva badal
@MaheshbhaiPatel-co5wy
@MaheshbhaiPatel-co5wy 9 күн бұрын
भ्रष्ट्राचार खत्म करने की चावी मिल गई सता मे भ्रष्ट्राचार करने का तरीका मिल गया समाज वाडा राष्ट्र भ्रष्ट्राचार समान मिल गया जय हिंद ....मेरा भारत नहान ...सत्य मेव जय ते.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@jagdishmehta3090
@jagdishmehta3090 15 күн бұрын
Vah bahen congratulations
@chhaganbhaizala6896
@chhaganbhaizala6896 11 күн бұрын
રોડકામ,ખોદકામ,બાંધકામ એટલે વિકાસ.આ કામો માંથી સૌથી વધારે કમિશન મળે છે. રાજકારણ સૌથી શ્રેષ્ઠ અને સલામત ધંધો છે.
@user-tw4dd1uc6q
@user-tw4dd1uc6q 15 күн бұрын
ખૂબ ખુબ અભિનંદન દેવાનસી બેન બોવ સરસ માહિતી
@sapanshah8511
@sapanshah8511 15 күн бұрын
Very Well said and explained.Thanks for positive thoughts
@rahullimbadiya7532
@rahullimbadiya7532 15 күн бұрын
Great, lovely by jamavat
@tapanmodi7594
@tapanmodi7594 10 күн бұрын
… just fantastic… U have courage.. Salute u
@THEMEHULVASAVA
@THEMEHULVASAVA 5 күн бұрын
ચકાચક સમાચાર...❤
@BhaveshPatel-jp7wg
@BhaveshPatel-jp7wg 12 күн бұрын
Very very true speech Mam 🙏
@technomc1
@technomc1 11 күн бұрын
We are proud of you.
@mehulsamadhiya7909
@mehulsamadhiya7909 15 күн бұрын
બવ જ મસ્ત બાયફરકેશન કયું મેમ 😅
@dharmeshrathod5518
@dharmeshrathod5518 14 күн бұрын
एक संपूर्ण और अखंड देश, एक अपूर्ण और खंडित के हाथ लग गया
@bharatbharsadiya2031
@bharatbharsadiya2031 15 күн бұрын
Khub saras ben
@AnwarAli-cb5hv
@AnwarAli-cb5hv 13 күн бұрын
Well said and keep it up raise public voice
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 13 күн бұрын
ખુબ જ ધન્યવાદ બેન
@narendraraval2167
@narendraraval2167 7 күн бұрын
બહેન તમે બહુ સાચા છો પણ બહુ ચર્ચા લંબાવો છો
@BharatsinhChavda-lk2qi
@BharatsinhChavda-lk2qi 15 күн бұрын
Thanks Ben
@khumansinhjadejakhumansinh2060
@khumansinhjadejakhumansinh2060 15 күн бұрын
ખુબ ખુબ આભાર બેન તમારો બહુ સરસ વાંચી રહ્યા છો તમે
@baldevbhaipatel2348
@baldevbhaipatel2348 12 күн бұрын
વચનેષુ કિમ્ દરિદ્રતા ॥
@rajendraderasriya7537
@rajendraderasriya7537 15 күн бұрын
किसी भी जाती का नेता हो वो खुद का भला करता हे अपनी जाती का कुछ भी भला नहि करता ।
@ajaydave4635
@ajaydave4635 14 күн бұрын
દેવાંશી તારી તમામ વાત અને તમે દર્શાવેલ વિગતો સાથે વાત કરીએ તો આ શરુંઆત તો મોદીએ મુખ્ય મંત્રી તરીકે આવ્યા પછી તેમણે જ આ જાતી અંગે નો વિગત ઉભો કર્યો છે, મોદી એ પોતાના સ્વાર્થ માટે પટેલ વાદ ને પોષણ આપી આપી ને આજે એ પીડા દાયક બની ગયો છે, આ અંગે વિગતવાર લખી શકુ છું ને કો સામે સવાલો કરે તો પ્રત્યુત્તર પણ આપી શકુ છું, પણ લાબા લખાણો લખવા ત્રાસદાયક છે
@madhavjimaldeparmar8074
@madhavjimaldeparmar8074 14 күн бұрын
Really you are deserving appriciation and wish .
@arvindparmar3641
@arvindparmar3641 15 күн бұрын
Thank you ben bhagvan tamaru saru karse ❤❤
@chiragshah4750
@chiragshah4750 14 күн бұрын
Amazing analysis all time...
@natubhairathod1728
@natubhairathod1728 15 күн бұрын
ધન્યવાદ
@pareshpatdiya2446
@pareshpatdiya2446 14 күн бұрын
Hiteshji thakor ni vat sachi se
@ashvinbasha
@ashvinbasha 14 күн бұрын
ખૂબ સરસ ફેનીલ ને અભિનંદન
@altafkalaniya1247
@altafkalaniya1247 15 күн бұрын
@baraiyarana7312
@baraiyarana7312 15 күн бұрын
નાતે જીવાય નાતે મરાય પણ નાત કેમ કયારેય ના કરાય
@bhaskerpancholi1623
@bhaskerpancholi1623 15 күн бұрын
SanatMeheta Braman hata te o Minister hata tyare Surendranagar jila na Beckward Area bahuj poor& Social Beckward Agariya(Mithana Ager) bahuj sundar Kam Karel. Today MLA MP public contact bahuj ochho ho e chhe. Opposition party ni daya Ave chhe.election Ave tyare 2 Months pahela dekhay chhe.
@dharmeshviroja4078
@dharmeshviroja4078 14 күн бұрын
બેન આના માટે ફના થઇ જવાની હિંમત જોઈએ. જ્યાં બી ખોટું થાય ત્યાં જ સજા
@sunilpatel-ow4vc
@sunilpatel-ow4vc 14 күн бұрын
Good🎉
@user-hg8gj8uu6s
@user-hg8gj8uu6s 15 күн бұрын
🎉🎉🎉
@MahebubBhai-rh3hv
@MahebubBhai-rh3hv 14 күн бұрын
The Great
@ratilalmparmar3410
@ratilalmparmar3410 15 күн бұрын
Sagathiya to mohoru chhe asli bhag batay to BJP ni chhe
@sonalshah1946
@sonalshah1946 15 күн бұрын
Also watch Navjivan News for the same issue, khub nirbhikpane Navjivan News Prashant Dayal loko na prashno ne vacha ape chhe, like ane subscribe karya jevi chhe Navjivan News channel
@GhanshyamRathod-km3dd
@GhanshyamRathod-km3dd 15 күн бұрын
🎉🎉🎉👌
@bktmusicofficial2513
@bktmusicofficial2513 15 күн бұрын
એકદમ સાચી વાત કહી...
@user-jy6pe6tv6z
@user-jy6pe6tv6z 15 күн бұрын
Desh seva kare se ben
@dineshrajgor1066
@dineshrajgor1066 15 күн бұрын
😂
@ShriKrupa-xg3zk
@ShriKrupa-xg3zk 15 күн бұрын
Voice of Gujarat Devansi ban
@rajbhamori7395
@rajbhamori7395 15 күн бұрын
🙏
@sonalshah1946
@sonalshah1946 15 күн бұрын
Navjivan News pan umda pateakarita kare chhe, subscribe karva jevi chhe
@sivubhai8295
@sivubhai8295 15 күн бұрын
Aavu amaraa gaam maa pn se ne kntasr maa pn srkari aavaas se koy srkari mkaan maa retaa nthi bhrshtchaarj se bdhe
@Ajjuthakorshortsvlog
@Ajjuthakorshortsvlog 14 күн бұрын
Ben je samjna cm hoy ej samjno vikas thayse ane thato avelose
@sajansingh1052
@sajansingh1052 15 күн бұрын
हर खबर भेजे धन्यवाद सजनसिह रावत बड़वाह तेहसिल जिला खरगोन मध्यप्रदेश
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 15 күн бұрын
સાગઠીયાનો લાઈવ પ્રસારણ કરીને નાર્કોટેસ્ટ કરો પ્રજા પણ જાણે કે કોણ તેના હીસ્સેદાર છે કોનો સપેર્ટ કરે છે
@prafulkumargardharia750
@prafulkumargardharia750 15 күн бұрын
There was more corruption in congress rule but at that time people were not aware, there was no media only government media Doordarshan and all india radio was there so corruption was not publicly known.
@ashvinbasha
@ashvinbasha 14 күн бұрын
ગ્રામ્ય વિસ્તાર માં વર્ષો થી ઘણી જગ્યા એ કોઈ પણ સરકાર હોય માત્ર કાગળ ઉપર રોડ બનતા હોય છે
@lovely54yahoo
@lovely54yahoo 15 күн бұрын
બહુ કમાણી એ લોકો કરી લીધી છે એમને પાસે થી પાછી મેળવી બહુ આસાન નથી કારણ એ બધું ઉપર સુધી પહોંચી ગયો છે
@saileshbhailimbasiya9650
@saileshbhailimbasiya9650 14 күн бұрын
જય જમાવટ
@vijaysinhvaghela3770
@vijaysinhvaghela3770 14 күн бұрын
આવા ભ્રષ્ટાચારીઓને ગોળીએ જ દેવા પડે.
@shabbirahmedfancy557
@shabbirahmedfancy557 15 күн бұрын
Shabash
@prafulkumargardharia750
@prafulkumargardharia750 15 күн бұрын
Imported candidates from congress should not see the dream to became chief Minister, home minister or finance minister.
@maheshjadav5892
@maheshjadav5892 14 күн бұрын
આ પણ અનામત જ છે.
@subhashjaiswal4678
@subhashjaiswal4678 14 күн бұрын
Congress __ BJP curruption ma iquall😮😮😮
@jadavbhairatadiya8075
@jadavbhairatadiya8075 15 күн бұрын
🎉❤khubaj samachar6.
@pravinchandraharsole8940
@pravinchandraharsole8940 14 күн бұрын
आ लोको नी नीति छे रास्तों बनावो तोड़ो बनावो तोड़ो आ नीति छैला 30 वर्ष थी चाले छे
@siddharajsinhparmar3281
@siddharajsinhparmar3281 14 күн бұрын
સૌરાષ્ટ્ર ના પ્રામાણિક અને નિષ્ઠાવાન નેતા બેન શ્રી મતી ભારતીબેન શિયાળ
@pravinchandraharsole8940
@pravinchandraharsole8940 14 күн бұрын
क्षत्रिय समाज विभाजित छे अणे सरकार नी नीति ब्राह्मण क्षत्रिय विरोधी छे
@user-db9bd9ox9n
@user-db9bd9ox9n 15 күн бұрын
Panchayatma rit sar nu camisan ke 17 taka levay che
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 14 күн бұрын
TP to satting nu hab 6 . Gujrat ma sarkari building ni halat ni durdasha darek gam jila ne taluka levele khub bharmar 6 ,
@ratansinhpatelia7590
@ratansinhpatelia7590 14 күн бұрын
अलपेश ठाकोर हवे दारू पकडवानी जनता नी रेड नथी पडावतो ? साहेबे ना पाडी लागे छे. हवे दारू अने नेता बेय वेचाता होय तेवु लागे छे.
@mansukhdabhi4073
@mansukhdabhi4073 15 күн бұрын
Ama atyare patrkaro pan bhag layjayse
@dharmeshrathod5518
@dharmeshrathod5518 14 күн бұрын
धर्मपत्नीको छोड दीया इसलीये महंगाइ नही हे, बेटा नही इसलिए नौकरीया नही हे, बेटी नही इसलिए इज्जत-आबरु नही हे
@pareshpatdiya2446
@pareshpatdiya2446 14 күн бұрын
Alpeshji thakor ne cm banavo
@devanandbhadarka3860
@devanandbhadarka3860 11 күн бұрын
છ મહિના મા આમેય તુટી જાય...
@saumilpatel9343
@saumilpatel9343 15 күн бұрын
As per Indian standard concrete code - design life of building is “50 YEARS” .
@bhs_742
@bhs_742 15 күн бұрын
There is no design life given anywhere in IS 456:2000. Reply me clause No. If you know where design life of building is given.
@dhiru6885
@dhiru6885 15 күн бұрын
I like alpesh thakor because direct cm without mantry
@panterkantilalpanter2221
@panterkantilalpanter2221 15 күн бұрын
15:43
@vinodtank561
@vinodtank561 15 күн бұрын
Ben avuj junagadh ma che
@rony00785
@rony00785 15 күн бұрын
Nikunj damor (mankroda, bhiloda) ne PM banavo plzz
@JaySivajiSatrpati
@JaySivajiSatrpati 12 күн бұрын
Evm ghotalo se janta kay jarur nathi evm votes thi jite se aava neta
@bhadreshkumarpatel7175
@bhadreshkumarpatel7175 15 күн бұрын
Lohi ukleeee cheeee , bhagwan desh chalaveee cheeee
@zenbauddh9011
@zenbauddh9011 15 күн бұрын
3% loko j hmesa raj kre che..km...???
@chetansolanki1398
@chetansolanki1398 14 күн бұрын
Raj karvu cha aetle 😂
@patelpragnesh7919
@patelpragnesh7919 14 күн бұрын
નિર્ણય , કાયદો તો લોકોના ફિડબેક પર લેવાવા જોઇએ
@GujjuEuP527
@GujjuEuP527 13 күн бұрын
I heard Modhvadiya runs car rental business long back with BJP. ask him.. Alpesh & hardik both are greedy... how they earn money ? now big question is who will investigate ??? all agency working for BJP... ?? kashuj thavanu nathi... Just tame RAM RAM na bahajn karo ne, vote apta raho.. temne jivta rakhva free 5 kg anaj aapshe... "Jai Shei RAM !!"..
@manubhaithakor5091
@manubhaithakor5091 14 күн бұрын
Ben,bharst Sarkar jantanu samlej Chhe,kya?
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 15 күн бұрын
😊😅
@babipuraofficial9800
@babipuraofficial9800 14 күн бұрын
અર્જુનભાઈનો ફોટો આ વિડીયામાં કેવો લાગે છે? સાચુ કહેજો કોમેન્ટ માં લખજો
@sanjaygoraniya6558
@sanjaygoraniya6558 15 күн бұрын
કોય ને સમાજ વિશે પડિ જ નથી હું જ😊😊
@manubhaithakor5091
@manubhaithakor5091 14 күн бұрын
Bhajap sarakare darek samajne todvanu j kam karyu chhe,have koli samajma bhagla padvane rajkaran karashe
@iqbalpathan5009
@iqbalpathan5009 15 күн бұрын
Ben aavas Bane chhe tiyar j Jo adhikario dhiyan aape to aavi n bane
@jagdishthakor833
@jagdishthakor833 15 күн бұрын
રાજકોટ માં ક્યાં ઠાકોર છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છીવાય ક્યાય ઠાકોર સમાજ છે જ નહી
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 33 МЛН