અનંત અંબાણીના લગ્ન અંગે જગદીશ મહેતાનું સમજવા જેવું વિશ્લેષણ | Jagdish Maheta on Anant Ambani Wedding

  Рет қаралды 159,912

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#jagdishmaheta #anantambani #radhikamerchant #mukeshambani #nitaambani #ambaniwedding #ambanifamily #politics #vaatgujarati #political #politicalanalysis
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 674
@anumori2022
@anumori2022 22 күн бұрын
ભૂલ આપણી છે કારણ કે આપણે બી. એસ એન એલ નું રીચાર્જ નથી કરાવતા જીઑ નુ કરાવી ને આ ને પૈસા દાર બનાવ એ છીએ 😮
@vijaythakor1377
@vijaythakor1377 19 күн бұрын
Jio nu sim natu ena pahela rod par bhik mangta hata a loko ha ..murkh jevi vat na kar Jio nu sim leva tu pan gayo to gerenty sathe kav
@RekhabenPatel-zf8cs
@RekhabenPatel-zf8cs 12 күн бұрын
❤❤❤​@@vijaythakor1377
@manngamer2248
@manngamer2248 9 күн бұрын
Bhai Incoming free ane unlimited caling JIO e chalu karyu. Te time par BSNL pan 1 rs per minit ane std charge 5 rs per minute leti hati Sarkari company ej janatane lutya chhe Jyare aa family e garibone mobile vaparta sikhavyu
@rajivpadhiyar9247
@rajivpadhiyar9247 22 күн бұрын
સબસે બેસ્ટ ટાટા સર MR RATAN TATA 💯
@satishrentiya3825
@satishrentiya3825 20 күн бұрын
Love you TATA
@rgsuklasukla4781
@rgsuklasukla4781 19 күн бұрын
😢😢😢😢😢😢😢😢
@alayshah1011
@alayshah1011 17 күн бұрын
Nira radiya ne puchho bhai.
@sureshbhatt3658
@sureshbhatt3658 22 күн бұрын
ગુજરાતી વાણીયા તરીકે આ શોભતું નથી... વાણીયા, મહાજન કેવાય તેની સમાજ માટે જવાબદારી હોય છે.... જગદીશભાઈ ને આ વાત કરી શક્યા તે માટે અભિનંદન...
@mahendrathaker3970
@mahendrathaker3970 22 күн бұрын
yes do agreed had not been narendrabhai mody PM Late Indira Gandhi would have imposed strict action and about Morarajibhai desai would have taken more penal action
@arunadave5806
@arunadave5806 21 күн бұрын
v.true
@pareshdhabalia7200
@pareshdhabalia7200 21 күн бұрын
@@sureshbhatt3658 bhai tamari pase atla rupiya hot to tame bhi aaj karat , by the way aapda thi udhar lai ne kharch kareche , tame tamra chokrav na lagna register mairage karavjo 🙏🙏
@user-iw9xn1im9e
@user-iw9xn1im9e 21 күн бұрын
@@sureshbhatt3658 જવાબદારી એટલે ? કામચોર લોકો અને હરામીઓ ને મફત માં રૂપિયા આપવાના એમ ? જરા તો શરમ કરો
@prashantpatel2902
@prashantpatel2902 20 күн бұрын
A loko sadi o thi aava bani gaya chhe.....Mate SANATAN KHATRA MA CHHE
@shiroyamahesh5330
@shiroyamahesh5330 22 күн бұрын
કોરોના સમયે લગ્ન તેમજ અન્ય પ્રસંગો માં જે નીયમો હતાં તે ખૂબ જ સરસ હતા. આવા નીયમો ફરી લાગુ કરવામાં આવે તો દરેક સમાજ કરજ અને દેખાદેખી થી બચી જાય તેમશે. 😌🙏
@vihabhairabari8271
@vihabhairabari8271 21 күн бұрын
ભાઈ આના કરતા તો ખજુર ભાઈ ગરીબો કા ભગવાન છે ખજુર ભાઈ ની વાત ના થાય
@JadejaBapuOfficial
@JadejaBapuOfficial 22 күн бұрын
Reliance karta to Tata company sari che salute che Ratan Tata Ne ❤❤❤
@laljibhaiherma9415
@laljibhaiherma9415 23 күн бұрын
અતિની નહીં ગતિ આપણા દેશમાં આવા દેખાડા કરવા કેટલે અંશે યોગ્ય?
@harshpatel7041
@harshpatel7041 22 күн бұрын
Have dofa tari pase panchiyuy nathi atle tu kama ne pichvada ma potas hoi to
@dineshpatel1892
@dineshpatel1892 21 күн бұрын
ગાળ કેમ કાઢો ભાઇ ??? ​@@harshpatel7041
@raghavjipatel7867
@raghavjipatel7867 21 күн бұрын
जगदीश भाई की बात अति सुंदर और विचारणीय है। ऐसे विवाह पर सरकार को कुछ अंकुश लगाना चाहिए जिससे सभी लोग अपने बेटा बेटी का विवाह में पुरे संतोष के साथ कर सके।देखा देखी में लोग पायमाल हो जाता है जो हम अनुभव करते हैं।। बहुत बहुत धन्यवाद जगदीश भाई
@prafulashah3189
@prafulashah3189 19 күн бұрын
તમે સો ૱ ના કપમા ચાય પીઓ કે હજાર ૱ ના કપમા ચાય પીઓ સ્વાદ સરખોજ આવશે. Well done Jagdish bhai for your advice.
@navinsolanki3257
@navinsolanki3257 22 күн бұрын
કહેવું જ જોઈએ મારાં વ્હાલા સુરતના સવશીભાઈ કેટલી દીકરીયોને પરણાવે છે.
@ashokchaudhary4018
@ashokchaudhary4018 19 күн бұрын
રૂપિયા વારો હોય તે સમજણ વારો ના પણ હોય એ દાખલા ને મુકેશ અંબાણી ને સાબિત કર્યું😢
@RaviParmar-wl3gv
@RaviParmar-wl3gv 21 күн бұрын
સૌથી બેસ્ટ રટન ટાટા સર
@manvir777
@manvir777 20 күн бұрын
હું તો તમારા કરતા ખજૂર ભાઈને વધારે પૈસા વાળો ગણું છું. દાન આપવા માટે મોટું દિલ હોવું જોઈએ. લોભિયા થી દાન નો થાય.
@RajpurMatah
@RajpurMatah 13 күн бұрын
Lobhiyo...na..na Lotnaro bol😅
@swatisolanki4709
@swatisolanki4709 22 күн бұрын
100 ટકા સાચી વાત છે આપની🎉
@ramamithani6325
@ramamithani6325 23 күн бұрын
100% Sachi vat che
@sajanshing9171
@sajanshing9171 23 күн бұрын
જગદીશભાઈ હુ ૭૧ વર્ષનો હોવા છતાં આપને ન મ ન કરૂછુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vaghelajayendra
@vaghelajayendra 19 күн бұрын
ધૂત રાષ્ટ્ર આંધરા હતા ત્યાં સુધી બરાબર હતું પણ જ્યારે પુત્ર મોહ લાગ્યો એટલે તો આંધરા કરતા પણ વધારે નુકસાન થઈ ગયું મોહ આંધ વ્યકિત ને સત્ય સમજાતું નથી ભગવાન બી સમજવા આવે તો પોતે જ સાચા છે એવું જ માને
@vajubhailukhi5163
@vajubhailukhi5163 23 күн бұрын
સરસ.સરસ.વાત.કરી.મહેતા.સાહેબ
@nitinvasoya4551
@nitinvasoya4551 21 күн бұрын
ખૂબ ખૂબ આશીર્વાદ જગદીશ મહેતા. સુખી રહો. લાંબુ જીવો.
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r 23 күн бұрын
રામને રાજ મલવાનુ હતુ અને મલ્યો વનવાસ સમય સમય બલવાન
@bipinmodi4584
@bipinmodi4584 23 күн бұрын
જગદીશભાઈ તમે વારે વારે 84 કરોડ યોની જણાવો છો પણ 84 લાખ યોની હોય છે. બાકી તમારું કથન રસપ્રદ અને સચોટ હોય છે.
@vijaychodavadiya9831
@vijaychodavadiya9831 23 күн бұрын
Fute 12 inches no farak a farak na kevay
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug 16 күн бұрын
Wah,Jagdish bhai. Aapne Kudrate Je gnan aapyu chhe teni samne khub moj aave chhe,,,AAP amaru kathiyawadi Anmol Ratan chho,,,Jug Jug Jio Jagdishbhai
@rameshkpatel1
@rameshkpatel1 22 күн бұрын
Jagadish Mehta is more than Journalist. Great wish him all the best
@user-ek1fc8vp6j
@user-ek1fc8vp6j 23 күн бұрын
વાહ જગદીશ ભાઈ વાહ વાસ્તવિકતા કહેવા બદલ ધન્યવાદ
@chelabhaipatel9741
@chelabhaipatel9741 17 күн бұрын
ખૂબ સારી વાત કરી છે આવા સાચા પત્રકારને સેલ્યુટ
@ArvindPatel-sb3nz
@ArvindPatel-sb3nz 22 күн бұрын
આ શુ દાન કરે ભાઈ 6 મહીના થઈ ગયાં jio ફાઈનસ ના સ્ટોક 350000 લિધા છે માઈનસ જ થયાં રાખૅછે
@Pravin-f5m
@Pravin-f5m 17 күн бұрын
જગદીશભાઈ 1994 ની અંદર મેઘમણી પરિવાર જે ઉદ્યોગપતિ હતો .તેની દીકરી ના લગ્ન તે પરિવારે પોતાના સમાજની સમૂહ લગ્ન મહોત્સવ ની અંદર કરાવ્યા હતા તે મને હજુ પણ યાદ છે એ દિવસો ની અંદર પણ એમના દીકરાઓ પાસે ગાડીઓ હોન્ડા સિટી જેવી ગાડીઓ લઈને ફરતા હતા જે
@smitapatel3320
@smitapatel3320 19 күн бұрын
💯% Sachi Ane spast vat che....
@bhpatel9693
@bhpatel9693 22 күн бұрын
Jagdishbhai day by day I just become ur huge fan 🙏🙏 I never believed in anyone but the way u talk ur honesty I respect it🙏🙏
@prakashgoswami1280
@prakashgoswami1280 17 күн бұрын
બહું સારું કહેવાય માર્કેટ માં એટલા રૂપિયા આવ્યા.. અભિનંદન મુકેશભાઈ અંબાણી ને 🎉
@rameshkpatel1
@rameshkpatel1 22 күн бұрын
new avatar of Modern speaker that is Jagadish mehta
@shaktisinhjadeja6464
@shaktisinhjadeja6464 19 күн бұрын
आपका कोटि कोटि धन्यवाद जो आपने अपनी जान जोखिम में डाल कर यह समाचार हमें दिया। इस समाचार को सुनकर पूरे ब्रह्मांड में दिव्य ज्योति प्रज्जवलित हुई है एवं देव, दानव, सुर, असुर, गंधर्व, नाग, किन्नर, नर, नारी सभी आनंदित हुए। यदि आप ऐसा ना करते तो देवराज इन्द्र का सिंहासन हिल जाता, श्री विष्णु क्षीरसागर में अपनी निद्रा से जाग जाते, ब्रह्मा अपनी समाधि तोड़ देते और शिव जी तांडव शुरू कर देते। संपूर्ण पृथ्वी पर हाहाकार मच जाता प्रलय आ जाता। सभी पशु पक्षी पेड़ पौधे अग्नि में जलकर भस्म हो जाते परंतु आपने यह समाचार दिखाकर कर इस सृष्टि को महाविनाश से बचा लिया। आपने ये समाचार देकर हमें कृतज्ञ कर दिया। हम सारी उम्र और हमारी सात पीढ़ियां आपकी आभारी रहेंगी !🙏
@miracleenterprise5041
@miracleenterprise5041 22 күн бұрын
Absolutely right Jagdish ji. Hats of to you......
@rasiklalsingal7437
@rasiklalsingal7437 22 күн бұрын
Congratulations Bhai it is really correct
@heenathakor9054
@heenathakor9054 19 күн бұрын
Bhai ni vat 100% sachi che👍
@bhupendrgt173
@bhupendrgt173 17 күн бұрын
Yes
@ramaradadiya4503
@ramaradadiya4503 20 күн бұрын
Mahesh savani દર વર્ષે pota ના kharche 100દીકરીઓ પરણાવે છે પણ pota ના santano ના મેરેજ સાવ sadai થી કર્યા 😊
@dilipsinhchauhan7679
@dilipsinhchauhan7679 17 күн бұрын
જગદીશભાઈ સત્ય વક્તા છો. ખુબજ સાચી વાત છે.
@nirmalsinhzala9125
@nirmalsinhzala9125 23 күн бұрын
મહેતા સાહેબ દરેક મિડિયા તમારા જેવી સરસ વાત કરો છો
@sudhapatel3871
@sudhapatel3871 17 күн бұрын
સાચી વાત છે જગદીશ ભાઈ ્હુ પણ આમાં જ માનુ છુ
@jayantilalmakwana4018
@jayantilalmakwana4018 23 күн бұрын
કોઈ સારી સ્કૂલ collage કે.. ફ્રી એજ્યુકેશન રાખીયું હોત તો... 👌.. But.
@harshpatel7041
@harshpatel7041 22 күн бұрын
Tari g ma potas hoi to tu banavi nakh ne school gam ne salah apiya vagar
@ravirajsinh2241
@ravirajsinh2241 21 күн бұрын
E sarkar nu kamse Ambani nu nay sarkar e karva nu hoy
@ilamacwan2443
@ilamacwan2443 21 күн бұрын
LG hospital, LD engineering college એ દાતા ઓએ આપેલી છે , આ રીતે દેશની સેવા થાય તો લોકોને ફ્રી માં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ મળી રહે , રાહત દરે , પેહલાના અરવિંદ લાલભાઈ, લાલભાઈ દલતભાઈ જેવા દાતાઓએ સરકારને સોંપી જેથી સમાજ ના લૉકોને નજીવી ફી માં ભણવાનું મળે , સરકારનું કામ તો છે જ , પણ સમાજને કંઇક આપી શકાય પોતાની પાસે હોઈ તો
@jayantilalmakwana4018
@jayantilalmakwana4018 21 күн бұрын
@@ravirajsinh2241 ji...આપણા દેશ મા સરકારની સ્કૂલ કેટલી...?..સરકાર કરશે આ કામ..?..
@ravirajsinh2241
@ravirajsinh2241 20 күн бұрын
@@jayantilalmakwana4018 e to bhai sarkar nu kam se ne Mukesh Ambani nu kam nathi
@user-ov8bm5ho3q
@user-ov8bm5ho3q 19 күн бұрын
વાહ ભાઈ સાચી વાત કરી.. 🙏🙏
@dipakthakkar2453
@dipakthakkar2453 22 күн бұрын
Right sachi vat mehta saheb
@vallabhbhaithesia9910
@vallabhbhaithesia9910 22 күн бұрын
Vah jagdishbhai tame amara manni vat ne ujagar kari.
@keshavjibhudiya6777
@keshavjibhudiya6777 16 күн бұрын
દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. તમારી આ ડીબેટને ઘણા સારી કહેશે. ઘણા ખરાબ કહેશે. જગદીશભાઈ દુનિયાને નહિ પહોંચી શકાય. છતાંય તમે જે કરો છો તે સારું કરો છો ને તે ચાલુજ રાખજો. તમારી સમજણને અભિનંદન. જય સ્વામિનારાયણ
@sarmandivraniya2521
@sarmandivraniya2521 22 күн бұрын
વાહ જગદીશ ભાઈ વાહ એકદમ સાચી વાત કરી
@lalitbhaigajjar7446
@lalitbhaigajjar7446 17 күн бұрын
Real Truth Dear Sir Aap ni Vat/ vichar Rajuat Sachi chhe
@pragjilunagariya3141
@pragjilunagariya3141 23 күн бұрын
Khubaj saras vat 100 o/0 sachivat
@nandlalgevariya3351
@nandlalgevariya3351 22 күн бұрын
Wah maheta saheb dhanyvad garv se tamara upar
@mahendrapatel3257
@mahendrapatel3257 20 күн бұрын
1955 માં મામુલી મુડી થી અંબાણિ પરીવારે ત્યારે ધંધો શરૂકર્યો જયારે લાયસન્સ રાજ ચાલતું ત્યારે કોંગ્રેસ સરકાર નો જબરજસ્ત સહકાર આપ્યો.. ને જબરજસ્ત નાંણા પ્રજા માંથી કમાણી કરી.. પણ પ્રજા ને કોઇ મદ‍દ નથી મળી. હોસ્પિટલ બની તેય કરોડપતી લોકો માટે હોય તેવા ચાર્જ છે.. ( પાવરલુંમસ ને પરમિશન નહોતી ત્યારે અનેક પાવરલુંમસ ના સમુહ ની ફેકટરી બનાવી તેને વિમલ મિલ નામ આપ્યું )
@jasu396
@jasu396 18 күн бұрын
મુકેશભાઈ પોતાનો અતિત ભૂલી ગયા હોય એવું લાગે છે અને આ પૈસાનો દેખાડો કરી રહ્યા છે... ગરીબો માટેની હોસ્પિટલ બનાવવાનું કેમ સુજતું નથી? અનિલ નાયક પાસે શીખો ગરીબ માટે હોસ્પિટલ કેમ બનાવી?
@dalsanghbhaidalsanghbhai9031
@dalsanghbhaidalsanghbhai9031 21 күн бұрын
Apani vat bilkul sachi chhe.
@rameshchandraparmar5273
@rameshchandraparmar5273 22 күн бұрын
વાહ રે સરસ મજાની વાત છે સરસ સાચી સાચી 🎉🎉🎉
@dhirajsinhbaria4833
@dhirajsinhbaria4833 15 күн бұрын
Jagdishbhai,aapne lagna ke bareme jo bataya aur discusses Kiya bilkul sahi Hai.aap jaisa patrakar agar Gujrat ke sabhi district me aaye to middle class ke sabhi logoka marriage ka kharch aadha ho Jay yato Kam ho Jay.= Aap ko Hamara Jay seeta Ram.
@aswinpatel7553
@aswinpatel7553 23 күн бұрын
જય જવાન જય કિસાન એવાં નિયમો આપણાં માટે છે.
@mahadevjadav4370
@mahadevjadav4370 20 күн бұрын
સરસ જગદીશભાઈ ધન્યવાદ
@chimanbhaipatel9935
@chimanbhaipatel9935 22 күн бұрын
You are very correct
@ismailthali3920
@ismailthali3920 23 күн бұрын
Right sir
@diliptrivedi3619
@diliptrivedi3619 22 күн бұрын
JAGDISHBHAI, I AM LIVING IN US.I TOLD TO SANTO THAT PEOPLE FROM U.S. GIVING YOU DOLLAR. SAURASTRA AND KUCHH, NORTH GUJARAT DOESN'T HAVE WATER.PLEASE DON'T BUILD BIG TEMPLE. HARDLY PEOPLE GOING SAT,SUNDAY. WE PEOPLE TRUST YOU. USE MONEY FOR MANKIND.
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 19 күн бұрын
Very good enaliss nice sir you are gret jarnalist sir
@pareshdhabalia7200
@pareshdhabalia7200 21 күн бұрын
Saheb tamaro vichar khub saras che , mukeshbhai ni vat javadyo , jemni pase thodo ghano pan paiso pan thai jai che to e lagna ke bija prasang hoi rupiya nathi vaparvana ??? Hamna tame 500 cr na malik thai jav pachi juvo ,🙏 Badhi rupiya ni garmi hoi bhai , hu ,saheb tame ke koibakat nathi aamathi 🙏🙏🇮🇳🇮🇳🚩🚩
@paroolpatel1841
@paroolpatel1841 21 күн бұрын
Sachi vaat che 👍😊
@vishalpedhadiya298
@vishalpedhadiya298 23 күн бұрын
अंबानी चकली हवे फूमके बैठी छे
@asodiyachimanlal1989
@asodiyachimanlal1989 19 күн бұрын
ધન્યવાદ આપકા ✍️🇮🇳🙋
@begdajethabhai7057
@begdajethabhai7057 12 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સાચી માહિતી બદલ
@rathodarvindbhaif.4076
@rathodarvindbhaif.4076 16 күн бұрын
Absolutely you are right
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 23 күн бұрын
ભાઈ પ્રલય થાય તો બધું પડુંરહી જાય આયા કોણ કાયમ સે ભાઈ
@Ajaysinhthakor007
@Ajaysinhthakor007 16 күн бұрын
સાચી વાત છે તમારી જગદીશ ભાઈ💯💯
@rupangraval2045
@rupangraval2045 20 күн бұрын
Very true told by Jagdish bhai mehta. All words explain is 100,% true.
@v.kkothivad763
@v.kkothivad763 18 күн бұрын
વાહ નમન છે જગદીશ ભાઈ તમારાં પત્રકારત્વ ને તમારી હિંમત ને સો સો સલામ છે બધાં લોકો ને સારી રીતે સમજાઈ જાય એવી રીતે બઉ સરસ વાત કરી તમે નમન છે 🙏🙏🙏👌👍
@manharlalpanchal7547
@manharlalpanchal7547 22 күн бұрын
ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ગાંધીનગર S.MV.S વર્ષોથી સાત્વિક લગ્ન માત્ર ૨૫૦૦₹ મા થાય છે
@user-ni4qo3lk9u
@user-ni4qo3lk9u 23 күн бұрын
वाह सर खूब सरस वात करि अने सावसाचिवात करि
@indravadanbhaipatel2434
@indravadanbhaipatel2434 Күн бұрын
So nice. Jagdish bhai .very nice and useful information given .I wish you God bless you have a long and helthy and true and beautiful and lovely life. Namaste 🙏 ji 🙏.
@indravadanbhaipatel2434
@indravadanbhaipatel2434 Күн бұрын
So nice and true Beautiful buty of Anmol thoughts. Very nice useful and understanding and observation and explanation .Namaste prnam ji 🙏.
@kamalchaudhary228
@kamalchaudhary228 23 күн бұрын
I salute Hon'ble Respected Shri Mehta ji.
@rajujoshi3331
@rajujoshi3331 16 күн бұрын
Right.paisato..india.maj.rahyane❤
@ramanlalpatel912
@ramanlalpatel912 23 күн бұрын
ગરીબ ના richard કરવાના રૂપિયા નથી. અને lagan na ખોટા kharcha ના કરાય
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 Күн бұрын
P ચૂલ obey - બનઋ મમી 28
@drdivpatel
@drdivpatel 20 күн бұрын
Tata donating crores of rupees for hospital, education institute and many more since decades. This make society uplift.
@hirenthakkar1277
@hirenthakkar1277 20 күн бұрын
Ek dum sachi vat che aapni sir, i m with you
@Kalpanaskitcheninamerica
@Kalpanaskitcheninamerica 22 күн бұрын
Sir aapni sav sachi vat
@kantibhaipatel4739
@kantibhaipatel4739 20 күн бұрын
Right.
@uniquefacts8749
@uniquefacts8749 23 күн бұрын
Fight thought Your thinking is good
@nndhagal8433
@nndhagal8433 23 күн бұрын
વાહ જગદીશભાઈ
@rashmiadhiya6069
@rashmiadhiya6069 20 күн бұрын
Vah supr both levaj joyae❤
@dakshavaidya2886
@dakshavaidya2886 20 күн бұрын
SO GOOD...
@khimjibambhaniya5410
@khimjibambhaniya5410 23 күн бұрын
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
@harshpatel7041
@harshpatel7041 22 күн бұрын
Have dofa tu taru kar ne a 20 lakh karod no malik che
@mahendrathaker3970
@mahendrathaker3970 22 күн бұрын
@@harshpatel7041 ati ni gati nathi
@rupenparmar9574
@rupenparmar9574 22 күн бұрын
૩ મહિના નો ચોખ્ખો નફો જ ૪૦૦૦ કરોડ નો છે મુકેશ ભાઈ નો ......​@@harshpatel7041
@lilugodhaniya5077
@lilugodhaniya5077 22 күн бұрын
Sahi bat he 💯💯💯💯💯 ❤❤❤❤
@dhavaldave6263
@dhavaldave6263 19 күн бұрын
જગદીશ ભાઈ ની ગામ બળી ગઈ ..
@rameshravalshihdarshandiu.9088
@rameshravalshihdarshandiu.9088 17 күн бұрын
વાહ ખૂબ સરસ અદભુત ભાઇ આપની વાત સાચી છે
@evilmaxvlogs7373
@evilmaxvlogs7373 20 күн бұрын
Bahu sachi salah aapi sir.abhinandan.🙏🙏🙏
@user-qk8dv3gd8c
@user-qk8dv3gd8c 19 күн бұрын
Srs vat kari bhai👍
@jayantibhaidobariya-vs2hy
@jayantibhaidobariya-vs2hy 23 күн бұрын
જય શ્રી કૃષ્ણ જગદીશ ભાઈ તમે કાનજીભાઈ ભાલાળા નું નામ એ સમાજ નું ગૌરવ છે તેમને સલામ છે ❤
@ranjanpatana7172
@ranjanpatana7172 16 күн бұрын
Kanaji bhai samaj sevak 6 ne... Mukesh samaj shosak....
@ramaradadiya4503
@ramaradadiya4503 20 күн бұрын
જીઓ થી midiyam લોકો lutay રહ્યા છે 🙏🙏
@bhailaldobariya6654
@bhailaldobariya6654 11 күн бұрын
Samaj ma sari ane sachi vat samjav va badal tnks. Sir
@begdajethabhai7057
@begdajethabhai7057 12 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ
@farukisani9283
@farukisani9283 21 күн бұрын
Right ❤
@user-cm4vz1ms2n
@user-cm4vz1ms2n 19 күн бұрын
Very nice thought to be apply every rich person
@dhanjivirda6385
@dhanjivirda6385 21 күн бұрын
Khubj saras Jagdishbhi
@keshavjibhudiya6777
@keshavjibhudiya6777 16 күн бұрын
જય સ્વામિનારાયણ જગદીશભાઈ
@dipakdesai3366
@dipakdesai3366 23 күн бұрын
Very good nice speaking 🔊
@user-oq1zh2uz2z
@user-oq1zh2uz2z 22 күн бұрын
વાત બિલકુલ સાચી છે 🎉🎉🎉 જગદીશ ભાઈ
@ruchik4550
@ruchik4550 23 күн бұрын
💯agree with jagdish bhai...👍
@dipikashah9604
@dipikashah9604 19 күн бұрын
100% sahi vat🎉
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН