માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech

  Рет қаралды 1,054,717

Ankit Trivedi

Ankit Trivedi

Жыл бұрын

માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
Books By Ankit Trivedi: navbharatonline.com/authors/a...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Shahabuddin Rathod
Ankit Trivedi
#AnkitTrivedi #Ghazalsamrat #ShahabuddinRathod #Gujarati #Gujarat

Пікірлер: 292
@tusharvndra
@tusharvndra 3 ай бұрын
ભગવાન પાસે પ્રાર્થના તમારા માટે હંમેશા નિરોગી રહો
@juzerjesawada1228
@juzerjesawada1228 11 ай бұрын
શાહબુદ્દીન સાહેબ ને સાંભળવા અને સમજવા મોજ પડી જાય અને જીવનના વિવિધ પાસા ઓ નુ ક્ષાન પણ મળી રહે છે.
@dipaknpbricks2600
@dipaknpbricks2600 11 ай бұрын
1000 વાર 1000 લોકો ને સંભળાવ્યું આ પન હજુ દિલ નથી ભરાયું 😢 માનનીય વનેચંદભાઈ જે.વ્યક્તિ.છે એ આપણે જાણતા નથી છતાંય એ ઘર ઘર ના આત્મીય છે એક વાર તો.આંસુ.નીકળી જ ગયા હશે વનેચંદ જી માટે 😢😢😢
@user-it9gn1pd4p
@user-it9gn1pd4p 9 күн бұрын
🙏🏻💙💙💙🙏🏻જય હો સાબુદીન રાઠોડ 💙💙💙🙏🏻🇮🇳😀😀😀👌🏻👍🏻
@prakashthacker661
@prakashthacker661 Жыл бұрын
"ज्ञान साथे गम्मत " मां बेनमून शाहबुद्दीन भाई ❤ हास्यनो उभरो झटका साथे बहार कढ़ावें छे
@nitarathva303
@nitarathva303 6 ай бұрын
Good. Very. Good
@amrutrathod8007
@amrutrathod8007 Жыл бұрын
શુધ્ધ હાસ્ય આજના સાહિત્ય કારો દ્વિઅર્થી બોલી હસાવે છે જ્યારે આપ સાહેબ શુધ્ધ હાસ્ય થી તરબોળ કરોછો સલામ સર
@hitechcanada
@hitechcanada 9 ай бұрын
સુદ્ધ ગુજરાતી મા એની સાત પેઢી પૂછો 🙏🙏
@kalusinhrathod6605
@kalusinhrathod6605 Жыл бұрын
હાસ્યના બેતાજ બાદશાહ છે શાહબુદ્દીનભાઈ રાઠોડ
@kamleshrupera453
@kamleshrupera453 Жыл бұрын
વાહ સાહેબ
@nagabhaiambaliya2533
@nagabhaiambaliya2533 Жыл бұрын
તમારા શિષ્ય નાં સાસુ ના નામે શાળા ના ઉદઘાટન માં તમારી પાસે પાંચ ફૂટ દૂર બેસી સેમીનાર માં ત્રણ કલાક હાજર પણ તમને સાંભળવા નો ચાન્સ ના મળ્યો ને તમને તડકામાં ઉભા રાખી સેલ્ફી લેનાર નો મનો મન અફસોસ....ઈ ખંભાળીયા...ની વાતડીયુ પુરી જય શ્રી જગદીશ
@ranjansoni8538
@ranjansoni8538 Жыл бұрын
Shahbudhinji budhina sagar bhutkal ma lae gya moj avi gae
@mahendrasinhbrahmbhatt1409
@mahendrasinhbrahmbhatt1409 29 күн бұрын
ગુજરાત ના નંબર એક સાહિત્યકાર,
@ilashah6951
@ilashah6951 Жыл бұрын
Very good video thanks 😊 👍
@natwarlalvora331
@natwarlalvora331 2 ай бұрын
Sudh & satvik hasya saheb ,👌⚘️👌⚘️
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
Salute to Shahbuddin Saheb
@sudhadave1915
@sudhadave1915 Жыл бұрын
Khubaj saras
@atulshah9234
@atulshah9234 7 ай бұрын
Rathodsaheb many many salute. Your wife, deserves equally. You have reinforced many of my thinking and past life experience too, now is in place.
@AV-uh2wk
@AV-uh2wk 7 ай бұрын
Suppppperb-Deel baag baaag ghai gayu-long live Shahabuddinji-We need you till our last breath to forget pains-You are Medicine with healing Power-A V Shah
@ukani5269
@ukani5269 5 ай бұрын
Shahbuddin sahab ❤❤❤❤
@travelkoriyavlogs7809
@travelkoriyavlogs7809 Жыл бұрын
Thanks Ankitbhai 🙏🏼🙏🏼
@jayendrasinhrana1739
@jayendrasinhrana1739 7 ай бұрын
ખૂબ મજા આવી🎉🎉🎉🎉
@mr.krishna3742
@mr.krishna3742 3 күн бұрын
Aaj Saheb Ke Ghar Jana huaa Bahut Nikhalas or 86 Year ke javan ko milke apne aap ko bahut Garib hu esa mahsus huaa 😢😢😢 me brahmin hu or mene unka Ashirwad liya 😢😢😢
@pareshvyas5258
@pareshvyas5258 Жыл бұрын
Than. Ame. Gaya. Tyare. Shahbudin. Sir Ne. Yad. Karya. Hata
@mistrysunil2174
@mistrysunil2174 Жыл бұрын
Excellent talpadi Gujarati language control, unbeatable, option less, real Gem
@dhirubhaichavda4387
@dhirubhaichavda4387 3 ай бұрын
Very good👍👍👍
@user-cf6dt2xc2z
@user-cf6dt2xc2z 6 ай бұрын
naman shree Shahabuddinji Rathod
@hembhindi4793
@hembhindi4793 Жыл бұрын
@11:40 THE GOLDEN LINES એક દીકરા માટે પિતા ની શ્રીમંતાઈ જેવી જેરી ગરીબાઈ આ જગત માં એકેય નથી.... Hatsoff saheb 👏
@kiranruparel7829
@kiranruparel7829 Жыл бұрын
JAY shree krishna mota bhai
@ktvayas6260
@ktvayas6260 Жыл бұрын
વાહ રાઠોડ સાહેબ વાહ રાઠોડ સાહેબ
@ArvindPatel-qc1ss
@ArvindPatel-qc1ss Жыл бұрын
ખુબ સરલ હાસ્ય, ગંભીર હાસ્ય, હાસ્યમા ગંભીરતા. ગહન અભ્યાસ અનુભવ બાદનુ આ હાસ્ય સર્જન સાથેનુ અધ્યાત્મ!!! પ્રણામ.
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Жыл бұрын
પ્રણામ
@ravirajsinhjhala4955
@ravirajsinhjhala4955 25 күн бұрын
સહજ હાસ્ય ના સમ્રાટ ને વંદન 🙏🏻
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Wah wah Ankit Bhai maja aavi gai ❤
@dhavalvairagi7199
@dhavalvairagi7199 Жыл бұрын
Wah salam tmne ane tamra dosto n
@shyamal-gargi6324
@shyamal-gargi6324 11 ай бұрын
વાહ વાહ...અંકિતભાઈ સહુ આપના આભારી છીએ કે શાહબુદ્દીનભાઈ એ વ્યક્તિ, જેમણે હાસ્ય સાથે ઞમ્મત અને જ્ઞાનની સમજણની વાતો પણ કરી છે 🙏⚘
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 10 ай бұрын
🙏
@jagrutidesai1955
@jagrutidesai1955 Жыл бұрын
હપ્તે થી લીધી 😀 મુંબઈ એ કદર કરી.😊પિતા ની શ્રીમંતાઈ જેવી ગરીબી આ જગતમાં એકેય નથી. શાહબુદ્દીનભાઈ આભાર. આપનું બહોળું વાંચન અમને મુબારક.🍀💚
@lalitoza4845
@lalitoza4845 11 ай бұрын
Class one comedy 🎉 Proud of you shahbuddin Rathod SAHEB 🎉
@PradipVadher-nr9jd
@PradipVadher-nr9jd 10 ай бұрын
શુદ્ધ ,નિરમળ,અને મધુર હાસ્ય નું સરોવર એટલે સહાબુદિન રાઠોડ સાહેબ,તેમાં નહાવા(માણવા)ડૂબકી લગાવો તો બહાર નીકળવા નું મન ન થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ પી. ડી.વાઢેર આહીર😁
@saragraramesh9113
@saragraramesh9113 2 ай бұрын
🙏🏻🌹🌹🙏🏻આપને સાંભળવાનો એક લ્હાવોજ અલગછે ❤🌹
@smitbhatt748
@smitbhatt748 Жыл бұрын
Dil thi maja avi gay Thank you so much for uploading this video 💯💯💯👏👏🧿💝
@rmmudrakh4884
@rmmudrakh4884 Жыл бұрын
શાહબુદ્દીન સાહેબ ને સલામ.
@premilapatel8565
@premilapatel8565 2 ай бұрын
બધા ના ઘર માં ના હોય ખોટી વાત ❤ બધાના વિષય જુદા જુદા ❤ મેં કુદરતી અમદાવાદ માં જોવેલા ❤ ગુરુકુલ મા મેમદાબાદ ❤ નોરમલ ❤
@user-qc7gd7gt6n
@user-qc7gd7gt6n 6 ай бұрын
ɢᴏᴏᴅ
@mayuritrivedi2917
@mayuritrivedi2917 10 ай бұрын
Pranam Uncle
@shaileshbhaishukla3983
@shaileshbhaishukla3983 3 ай бұрын
ગુજરાત અને થાન નુ ઘરેણું એટલે સાહેબ ખુબ સજન અને સ્વમાની કલાકાર
@pramodmehta3335
@pramodmehta3335 Жыл бұрын
મૈત્રીના સૂર્યમાં પ્રકાષીત પર્વનું વંદન સહ અભિવાદન🎉 .
@rekhatanna6053
@rekhatanna6053 Жыл бұрын
❤❤
@kokilapatel5002
@kokilapatel5002 Жыл бұрын
Nice comedy love ❤
@manishavyas6736
@manishavyas6736 9 ай бұрын
વિશુદ્ધ હાસ્ય ના રચિતા શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને નમસ્કાર
@jignazatakia228
@jignazatakia228 Жыл бұрын
Amne shahbudin rathod saheb no vanechand no varghodo bahuj sambhavo gamto hato. Jane aapna vstan suurastrma aaviya hoy eavu tevu lagtu. Salam che rathod sahebne.
@harshadthakkar463
@harshadthakkar463 Жыл бұрын
Khubaj saras😊😊
@ashishshah5667
@ashishshah5667 Жыл бұрын
વાહ! ખૂબ મઝા આવી ગઈ 😂❤
@hareshupadhyay9562
@hareshupadhyay9562 Жыл бұрын
સોલિડ સર
@mansukhbhaighadia2223
@mansukhbhaighadia2223 6 ай бұрын
આ ન્હાવા નો પીરીયડ બહુ સારો.
@crazyworld5434
@crazyworld5434 Жыл бұрын
સલામ , શાહ બુદ્દિન ભાઈ ને ખમ્મા
@arjunsinhchudasama350
@arjunsinhchudasama350 Жыл бұрын
No vulgarity...no abuse....no insult to anybody...open hearted pure comedy... Just Shahbuddin Rathod's thing. No one can match it ..🙏🙌
@shyamal-gargi6324
@shyamal-gargi6324 10 ай бұрын
Very true
@vinodgajiwala6940
@vinodgajiwala6940 Жыл бұрын
He Is So Good And So Great.
@bbokhani7304
@bbokhani7304 Жыл бұрын
Ha moj ha sahbudin saheb
@mukeshpujara5775
@mukeshpujara5775 7 ай бұрын
👌👌👌👌👌🙏.Jayshri Krishna
@abbaschauhan6195
@abbaschauhan6195 Жыл бұрын
सलाम
@nirupravin9214
@nirupravin9214 10 ай бұрын
Great Rathod sir Sir
@parmarrajesh044
@parmarrajesh044 Жыл бұрын
Nice sar 👍 Miss you yaara
@AljiPardhi-uv8gm
@AljiPardhi-uv8gm Жыл бұрын
🎉🎉. Wel. Come. Saheb. Shabudin. Sir. Ratho d
@MrSukhadev
@MrSukhadev Жыл бұрын
He is a Gujarat Rant. I have seen a lot of comedians perform from all over the world on tv and live, but none can match Shahbudding bhai.
@alpeshpatel8998
@alpeshpatel8998 11 ай бұрын
My favourite Artist Shahbuddin Rathod ji. You're the greatest kalakar, tamari bhasha ane speech j bav game. Hu tamari Show must go on, ane biji 3-4 books vanchi hati. Pan Tamara jetlu sahaj hasya haju shudhi koinu y sambhyu nathi. 😂😂😂 ❤
@shobhnajoshi4761
@shobhnajoshi4761 7 ай бұрын
Vah saheb
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 Жыл бұрын
Good program
@rameshgada2784
@rameshgada2784 Жыл бұрын
જીંદગી માં એક વાર થાન આવી અને તમને સામસામે મળવું છે. જો તમને મળ્યા પહેલા ઉપર નો બોલાવો આવી જશે તો આ જન્મારા માં એક અગત્યનું કામ રહી જશે. ❤❤
@user-lu9vq1zl5x
@user-lu9vq1zl5x 10 ай бұрын
રમેશ ભાઈ તમે મારી મન ની વાત કહી છે .
@raviahir7997
@raviahir7997 10 ай бұрын
હા ભાઈ આ રેડિયો વાળી પેઢી ના છેલ્લા મળવા જેવા માણસ છે❤🎉
@NILEP7O8
@NILEP7O8 Жыл бұрын
Shahbuddin is a god of laughter,
@vibhaparikh
@vibhaparikh 6 ай бұрын
I am 44 now , school ma hata tyar thi emni cassette sambhali che, nice to see him again
@pareshramani4018
@pareshramani4018 Жыл бұрын
શાહબુદ્દીનભાઈ તમે અદભુત હાસ્ય કલાકાર તો છોજ સાથે સાથે તમારાજીવન પ્રસંગો સાંભળી ખરેખર જીવન કેમ જીવવું તેવી પ્રેરણા મળે છે. શત શત પ્રણામ
@rajeshkalathiya4228
@rajeshkalathiya4228 9 ай бұрын
ગુજરાત નુ ગૌરવ શાહબુદ્દીનભાઈ રાઠોડ
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 9 ай бұрын
🙏
@rasikpatel5614
@rasikpatel5614 Жыл бұрын
પ્રભુ વનેચંદ ના આત્મા ને પરમ શાંતિ અર્પે
@varajangkarangiya1611
@varajangkarangiya1611 9 ай бұрын
વંનેચદ વહ્યા ગયા?
@user-cq9rr3je7l
@user-cq9rr3je7l 2 ай бұрын
​@@varajangkarangiya1611a
@jagdishjani8889
@jagdishjani8889 10 ай бұрын
Hats off to a Genius...
@najmuddinmpunjani7674
@najmuddinmpunjani7674 Жыл бұрын
Superb Vanechad na aatma ne shanti male
@sangitapatel6525
@sangitapatel6525 Жыл бұрын
Khub srs
@rajendrasaka3515
@rajendrasaka3515 10 ай бұрын
Thanks for enlightening. Hansta hansta jeevan samjhaigyu.
@Dushyantmak21
@Dushyantmak21 Жыл бұрын
I am leaving in sane town. Thangadh. My father is Shahbudin Rathod's tailor since last 35 years. Emnu ghar Amara ghar pase j che
@prafulchhatrala4162
@prafulchhatrala4162 Жыл бұрын
❤😊vava
@nadimradhanpura6908
@nadimradhanpura6908 4 ай бұрын
Good great lider you 💕❤️😀
@ilyaschokiwala9262
@ilyaschokiwala9262 4 ай бұрын
Very nice sirji
@shivabhaipatel5271
@shivabhaipatel5271 4 ай бұрын
Sir you great lafter man for all people. All gujarat. All indian.
@S-RAVI
@S-RAVI 6 ай бұрын
Naman Tamne!!! Superb!!
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Жыл бұрын
Tamara thi dil khus thay jay chhe. The best post🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
Jay Ho Shahbuddin ki
@vedanshiagrotechmanojpatel2433
@vedanshiagrotechmanojpatel2433 11 ай бұрын
આપ ખૂબ તંદુરસ્ત રહો તેવી શુભેચ્છા
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 10 ай бұрын
🙏🏻
@nrajasuba6367
@nrajasuba6367 Жыл бұрын
There is no one in the world like him.
@vips7271
@vips7271 Жыл бұрын
Saheb khub khub aabhar
@mukeshmehta9077
@mukeshmehta9077 Жыл бұрын
🥰 OHO , SO GREAT- GYAN SATHE GAMMAT, 😍
@sutharshailesh8011
@sutharshailesh8011 Жыл бұрын
ye sahi me 100%hasy ka badsh he...jug jug joyo
@iqbalhuensaiyed5116
@iqbalhuensaiyed5116 11 ай бұрын
Topest kalakar chhe bravo
@dilipdangadhvi9809
@dilipdangadhvi9809 Жыл бұрын
Verry good
@khetshikaria8190
@khetshikaria8190 Жыл бұрын
Great Great Great ❤❤❤
@truptikumarjain6736
@truptikumarjain6736 10 ай бұрын
તમે શિક્ષણ હતા અને આજે તમારો વિદ્યાર્થી તમને મળે તો કોઈ પણ શરમ વગર પગે લાગે છે. અને આજનો .. ...
@dharmeshshah5675
@dharmeshshah5675 Жыл бұрын
Wah wah....
@ambaramdudharejiya4856
@ambaramdudharejiya4856 11 ай бұрын
તમારું હાસ્ય માટે નો પોગ્રામ કુટુંબ સાથે જોવામાટે સારૂ છે
@manilalpatel5209
@manilalpatel5209 7 ай бұрын
શાહબુદ્દીન રાઠોડ સાહેબ "નામ હી કાફી હૈ"
@madhusinhrajput7526
@madhusinhrajput7526 2 ай бұрын
આપ અમર છો સાહેબ ❤
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 ай бұрын
@jeshingvadher2053
@jeshingvadher2053 Жыл бұрын
Absolutely right
@dhirensolanki9268
@dhirensolanki9268 10 ай бұрын
वाह शहाबुद्दीन राठोड वाह...👌
@pravinvyasstandupcomedian5953
@pravinvyasstandupcomedian5953 Жыл бұрын
Wah wah
@chunilaljoshi9428
@chunilaljoshi9428 11 ай бұрын
Very Very Nice Program
@prafulchhatrala4162
@prafulchhatrala4162 Жыл бұрын
Goud❤😊
@ispatel7791
@ispatel7791 Жыл бұрын
Vah sir ❤❤❤
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Sahbudin Rathodni Saral Marmik Shailima Khalkhadat Hasyani Heli
46:13
Shahabuddin Rathod - Topic
Рет қаралды 331 М.
Mitrata ni Mehfil | Best Gujarati Dayro | Sairam Dave
48:42
Sairam Dave Official
Рет қаралды 677 М.
આવ ભાણા આવ  | Shahbuddin Rathod latest Gujarati Comedy Video
15:45
SHAHBUDDIN RATHOD OFFICIAL
Рет қаралды 167 М.
GiGaMoN! 5 🗿 #gigachad #sigma
0:53
The Logan Chitwood
Рет қаралды 12 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 7 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 19 МЛН
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2,6 МЛН