No video

ફરી ભાજપનો ભાઈડો બોલ્યો ! Ambani Family માં લગ્ન બાબતે એવું લખ્યું કે... | Dr. Bharat Kanabar

  Рет қаралды 51,362

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

#anantambani #anantradhikawedding #bharatkanabar #bjpgujarat #gujaratpolitics #gujaratimasamachar #aajnasamachar #aajna_taja_samachar #latestgujaratinews #gujaratinews #gujaratisamachar #tusharbasiya #PrashantDayal #NavajivanNews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Пікірлер: 175
@Exhsgalf
@Exhsgalf Ай бұрын
ભરત કાનાબાર સતા ને અરીશૉ બતાવવા માટે સલામ 🎉
@rajnikotecha6035
@rajnikotecha6035 Ай бұрын
धरायेला ना मोढ़ा मां પરાણે કોળિયા દે છે ઓલા ભૂખ્યા કાજે વાસી ભાત પણ વધવા નથી દેતા......
@DevBharwad8182
@DevBharwad8182 Ай бұрын
તુષાર ભાઈ ના ધારદાર શબ્દો ❤❤❤❤❤
@Jait-qv8wq
@Jait-qv8wq Ай бұрын
એક રાહુલ ગાંધી જે આમાં સામેલ ના થયા... અને આવા નેતા ઓ જે હિંમત થી બોલી શકે છે તેમને સલામ
@Sdk-rs5pv
@Sdk-rs5pv Ай бұрын
તમારા પત્રકારિત્વ ને સલામ...,
@ramanlalchavda9723
@ramanlalchavda9723 Ай бұрын
ધન્યવાદ નવજીવન ન્યુઝ,એંકર તેમજ ડો.ભરત કાનાબાર🙏🏿આપની વાત સાથે સંમત.
@patel85naresh
@patel85naresh Ай бұрын
દેશમાં ગરીબ અને પૈસાદાર વચ્ચે નું Distance એટલુ વધી ગયું છે સંસદ માં આવિશે કોઈ ચર્ચા નથી સંસદ માં ગંભીર મુદ્દા ને હાસ્ય પદ બનાવી ને ભુલાવી દેવામાં આવે છે
@ashokbutani
@ashokbutani Ай бұрын
❤❤❤ તમારી વાત હૃદયને સ્પર્શ કરવા વાળી છે પણ દેશની પ્રજાને જાગ્રત થવાની અત્યંત જરૂર છે પછી બહુ મોડું થઈ જશે
@RashikbhaiPoshiya-yq1xb
@RashikbhaiPoshiya-yq1xb Ай бұрын
Dhanyavaad kanabar saheb.
@sandipdudhrejiya6217
@sandipdudhrejiya6217 Ай бұрын
Dr.kanabar સાચો ભૈયડો છે sellute sirji
@devendrasinhajitsinhjadeja3478
@devendrasinhajitsinhjadeja3478 Ай бұрын
ભરત કાનાબાર સાહેબ સતાને અરીશો બતાવી તે બદલ ખુબ ખુબ અભિનંદન માં ભગવતી સત્ય સાથે લડવાની અપાર શક્તિ આપે
@onlyenjoy2795
@onlyenjoy2795 Ай бұрын
ભાઈ એટલું પણ સાચું ના બોલો કે બધાને મરચાં લાગી જાય 😅😅
@johnbhagat9064
@johnbhagat9064 Ай бұрын
😂😂 ગુજરાત ની જનતા ને કોઈ ફરક નથી પડતો એટલે ભાજપ સરકાર માં જનતા રાજી રાજી છે
@JasvantbhaiSondarva
@JasvantbhaiSondarva Ай бұрын
કટક્ષ સારો લાગ્યો.
@Dhaval_Dani55
@Dhaval_Dani55 Ай бұрын
વાહ ભાઈ વાહ ધનીયા છે તમારી જનેતા ને
@nhbuch
@nhbuch Ай бұрын
શ્રીમંતાઈ નુ વરવું પ્રદર્શન
@jitendrakhasiya2645
@jitendrakhasiya2645 Ай бұрын
Thank you sir
@sanjaypandya2815
@sanjaypandya2815 Ай бұрын
ભરત કાનાબારને અભિનંદન. તમને પણ
@keshavmakwana8821
@keshavmakwana8821 Ай бұрын
તુષારભાઈ, ભારત ની લોકશાહી માં ૮૦/૯૦ કરોડ લોકો સરકારી રાશન ઉપર જીવન વ્યતીત કરી ગરીબી રેખા નીચે જીવે છે અને બીજી બાજુ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયા નો ખર્ચો પોતાના બાળકોના લગ્નમાં કરી રહ્યા છે આ લોકો કરોડો રૂપિયા કેમ કમાઈ શકે છે તેની તપાસ થાય? કારણ કે વેપાર માં કાળા ધોળા કર્યા વગર ધનપતિ થવાય નહીં
@tricktrok3683
@tricktrok3683 Ай бұрын
ભાઈ હવે અનામત દરેક જગ્યાએ ના હોય રિલાયંસ જેવી કંપની ચલાવવામાં અનામત ના કામ આવે એ તો કુનેહ અને ત્રેવડ હોય એ કરી શકે
@Nature-Lover5788
@Nature-Lover5788 Ай бұрын
😂😂 ganda ambani kai talati nathi.... Aakhi compony chalave che.... Tara jeva 2-3 lakh manas na ghar chalata hase ena lidhe.
@keshavmakwana8821
@keshavmakwana8821 Ай бұрын
@@Nature-Lover5788 કોમેન્ટ કરવામાં સભ્યતા રાખો,હું પણ નિવૃત્ત પોલીસ અધિકારી છું સવાલ સમજ્યા વગર કોમેન્ટ ન કર . અંબાણી એ દોઢ લાખ કરોડ રૂપિયા બેંક ની લોન લીધી છે અને રાજકારણીઓ ને પૈસા ખવડાવીને અબજો રૂપિયાની સરકારી પડતર જમીનો લઈ લીધી છે એની ખબર છે?
@keshavmakwana8821
@keshavmakwana8821 Ай бұрын
​@@Nature-Lover5788ટીકા કરવામાં સભ્યતા રાખ,હું પણ નિવૃત્ત પોલીસ અધિકારી છું સવાલ સમજ્યા વગર કોમેન્ટ ન કર.સવાલ અંબાણી ની મિલકતો નો છે તો અંબાણી એ બેંકોની દોઢ લાખ કરોડ ની લોન લીધી છે અને રાજકારણીઓ ને હાથમાં રાખી કરોડો રૂપિયાની સરકારી જમીન મફતના ભાવે લઈ લીધી છે એ ખબર છે? બેંકોની કરોડો રૂપિયાની લોન માફ કરાવી છે એ ખબર છે?
@keshavmakwana8821
@keshavmakwana8821 Ай бұрын
@@tricktrok3683 કુનેહ કામ નથી કરતી ધંધામાં કાળા ધોળા કરતા આવડવું જોઈએ ભારત ના રાજકારણીઓ ને પૈસા ખવડાવીને અબજો રૂપિયાની લોન લઈ ધંધો કરો અને પછી માલ્યા ની જેમ પરદેશ ભાગી જાય જીઓના રીચાર્જ ની કિંમત વધારીને કરોડો રૂપિયા ની કમાણી કરશે આમાં બુધ્ધિ નહીં લોકોની મજબુરી નો ગેરલાભ ઉઠાવ્યો ગણાય
@sandipchavda84
@sandipchavda84 Ай бұрын
ભાઈ ભાઈ સલામ
@dineshvyas9078
@dineshvyas9078 Ай бұрын
Good
@sakirdosh
@sakirdosh Ай бұрын
Tushar bhai and prashant bhai dayal....Tamari jarnaalism ne salaam
@mansukhkhuman1128
@mansukhkhuman1128 Ай бұрын
ભરતભાઈ ને સલામ છે કે જેમણે કોઈ ની ય પરવાહ કર્યા વગર સચોટ વાત કરી
@patelbabulal5116
@patelbabulal5116 Ай бұрын
Very Good
@nanjirabari3714
@nanjirabari3714 Ай бұрын
બહુ સાચી વાત કરી
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d Ай бұрын
Vaat to saachi chhe pan Tame kyare jaagsho ?
@rajendrakumarpatel8076
@rajendrakumarpatel8076 Ай бұрын
Excellent
@AbdulSattar-mp2fh
@AbdulSattar-mp2fh Ай бұрын
❤❤❤ very good ❤❤❤
@sunilpatel-ow4vc
@sunilpatel-ow4vc Ай бұрын
Good🎉
@nanjibhaipatel2002
@nanjibhaipatel2002 Ай бұрын
ધન્યવાદ નવજીવન ન્યૂઝ એંકર અને સો સલામ ડો કાનાબાર ને .
@Muhammad_Shahid78692
@Muhammad_Shahid78692 Ай бұрын
Good work by dr. Bharat kanabar sir... Lage Raho.. 🎉
@rajendradodiya8378
@rajendradodiya8378 Ай бұрын
દિલ થી પ્રણામ.
@RamGujariya-rz5vz
@RamGujariya-rz5vz Ай бұрын
Good kanabarsir
@jentithummar236
@jentithummar236 Ай бұрын
ડો ભરતભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@hirenvara2001
@hirenvara2001 Ай бұрын
Nice
@zkadri3413
@zkadri3413 Ай бұрын
Salute che tamne aavu bolvanu himmat kari....
@MeramanLuva-kg3mz
@MeramanLuva-kg3mz Ай бұрын
ભારત.ભાઈ.તમને.ધન્યવાદ.શે.તુષાર.ભાઈ.તમે.સાચા.પત્રકાર.શો.કે.ભારત.ભાઈ.ની.વાત.લોકો.સુધી.પહોંચાડી.ભારત
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Ай бұрын
Congratulations 😊😊😊😊
@jigneshrupavatiya3036
@jigneshrupavatiya3036 Ай бұрын
Jamavat the greatest great
@sonalshah1946
@sonalshah1946 Ай бұрын
Navjivan jevi himmat Jamavat na Devanshi sachu bolvama na kari shake
@baldevbhaipatel2348
@baldevbhaipatel2348 Ай бұрын
Fantastic slot … congrats to Dr. Bharat Kanabar as well as you too
@khimabhai3699
@khimabhai3699 Ай бұрын
ધન્યવાદ ભરતભાઈ ની
@bhupatchopda
@bhupatchopda Ай бұрын
સરસ
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 Ай бұрын
👌
@nbg-df1rd
@nbg-df1rd Ай бұрын
waaah bhartbhai ane tmne pn dhnyvad tusharbhai
@parmarchiragsinh3830
@parmarchiragsinh3830 Ай бұрын
Khub sachi vat 👍
@JasvantbhaiSondarva
@JasvantbhaiSondarva Ай бұрын
સત્ય નો અરિસો નવજીવન ન્યૂઝ બતાવે છે તે બદલ ધન્યવાદ.
@piyushshah6497
@piyushshah6497 Ай бұрын
Kanabar saheb ne salute
@pravinanjara5960
@pravinanjara5960 Ай бұрын
True
@bachubhaimaru273
@bachubhaimaru273 Ай бұрын
🎉🎉🎉 congratulations 🎉🎉 nirbhay. News 🎉🎉
@newsnavajivan
@newsnavajivan Ай бұрын
Navajivan news
@anssagbaraofficial9207
@anssagbaraofficial9207 Ай бұрын
Wah tusharbhai...proud of નવજીવન news
@kishorgosrani4030
@kishorgosrani4030 Ай бұрын
તુસારભાઈ તમને સલામ
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn Ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@mjani007
@mjani007 Ай бұрын
Bharat bhai ne salam
@user-nu4xv2wv4v
@user-nu4xv2wv4v 29 күн бұрын
આ ભાઈ તો અંબાણી ni પાછલ પડી ગયા
@poojaba9167
@poojaba9167 Ай бұрын
Good job sir
@pratimazaveri4766
@pratimazaveri4766 Ай бұрын
Very true.
@JagrutiGoswami-cp1mf
@JagrutiGoswami-cp1mf Ай бұрын
Dr.Kanabar ne abhinandan..
@patelbharat8853
@patelbharat8853 Ай бұрын
Nagn સત્ય
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Ай бұрын
Congratulations
@bhavnapathak7747
@bhavnapathak7747 Ай бұрын
👍🙏
@vasterparamahesh4717
@vasterparamahesh4717 Ай бұрын
દિલ થી સલામ પત્રકાર અને કાનાબાર ને
@AurangjebMalek
@AurangjebMalek Ай бұрын
KANABARA. DHANY. CHHE. TAMARI. JANETA. NE..
@hrim1712
@hrim1712 Ай бұрын
Real ❤ વાળા ડૉક્ટર
@goswamitushar9972
@goswamitushar9972 28 күн бұрын
આ ભાયડો નથી. પાવૈયો છે.
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 Ай бұрын
Very nice 🎉🎉
@bachubhaivasun5757
@bachubhaivasun5757 Ай бұрын
Very good jamavt
@manjurgaha4237
@manjurgaha4237 Ай бұрын
👌👌👌
@thakorsedhaji1070
@thakorsedhaji1070 Ай бұрын
❤❤❤
@GovindKhima-rj9qz
@GovindKhima-rj9qz Ай бұрын
નવજીવન ન્યુઝ બોલે છે એકદમ સત્ય પણ સરકાર કેટલો પારેખે એતો જણાવો કોક
@harshvaghela2397
@harshvaghela2397 Ай бұрын
I am admiring yours work, frankly speaking very good and true journalism. Farmers land r on the target of business man....and no one is on the side of farmers.... very painful, one day their will be no farmer.....
@bharatahir5524
@bharatahir5524 Ай бұрын
Tushar bhai aap na ahir samaj ni femeli ne nay aapö
@chandubhaipatel1774
@chandubhaipatel1774 Ай бұрын
Verygoodjamavt
@sabirpanjwani3387
@sabirpanjwani3387 Ай бұрын
VAHI PEESA PARESHAN LOGOKO SCHOOL HOSPITAL MA DESH HIT MA
@RashikbhaiPoshiya-yq1xb
@RashikbhaiPoshiya-yq1xb Ай бұрын
Salam k
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 Ай бұрын
वर्कर का भी बड़ा शोषण होता है
@manubhairathva4369
@manubhairathva4369 Ай бұрын
Very good 🎉
@amrutlalparmar2389
@amrutlalparmar2389 Ай бұрын
રાજકીય પાર્ટીઓ ના નેતાઓ વચ્ચે પણ હોડ લાગી છે મુકેશ અંબાણી ના દીકરા લગ્ન માં ભૂલેચૂકે ગેરહાજરી ની નોંધ લેવાઈ જાય તેની ચિંતા પણ રહેતી હશે આમ જનતા પણ મીડિયા માં પોતાની સમસ્યા ની વાતો નહીં આવશે તો ચાલશે મુકેશ અંબાણી ના દીકરા ના લગ્ન માં આવેલ સેલીબ્રીટી ને જોવામાં રસ હોય પછી શું થાય ભાજપા નેતા ભરતભાઈ કાનાબાર પોતાના આત્મા દુભાય છે એટલે પીડા વ્યક્ત કરી છે સત્ય બોલવા માટે ડર ન હોય
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
All thugs on One Platform ✅🎯🙏
@apjadeja5945
@apjadeja5945 Ай бұрын
🎉
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q Ай бұрын
Kanabar saheb tamara jeba manas rahul gandhi sathe sobhe
@BJPatel-nz1jd
@BJPatel-nz1jd Ай бұрын
हाथी का बच्चा ।
@IL-nr5py
@IL-nr5py Ай бұрын
Tum sab sadi karte hai Kis ko dikha ne ke liye jis ki jitni aukat Etna dikhava tumhari gali wale ko dikha ne ki aukat to tum esa karate ho. Tum sadi me kyu Etna dikhava karte ho
@user-bl9lz7nn2s
@user-bl9lz7nn2s Ай бұрын
👍👍👍👍
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz Ай бұрын
Lagnni limit Rakho Sarkar ma tex vadhu apo
@tricktrok3683
@tricktrok3683 Ай бұрын
ઈર્ષાળુ ને આશીર્વાદ તમે પૈસા ખાવા પાછળ પડ્યા છો રિલાયંસ ન બાકી કોઈ પણ વ્યક્તિ એની મરજી પ્રમાણે પોતાના પૈસા ગમે તે કરે ગમે તેને બોલાવે બળતરા કેમ થાય છે તમારા મા ત્રેવડ હોય તો કરો અને ભાઈ અંબાણી પરિવાર લાખો લોકો ને રોજગાર આપે છે પણ તમારા જેવા બળતરા કરતા લોકો ને નાઈ સમજાય કારણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંબાણી ને નથી એમ ને
@bhavnadevganiya1809
@bhavnadevganiya1809 Ай бұрын
તુષારભાઈ ગરીબોના કૂવામાં નહીં ગરીબોના કુબામાં લખેલું છે
@bhagvanbhaijoshi4374
@bhagvanbhaijoshi4374 Ай бұрын
Jay ransod sir gisf
@manishpatel3703
@manishpatel3703 Ай бұрын
Reliance industries na karigaro jene naroda GIDC ma payout banavyo hato e karigaro nu su thayu koi nai puche emne to kankotri lakhvi Joe !!!
@devendrasinhajitsinhjadeja3478
@devendrasinhajitsinhjadeja3478 Ай бұрын
તુષાર ભાઇ આપની જનેતાને સલામ બીજા મારી પાસે શબ્દ નથી
@jbdabhidabhi5344
@jbdabhidabhi5344 Ай бұрын
Mane तो evu lagyu ke bhajap no bhaydo to Amabani chhe.
@jitendradamor4997
@jitendradamor4997 Ай бұрын
Good koi to bole che
@abidalibaig1979
@abidalibaig1979 Ай бұрын
Tame loko thi su ichcha rakho chho
@sursinhchauhan5027
@sursinhchauhan5027 Ай бұрын
👍
@malikahmedkhan2888
@malikahmedkhan2888 Ай бұрын
😂😂😂PAISO PARMESHWER TAIYE GAYO CHAY😂😂😂
@user-cl9pb8pk3k
@user-cl9pb8pk3k Ай бұрын
💯
@TalatSohil
@TalatSohil Ай бұрын
Sir kari lewado jalsa ne khay lewado ladawa par uper wado badhu jowe chhe ene karwado ahiya jalsa ne aane karsu uper jalsa atyare Garib na ghare koy nathi jatu Amir sathe dosti kare chhe loko Bhuli gaya chhe ke uper wado jowe chhe
@girishbhai5238
@girishbhai5238 Ай бұрын
Shamanay loko gujaran mushkil mahenat karva sata
@vipulpokiya3683
@vipulpokiya3683 Ай бұрын
Speech to Bov sari che Loko na Dill Sudhi pohsadi sake tevi
@latabharucha5647
@latabharucha5647 Ай бұрын
Nasib ma hoi tene male barapo su karo
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Ай бұрын
Bhai jya sudhi bejani psayat ma thi upar nay aveye tya sudhi apanu bhlu nhi thai
@abc_xyz1803
@abc_xyz1803 Ай бұрын
હરખપદુડા થઈ ને શોસયલ મીડિયા મા વિડીયો પણ આપણે જ ફોરવર્ડ કરીએ છીએ 😅
@keshuparmar4321
@keshuparmar4321 Ай бұрын
Garib nu ley eno vans no rey
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q Ай бұрын
Rupiya no nagn nach dikara to tata birala na pan paranya hata
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 16 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 16 МЛН