મારો યાદગાર પ્રવાસ | New Comedy | Shahbuddin Rathod Official

  Рет қаралды 382,015

SHAHBUDDIN RATHOD OFFICIAL

SHAHBUDDIN RATHOD OFFICIAL

4 жыл бұрын

મારો યાદગાર પ્રવાસ | New Comedy | Shahbuddin Rathod Official
નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે
Shahabuddin Rathod was born on 9 December 1937 in Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge of his Islamic background and faith, he has also learned about the Sanskrit language and Hinduism. His humor books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole.
He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
#shahbuddin #Shabuddinrathod #comedyvideos #latestcomedy #gujarati #gujaraticomedy #gujaratijokes2023

Пікірлер: 98
@jayeshparmar4689
@jayeshparmar4689 2 жыл бұрын
અદભુત સાહેબ . હાસ્ય અને જીવન ઉપયોગી વાતો બંને નો સમન્વય આપવા બદલ આભાર
@rameshparekh7635
@rameshparekh7635 Жыл бұрын
વાહ વાહ સાહેબ તમને સાંભળ્યા પછી તમને સાંભળવાનુ વ્ય‌સન થઈ જાય છે
@rajeshshah1640
@rajeshshah1640 4 жыл бұрын
અતિ ઉત્તમ કક્ષાનું હાસ્ય અને માર્મિક વાતોનો સમન્વય આપની કલાની ખાસિયત છે.
@jayvirsinhchauhan3203
@jayvirsinhchauhan3203 Жыл бұрын
આપનો કોઈ જવાબ નથી સાહેબ ખુબ સરસ 🙏☺️
@kajalbaldaniya7038
@kajalbaldaniya7038 3 жыл бұрын
Adbhut, sambhlyej rakhie evu man thai😄, man shant padine yog ni avstha ma avi jai tevu jai, kharekhar saheb tame padmshree deserve kro 6o🙏🙏🙏💐💐
@jentilalgor7742
@jentilalgor7742 2 ай бұрын
ગુજરાતી હાસ્ય જેવું હાસ્ય ગુજરાતી લોકસાહિત્ય સિવાય ક્યાંય ન મળે ખુબ જ સરસ
@hemantrathod6235
@hemantrathod6235 2 жыл бұрын
ઊછળ કુદ વગર, મોઢા ના હાવ ભાવ વગર, કોઈ ના અવાજ ની નકલ વગર ફક્ત પોતાના શબ્દો થી લોટપોટ કરી દેતા અને વીશ્વભર મા ગુજરાતીઓ નુ અને ભારતીયો નુ મનોરંજન કરતા અમારા થાનગઢ ના અને વીશ્વભર મા પ્રસીધ્ધ ઊમદા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને હૈયેથી પ્રણામ
@ajaysinhgohil4846
@ajaysinhgohil4846 Ай бұрын
No mayo harm here😂
@naturehunting422
@naturehunting422 Жыл бұрын
મેં ઘણાય ને સાંભળ્યા છે... પણ સાહેબ તમારી તોલે કોઈ નહીં આવે
@user-vh3yt4tq2x
@user-vh3yt4tq2x 2 күн бұрын
Wah shabuddinbhai Wah 🙏👌
@VIJAYBHATT100
@VIJAYBHATT100 4 жыл бұрын
You are alwys great sir...adbhut prawas nu hasyavarnan
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 2 жыл бұрын
Shabeb Wah bhai wah 🌷👌
@sharethelove4703
@sharethelove4703 3 жыл бұрын
🙏🙏 જીવનને સરળ બનાવતું અને સાહિત્ય સાથેનું પ્રત્યેક માણસના જીવનને સ્પર્શતું હાસ્ય... એટલે s r રાઠોડ સાહેબ❤️
@vishveshmankad2869
@vishveshmankad2869 3 жыл бұрын
Pp
@shreerajyogi1416
@shreerajyogi1416 4 жыл бұрын
Lajvab
@prafulchhatrala4162
@prafulchhatrala4162 7 ай бұрын
❤😊vava
@raghuveerdanidhariya8223
@raghuveerdanidhariya8223 4 жыл бұрын
ખૂબ સુંદર વાહ
@4bkhushiraval909
@4bkhushiraval909 4 жыл бұрын
shabuddin rathod no aa programme joi ne to atmahtya karva valo manas pan pacho vali jai.
@manishbhatt4984
@manishbhatt4984 3 жыл бұрын
Waah saheb waaah.🙏🏼
@kamalabbasbelim1193
@kamalabbasbelim1193 4 жыл бұрын
100 100 salam sir n
@vallabhgoswami5935
@vallabhgoswami5935 Жыл бұрын
An philosopher humorist...
@sharadashar6596
@sharadashar6596 3 жыл бұрын
Excellent,Sir
@kartikpandya5354
@kartikpandya5354 4 жыл бұрын
મર્યાદા નું સ્તર ખરેખર કયારેય નીમ્ન નથી થવા દીધું. . . જય હો. . .
@MrSukhadev
@MrSukhadev 4 жыл бұрын
Many will come and go but Shahbddun will forever remain in our heart. Thanks for not only making us laugh.
@batukbhaipokal9891
@batukbhaipokal9891 4 жыл бұрын
F
@dineshparmar8955
@dineshparmar8955 8 ай бұрын
Haa, moj
@indujhala4401
@indujhala4401 Ай бұрын
Mast! Majedaar!! Without vulgarity!! Nirmal Haasya😅😂👍👌👌🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 Ай бұрын
thank you
@mukeshdave714
@mukeshdave714 4 жыл бұрын
ખુબજ સુંદર..,.
@jikkarmemon5632
@jikkarmemon5632 3 жыл бұрын
⚘⚘⚘⚘👍
@RAJESHBCHAVDA
@RAJESHBCHAVDA 22 күн бұрын
વંદન
@jigneshpithva6586
@jigneshpithva6586 3 жыл бұрын
King of Humorous
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 2 жыл бұрын
A vato to AJ Kari saky I proud 🌷👌👍
@akaJanisir
@akaJanisir 4 жыл бұрын
All time great shahbuddinji
@samkumar2254
@samkumar2254 4 жыл бұрын
❤❤Great thinking ❤❤
@ukani5269
@ukani5269 Ай бұрын
Shahabuddin bhai nice ❤❤
@aslamrathod8272
@aslamrathod8272 4 жыл бұрын
Super
@altafmemongujaratindia6681
@altafmemongujaratindia6681 4 жыл бұрын
Maryada nu sar hamesha uchu rakhi ne hasya sarjyu chhe Great shahbuddin Rathod Saheb sir
@lalittrivedi98
@lalittrivedi98 Жыл бұрын
કવિ શ્રી અંકિત ત્રિવેદી.... સલામ...
@anilsavani2003
@anilsavani2003 2 жыл бұрын
High quality humer and gteat thinking
@mehulhindustani6108
@mehulhindustani6108 4 жыл бұрын
વાહ વાહ
@samkumar2254
@samkumar2254 4 жыл бұрын
❤❤Shreshth anand ❤❤
@samkumar2254
@samkumar2254 4 жыл бұрын
🙏🙏Nirmal anand 🙏🙏
@ektathakkar7893
@ektathakkar7893 5 ай бұрын
Mast...maja aavi.. Thank you sir😊
@jigneshpithva6586
@jigneshpithva6586 3 жыл бұрын
Ur still in my heart Sir..
@kishormatel3884
@kishormatel3884 2 жыл бұрын
Wah saheb Thanks
@samkumar2254
@samkumar2254 4 жыл бұрын
Ati-anand dayi
@hirabhaijasoliya7445
@hirabhaijasoliya7445 Жыл бұрын
VAH KAKA DHNVAD
@navinparmar3581
@navinparmar3581 5 ай бұрын
Incredible..
@harshadmakwana4000
@harshadmakwana4000 4 жыл бұрын
ખુબ સરસ...
@jaigurudev.3906
@jaigurudev.3906 9 ай бұрын
💐
@mukeshparekh5083
@mukeshparekh5083 10 ай бұрын
Khare khar shabudinbhai uttam ne ati uttam kshanu maryada vadu hasya sarjyu chhe.....
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 ай бұрын
🙏🙏🙏
@ghanashayamamrutlalsukhadi7474
@ghanashayamamrutlalsukhadi7474 7 ай бұрын
💖💐👌👍🙏
@bhavintrivedi5982
@bhavintrivedi5982 4 жыл бұрын
Nice
@bharatdesai47
@bharatdesai47 2 ай бұрын
ખૂબ સરસ સાહેબ
@bughadi
@bughadi 4 жыл бұрын
The King of laughter 😄😄😄
@dineshvaria4871
@dineshvaria4871 4 жыл бұрын
sadhu Sadhu
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 4 жыл бұрын
આપ જૈસા કૉઇ નહી઼઼઼઼઼
@kanaiya245
@kanaiya245 8 ай бұрын
Superb
@harshubhaipatel
@harshubhaipatel 2 ай бұрын
રસ્તા ભૂલવાનો એકજ છે.ફાયદો ઘણા રસ્તાનો પરિચય થાય છે
@jigneshagravat3058
@jigneshagravat3058 4 жыл бұрын
The great shahbuddin
@dinubhaichaudhari2542
@dinubhaichaudhari2542 10 ай бұрын
🎉🎉🎉 🌹🌹🌹🙏🌹🌹👌👍🇮🇳
@indrajitsinhthakor8700
@indrajitsinhthakor8700 10 ай бұрын
નતમસ્તક દંડવત પ્રણામ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 ай бұрын
🙏
@chaudharynaresh5409
@chaudharynaresh5409 Жыл бұрын
🎊🙏🎉
@kishorethacker6182
@kishorethacker6182 10 ай бұрын
Excelent
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 ай бұрын
🙏
@dipakbrahmani4281
@dipakbrahmani4281 7 ай бұрын
Very good
@chapanisanajay5377
@chapanisanajay5377 10 ай бұрын
હાસ્યની સાથે ઉત્તમ જ્ઞાન આવો સમન્વય કદાચ ગુજરાત જ નહીં ભારતભરમાં બીજે કયાંય નહિ હોય 👌👌👌🙏🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 ай бұрын
🙏 🙏 🙏
@pravinvankar3247
@pravinvankar3247 4 жыл бұрын
Aam to stage per aavnar Manas no mobho vadhi jai Che pan aaje lage Che ke aa mahanubhavo ne lidhe stage ni ijjat vadhi gayi Che. Sitaram
@vijaykumarshah1845
@vijaykumarshah1845 Ай бұрын
😂😢😢
@joshikartik384
@joshikartik384 3 жыл бұрын
Kaka part 3 pan joi chhe
@34dhairyaoza11
@34dhairyaoza11 3 жыл бұрын
My Head Master
@hem1974bhavsar
@hem1974bhavsar Жыл бұрын
Nadibdaar chho
@jigneshpathak4390
@jigneshpathak4390 4 жыл бұрын
Nice.....
@dipeshshah1344
@dipeshshah1344 Жыл бұрын
ગુજરાતી હાસ્ય ના સદાબહાર કલાકાર....૩૦ વર્ષ થી આપનો ચાહક છું....આપ સર્વશ્રેષ્ઠ છો સાહેબ
@tusharchauhan7581
@tusharchauhan7581 2 жыл бұрын
આજના યુગમાં ઘણા બધા હાસ્ય કલાકારો ચાલે છે પણ શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત જ ના થાય હું તેમનો હર એક વિડીયો જોઉં છું તે વાતો કરે છે ત્યારે હું જાણે કલ્પના ચિત્ર માં રાચવા લાગુ છું ખરેખર શાહબુદ્દીન ભાઇ સાહેબ આ અપ્રીતમ અદ્વિતીય અને અનુપમ છો
@hasmukhshah1457
@hasmukhshah1457 2 жыл бұрын
Morari Bapu ek var emna car dharak anuyayu ne potana gharni Electricity ni sampurna jaruriyat mate solar power nakhwa mate adesh kare to Gujarat nu khub bhalu thashe.
@yasminrathod6164
@yasminrathod6164 3 жыл бұрын
Thanks
@user-vy6mv4pq7p
@user-vy6mv4pq7p 3 жыл бұрын
'ક્યા બાત હૈ ' એવું કોઈ બોલ્યું આ હિન્દી ભાષામાં કાર્યક્રમ છે ? ગુજરાતી ભાષામાં ચાલતા આવા કાર્યક્રમમાં હિન્દી ભાષામાં શા માટે બોલવું જોઈએ.
@Crazyjsp
@Crazyjsp 3 жыл бұрын
એમાં કંઈ ખોટું નથી...જ્યાં સુધી તમે પોતે તમારી ભાષા જાણો છો અને પ્રેમ કરો છો ત્યાં સુધી કંઈ વાંધો નથી બીજી ભાષા બોલવામાં. બની શકે હિન્દી ભાષી કોઈ હોય અને પ્રોગ્રામ જોવા આવ્યા હોય.
@chunaraanil1698
@chunaraanil1698 10 ай бұрын
આટલી બધી સારી બાબતો મૂકી તમને આવી વાત નો વાંધો લાગ્યો
@JenishTrambadiya
@JenishTrambadiya 4 жыл бұрын
3:52 Thank me later
@211Ankit
@211Ankit 3 жыл бұрын
Thank you boss
@hittuvora
@hittuvora 4 жыл бұрын
Full video link ???
@nvzpubg-newstatesgamingzon1909
@nvzpubg-newstatesgamingzon1909 3 жыл бұрын
શાહબુદ્દીન રાઠોડ એ વિતેલા દિવસના લીજ્ન્ડ ગુજરાતી હાસ્ય કલાકાર છે.
@krunaljoshi9342
@krunaljoshi9342 2 жыл бұрын
🙏🏼🙏🏼😂😂
@harmanbhaipatel1786
@harmanbhaipatel1786 2 жыл бұрын
Donot invite moulana morari khan. He is muslim. He is drusht , pakhandi. Character less.
@chunaraanil1698
@chunaraanil1698 10 ай бұрын
બધી વાત માં રાજકરણ લાવવું જરૂરી નથી રસ ન હોય તો દૂર રહેવું
@ravirajsinhsarvaiya5659
@ravirajsinhsarvaiya5659 4 жыл бұрын
ખુબ જ સરસ....
@hemantgaikwad9288
@hemantgaikwad9288 4 жыл бұрын
Sir khub jeevo ane seva malti rahe ganesh ji ne prathna
@mahendrasinhchaudhari2785
@mahendrasinhchaudhari2785 3 жыл бұрын
સાહેબ આપને વષોથી ચાહ
@chavdajuvan1179
@chavdajuvan1179 2 жыл бұрын
Super
@sanjaidkerai9017
@sanjaidkerai9017 4 жыл бұрын
Superb
@maneshshah8473
@maneshshah8473 3 жыл бұрын
Very good
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
MGS - Triputino Hasya Tarkhat - Part 7
38:03
Muscat Gujarati Samaj
Рет қаралды 397 М.
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 30 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 6 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
0:11
Savage Vlogs
Рет қаралды 7 МЛН
MAGIC DRINK TRICK TUTORIAL 😱😳
0:20
Milaad K
Рет қаралды 24 МЛН